અમારા ગામમાં વાણીયા હતા ત્યારે ગામની રોનક જ જુદી હતી વાણીયા ગયા પછી હવે પહેલા જેવી રોનક નથી રહી.આ કોમ પાસેથી ઘણું શીખવા મળ્યું છે.
@DhrupalChavda-d4m3 ай бұрын
❤
@nationfirst63782 ай бұрын
Etl tame em keva mango chho k biji gyati ho pelu kare chhe em vadilo???
@I.b.rajgorАй бұрын
Ha ભાઈ સાચી વાત છે
@gaurishankarbhaithanki6484 ай бұрын
માયાભાઈ બ્રાહ્મણ અને વાણિયા ને કેમ ટાર્ગેટ બનાવે છે.બીજી શૂરવીર કોમ ને બનાવે તો ખબર પડે
@chiragbavishi90704 ай бұрын
નો કરે
@rkscreativelecdra4 ай бұрын
જૂની કહેવત છે.. જેનું કામ ના બગાડી શકો તેનું નામ બગાડવું.. મયારામ ભાઈ, તમે મોટા કલાકાર ખરા, પણ માનસિકતા તમારી નીચી છે.. તમારા દરેક વ્યક્તવ્ય સાંભળ્યા પછી સમજી ગયો..
@montucorporation1993Ай бұрын
Maya bhai aa vaniya bahu shant kom chhe eni majak na karo
@JigarUpadhyay-f1cАй бұрын
Bhudev nu tandav pan joi levanu bhai
@JigarUpadhyay-f1cАй бұрын
Brahman biti kom nathi
@parin2.0904 ай бұрын
સાચા અર્થ માં સૌથી જૂના સમાજ સુધારક હતા ભાવાયા ભાઈ ભવાયા ની માતાજી જાતર જોઈ ને તો તમે શીખ્યા . ભાઈ તમારું કઈ ના આવે.એમની સામે
@nareshchandranayak4244Ай бұрын
જય માતાજી 🙏
@vinabk4 ай бұрын
વાણીયા નિર્દોષ જ્ઞાતિ છે.દાનમા હંમેશા આગળ હોય છે.
@chiragbavishi90704 ай бұрын
100% સાચું
@patelprakash24274 ай бұрын
ગામની જુની શાળાઓ અને પુસ્તકાલય મા મોટેભાગે વાણીયા લોકોએ દાન આપેલા હશે. દાન પણ સારી જગ્યાએ કરવાની કુદરતી સુઝ પણ ખરી .
@shaktisinhparmar54134 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@chiragbavishi9070😊😊😊😊😊
@rustankhan16402 ай бұрын
Juti ko mein Insan ka khoon peene wali
@a2amazingfactschannel2434 ай бұрын
Mene aevu lage che ke maya bhai ae koy vaniya na program kryaj nthi nkr aatlu bdhu n bole koy jati vise nbolay hu vaniyo nthi pn mne aetli khabr pde che bhai jay ho snatn dharm ki 🇮🇳🚩💪
@girishharia3112 ай бұрын
પાલીતાણા ડુંગર પર વાણીયા વીર વિકમશી ની ખાંભી છે હાલ પણ પુજાય છે ઇતિહાસ છે વીર વિકમશી નો
@harendravyas9700Ай бұрын
વણિકોએ શિક્ષણ માટે સ્કૂલો અને દર્દીઓ માટે હોસ્પિટલો બંધાવી, ધર્મશાળાઓ બંધાવી આમ આ સમાજે ખૂબ દાન કરેલ છે.. જય શ્રી મહાકાલ 🙏🙏
@rajivshah11584 ай бұрын
માયા ભાઈને કહેજો કે અમદાવાદ કે વડોદરામાં આવીને આવો પ્રોગ્રામ વાણીયાવાડમાં કરે કદાચ ખબર પડી જાય કેવી રીતે પ્રોગ્રામ થાય અને વાણિયાની મજાક ઉડાવવાનું ભારે પડી જશે
@saamantsinhbaankola11704 ай бұрын
માયાભાઈ વાણીયા પણ શુરવીર હોય છે ઉત્તર ગુજરાતમાં ગમે તેવા ને પાણી પાવે છે
@sevantisanghavi42494 ай бұрын
આહીર આવા ના હોય એનું dna alag છે
@StampRealty4 ай бұрын
ભાઇ આ માયો તો પૂરો બાયો છે. ડોશીયો વચ્ચે ડાયરા કરવા વાળો છે. એને seriously ના લેવાય.
@Harichandrasinh.Jadeja4 ай бұрын
@@rajivshah1158 માયો આહીર એક ખહુરિયા કૂતરા જેવો છે એના મા કોઇ જાતનું common sense નામની વસ્તુ નથી. અને એની દીકરીની ઉમર ની ગાયિકા પર ખરાબ દૃષ્ટિ રાખે છે મૈ મારી આંખે જોયેલા કિસ્સો છે
@vihajirajput3064 ай бұрын
મજાક નથી ભાઈ પ્યાર છે, જૈન ધર્મ સનાતન સંસ્કૃતિ નો સ્તંભ છે,,,
@maheshbhaishah51944 ай бұрын
વાણીયાનુનામલયનેખરાબબોલવુનહી, ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો છે
@Dave804384 ай бұрын
કાં વાણિયો શું કરી લેશે
@KuldipBaraiya4 ай бұрын
આ ઘેલી.........નો આયા પોગી ગયો ઉતારવાની ઠોકવા આયો 😂😂
@kiritsinhraol6341Күн бұрын
Ahi baat hai😂
@सत्यकीपराकाष्ठा2 ай бұрын
आ वाणिया नी वार्ता ती जे पॉजिटिव लेवु होय तो लेवाय , अने नेगेटिव लेवु होय तो पण , खरेखर mahyaa भाई एम केहवा मांगे छे के जीवन केम जीव्वु ऐ वाणियां सिखवाड़े , एटले शांति ती रेहवु
માયા ભાઈ તમે તમારી પોતાની વાહ વાહ સાંભળ વાની ખૂબ મજા આવેછે તમને તો એમજ છે કે દુનિયા માં તમારી જેટલું હોશિયાર કોઈ નથી એવો ખોટો અહમ રાખી ને નો ફરો તમે જેનું ખરાબ બોલો છો એજ ઓડીયન્સ તમારૂ અને તમારા પરિવાર નું પેટ ભરે છે એટલે ખોટો ફાકો રાખી આવી ઘેલ ઠોકી વાતું કરી આપડી વેલ્યુ ઓછી થાઈ આપડે એટલા મહાન નથી
@sudhirchauhan80282 ай бұрын
Saras chhokhkhu kidhu
@devisingh63355 күн бұрын
Je gam ma vaniyo nathi ye gam bhuteliyu kehvay bhai vaniyo ni ronak haj judi hoye 🙏🙏🙏
@narendrabhaishah30744 ай бұрын
Maya Bhai koi kom vishe bolta pela vichar karo.
@Dave804384 ай бұрын
क्यू ?
@sevantisanghavi42494 ай бұрын
Right aa આહીર નથી લાગતો dna Ahir nu nathi ચોક્કસ
@vanrajgadhavi90504 ай бұрын
ભાઈ ઘડીક આનંદ કરે છે.. વાણિયાઓ નું નીચું નથી પાડતા.. મોજ કરો ને વ્હાલા..❤
@rajnayak67833 ай бұрын
કલાકાર માત્ર ભવૈયાજ છે સરસ્વતી ભવાયાનેજ હોય બીજામાં બીજાઓને કયાંથી?
@hitmusic24374 ай бұрын
જ્ય શ્રી ક્રિષ્ના
@swayamsheth98274 ай бұрын
તમારે કોઈ પણ નાત જાતના ભેદ વગર નો ડાયરો કરવો જોઇએ .
@chiragbavishi90704 ай бұрын
સાચું
@sevantisanghavi42494 ай бұрын
માયો આહીર નથી આહીર હોત તો આવી હલકાઇ ના કરત એનું dna chek karavo આહીર નું નહી આવે અમારા ગામ મા આહીર ને વાણિયા ના સબંધો બહું સારા છે આ આહીર નથી એ તો પાકું 😅
@shahumesh31823 ай бұрын
💯 So Taka Sachi Vat che આ કોઈ હલકટ ના પેટ નો છે
@VijyaThakarАй бұрын
77úuuuiuú8ul 6:13 https https terms and 😢🎉k@@shahumesh3182un hy by ex😮 , I 😢❤🎉d 😢 😢😮
@sandipmasoya52384 ай бұрын
માયા ભાઈ આપડી ગાંન્ડ માં ફકો હોઇ તો આવા પ્રોગ્રામ નો કરાઈ વાણિયા ની જેમ દાન કરી તો જોવો એતો આ વાણિયા તમારી જેવા લૂખેશ ને દાન સમજી પ્રોગ્રામ માં તમે જે માંગો તે ભિખ સમજી ને આપી દેછે બાકી ખોટો ફાંકો નો રાખવો છેલે તો આપડે એના થકી જ આપડું ઘર ચલાવી છીએ
@navghansovasiya46053 ай бұрын
Vaniya a su dan kariyu se vani ya to moti moti ja kare se
@donbhai7506Ай бұрын
He mota bhai aapde pelaa aapdi baap dada ni pedhi nu jovo, kok ni aakhi ne aakhi vaadiyu vechaay gay tamaara nakkama ane khota vyaj vata ma ne chakr vyuthi vyaj ma bhaai aapdu kro, patchi keshe daan kalu chu oyoyoyo yo yooo..... 😂😂
@tusharbhachliya6711Ай бұрын
વાણીયા કંજૂશ હોત તો ભામાશા જેવા ના ઇતિહાસ માં નામ ના હોત ભાઈ
@tusharbhachliya6711Ай бұрын
આ દેશ માટે બધી જ જ્ઞાતિ ના લોકો એ બલિદાન આપ્યું છે
@kalpeshpatel16124 ай бұрын
Maya bhai ek vanik putra hemu thai gaya vanchi lejo.
