સાચા સંતશ્રીના ચરણોમાં મારા અને મારા પરિવાર વતી કોટી કોટી વંદન,,,પ્રભુ અમને પાપ કર્મો, અંધશ્રધ્ધા, અતિધન અને પાપીઓથી દૂર રાખવા શક્તિ આપવા પ્રાર્થના. નમસ્કાર...
@ramilabenthakor9585 Жыл бұрын
જય સચ્ચિદાનંદ સ્વામી જી આપ હિન્દુસ્તાનના સાચા સંત છો સ્પષ્ટ વક્તા છો ગમે તેવા ચરમબંધીને ચોખ્ખું ચણાક સંભળાવી દો છો આપ વિદેશોમાં ખુબ ફર્યા છો તેથી એવી સંસ્કૃતિ વિવિધ લોકો નો પરિચય થયો તેથી તેમના જીવન વિશે સવિસ્તાર માહિતી અને કંઈક નવું શીખવાની પ્રેરણા મળી જે આપ સત્સંગમાં કહો છો તે અમને પણ ખૂબ પ્રેરણા મળે છે આપ સંસ્કૃતિનું જતન કરી રહ્યા છો માનવનું માનવ મૂલ્ય સમજાવી રહ્યા છો આપ ને અમારા કોટી કોટી વંદન જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભૂસિહ ક્ષત્રિય
@hanshapatel2399 Жыл бұрын
V
@girishthakar15615 ай бұрын
नमस्ते गुरु जी,, सिद्ध।नाम कपिलो , स्वागत है आपका,,
@thakoramarat9250 Жыл бұрын
જય સચ્ચિદાનંદ 🙏
@lalsinhzala8020 Жыл бұрын
Jay shree aRam
@hitmusic2437 Жыл бұрын
શ્રી હરિ હરિ
@chhatrasinhsolanki5822 Жыл бұрын
વંદન કરું છું સ્વામીજી
@chetanbhanushali4333 Жыл бұрын
Jay SheriRam❤❤❤
@hemapatel5346 Жыл бұрын
Jay sachidanand
@op-gamer1935 ай бұрын
Very nice, thanks
@kapdiyaramesh2780 Жыл бұрын
આર, ટી કાપડીયા ના જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ને મારા લાખ લાખ વાર વંદન કરું છું જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ❤😂🎉❤😢😮❤
@maheshbhaichaudhari6536 Жыл бұрын
Jay Shree Ram Jay Shree Hanuman Dada Sat Sat Naman 🙏🙏🙏
@jayantibhaipatel3306 Жыл бұрын
સ્વામીના. દરશન. કરવાનો. વિચાર. છે.
@manishvasava4873 Жыл бұрын
Jay Shree Ram 🙏
@babupatel62646 ай бұрын
Jay Sachhidanad 👏
@jamkhambhaliatoday41279 ай бұрын
જય શ્રી રામ
@usha_bhattbhatt2827 Жыл бұрын
સરસ જ્ઞાનની વાતો જાણવા મળે છે. તે ગમે છે. નવા અર્થઘટન જાણવાથી આનંદ થાય છે. જ્ય શ્રીરામ😂🙏🙏
હાકવાથી કાઈ કોઈ થાતુ પ્રેક્ટિકલમા નથી, ચેટ જપ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે | હરે રામ હરે રામ રામ રામ હરે હરે || પ્રભુપાદ એ, ખાલી જપ કરી ને, ને જપ આપી ને, આખી દુનિયા ને, આ લોક, ને પર લોક મા, સુખી કરીયા, તમે ખાલી કેવાતા કથા કાર, વધારે ને વધારે બોલો છો, કોઈ ને, કાઈ ને, બોલાવી નથી સકતા, જપ કરવુ, કેમકે, તમારુ બોલવુ, મનોરંજન થી, કાઈ, કોઈ, બીજુ, કાઈ કોઈ, નથી, એટલે માણસો મનોરંજન માણી તમારુ બોલવુ, ઊઢી, ગાદો ખખેરી, ને ગર ભેગા, સુ હતુ, સુ નતુ, તમારી વાતો મા, કોઈ ને, કાઈ, ખબર નથી હોતી, થોળ સમય પછી, જેને મોરારી યા કેવાય.
@bharatbhaidabhi24776 ай бұрын
Jai shahidand
@dipakbharvad172 Жыл бұрын
❤❤❤❤
@parshotambhaibhayani5922 Жыл бұрын
Jay shri ram 🌹👍
@purveshkumarpatel9551 Жыл бұрын
સરસ વાત જ્ઞાનની
@krishangdhanani7546 Жыл бұрын
ૠૠૠૠઐ .
@acharyahariprasad6 Жыл бұрын
આટલું સરસ ગયાન સાંભળીને આપને રૂબરૂ મલી ને ચરણ સ્પર્શ કરવાં ની ઈચ્છા છે આપની આજ્ઞા થાય ક્રુપા થાય તો આ નંબર પર ફોન કરવા દયા કરશો જી ૯૯૭૯૭૪૮૪૩૦ જય સચ્ચિદાનંદ સ્વામી મહારાજ
@usha_bhattbhatt2827 Жыл бұрын
દ આવે છે.અને નવું
@Gita-or6ld6 ай бұрын
Koi ni milkat joi prem karvana natko kare aavaoni to stri pachhal laino chhe bhikhario karta bija samany loko pan