અજમાની ખેતી વિના ખર્ચે...તે પણ 60 વિઘામાં....

  Рет қаралды 454,896

Kisan Safar

Kisan Safar

Күн бұрын

Пікірлер: 205
@garejahitesh944
@garejahitesh944 4 жыл бұрын
ખૂબ જ સારો વિડિયો જય કિશાન
@subhashbhaipatel6616
@subhashbhaipatel6616 10 ай бұрын
मुड़िया साहब आप खेदु तो के लिए बहुत अच्छा काम कर रहे हो मैं आपका फैन हूं
@gopaljograna7091
@gopaljograna7091 3 жыл бұрын
જય ઠાકર ભાઈ
@nebhaahir4969
@nebhaahir4969 5 жыл бұрын
ખુબજ સારુ
@AjithbhaiThakor
@AjithbhaiThakor 3 ай бұрын
આના કરતા નમક ની ખેતી કરો
@jayantilalalondra853
@jayantilalalondra853 5 ай бұрын
Khub sundor
@vishnubharwad7581
@vishnubharwad7581 5 жыл бұрын
Thanks bhai ખૂબ સરસ માહિતી આપી
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Vishnu Bharwad Nice comment #KHEDUTSHARTHI
@prakashodedara838
@prakashodedara838 5 жыл бұрын
Khub saras mahiti aapi dhanyavaad👏
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Prakash Odedara Nice comment #KHEDUTSHARTHI
@hitendrarajput5985
@hitendrarajput5985 3 жыл бұрын
Congratulation gramsevak bhai. Best information given by you
@LM-od4vm
@LM-od4vm 7 ай бұрын
Saras ❤
@khihadiyaashok299
@khihadiyaashok299 5 жыл бұрын
ખુબ સરસ છે
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Khihadiya Ashok Nice comment #KHEDUTSHARTHI
@hareshsakariya6956
@hareshsakariya6956 5 жыл бұрын
વાહ ખુબજ સરસ કામ છે તમારુ આવીજ રીતે વિડિઓ બનાવતા રહો તમારા બધા વિડિઓ ખુબજ ઉપયોગી હોય છે .
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Haresh Sakariya Nice comment #KHEDUTSHARTHI
@VijayPatel-fo8nl
@VijayPatel-fo8nl 4 жыл бұрын
ખુબ સરસ સાહેબ
@vikramrajgor1197
@vikramrajgor1197 5 жыл бұрын
Nice
@vedantpanchal1066
@vedantpanchal1066 4 жыл бұрын
જય જવાન જય કિસાન ભાઈ જીરું માટેનો વિડીયો બનાવી રજુ કરવામાં આવે મો-૯૯૯૮૧૫૫૬૪૩
@navalsanjivagela2602
@navalsanjivagela2602 4 ай бұрын
શુભ સમાચાર વાહ વાહ સાહેબ ખેડુત ના સાચા અર્થમાં સાથી છો
@rathodashvinsinh5763
@rathodashvinsinh5763 4 жыл бұрын
Saras mahiti..
@nimjibhaivasava277
@nimjibhaivasava277 4 жыл бұрын
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં અજમાની ખેતી પુષ્કળ થાય છે. નંદુરબાર અજમા માટે મોટું માર્કેટ છે. કિવન્ટલના ₹9 થી 16 હજાર ભાવ પડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર પર અજમાની ખેતી થાય છે.
@meggamanfarstrider9998
@meggamanfarstrider9998 5 жыл бұрын
Haribol...haribol....haribol...
@SumatAhir-td4ut
@SumatAhir-td4ut 10 ай бұрын
આની કીમત સુ છે
@baraiyamahesh3913
@baraiyamahesh3913 5 жыл бұрын
ખુબ સરસ હો
@parmarmalabhai2870
@parmarmalabhai2870 2 жыл бұрын
સરસ સાહેબ
@rajudesaigovna
@rajudesaigovna 4 жыл бұрын
બિયારણ મા કેટલીક જાતો આવે છે સાહેબ
@kantilalsoni9535
@kantilalsoni9535 5 жыл бұрын
02/10/19 09/10/19 NICE VIDEO THANKS.