@vadherlaxmanbhai57292 ай бұрын
આટલી બધી વાણીયા ની ન ઉડાવવી બહુ સારૂ નહી તે સારા માણસો છે એમની કદર કરાય વાણિયો બહાર રહેતો હોય સુખી હોય તો પણ ગામમાં તેના રૂપિયા કામ લાગે
@Hanuman-o1r4 ай бұрын
Wah. Vaniya. Bhai
@narendrabhaishah30744 ай бұрын
The taru kaam kar vaniya vala
@arihantgandhi69413 ай бұрын
આહિર ભાઈ વાણ્યા સાથે આટલી મજાક ઉડાવી છે મજા ના આવી કોઈ પણ સમાજ સાથે ના બોલે કમશેકમ વિચારી ને બોલાઈ ગમે ત્યારે એક બીજા ના સમાજ કામ મા આવતા આવે છે
મિત્રો માયા ભાઇ નો આશય માત્ર મનોરંજન કરવાનો છે તેઓ કોઈ પણ જ્ઞાતિ ને અપમાનિત કરવાનુ બોલતા નથી દરેક વર્ણ ના સ્વભાવ ની વાત કરેછે
@ModiKantibhai-op1wo4 ай бұрын
❤ શિવશંકર શંભુ વાળા નાથ ની જય હો❤ જય મોરલીધર❤ જય દ્વારકાધીશ જય હો❤ વિશ્વ દ્વારકા ભગવાનની જય હો❤ બેટ દ્વારકા ભગવાન ની જય હો❤ રણછોડ થી ભગવાન ની જય હો❤ ડાકોર જી ભગવાનની જય હો❤ મારા બનાસકાંઠાના ધીમા ધરણીધર શામળાજી ભગવાનની જય હો❤ સનાતન ધર્મ નો જાયો❤ સત નો વિજય હો❤❤❤ દિયોદર થી કાંતિભાઈ મોદીના રામ રામ માયાભાઈ આહીર ને❤ ઠાકર મહારાજ ની જય હો
@motiramsadhu19454 ай бұрын
જય અલખઘણી તમારીવાણીમાવરમાળ માયાજયહો
@rajeshchavda5754 ай бұрын
જય હોં માયા ભાઈ ધન છે ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન ભાઈ
@digantvadher90973 ай бұрын
માયા ભાઈ વાણીયા વાસ્તવિક જીવન જીવવા માં માને છે. ખોટું ખોટું અન્ય બધાજ સમાજ જીવે છે. એટલેજ તો રાજા ને પણ જરૂરત પડે વાણિયા મદદ કરતા.
@DipakPampaniya-qg8nt4 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન ❤
@pankutakanjibhai85174 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@pateliyadhirubhai5044 ай бұрын
વાણીયા કાંઈ વેવલા નથી...😊
@animalskhetivadi68984 ай бұрын
કલાકાર છે એ ક્યારેક આવેશ મા બોલે છે એ એમને પણ ખબર નથી હોતી
@vinodraishah61944 ай бұрын
આવેશ માં ગમે તેટલા હોય તોય અમુક શૂરવીર કોમ નું નામ લઈ જોવે તો ખબર પડે !!! કોઈ પણ કોમ ની ઉપર હાસ્ય કે વ્યંગ કરે તો તેમાં એમની છાપ કેવી પડતી હોય તેની તેમને ખબર નહીં પડતી હોય ???
@chauhanbhavesh8444 ай бұрын
Jay mataji
@DevrajbhaiKugashiya4 ай бұрын
ભાય હવેબસ કરો
@jitendrakaya88084 ай бұрын
Jordaar, gnani Mayabhai, bahuj dhanyavaad.
@bhajanshantvani75752 ай бұрын
કોઈ પણ કોમ ને આટલા નીચા સ્તરે નો લાઇજવાય સર્મ કરો
@arrocky52354 ай бұрын
શુ કામ જાતી ઉપર બોલો છો ભાઈ.. માણસે રાખી બીજા જોક્સ કરો ને😢
@GJ10farmers4 ай бұрын
Vaniya no program tukma pate to majaj aave ne bov menat no pade
@gauravsinhbarad96772 ай бұрын
અમારા ગામની અંદર જૂના જમાનાની વાત છે ૨૦૦ઘર હતા હવે શહેર મા બધા ગયા ગામ હવે લધર વધર લાગે છે
@vipuldoctr2 ай бұрын
આ ભવાયો પોતાની જાત ને કલાકાર ગણાવે છે બોલો ...😂 પહેલા ના સમય માં તરગાળા આના કરતાં સારા હતા .