Ahmedabad News | 12 લોકોને મારીને મરી ગયો ભૂવો ! | Gujarat | Gujarati News | News 18 Gujarati| N18V

  Рет қаралды 52,214

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Bhuva, who killed 12 people including his mother-in-law, died himself.... Bhuva died mysteriously in police custody after revealing the secret that he had committed 12 murders.
પોતાની સગી માતા સહિત 12 લોકોની હત્યા કરનારો ભૂવો ખુદ મરી ગયો.... પોતે 12 ખૂન કર્યા છે એનું રહસ્ય ખોલ્યા બાદ પોલીસ કસ્ટડીમાં જ ભૂવાનું રહસ્યમય મોત થઈ ગયું.n18oc_ahmedabad
#ahmedabad #policecustody #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Пікірлер: 8
@M_J_Boricha
@M_J_Boricha Ай бұрын
જાવા વાળા ને ખબર નથી પડતી કે એક ના ડબલ થાય તો ઈ પોતે નો કરી નાખે આવા ખેલ સુકામ કરે 🎉🎉
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 Ай бұрын
પહેલા તો જાવા વાળા ને વિચાર કરવો જોઈએ લક્ષ્મી માતા કદી એક ના ડબલ ના થાય એક કહેવત છે કે લોભીયો નો તું આ વ્યક્તિ ખઈ જાય છે કોઈ સારા કામ મેં તો કદી નહિ આપે હમણાં સ્કીમ હતી એક ના ડબલ કાયમીક ના આવા સમાચાર આવે છે
@DharmendraPatel-xx7jv
@DharmendraPatel-xx7jv Ай бұрын
Pahela to javay j nahi dabal karva Ane have case baro avyo jaghurakatani jarur ce baki be sakht jancha pachi sakht saja thay be number krine aene paisa banavya hoy aene japt kri leva
@Zulfikar-m2g
@Zulfikar-m2g Ай бұрын
लोभिया होय त्या धुतारा भूख्या ना मरे..अहीतो बन्ने मर्या..बधा मर्या.. हवे गुनहगार कोण.....
@kvhora-x7t
@kvhora-x7t Ай бұрын
Nagma name ni muslim yuvti ena Prem ma padi ene Ane ena sagai ne aae Mari nakhya ahiya ek hindu e muslim ni hatya Kari to andhbhakto kasu nai k jo aa karya koi muslim r karyu hot to aakha muslim samaj ne aa loko target kare che
@fevinpatel5101
@fevinpatel5101 Ай бұрын
18vi sadi me lok ji rahe hai
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Char Jugna Vayak - Dhan Guru Deva - Khak Me Khapi
29:26
Suresh Raval - Topic
Рет қаралды 2,8 МЛН