@KisanSafar
@KisanSafar 5 жыл бұрын
શુ કહેવા માગો છો એ સ્પષ્ટ કહેશો..
@ramdepathar1296
@ramdepathar1296 4 жыл бұрын
Bahusari mahiti saheb
@vikramrajgor1197
@vikramrajgor1197 5 жыл бұрын
Saras
@kiran7801
@kiran7801 4 жыл бұрын
સુપર
@bhanubhaigramsevak5616
@bhanubhaigramsevak5616 4 жыл бұрын
Muliya saheb ap safal gramsevak cho jindgi ma khub pargti karo tevi subhkamnao👍
@goganbhaidangar2497
@goganbhaidangar2497 5 жыл бұрын
ખેડૂતોને ખુબ સરસ માહિતી પિરસવામાં એ . જે . મુળિયા સાહેબ તમે સૌથી આગળ છો અને એમાંય સજીવ ખેતી તરફ ધ્યાન આપી માહિતી આપો છો તે અતી ઉત્તમ છે ધન્યવાદ .
@seemathakor86
@seemathakor86 5 жыл бұрын
Wa
@n.g.jadejaaliyabada4797
@n.g.jadejaaliyabada4797 3 жыл бұрын
સરસ માહિતી આપી
@jethavahitesh3132
@jethavahitesh3132 3 жыл бұрын
Best
@bhanubhaigramsevak5616
@bhanubhaigramsevak5616 4 жыл бұрын
Very good
@nakumvijay71193
@nakumvijay71193 5 жыл бұрын
ખેડૂત માહિતી સારી આપે છે ભાઈ
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
nakum vijay Nice comment #KHEDUTSHARTHI
@ગુરુકૃપાપ્રાકૃતિકફાર્મ
@ગુરુકૃપાપ્રાકૃતિકફાર્મ 5 жыл бұрын
વાહ વાહ એજે મૂળિયા ગ્રામસેવક..
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Pradip Pradip Nice comment #KHEDUTSHARTHI
@PRAVINCHAUDHARYAAP
@PRAVINCHAUDHARYAAP 5 жыл бұрын
જાગૃત કિસાન અભિયાન 🌍 👉🏻જીવા મૃત બનાવવાની રીત (૧) 10kg ગાય નુ સાન, (૨)1kg ચનાનુ લોટ, (૩)10liter ગૌ મૃત , (૪)1kg ગૉડ, (5)500gram વડ &પીપડા ના મુડ ની માટી લેવી 👉🏻આટલી વસ્તુ ને અલગ અલગ લઈ ને હલાવી દેવાની, તે ના પછી , 👉🏻૨૫૦ લિટર પાણી અનૅ ઉપર જનાવૅલ બધી ચીઝ એક મોટા ઠમ મા લઈ ને દરોજ સવારે અને સાજૅ ૧ મીનિટ હલાવવાનુ અને સવારે અને સાજૅ હલાવી દીધા બાદ હવે તે ને એક કાપડનો ટુકડૅ થી ઢાકી દેવુ 👉 આમ ૩ દિવસ સુધી આ રીતે કરો જાગૃત કિસાન અભિયાન મુ તમારી સેવા માં હંમેશા 📲8153098896 જેવિક ખેતી આપણાવો જીવન સારું જીવો 🏡 જમીન માં જેવિક ખાત આપણાવો અને વધારે પાક લો ઓસો ખર્ચ વધુ અવાક 🌾🌾 જય કિસાન 👳🏻 જય જવાન 🙏🏻 👉📲 માહિતી માટે કોલ કરો 8153098896 🌍જાગૃત કિસાન અભિયાન🌾📈🌎
@natverlalpatel5675
@natverlalpatel5675 4 жыл бұрын
👍
@PRABHULALKATESHIYA-p9t
@PRABHULALKATESHIYA-p9t 5 ай бұрын
અમારા હાપા માર્કેટ યાર્ડ વેચાણ થાય છે, બાલાજી માં ભરજો
@satyarajsinhzala3963
@satyarajsinhzala3963 4 жыл бұрын
આપણે અજમા નું વાવેતર ક્યારે કરી શકાય
@kuldipvirani326
@kuldipvirani326 3 жыл бұрын
શ્ર્રાવણ મહીનો અડધો પુરો થયા પછી .પણ સમય જોઇને કે વાવ્યા પછી 5 દિવસ નિ અંદર વરસાદ થાય એ જોઇને વાવેતર કરવુ.
