Рет қаралды 346
કન્યા શાળા નં. -૧ વિરમગામ દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની બાળાઓને વિરમગામની નીચે મુજબની વિવિધ કચેરીઓની મુલાકાત કરાવવામાં આવી. જેના દ્વારા બાળાઓને ઘણી સારી એવી માહિતી મળી.
૧) પોસ્ટ ઓફિસ
૨) રેલવે સ્ટેશન
૩) નગરપાલિકા
૪) ફાયર સ્ટેશન
૫) સેવા સદન
૬) શહીદ બાગ
૭) SBI બેન્ક
૮) મુનસર તળાવ