કપાસનું અકોલા મોડલ | Kapas | Cotton | Agriscience

  Рет қаралды 13,430

AGRISCIENCE TV GUJARATI

AGRISCIENCE TV GUJARATI

Күн бұрын

એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ - play.google.co...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscien...
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com
````````````````````
#ખેડૂત #ખેતી #kapas

Пікірлер: 63
@rajeshshekh5937
@rajeshshekh5937 6 сағат бұрын
આપણા દેશમાં બિયારણ વાળા અને દવા વાળા કમાણી કરે છે ખેડૂતો ત્યાં ના ત્યાં જ છે
@kadirghanchi9470
@kadirghanchi9470 7 сағат бұрын
સોથી ખરાબ બિયારણ મળે છે તો કેવી રીતે ઉત્પાદન વધશે..દવા કંપની ફંડ આપે છે ..
@BaraiyaKishor-gw8vd
@BaraiyaKishor-gw8vd 7 сағат бұрын
બિયારણ ચીન વાળું આપો. પેલા બીજા દેશો જે સારું ટેકનિક વાળું બિયારણ આપવું જરૂરી સે
@maheshparmar8360
@maheshparmar8360 6 сағат бұрын
Samjay ene👏vandan
@devidasshankarsapkale3621
@devidasshankarsapkale3621 7 сағат бұрын
Bhai tamari vat sachi che . I think it will be successful if soil is not rich. In our area we expect 15 quintal per acre in north maharashtra. As soil is rich and black. Thanks
@કૃષિકમાલ
@કૃષિકમાલ 5 сағат бұрын
હર્ષદભાઈ હું છેલ્લા પાંચ વર્ષથી 3×1 ફુટ ના ગાળે કપાસનું સાત વિઘા માં વાવેતર કરું છુ ગામ અલમપર તા . ઉમરાળા જિ.ભાવનગર
@jkmobileaccessories8785
@jkmobileaccessories8785 6 сағат бұрын
આવુ ખેડૂતો પહેલે થી જ ટેસ્ટિગ કરે છે પણ ઉત્પાદન વધ્યું નહિ સમજાય તેને વંદન
@kalpeshmakwana4972
@kalpeshmakwana4972 6 сағат бұрын
ડુબલી કેટ બિયારણ આવે છે
@જગુભાઈમાંજરીયાસરકારિખેતિ
@જગુભાઈમાંજરીયાસરકારિખેતિ 7 сағат бұрын
સરકાર,અમસે
@jaygoga4884
@jaygoga4884 5 сағат бұрын
હષૅદભાઈ,સરકારનીવાતસમજાણીઉતપાદન,વધારવા,ખચૅવધેભાવવધારવોપડેવાતોથીકશુનાથાયણ્ય
@kamleshpatel1231
@kamleshpatel1231 2 сағат бұрын
અમારે મોરબી તાલુકાના ગામ ચાલીશ ઈંચ ના અંતરે વાવેતર કરે છે
@VashramVaid-fi3hf
@VashramVaid-fi3hf 6 сағат бұрын
सरकार. की.स्टाइल. कही.पे.नीगाहे.कहीपे.निशाना. जनता.समजेही.नही
@kiritbhaivekariya5909
@kiritbhaivekariya5909 7 сағат бұрын
Jay swaminarayan Bhai bhart ma bhadhu dupliketni bol Bala chale chhe,
@DhavalFaldu-i3t
@DhavalFaldu-i3t 6 сағат бұрын
Utpadan vepari mate kar VA nu khedut ne to utpadan vade aetle bhav ghte
@devarajgangadiya-kx9zr
@devarajgangadiya-kx9zr 3 сағат бұрын
0 upload we આટલું ઓછું ઉત્પાદન હોવા છતાં ભાવ નથી આપ્યા સરકાર લુખી તો શું કરશે બમણું ઉત્પાદન આપીને
@anopsinhjadeja3196
@anopsinhjadeja3196 7 сағат бұрын
Sarakar darek kmapani sathe maleli cche atale dupaliket vesaychhe
@SubhashNariya-dn6mb
@SubhashNariya-dn6mb 4 сағат бұрын
Biyarn. Ane dva dubliket na bne aenu khash dhyan rakhjo to khedut ne faydo tse nhitar nuksan tse
@lalitkakadiya8524
@lalitkakadiya8524 4 сағат бұрын
મેં કપાસ વાવેતર કર્યું છે આ અકોલા મોડેલ માં 3/2 ફુટે અતયૂતો‌ સારૂ છે કપાસ આવે ત્યારે ખબર પડે કેટલું ઉત્પાદન થાય
@nandlalgevariya3351
@nandlalgevariya3351 7 сағат бұрын
Bhai apde bija deso thi ghana pasal chiye aa sarkar ne temni sito nij padi se khedut nahi
@bherabhaipatel3764
@bherabhaipatel3764 3 сағат бұрын
ઉત્પાદન.મલત.નથી.ભાવ.પણ.મલતા.નથી
@arvindpatel4547
@arvindpatel4547 6 сағат бұрын
Sarkar ne koy ni chinta nathi Khavo pivo moj karo bale bale
@bhupatbhaijalu3742
@bhupatbhaijalu3742 3 сағат бұрын
2020 મા વાવેતર કયૃ હતુ
@lakhafaruk8066
@lakhafaruk8066 6 сағат бұрын
Arenda vise vidyo banavo
@kalpeshmakwana4972
@kalpeshmakwana4972 6 сағат бұрын
ચીન વાળુ બિયારણ આપો 4 જી બિયારણ આપો
@vinodkumarchaudhari630
@vinodkumarchaudhari630 5 сағат бұрын
અલપગીરી નું બિયારણ ઓછા અંતરે વાવેતર નું કેવું રેસિલ્ટ ફિલ્ડ મોં છે?
@maheshparmar8360
@maheshparmar8360 6 сағат бұрын
Kapas na bhav 2000 upar thay to sareras utpadan vadhej 1vidha ma 10 man biyaran vavo to 500man kapas no thay
@rakeshsayania8689
@rakeshsayania8689 5 сағат бұрын
HDPS system
@dhirubhai8227
@dhirubhai8227 7 сағат бұрын
Dava ડુ્લીકેટ અન અને બી જ ડુ્લીકેટ એ નું શ્
@pravinbhaivatukiya7624
@pravinbhaivatukiya7624 7 сағат бұрын
સુરેન્દ્રનગર માં કય જગ્યાએ આ વાવેતર છે જણાવવા વિનંતી
@manojdhabi8351
@manojdhabi8351 6 сағат бұрын
temane sarakar paisa apati lage se
@kiransinhpadhiyar3019
@kiransinhpadhiyar3019 7 сағат бұрын
Sarkar udoh patino chhe
@maheshparmar8360
@maheshparmar8360 6 сағат бұрын
Bhaio😂 utpadan double Thai to bhav 900thay Ane biyaran double joy etle 400gram biyaran na 1500 thai
@maheshparmar8360
@maheshparmar8360 6 сағат бұрын
Biyaran ni soltej thay to 2000 thay aama compni Vara ne majo aave
@soorsangeetsadhna8491
@soorsangeetsadhna8491 5 сағат бұрын
આવું ના થઈ શકે... સોડ લાંબા ગાળે વાવવાથી જ ઉત્પાદન વધે
@arunpatel969
@arunpatel969 6 сағат бұрын
Atyarna bhav posaitem nathi Dabal utpadan kari bhav ni Ligal garntty apo utpadan chaganu Karidesu
@babubhaiprajapati457
@babubhaiprajapati457 4 сағат бұрын
Giriraj ne khabar nathi ke Kapas khetar mou uge che ...BICHARA...
@hojefapatel4386
@hojefapatel4386 5 сағат бұрын
Biyaran dubliket
@rameshdangar190
@rameshdangar190 5 сағат бұрын
આમે ભાવ નથી મરતા તો ઉત્પાદન વધારી નઈ રોવાનું જ ને
@tszala3620
@tszala3620 5 сағат бұрын
Ab ki baar bjp... kisan paaymal udhyog mala mal
@maheshparmar8360
@maheshparmar8360 6 сағат бұрын
Kampani Vara to __⁰__ aapdi Ane thuk pan aapdu
@dabhirahulsinh8126
@dabhirahulsinh8126 6 сағат бұрын
Aa badhi jafa karvani koi jaruat nahi kapas ma aanter pak kheduto leta j hou che
@BharatKalubhai
@BharatKalubhai 6 сағат бұрын
Dava ane biyaran sudharo
@DhoraliyaVimal
@DhoraliyaVimal 6 сағат бұрын
Badhay.haram.ni.olad.se
@MukeshBadiya923
@MukeshBadiya923 6 сағат бұрын
Modi he to mumkin he😂
એરંડામાં તેજી | Castor | Agriscience
8:26
AGRISCIENCE TV GUJARATI
Рет қаралды 39 М.
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 447 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 107 МЛН
🔴Live : Bhajgovindam Bhjagovindam | Bhajgovindam Bhag-16 | P. HariswarupDasji Swami
1:33:48
Sahajanandi Sadvidya (સહજાનંદી સદવિદ્યા)
Рет қаралды 37 М.
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 447 М.