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 5 жыл бұрын
ખેડૂત ભાઈ ખૂબ સરસ રીતે સમજાવે છે 😎🙏🙏🙏👌👌
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Ashokbhai Vyas Nice comment #KHEDUTSHARTHI
@PRAVINCHAUDHARYAAP
@PRAVINCHAUDHARYAAP 5 жыл бұрын
જાગૃત કિસાન અભિયાન 🌍 👉🏻જીવા મૃત બનાવવાની રીત (૧) 10kg ગાય નુ સાન, (૨)1kg ચનાનુ લોટ, (૩)10liter ગૌ મૃત , (૪)1kg ગૉડ, (5)500gram વડ &પીપડા ના મુડ ની માટી લેવી 👉🏻આટલી વસ્તુ ને અલગ અલગ લઈ ને હલાવી દેવાની, તે ના પછી , 👉🏻૨૫૦ લિટર પાણી અનૅ ઉપર જનાવૅલ બધી ચીઝ એક મોટા ઠમ મા લઈ ને દરોજ સવારે અને સાજૅ ૧ મીનિટ હલાવવાનુ અને સવારે અને સાજૅ હલાવી દીધા બાદ હવે તે ને એક કાપડનો ટુકડૅ થી ઢાકી દેવુ 👉 આમ ૩ દિવસ સુધી આ રીતે કરો જાગૃત કિસાન અભિયાન મુ તમારી સેવા માં હંમેશા 📲8153098896 જેવિક ખેતી આપણાવો જીવન સારું જીવો 🏡 જમીન માં જેવિક ખાત આપણાવો અને વધારે પાક લો ઓસો ખર્ચ વધુ અવાક 🌾🌾 જય કિસાન 👳🏻 જય જવાન 🙏🏻 👉📲 માહિતી માટે કોલ કરો 8153098896 🌍જાગૃત કિસાન અભિયાન🌾📈🌎
@nileshmoradiya4562
@nileshmoradiya4562 4 жыл бұрын
મામા ગુડ
@vijaysavjani34
@vijaysavjani34 3 жыл бұрын
Wah
@hareshbhaiposhiya303
@hareshbhaiposhiya303 4 жыл бұрын
Barobar
@parasgojiya4591
@parasgojiya4591 3 жыл бұрын
જય માતાજી ભાઈ
@jambhazala5539
@jambhazala5539 4 жыл бұрын
Super
@Bansari
@Bansari 2 жыл бұрын
બાબુ ભાઈ ખુબજ સરસ માહિતી આપી છે તે બદલ ખૂબ જ આભાર. પરંતુ આપ શ્રી નો મોબાઇલ નંબર બીજે લાગે છે. તો હાલ નો નંબર આપસો. તમારી રૂબરૂ મુલાકાત લઈ શકાય. શૈલેષ ( બાપા નું ગામ : ચાણસદ વડોદરા.
