જય મોગલ માઁ જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ન વિતરણ કરવામાં આવે છે આવા સરસ કાર્ય અમરતબાપા ની મસાણી મેલડી માઁ જોગણી માઁ ના ગાદી પરથી થાય છે ધર્મ ને સાચું માર્ગદર્શન અને સમૂહ લગ્ન ભુખ્યા ને ભોજન નિરાધાર પરીવાર નો આધાર આવા સામાજિક કાર્યો કરે છે આપની જેમ સારા કાર્યો કરે છે🙏🙏🙏🙏
@ajaybhaidevipujakvaghri2338 Жыл бұрын
100% સાચું......બધા ભુવા,ગાદિપતી સંતો ખોટા હોતા નથી.અમુક જ ખોટા હોય છે જેનાથી સાચા ભુવા,ગાદિપતી સંતો બદનામ થાય છે. 🚩 જય માઁ મેલડી જય હડકશા માઁ🙏🙏
@hareeladani8954 Жыл бұрын
Vaghri to sav khotaj se tamara samajma sav sharing dhong se mataji ne badanam kari ne Bakraj khay se pela to tame hindu sov ke musalman sov te sabit karo
@solankisharma8950 Жыл бұрын
પાંચ આંગળીઓ ને સરખી ગણવી નહીં
@kanubhaimistry7200 Жыл бұрын
અંધ શ્રદ્ધાને દૂર કરો. આવી વાતોને માનવું નહીં.જય માતાજી.
@nareshbajaniya1794 Жыл бұрын
જય શ્રી મણીધર મોગલ માં વડવાળી કબરાઉ ધામ વાળી માં મોગલ ધામના મહંત શ્રી બાપુનો ખુબ ખુબ આભાર ધન્યવાદ અને રોનક ભાઈ પટેલ ને પણ ખુબ ખુબ ધન્યવાદ આભાર ખુબ ખુબ અભિનંદન જય મોગલ માં 🙏🏻🙏🏻🚩🚩
@upeshpandya9558 Жыл бұрын
સંસાર માં દુઃખી કોણ નથી ??? કોઈ કહી શકે હું સંપૂર્ણ સુખી છું........
@shetansingh1711 Жыл бұрын
🔥
@bharatbhai769 Жыл бұрын
@@shetansingh1711 gbgb Gggggggbbgb .ggbgbbbnbgbb
@dharjiyaraju860 Жыл бұрын
ભોંય ઉપર ઓએ કઈ મદદકધમ
@sanjayaadagamasanjay7209 Жыл бұрын
સરસ ભાઈ
@dabhihardiksinh2209 Жыл бұрын
Sukhi rehava dhan dolat ni jur nathi bhai man ma santos hoy to aakhu jivan sukhi rehay .... Jene santos nahoy ej aavu gandhya vera kare
@dilipgadhavi Жыл бұрын
Jay mogal " ભુવા ને નહી ઋષિ ને માનો તો જીવન રાહ મળશે"
@vadherahul Жыл бұрын
તમારી વાત એકદમ સાચી છે ઋષિમુનિઓ પોતાના તપથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને આપણને જ્ઞાન પ્રદાન કરે છે.
@bharatthakor6986 Жыл бұрын
જય માઁ મોગલ 🙏🙏સત્ય કહે છે બાપુ 🚩🚩જાગૃતિ આપડે પોતાના પરિવાર માં થીજ કરવી પડશે આવા ઠગારા ઓ ધુતારા ઓ ગામો ગામ છે 🙏 એમનું ખુલ્લા પાડો 🙏
@baststatus5559 Жыл бұрын
kzbin.infouXM17uACtyw?feature=share
@Gordhanbhaidhameliya Жыл бұрын
😊😅😊
@RenuSharma-ei9bc Жыл бұрын
@@Gordhanbhaidhameliya❤
@rahulsinhchauhan4064 Жыл бұрын
@@Gordhanbhaidhameliya ઇ
@rahulsinhchauhan4064 Жыл бұрын
૪@@Gordhanbhaidhameliya
@patelshivam3052 Жыл бұрын
જય માં મણીધર વડવાળી મોગલ 🚩⛳🙏🏻❤️
@manskhbhairaval3495 Жыл бұрын
ખુબ જ ધ્નયવાદ,,આવા પર્દાફાશ કરવા બાબત
@MangajiThakor-uw3lnАй бұрын
Jay bAbari bhat gam Jay jogani sathifoe maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa ❤❤❤❤
@sivstudio4669 Жыл бұрын
રોનક ભાઇ પટેલ...તમારી ખુબ પ્રગતિ થાય....
