Рет қаралды 1,192
Aadhar Free Updation: જે લોકોએ આધાર કાર્ડ અને અપડેટ નથી કરાવ્યું તેમના માટે મોટા સમાચાર!
Aadhar Free Updation: હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવુ ફરજિયાત છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધારકાર્ડને ફ્રી માં અપડેટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવે છે આપેલા જો તમે તમારા આધારકાર્ડને અપડેટ કરશો તો તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ જશે ત્યારબાદ જો તમે અપડેટ કરવા જશો તો તમારે વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે આ પહેલા પણ સમય મર્યાદા 14 જૂન 2024 હતી ચેનલ લંબાવીને હવે 14 ડિસેમ્બર અને હવે 14 ડિસેમ્બર પહેલા તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે