સમજુ બહેન પોતાના દુઃખ ને જણાવતાં પોતાના માડીજાયા વીર ને જણાવવા દેતી નથી . ભાઈ સમજી જાય છે છતાં બહેન ને હિંમત આપે છે . બહેન તને દુઃખ હોય તો બહેન આપણે સાથે રહી જિંદગી ગાળશુ વાહ નાના ભાઈ ની મોટી સમજણ ..
@dslakhani69454 ай бұрын
વાહ વાહ માયાભાઈ અદભુત પ્રસંગ .. ભાઈ બહેન નાં અદભુત કહાણી . વીસ વર્ષ પહેલાં વાગડ માં સાસરે ગયેલી બહેન નો નાનો ભાઈ મળવા તથા આમંત્રણ જ્યારે વિલે મોં એ બહેન તેડવા આવેલા ભાઈને જાવું પડે ત્યારે ભાઈ ને કેટલું દુઃખ થાય . ખુબ ખુબ અભિનંદન . કરુણા સભર રજુઆત માટે . 👍👌👍👌👍