@girishbhatt2977 Жыл бұрын
સત્ય એ છે કે સતી શ્રાપ આપે નહીં ને શંખણી ના શ્રાપ લાગે નહીં. જય માતાજી.
@tanchakbhaveshnathabhai195 Жыл бұрын
ખુબ સરસ વાત કરી બાપુએ આવા ઠોગીં ઓ ને સરકારે સજા કરવી જોઈએ
@devasabhad1037 Жыл бұрын
જય મોગલ માતાજી બાપુ ની વાત એકદમ સાચી છે રોનક ભાઈ તમને આશીર્વાદ આપ્યા છે હવે પર્દાફાશ કરો તમારું કોઈ કશું બગાડી શકવાની તાકાત નથી આ મોગલ છોરુ છે જેને જેને આશીર્વાદ મલ્યા તેમને રંક માંથી રાજા અને રુઠે તો રાજા માંથી રાંક થતાં પણ જોયા છે. જય મોગલ માતાજી
@urmilapatel7783 Жыл бұрын
P111m
@santibhaighodasara6733 Жыл бұрын
Jay mogal Mataji🙏🙏
@thakorsahil9376 Жыл бұрын
હા ભાઈ સત્ય તો સામે આવવુ જ જોઈએ.... 🙏🌹જય મોગલ... 🌹🙏
@MehurGadhavi2 ай бұрын
જયહોમોગલમાનોજયહોબોપૂ
@bhuvajirabari Жыл бұрын
હા.. હું છેડા.. જાલું.. બોલ.. તું સાચો હોય તો તું જાલ.. ચાલ કોણ સાચું કોણ ખોટું ખબર પડી જાય
@kanubhaivaland8950 Жыл бұрын
Ala Bhai bhuva khota hoy ,Tara ma takat hoy to Krishna ne laavi batav .Krishna koi ne aavta Nathi ,emne e gamtu j Nathi.
@pratikg9336 Жыл бұрын
આ ભાઈ ખોટા ભૂવા માટે છે...તમારા માં માતાજી છે તો તેનો આરાધ કરી ને જાલી લેજો છેડા ને કઈ ના થાય તો સાચા બાપા બીજુ કંઈ નથી
@saiilesh1767 Жыл бұрын
@@kanubhaivaland8950 100% sachi vat chhe !!
@sanjayaadagamasanjay7209 Жыл бұрын
જય માતાજી મેં જીને તીલક કરૂં માં ઉનકા ધ્યાન રાખીઓ જય ભવાની
@Funx235 Жыл бұрын
@ Tamara number nakho live ma cheda adi batavo sabit Karo baki bapu je Khali dhating kare che ena vise vat kare che e to samjo Jay ma mogal
@kirankumarkharchariya8970 Жыл бұрын
જય મોગલ માં આદરણીય રોનકભાઈ કચ્છ માં કબરાઉ વડવાળા મોગલ માં ના સેવક ખુબ જ આદરણીય સન્માનનીય અને પરમ પૂજ્ય બાપુ જ એક એવા અવતારી પુરુષ છે જેઓને કોઈ લોભ લાલચ કે ભય નથી ફ્ક્ત અને ફક્ત શ્રદ્ધા તથા ભક્તિ અને આચરણ થકી મહાન છે અગર આવા મહાન માણસ ને કોટી કોટી વંદન હા ધર્મ ના નામે ધતિંગ કરતાં અને લોકોને લૂંટતા ધુતારાઓ ને ખુલ્લા પાડે છે ત્યારે કેટલાય બની બેઠેલા કથાકારો, સાહિત્યકારો, ભુવાઓ તથા ધર્મગુરુઓ ને નહી ગમે જેથી યેનકેન પ્રકારેણ દુષ્પ્રચાર કરે કરાવે તેમા કોઇ ભોળવાઈ ના જાય તે માટે આપના જેવા સાચા ઈમાનદાર અને જનહિત માટે બોલતા જ નહીં પરંતુ તમામ પ્રકારે અથાગ પ્રયત્નો કરતા રહો એજ વિનંતી
@जयभवानी-ज4र Жыл бұрын
જય માતાજી બાપુ આપનું વાક્ય પરમ સત્ય છે
@pateljitendre9674 Жыл бұрын
મોગલધામ વાળા બાપુ સાચા છે જય મોગલમા
@ashokthakor3310 Жыл бұрын
માતાને સાચિ વાત છે માતા કામ કરે છે
@shaileshvaghela7124 Жыл бұрын
શ્રધ્ધા હોયતો માતા જરૂર કામ કરે છે
@galchrnarustatus8192 Жыл бұрын
વાહ.. બાપુ.. તમે 21 મી સદી ના સાચાં સંત લાગો.... સમજદાર , તમે વંદનીય છો...🙏 બસ આવી જ રીતે પખંડીઓ ના પર્દાફાશ કરતાં રહેજો...
મને પણ જય બાબારી અથવા જયરામ પિર નો ભગતદ છું બાપુ 100%ભગતદ છે
@janvidevipujak Жыл бұрын
ભાગવત ગીતા માં કીધું છે जब जब इस धरती पर पाप, अहंकार और अधर्म बढ़ेगा। तो उसका विनाश कर धर्म की पुन: स्थापना करने हेतु, मैं अवश्य अवतार लेता रहूंगा।
@merkarshanbhaikarshanbhai3177 Жыл бұрын
Jay vadvali manidhar mogal ma
@ghanshyambarotofficial187 Жыл бұрын
🚩જય મા મોગલ જય હો મોગલકુળ બાપુ🙏
@dabhihardiksinh2209 Жыл бұрын
Sachu vat chhe hu aap ni sath su
@રાજાભાઈરબારી-ણ9લ Жыл бұрын
હા ભાઈ હા વાત સાચી છે
@mrcarsell6560 Жыл бұрын
Jay mogal ma 🙏🙏🙏
@chiragchauhan9395 Жыл бұрын
🙏 જય મોગલ માં 🙏
@insdhruvyt7822 Жыл бұрын
તમારા જેવા માનવને સંસારમાં માં જરૃર છે જય માતાજી જય હો તમારી
@MonsoonArt Жыл бұрын
કબરાઉ ના બાપુ રોગમુક્તિ માટે ભભૂતિ આપે છે એનું શું ?
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
🙏જય શ્રી મોગલ માં🙏 🚩
@lakhmanbhaichavda3504 Жыл бұрын
જય હો આઈમાં, જય હોબાપુ 💐💐💐
@kanabhaichandera1917 Жыл бұрын
ધન્ય વાદ તમને બાપુ જય મોગલ મા
@arteducation491 Жыл бұрын
Good ronak Bhai.... સારું કાર્ય
@vikramvlogs008 Жыл бұрын
ખુબ સરસ જય માતાજી બાપુ
@pragnagadhavi6752 Жыл бұрын
Jay ho ...ekdam sachi vat kri bapu
@zalavijyaben8762 Жыл бұрын
❤🙏🙏🙏🙏🙏🙏🙏🏿
@pritivaghasiya3519 Жыл бұрын
Jay ma mari mogal.... Tari krupa aparmpar chhe....
@ankitdamor5212 Жыл бұрын
Jay MAa MniDhar Mogal Maraprivarni Chintadurkro🙏🙏🙏
@bachubhaigadhavi140 Жыл бұрын
Bapu or ronakbhai ko pranam. 🎉🎉🎉🎉🎉
@anilbharwad1537 Жыл бұрын
હુ વીજ્ઞાન ને પણ સારી રીતે જાણું છું .....કેટલી વીસે સો થાય બઉ સારી રીતે જાણું છું...અને પછી કૌ છું કે ભૂવા હોય છે ..માતાજી વળગે છે.....અન્યાય કર્યો હોય તો ન્યાય તો આપવો જ પડે.....હા ખોટા ભૂવા પણ વધી ગયા આજ કાલ ..પણ એનો મતલબ ભૂવા બધા ખોટા ના હોય......
@mr.perfect7361 Жыл бұрын
Akdam sachu bhai
@vijayroziya158 Жыл бұрын
Akdam sachu chhe 🙏 Bhai
@Giabimks Жыл бұрын
Aa badhu bharat ma j kem... America ke britan ma kem koine kai valgtu nahi
@AMARAT-nb6xs Жыл бұрын
@@Giabimks mitr Karan ke Bharat ma અભણો vadhare se.....Ane અભણ ને asanithi chhetari sakay...
@sikotarmastatus1232 Жыл бұрын
SACI VAT
@જયસિકુરામગ્રુપ Жыл бұрын
વાહ વાહ આ વસ્તુ નો વિરોધ થવો જ જોઈએ જય સિકોતર મા જય મોગલ મા
રોનકભાઈ હુ તો બધાજ બંધન માંથી મુક્ત છુ કારણ કે હુ નથી અંધ શ્રધ્ધા મા કે નથી કોઈ ની શ્રધ્ધા મા હુ નથી કોઈ ધર્મ ને માનતો કે નથી કોઈ દેવી દેવતા ને માનતો હુ માત્ર મારા અવચેતન મન ને માનું છુ મારુ મન જ મારુ ઈષ્ટ અને મારુ મન જ મારો ગુરૂ એટલે જ હુ આજે અસમંજસ માંથી મુકત છુ પહેલા જ્યારે દેવી દેવતા અને કુળદેવી ના ચક્કર મા હતો ત્યારે હુ દિશા હિન હતો અને અસફળ પણ હતો અને પછી જેવી કુળદેવી ને રજા આપી અને ધ્યાન પ્રાણાયામ ની દુનિયા મા લીન થયો પછી મારુ મન મારા નિયંત્રણ મા આવી ગયું અને મન નેજ ગુરૂ બનાવ્યુ પછી આજે હુ ખુબજ સફળ છુ એટલે મારી સફળતા નો શ્રેય મારા ચેતન અને અવચેતન ને જાય છે ના કે કોઈ કુળદેવી કે કોઈ ઈષ્ટ દેવ ને કે ના કોઈ સુરા પૂરા કે કોઈ પિતૃ ને મારી બુધ્ધિ મારી સમજ અને મારી માન્યતા મુજબ ભગવાન એક ભ્રમ છે અને હા હુ આ કૉમેન્ટ બેભાન અવસ્થા મા નથી લખતો હુ સજાગ અવસ્થા માં છુ અને હુ પૂરા હોસોઅવાજ મા છુ અને હુ એપણ જાણું છુ હુ સુ લખી રહયો છુ મને ખબર છે લાખો લોકો ને મરચા લાગવાના છે અને લોકો મને ચીઝ માયોનીઝ વાડી ગાળો પણ લખી લખી ને મોકલશે ભલે મોકલે મોકલો મને કંઈ ફેર નથી પડતો મોકલો તમતમારે અને એક ખાસ માહિતી કે દેવી દેવતાની દુનિયા ના 8 ખૂણા સાધના ના માધ્યમ થી હું માપી ચૂક્યો છુ ત્યાં કંઈ પણ મળ્યું નહિ સાવ ખાલી ખમ છે જેની ખાસ નોંધ લેવી ધન્યવાદ 🙏🙏🙏 એક શુદ્ધ સાત્વિક નાસ્તિક
@mukundpatel1798 Жыл бұрын
🚩જય વડવાળી મોગલ માં 🔱
@teamhawk6212 Жыл бұрын
બહુ સરસ કામ કરો છો, બસ હવે ટોપી વાળા માણસોના પણ ધોંગીપના વિશે વિડિયો બનાવો તો બેઉ સારું🙏🙏
@YJ_771 Жыл бұрын
Sachi vaat che bhai tya to aamni fate che
@kamalthakkar2833 Жыл бұрын
Jay maa Mogal
@bhuvajirabari Жыл бұрын
હા માતા સાચી છે..
@nishantgadhavi5127 Жыл бұрын
જાય મોગલ
@lkpatel2486 Жыл бұрын
Wha Bapu akdum right tamari vat sav sachi 6e
@KoliharshadKoli Жыл бұрын
Jay mataji
@romanbaleva3598 Жыл бұрын
આઈ માં મોગલ ❤️🙏
@amiramrathod3977 Жыл бұрын
ખુબ સરસ બાપૂ
@navghankanabha5504 Жыл бұрын
Ronak bhai sari kamgiri Manidhar bapu jay ho
@Kalubhairajput-j8o3 ай бұрын
जय श्री मोगल मां
@RohitJoshi-o1z3 ай бұрын
मां मोगल सत्यनी साथे चलतीहै यह मेरा खुद की अनुभूति है सत्यमेव जयते जय मोगल मा
અમારા ઉતર ગુજરાત મા ભુવા મારા રબારી સમાજ ના ભુવા સાચા છે કોઇને અમે આમંત્રણ આપતા નથી.બાપુ જે કહે તે એમનો વિષય છે.🙏જય જોગણી માં 🙏જય મેલડી માં 🙏 🙏જય વાળીનાથ જય વડવાળા 🙏