ખુબ સરસ રાગ અને ખુબ સરસ કંઠેથી ગવાયેલ માતાજી નો આ ભાવ માતાજીને ભેટ સ્વરૂપે છે પંચમહાલ નું ઘરેણું એવા અનિતાબેન ગઢવી ને ખૂબખૂબ અભિનંદન બેનબા ખૂબ આગળ વધો એવી માં મોગલ તથા ગાત્રાળ અને પ્રાર્થના🙏🙏
વ્હા બિહારી દાન કવિ બોવ અદભુત ગીત લખ્યું છે ...તમારા વર્ણન કરું એટલા ઓછા પડે ..બેન બા પણ બોવ સરસ ગાયકી છે ...જય માં મોગલ ..જય માં સોનલ..જય રૂપાલ માં ......લી. જયદીપ.ડાભી..ભાવનગર
@ramdutstudio5 ай бұрын
🙏
@PARVINCharan-wf9hs5 ай бұрын
👍
@HardevGadhvi-g7e5 ай бұрын
ખુબ સરસ અવાજ અને ખૂબ સારી રચના ખુબ ખુબ અભિનંદન અનિતા ભાણેજ અને કવિ બિહારીદાન બાટી જય માં મોગલ 🙏
@RajeshGadhvi-td3nb5 ай бұрын
વા ખૂબ સારો અવાજ સે
@arvindgadhvi23555 ай бұрын
Srs Ben jordar 🎉🎉🎉
@PARVINCharan-wf9hs5 ай бұрын
🎉🎉🎉😊
@kuldevikrupa-yb8hs5 ай бұрын
Wah biharidan bati wah anitaben
@HetanshGadhvi5 ай бұрын
ખૂબ સરસ સિસ્ટર 🎉
@pravindanbgadhavi31985 ай бұрын
વાહ વાહ સરસ
@RajDangar-mi7tv3 ай бұрын
તું તો અંતર માં છે હે મોગલ તારા થી અંતર ક્યાંથી હોય Jay maa MOGAL aii ❤🌏🙇
@devrajcharan145 ай бұрын
जय मां मोगल मा
@gadhviravi63215 ай бұрын
ખુબ સરસ....🎉
@manoharcharan40104 ай бұрын
વાહ દીકરી ખૂબ સરસ ગાયું છે ધાધણીયા ના કેવા ભાગય જયાં મોગલ અવતરિ ખમાં ખમાં જાણી તોય દિકરી