@મહિપતસિંહરાણા-ટ1લ
@મહિપતસિંહરાણા-ટ1લ 5 жыл бұрын
Good
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
devenrasinh rana Nice comment #KHEDUTSHARTHI
@gordhanbhaigajera2302
@gordhanbhaigajera2302 4 жыл бұрын
સરસ
@paladhranguaahe3328
@paladhranguaahe3328 5 жыл бұрын
Yas
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Pala Dhrangu aahe Nice comment #KHEDUTSHARTHI
@chandulalr.virparia2627
@chandulalr.virparia2627 Жыл бұрын
અજમા ની સારી ખેતી
@bhagvanjibhaimalli7123
@bhagvanjibhaimalli7123 4 жыл бұрын
Dhanyavad growth orgenic ajma
@sagarhanda4987
@sagarhanda4987 5 жыл бұрын
Ha moj ha
@sangeetapatel2654
@sangeetapatel2654 4 жыл бұрын
Bhai ne kaho ke Bansi gir gaushala amdavad na Gopalbhai sutriya nu Gau Krupa amrutam bacteria lai jav free chhe emna kahya mujab karsho to Rog jivat nai aave Ane utaro pan vadhse Emne emni sudhi aa vat pahochado emni Jamin haji vadhare aa bacteria thi faldrup thai jase
@KisanSafar
@KisanSafar 4 жыл бұрын
આભાર...💐
@sangeetapatel2654
@sangeetapatel2654 4 жыл бұрын
@@KisanSafar kharo aabhar to tyare thase jyare Tamara madhyam thi aa bacteria khedut sudhi pahoche karnke aa ekdam free j chhe
@RahulPatel-cx2rn
@RahulPatel-cx2rn 4 жыл бұрын
@@sangeetapatel2654 very nice.. contact no.6e tyano
@sangeetapatel2654
@sangeetapatel2654 4 жыл бұрын
@@RahulPatel-cx2rn 06351978087 Bansi gir gaushala amedavad
@Gujarati_lok_varta
@Gujarati_lok_varta 3 жыл бұрын
મુળી તાલુકાનાં ગામો ની માહિતી લીયો સાહેબ
@asishkumar1521
@asishkumar1521 6 ай бұрын
અજમો બકરા કે રોઝડા ખાય નહીં ને?
@ashvindesai9359
@ashvindesai9359 4 жыл бұрын
ભાઈ કોઈ ગુજરાત માં મીઠી તુલસી નું વાવેતર કરતું હોય તો એ ખેડુ નું ઇન્ટરવ્યુ લ્યો ... Stevia (મીઠી તુલસી) એક વિડિઓ જરૂર બનાવો plz
@LM-od4vm
@LM-od4vm 7 ай бұрын
Bhav nathi. Maket enu haji developed nathi
@સચિનઠાકોર-ણ2ટ
@સચિનઠાકોર-ણ2ટ Жыл бұрын
Hiiii❤😂🎉😢😮😮
@ગુરુકૃપાપ્રાકૃતિકફાર્મ
@ગુરુકૃપાપ્રાકૃતિકફાર્મ 5 жыл бұрын
આવા વિડીયો બનાવતા રહેજો..
@kiritnaik3099
@kiritnaik3099 4 жыл бұрын
બાબુભાઇ તમે સુભાષ પાલેકર ગાય આધારીત ખેતી કરો મિશ્ર પાક। પધધતી આપનાવો ગાય આધારીત ખેતી કરી બમણું ઉત્પાદન મેળવો
@ravimakvana6069
@ravimakvana6069 4 жыл бұрын
એળસી આપણા વિસ્તારમાં થાય છે કે ન થાય વિંછીયા
@takhabhaipadhiyar9656
@takhabhaipadhiyar9656 3 жыл бұрын
વેલ ડન
@rajudesaigovna
@rajudesaigovna 4 жыл бұрын
અજમાની વાવણી કઈ રીતે થાય
@Amitvansjaliya
@Amitvansjaliya 3 жыл бұрын
Ajma ne cutting karva mate kai sadhan aave che,? Have aa samaye majur Malta nathi ne male che to wage vadhu thai gya che,
@magichands2782
@magichands2782 4 жыл бұрын
બિન પિયત અજમાના વાવેતર ની ઊંડાઈ કેટલી જોવે???????????
@nakumvijay71193
@nakumvijay71193 5 жыл бұрын
સાહેબ મગફળી ની માહિતી આપો દેસી દવા ની માહિતી
@PRAVINCHAUDHARYAAP
@PRAVINCHAUDHARYAAP 5 жыл бұрын
જાગૃત કિસાન અભિયાન 🌍 👉🏻જીવા મૃત બનાવવાની રીત (૧) 10kg ગાય નુ સાન, (૨)1kg ચનાનુ લોટ, (૩)10liter ગૌ મૃત , (૪)1kg ગૉડ, (5)500gram વડ &પીપડા ના મુડ ની માટી લેવી 👉🏻આટલી વસ્તુ ને અલગ અલગ લઈ ને હલાવી દેવાની, તે ના પછી , 👉🏻૨૫૦ લિટર પાણી અનૅ ઉપર જનાવૅલ બધી ચીઝ એક મોટા ઠમ મા લઈ ને દરોજ સવારે અને સાજૅ ૧ મીનિટ હલાવવાનુ અને સવારે અને સાજૅ હલાવી દીધા બાદ હવે તે ને એક કાપડનો ટુકડૅ થી ઢાકી દેવુ 👉 આમ ૩ દિવસ સુધી આ રીતે કરો જાગૃત કિસાન અભિયાન મુ તમારી સેવા માં હંમેશા 📲8153098896 જેવિક ખેતી આપણાવો જીવન સારું જીવો 🏡 જમીન માં જેવિક ખાત આપણાવો અને વધારે પાક લો ઓસો ખર્ચ વધુ અવાક 🌾🌾 જય કિસાન 👳🏻 જય જવાન 🙏🏻 👉📲 માહિતી માટે કોલ કરો 8153098896 🌍જાગૃત કિસાન અભિયાન🌾📈🌎
@zalayuvrajsinh1322
@zalayuvrajsinh1322 3 жыл бұрын
શિયાડુ અજમાનું બીયારણ ક્યાંથી મલશે ભાઇ
@KisanSafar
@KisanSafar 3 жыл бұрын
7203041951
@chhotalalpatel5476
@chhotalalpatel5476 9 ай бұрын
Very nice
@musajat-fo8bt
@musajat-fo8bt Жыл бұрын
અજમા ની વાવણી ક્યાં સુધી કરી શકાય
@KisanSafar
@KisanSafar Жыл бұрын
9725745971
@shaktirana9849
@shaktirana9849 4 жыл бұрын
Muliya saheb siyada ma atyare vavi skay...
@747ryj
@747ryj 3 жыл бұрын
અમે અજમો ખરીદી કરી રહ્યા છે જામનગર માં
@hardiksangani3371
@hardiksangani3371 4 жыл бұрын
Jamnagar na khankotda gam na ajma khub વવાય છે જે માહિતી જોતી હોય એ ખંખોટડા ગામ ની મુલાકાત લય સકે છે
@kheti17
@kheti17 4 жыл бұрын
Kya aavu gam
@kheti17
@kheti17 4 жыл бұрын
Seeds kyu che
@hardiksangani3371
@hardiksangani3371 4 жыл бұрын
જામનગર જતા રસ્તા પર આવતા માટલી ગામ થી જવાય સ્ટેશન માટલી કેસો એટલે ગમે તે રસ્તો બતાવી દેશે. ગામનું નામ ખાન ખોટડા છે
@hardiksangani3371
@hardiksangani3371 4 жыл бұрын
બિયારણ ઘરનું j વાવી શકાય ચાળી ને મોટા દાણા વાવવા માટે કાઢી લેવાય
@kheti17
@kheti17 4 жыл бұрын
Thanks
@govindrajput8743
@govindrajput8743 5 жыл бұрын
બહુ સરસ માહિતી આપી
@vickytech420
@vickytech420 2 жыл бұрын
આવો હમારા ગામમાં 500/700વિઘામા અજમાંનું વાવેતર કરેલું છે
@Bravaliya
@Bravaliya Жыл бұрын
ક્યુ ગામ છે ભાઈ તમારુ ?
@LM-od4vm
@LM-od4vm 7 ай бұрын
Kyu gam
@bharatramda1962
@bharatramda1962 2 жыл бұрын
અઆને વાવ વાનીઓરણી કીયામડે
@patelroshani2135
@patelroshani2135 5 жыл бұрын
Mudiya Saheb chimed ni khati vise mahiti apo
@panmaulik3714
@panmaulik3714 2 жыл бұрын
Koda
@mansukhpatel4612
@mansukhpatel4612 4 жыл бұрын
सरस
@shaileshbhaibharvad4355
@shaileshbhaibharvad4355 5 жыл бұрын
આપણે હવા ની ખેતી કરવા શું કરવું
@zubershersiya2660
@zubershersiya2660 4 жыл бұрын
Mal sravanu kam kr
@ThakorMahesh-mn5iw
@ThakorMahesh-mn5iw 2 жыл бұрын
અજમા મા ફૂલ આવ્યા પસી પાણી આપી શકાય
@kamliyanaresh294
@kamliyanaresh294 4 ай бұрын
No apay
@joshiamrutlal5922
@joshiamrutlal5922 5 жыл бұрын
હું પણ અજમા નુ વાવેતર કરું છું
@joshiamrutlal5922
@joshiamrutlal5922 5 жыл бұрын
૯૯૨૪૦૬૦૬૬૩
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 4 жыл бұрын
@@joshiamrutlal5922 હર હર મહાદેવ 🙏🙏🙏
@kheti17
@kheti17 4 жыл бұрын
Kyu seeds che
@mohanbhaipatel7266
@mohanbhaipatel7266 4 жыл бұрын
पान वरियाळी जेवा होय ?
@mansukhbhaidevani6744
@mansukhbhaidevani6744 5 жыл бұрын
તલ અજમા અલગ વાવનકે ભેગા
@vivekdavariya
@vivekdavariya 5 жыл бұрын
મિક્સ કરીને વવવાના
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Mansukhbhai devani Nice comment #KHEDUTSHARTHI
@BharatPatel-px5db
@BharatPatel-px5db 4 жыл бұрын
Cut of additional advertisements
@ankurvalvi6187
@ankurvalvi6187 5 жыл бұрын
Ajma ni kheti ame pan Kari 6e bhai 2 chansh vache 30,32 inch gape havo joìa
@rakeshvadher4534
@rakeshvadher4534 4 жыл бұрын
ajmo ugadva mate ni padhati kone sir
@hareshchaudhary1707
@hareshchaudhary1707 5 жыл бұрын
Mara gam mo ak khedut pukhi ne vave che vige 20-25 man utpadan le che
@karanentertainment8592
@karanentertainment8592 5 жыл бұрын
Khoti vat chhe
@hiteshraval8664
@hiteshraval8664 3 жыл бұрын
Kayu gam ae bhai no numbar
@LM-od4vm
@LM-od4vm 7 ай бұрын
Kyu gam ?
@chiragmarvaniya7913
@chiragmarvaniya7913 5 жыл бұрын
Wah Gram sevak saheb tamne Pagar levano HK 6e tamara ghana vidio joya
@SatishPatel-ui3rp
@SatishPatel-ui3rp 5 жыл бұрын
Tuver
@rohitpatel-ke8zn
@rohitpatel-ke8zn 4 жыл бұрын
Ajma nu vavetar kevi rite karvu aeni mahiti aapo
@solankipunabhai5721
@solankipunabhai5721 3 жыл бұрын
Ame organic kheti kariye
@gautamdave1419
@gautamdave1419 4 жыл бұрын
અજમા ની સાથે સહ ફસલ શુ વાવી શકાય.
@LM-od4vm
@LM-od4vm 7 ай бұрын
Madh karo, Honey
@dineshjat270
@dineshjat270 3 жыл бұрын
Bhai Hindi me ek baar or ishi kisan pe video banao
@hadiyalgagjibhai249
@hadiyalgagjibhai249 5 жыл бұрын
વિઘા કરતા એકર મા માહિતિ આપશો.
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Hadiyal Gagjibhai Nice comment #KHEDUTSHARTHI
@GirNature
@GirNature 4 жыл бұрын
વિઘા માં જ માહિતી ખેડૂતો માટે વધુ પ્રેરિત કરશે
@samairfan2924
@samairfan2924 4 жыл бұрын
Junaghadh dis bhesahn ma vavi sakay &atayare
@rajnikantpatel1335
@rajnikantpatel1335 3 жыл бұрын
Kasmiri gulab ni kheti karta hoy ropa joyta hoy to 5:6 ni bag ma 7rs ma plant whollcell ret ma mali jase navasari distick - 8758293859
@SatishPatel-ui3rp
@SatishPatel-ui3rp 5 жыл бұрын
Talvar kevi rite karvi
@vekariyajaydip943
@vekariyajaydip943 5 жыл бұрын
ae ugadva maj parsevo vari jay bhai tame kyo etlu shelu nathi
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
vekariya jaydip Nice comment #KHEDUTSHARTHI
@hareshsuvan490
@hareshsuvan490 5 жыл бұрын
👍👍👍
@vegadrohitvegadrohit7579
@vegadrohitvegadrohit7579 5 жыл бұрын
Kiyu biyaran se
@gb11kanotarakanotara31
@gb11kanotarakanotara31 4 жыл бұрын
અજમા નું બિયારણ માટે કયું સારૂ અજમા નું બિયારણ જોઈએ છે.
@kodavalajayesh3116
@kodavalajayesh3116 4 жыл бұрын
Thanks
@vinodbaria6543
@vinodbaria6543 4 жыл бұрын
Bhai hu honey box lagava chhe to parvangi male khari.
@sgsodhavlog808
@sgsodhavlog808 4 жыл бұрын
Watsupp no 6352165521
@panmaulik3714
@panmaulik3714 2 жыл бұрын
Su pan bara bar key 6o
@DALICHANDPATEL
@DALICHANDPATEL 3 жыл бұрын
Muliyabhai tmari kontakt kevi rite kevo?Aa babu bhai ne fon ketla vage kevi?
@vinodbaria6543
@vinodbaria6543 4 жыл бұрын
Kya month ma thay chhe.
@niteshrathor2115
@niteshrathor2115 5 жыл бұрын
हिन्दी में भी बताया करें
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Nitesh Rathor Nice comment #KHEDUTSHARTHI
@laxmanlaxman7968
@laxmanlaxman7968 5 жыл бұрын
Amma nu vavetar kaya mahinama thay che.
@KJvantiya
@KJvantiya 5 жыл бұрын
Laxman Laxman Nice comment #KHEDUTSHARTHI
@harshadlukhi9577
@harshadlukhi9577 5 жыл бұрын
કાલીજીરી નિ માહીતિ આપોને
@jigneshmori2654
@jigneshmori2654 4 жыл бұрын
No vavay bhav nathi malto
@jigneshmori2654
@jigneshmori2654 4 жыл бұрын
Me vavi to 1000 rupiya aviya ta 20 kg nu
અજમાં અને જીરૂની ખેતી પધ્ધતી /રામભાઇ ગોરાણીયા તા.3/1/24
14:15
ગુરૂક્રુપા ક્રુષિ સોલ્યુશન સુકારા‌ના સ્પેશ્યાલીસ્ટ
Рет қаралды 28 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
# અજમાની  ખેતી // Ajamani kheti
4:01
Tapi khedut
Рет қаралды 17 М.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН