Aavo Re Aavo Rom Ranujavada | Varsha Vanzara | Lyrical | Gujarati Devotional Song |

  Рет қаралды 14,421

Meshwa Films

Meshwa Films

9 ай бұрын

‪@MeshwaFilm‬
Presenting : Aavo Re Aavo Rom Ranujavada | Varsha Vanzara | Lyrical | Gujarati Devotional Song |
#ramdevpir #varshavanzara #devotional
હો આવો રે આવો રોમ રણુજાવાળા
હો આવો રે આવો પીર પોકરણવાળા
હે લીલા પીડા નેજાવાળા ભમ્મરિયા રે ભાલાવાળા
મારવાડ માલક ના ધણી આવો રોમાપીર આવો
એ રણુજા ના રોમ મારા હિંદવાપીર
મારા નકળંગ નેજાધારી આવો રોમાપીર આવો
હો અજમલ ઘેર એ અવતાર ધરિયો
કુમકુમ પગલે વ્હાલો પધારિયા
હે મીનળદે ગાયા વાળા શભુરાનાં વીરા તમે
વિરમદે ના ભેરુ તમે આવો રોમાપીર આવો
હે લીલા ઘોડાવાળા પીર પીરુ ના તમે પીર
રણુજા ના રાજા મારા આવો રોમાપીર આવો
હે લીલા પીડા નેજાવાળા ભમ્મરિયા રે ભાલાવાળા
મારવાડ ના ધણી આવો રોમાપીર આવો
મારવાડ માલક માં નોમના રે તારી
રણુજા ના રોમ મને માયા તારી લાગી
હા બાર બીજ ના ધણી મારા લીલા નેજા ધારી
પોકરણ ના પીર મારા નકળંગ અવતારી
હે લીલું રે લુઘડું આકાશે ઉડાડ્યો
એવો મારા પીરજીએ પરચો રે પુરીયો
એ કળયુગ માં સાક્ષાત રામા પરચાધારી પીર મારા
અલગ ધણી તમે મારા આવો રોમા પીર આવો
જય જય બાબારી રથના રબારી ની ને મળ્યા
દાંડી ભઈ ને રૂબરૂ મળ્યા, લાખા વણજારા ને મળ્યા
આવો રોમાપીર આવો, આવો હિંદવાપીર આવો
હે કળયુગ માં પીર મારો હાજર હજુર છે
જાગતી જ્યોત એની પીરોના રે પીર છે
હે સ્મરણ કરે એની ભેળો વ્હાલો રેતો
ભીડ પડે ભક્તો ની હંભાળ રાખે એતો
હો તેત્રીસ જુતના પાટ તારા થાય છે
રણુજા નો રોમ મારો ઘેર ઘેર પૂજાય છે
હે લીલા પીડા નેજાવાળા ભમ્મરિયા રે ભાલાવાળા
મારવાડ માલક ના ધણી આવો રોમાપીર આવો
એ રણુજા ના રોમ મારા હિંદવાપીર
મારા નકળંગ નેજાધારી આવો રોમાપીર આવો
જય બાબરી
Video Song : Aavo Re Aavo Rom Ranujavada
Singer : Varsha Vanzara
Artist : Varsha Vanjara
Lyrics : Narendra Pansar
Music : Ratan Thakor · Jignesh Nadiya
Studio : Vahanvati Recording Studio
D.O.P : Pankaj Vaghela
Edit : Marvel Video Tech
Deity : Ramdevpir
Temple : Ranuja
Festival : Ramdevpir Na Norta
Label :Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 8
@mrstudio5955
@mrstudio5955 9 ай бұрын
Jay baba ri
@RMR_Marwari
@RMR_Marwari 8 ай бұрын
Jay ramapir❤runicha sarkar
@ravirajpatel749
@ravirajpatel749 9 ай бұрын
જય અલખધી 🙏🙏🙏
@manhardelvadiya2248
@manhardelvadiya2248 9 ай бұрын
Jay babari
@VijayParmar-xf2mf
@VijayParmar-xf2mf 9 ай бұрын
Jay ramdev ji
@vishalravat9646
@vishalravat9646 9 ай бұрын
જય રામદેવપીર
@vishalravat9646
@vishalravat9646 9 ай бұрын
જય રામદેવ
@mahendravanjaraofficial6217
@mahendravanjaraofficial6217 9 ай бұрын
Jay babari
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
King jr
Рет қаралды 4,3 МЛН
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 114 МЛН
Ranujama Manda Mohya Ramdevji | Vikram Thakor | 4K Video - Jigar Studio
3:55
Jay Jay Thakkar Mara - Varsha Vanzara - Latest Janmastami Special Song 2023
8:48
Varsha Vanzara official
Рет қаралды 8 М.
Man Maa Bolu Ne Madh Maa Sambhale
6:54
LAKHNECHI DIGITAL
Рет қаралды 1,9 МЛН
Kaliyug Ma Parcha Purnara Ramdevpir - Aalap - Ajay Chandisar - Jigar Studio
8:38
Jigar Studio Bhakti Sagar Gujarati
Рет қаралды 744 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 33 М.
Artur - Erekshesyn (mood video)
2:16
Artur Davletyarov
Рет қаралды 487 М.
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 2,6 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,6 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 165 М.
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 61 МЛН