Ajvada Mari Mata Na Thata | અજવાળા મારી માતા ના થાતા | Kiran Gadhavi |

  Рет қаралды 715,757

Sur Sagar Music

Sur Sagar Music

Күн бұрын

Пікірлер: 325
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 2 жыл бұрын
Lyrics : ગઢ કડી નમાવ્યો ભુપ ભમાવ્યો સુબો આવ્યો શીર નમાવી નકોપ સમાવ્યો શંખ બજાવ્યો જગત જમાવ્યો જસ જામ્યો ઓખાઈ રમાવ્યો નાચ નચાવ્યો ખુબ ખેલાવ્યો ખેધાડી ઓખાધર વાળી દેવ દાઢાડી જય માઁ મોગલ મછરાળી માઁ જય માઁ મોગલ મછરાળી માઁ ના હાથના માઁ ના હાથના હો માઁ ના હાથના કુમ કુમ હાથના માઁ ના હાથના પડે જ્યાં છાપા અજવાળા મારી માતા ના થાતા વેણ ને વધાવે પાટે આવે મારી માતા પડે જ્યાં પગલા માઁ ના સ્વર્ગ થઈ જાતા અજવાળા મારી માતા ના થાતા (2) માડી હા હે માડી માડી કંકુ કેરા થાપા પાડી અજવાળા કરે હેઠે પડેલા ને જટ ઉભા કરે માઁ નુ વેણ પડે ત્યાં તો તમામ અશુભ ઘડીયો પગલા પાછા કરે થાય પાણી મા રસ્તા માડી ની મમતા જેને ફળે એના મોઢે સદા ખાલી સ્મિત જડે એવો માડી નો સ્નેહ માડી નો વ્હાલ જમો નેવજ ને કરી દો હાંકલ આવે તો તુટી જાય બધીયે હાંકળ ખુશી ના આંસુથી પલડે પાંપણ પલડે આંખ વરસે આભ એ રમો માડી વાગે રૂડા આ ડમ્મર ડાક એ વાગે ડમ્મર ડાક રમો રે રમો હાકલે રે ડાકલે મધ રાતે રમો વાગે ડમ્મર ડાક રમો રે રમો હાકલે ને ડાકલે મધ રાતે રમો જેડું રે રતન રતન ઈ ચામુંડ રમો ઘીની ચોડી લાપસી માઁ નેવદ જમો હે માઁના દર્શન થી હૈયા હરખાતા એ માઁના દર્શન થી હૈયા હરખાતા તારા નામ લેતા દુઃખ ટડી જાતા અજવાળા મારી માતા ના થાતા (2) હે માઁ ના હાથના કુમ કુમ હાથના હો માઁ ના હાથના પડે જ્યાં છાપા માઁ ના પડે જ્યાં કુમ કુમ થાપા અજવાળા મારી માતા ના થાતા (2) આંખ બંધ કરું હામે ભાળું મારી માઁ માઁ... મોત ને આવતી રોકે એવી મારી માઁ માઁ... જેનો માથે હાથ સાજા કરે બીમાર ને હાજરા હજૂર એ લેતી હંભાળ ને અખૂટ ભંડાર જે આપતી બાળ ને ગમે ચૂડલો લાલ કંકુ શ્રીંગાર ને જેનો જયકરો બેકારો કરે લખાણ ને વિધિ ના જેની વિધિ ના મંત્ર ફેરવે ચડ્યંત્ર મેલી વિદ્યા જેના પગ નીચે બંધક અજવાળા હૈયા મા આપી દે ઠંડક જેના પગ તળે આવી જાય શંકર હા ઢોલ નગારા વાગે ધ્રિબક ધ્રિબક કહે છોરુડા ને માઁ ખમ્મા રે ખમ્મા રાખે મારી લાજુ માઁ ઝાઝી રે ખમ્મા જગ જનની ને માઁ ઘણી રે ખમ્મા હે માઁના ધૂપ ધુમાડા જ્યાં થાતા (2) એના દુઃખ દરિદ્ર મટી જાતા અજવાળા મારી માતા ના થાતા (2) હે માઁ ના હાથના કુમ કુમ હાથના હો માઁ ના હાથના પડે જ્યાં છાપા માઁ ના પડે જ્યાં કુમ કુમ થાપા અજવાળા મારી માતા ના થાતા (3)
@InnocentThakur
@InnocentThakur Жыл бұрын
જય મેલડી માં 🙏🏻🙏🏻 *ઈશરદાન* *ગઢવી* નાં મેલડી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ KZbin Channel ની મુલાકાત અવશ્ય લો!
@jibhaigadhavi7981
@jibhaigadhavi7981 Жыл бұрын
😊😊
@jibhaigadhavi7981
@jibhaigadhavi7981 Жыл бұрын
😊😊
@jibhaigadhavi7981
@jibhaigadhavi7981 Жыл бұрын
P
@jibhaigadhavi7981
@jibhaigadhavi7981 Жыл бұрын
0😊
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 2 жыл бұрын
Mataji Ni Jay Bolavta Jajo !!
@shaktirajsinhofficial8944
@shaktirajsinhofficial8944 Жыл бұрын
Ha mara AGHORI MUZIC HA ❤❤❤
@charnisahitya0144
@charnisahitya0144 2 жыл бұрын
ઘણા સમય બાદ આજે કિરણબેન ગઢવી નો અવાજ સાંભળ્યો ખુબ ખુબ અભિનંદન બેન 🙏🏻
@InnocentThakur
@InnocentThakur Жыл бұрын
જય મેલડી માં 🙏🏻🙏🏻 *ઈશરદાન* *ગઢવી* નાં મેલડી માં નાં વિડિયો સ્ટેટસ મેળવવા આજે જ KZbin Channel ની મુલાકાત અવશ્ય લો!
@meghrajcharan5537
@meghrajcharan5537 2 жыл бұрын
Vaah kiran Ben vaah🙏jay ho jogmaya 🙏
@j.m.gadhaviofficial9730
@j.m.gadhaviofficial9730 2 жыл бұрын
Vah kiranba gadhvi mogal sday sathe re
@sitaaramm2953
@sitaaramm2953 2 жыл бұрын
jordar j hoy sambhaliya pela lakhi nakhu chu
@GeetaBenRabariOfficial
@GeetaBenRabariOfficial 2 жыл бұрын
Wow amazing
@ravatmahesh489
@ravatmahesh489 2 жыл бұрын
ઘણા સમય બાદ આજે કિરણબેન ગઢવી નો અવાજ સાંભળ્યો... ખુબ ખુબ અભિનંદન બેન
@hemrajgadhvi1924
@hemrajgadhvi1924 2 жыл бұрын
અમારે કિરણ બેન નો અવાજ અદભુત છે અને બહુજ સરળ અને નેચરલ વોઇઝ છે અમારા પરિવાર નું રતન (ઘરેણું) છે. ખુબજ સુંદર
@tejashgadhvi4858
@tejashgadhvi4858 2 жыл бұрын
વાહહ કિરણબા superb song જય મોગલ 🙏🏻
@savdasparmar81
@savdasparmar81 2 жыл бұрын
Jay Ho Kiranben Khub Khub Abhinandan Ben Jay ho Mataji
@bintubharavad5479
@bintubharavad5479 2 жыл бұрын
Supar
@RAJESH_AHIR
@RAJESH_AHIR 2 жыл бұрын
After a long time , I heard good composition and voice on the beat of dakla 🔥 Jay mataji 🙏🏻✨
@mayurbabariya7903
@mayurbabariya7903 2 жыл бұрын
☝️🎼🎼✌️
@maaratanstudio7601
@maaratanstudio7601 2 жыл бұрын
Jordaer deveaj bharat bahi very nice
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you bhai
@heenaraval7321
@heenaraval7321 Жыл бұрын
Wow super song cha 😍😍😍😘😘😘😘😘😍😘😍😍😍😘😘
@rohitsenma5818
@rohitsenma5818 2 жыл бұрын
kya baat hai total New
@vadhiyarikingofficial8075
@vadhiyarikingofficial8075 2 жыл бұрын
ખૂબ સરસ કિરણ બેન મારા વઢિયાર પંથક નું ગૌરવ
@rasikvirodiya2355
@rasikvirodiya2355 2 жыл бұрын
Jay mataji
@ptubhacharan3162
@ptubhacharan3162 2 жыл бұрын
Khub J Maja Aavi Jetli Vaar Sambhlo Aetlu Ochhu...
@ajayrajput8466
@ajayrajput8466 Жыл бұрын
Jay mataji❤❤❤
@Pravinagadhavi28
@Pravinagadhavi28 2 жыл бұрын
Vahhh ben baa....🙏 Super
@chandresh097
@chandresh097 2 жыл бұрын
કિરણબેન ગઢવી ના બીજા સોન્ગ પણ બનાઓ પ્લીઝ બાકી જોરદર ગીત છે હો.. 😊
@રવિભાકેસરીયાચારણ
@રવિભાકેસરીયાચારણ 2 жыл бұрын
કિરણભીન ઘણા સમય આપનુ ગીત સાંભાળીને આનંદ થયો, જય હો માતાજી ની,
@mayurgohel6521
@mayurgohel6521 2 жыл бұрын
સાચીવાત ભાઈ Nice Geet👌
@VikramSolanki-e8i
@VikramSolanki-e8i 6 ай бұрын
❤❤❤માં😊
@romilrathore8763
@romilrathore8763 2 жыл бұрын
વાહ બેન જય મોગલ જય દ્વારકાધીશ ખૂબ સરસ
@aradubhupat1101
@aradubhupat1101 2 жыл бұрын
Khubsurat Ben jay mataji
@ajju_gadhvi_111
@ajju_gadhvi_111 2 жыл бұрын
Va kiranben va
@hirenbhola5426
@hirenbhola5426 Жыл бұрын
Kiran ben gadhvi su vat che new version ma song gay very beautiful voice and lyrics ☺️🤞☺️
@makwanamehul4212
@makwanamehul4212 2 жыл бұрын
Jay Maa Mogal 🙏
@pateldhaval8377
@pateldhaval8377 2 жыл бұрын
Haaa moj haaa 🥰🥰🥰 Aakha divs ma ketliy var sambhalto hasu ane my fav singer 😍❤️
@rohitsenma5818
@rohitsenma5818 2 жыл бұрын
super Duper 💖💖 Dev Shaab and Bharat Bhai
@kanbhagadhavi8698
@kanbhagadhavi8698 2 жыл бұрын
Vah kiranben tmaro avaj khub sars se Benba
@amitsinhkher4710
@amitsinhkher4710 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@tusharbarot1183
@tusharbarot1183 2 жыл бұрын
ગુજરાતી માં ગણા સારા સારા ગાયક કલાકાર છે અને સારા ગીતો આપે છે પણ કિરણ બેન હું તમારા સ્વરે ગવાતા ગીતો ને ખુબ પસંદ કરું છું જય હો ચારણ જી
@virabhairana1052
@virabhairana1052 2 жыл бұрын
કિરણ બેન ખૂબ સરસ અવાજ અને ગીત પણ સરસ👌👌
@solankij7961
@solankij7961 2 жыл бұрын
Kiran ben gadhvi mara mummy tmne khub j pasand kre che...ane tmaro avaj bahu j saras che....khub j saras song👌👌👌
@nktptl55
@nktptl55 2 жыл бұрын
Amazing muzik by @kruz and K.deep bhai ...as always rap was firee🔥🔥🔥 N Kiran gadhvi no awaj brings goose bumps.. Jai mataji🔥🔥🕉️🕉️🕉️
@ashwinthakor59
@ashwinthakor59 Жыл бұрын
🙏🏻🔱जय मातादी ❤️💐📿😊
@chauhanjayrajsinh1857
@chauhanjayrajsinh1857 2 жыл бұрын
Ha kiran ben ha
@tejassolanki2877
@tejassolanki2877 2 жыл бұрын
my all time favorite voice by kiranben gadhvi....bau time pachhi.....jay mangal
@kirankumarlungar_official
@kirankumarlungar_official 2 жыл бұрын
best of voice kiranba gadavi👏 jay mogal maa🙏🙏🙏🙏
@gamergii5630
@gamergii5630 2 жыл бұрын
Nice song kiran ben...
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 жыл бұрын
Jay Mataji 🙏❤️ khub Saras . Kudos to the Entire Crew 👍
@janakgadhviofficial
@janakgadhviofficial 2 жыл бұрын
Vah kiran ben🙌🏻❤️
@bipnsenma4491
@bipnsenma4491 2 жыл бұрын
Ha devraj bharat tamaru song
@girnardigital5136
@girnardigital5136 2 жыл бұрын
Congratulations Ladli ben
@ronak_mg
@ronak_mg Жыл бұрын
Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
@parmarshaktisinh3123
@parmarshaktisinh3123 2 жыл бұрын
Wha Kiranben wha
@mrgadhvi302
@mrgadhvi302 2 жыл бұрын
જોરદાર સોંગ છે...👍👍👍
@parasdangadhavi3773
@parasdangadhavi3773 2 жыл бұрын
Jay ho... Jay ho..
@dineshsenma8424
@dineshsenma8424 2 жыл бұрын
Jordar song se bharat Rawat and devaraj adaroj and nice voice kiran ben
@Garibonogujuu82
@Garibonogujuu82 2 жыл бұрын
Good job devraj Bharat ravat good bless you jay ma ratni jaminda ma ❤️❤️
@sidhdhrajsenma648
@sidhdhrajsenma648 2 жыл бұрын
Nice 👍 devraj kaka, bharat Kaka
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thx bhai
@parmar3437
@parmar3437 2 жыл бұрын
વાહ
@Garibonogujuu82
@Garibonogujuu82 2 жыл бұрын
Good job devraj Bharat
@hirparahardik4934
@hirparahardik4934 2 жыл бұрын
Jay mataji 🙏
@hasmukhsenma7417
@hasmukhsenma7417 2 жыл бұрын
ગુજરાતી ફિલ્મ સંગીત માં જાણીતું નામ ગીતકાર ભરત રાવત દેવરાજ આદ્રજ સુપર ભાઈઓ ખૂબ આગળ વધો એવી શુભકામના
@bharatahir1180
@bharatahir1180 2 жыл бұрын
Sur Mandir Aishwarya majumdar ne kyare lavo6o Shakti 2 kyare aav6e
@BhaveshAhirVavdi
@BhaveshAhirVavdi 2 жыл бұрын
JAY MATAJI KHUB SRS RAJUAAT
@ISonalMusicofficial
@ISonalMusicofficial 2 жыл бұрын
Vah super voice Ben & music is very best ..... But just અજવાડા ને અજવાળા રાખ્યું હોત તો beat all the 2022 songs..... hit song ....🙏
@VikramSolanki-e8i
@VikramSolanki-e8i 6 ай бұрын
❤❤❤😊
@punshigadhvi6147
@punshigadhvi6147 2 жыл бұрын
Vah kiran ben 🔥🎉🔱jai mataji
@bhaliyaramubhai4493
@bhaliyaramubhai4493 2 жыл бұрын
હા મારા ગુજરાતી ભાઇઓ ની મોજ ખુબજ સરસ સોન્ગ છે અઘોરી મ્યુજીક વારાના સોન્ગ બોવ મસ્ત આવે સે વારંમવાર સાંભળ વાનુ મન થાઇ 🙏જય માતાજી🙏
@vickytajpariya1559
@vickytajpariya1559 2 жыл бұрын
જોરદાર ગીત 🎶🎼🎧 અઘોરી મ્યુઝિક એટલે સુપર હિટ સંગીત ની ગેરંટી...
@makwanadahyabhai3720
@makwanadahyabhai3720 2 жыл бұрын
Jordar
@raajrdx4754
@raajrdx4754 2 жыл бұрын
The k deep... &kruz jordaar bhai😍
@loveoficellaife7167
@loveoficellaife7167 2 жыл бұрын
ખૂબ સરસ બેન તમે ખૂબ આગળ વધો બેન. તમારો આવાજ ખૂબ સરસ બેન બેન ખમાં ગીર ને ગીત ના આલ્બમ ક્યારે આવશે. બોવ રાહ જોઈ તે ગીત ખૂબ સરસ સે.
@rkofficial6867
@rkofficial6867 2 жыл бұрын
Saheb jordar
@darbar7
@darbar7 2 жыл бұрын
ચારણ❤️🔥 જય માં માંગલ❤️🙏🏻જય માં સોનબાઇ❤️🙏🏻
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 2 жыл бұрын
દેવરાજભાઈ ની જુગલ જોડી થી લખાવેલા સોંગ ખૂબ જ સરસ અને સુંદર હોય છે દિલથી સલામ
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you bhai
@sbpagalpagal8414
@sbpagalpagal8414 2 жыл бұрын
Jordar song devarjmama &bharatmama
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you bhai
@bhimgadhaviofficial2817
@bhimgadhaviofficial2817 2 жыл бұрын
Khamma Hajo Benalba Kiranben Ne 🙏🗡🔱❤🎼🎙🎤🦁
@kishanbhadariya6254
@kishanbhadariya6254 2 жыл бұрын
Ek number lyrics 6 chhotra kadhi didha bapu.ane singing nu to su kvu😍 i love it jay masani. Tamam artist unnati kre evi arji mane.
@MITESHJI_6419
@MITESHJI_6419 2 жыл бұрын
माँ जोगणी आपको हर पल खुश रखे 🥰🙏🏻🙇🏻‍♂️
@yashvirathod4558
@yashvirathod4558 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન કિરણબેન
@devipujak_samaj_official
@devipujak_samaj_official 2 жыл бұрын
Full support ✅
@anilsenva4233
@anilsenva4233 2 жыл бұрын
Super song se devraj Bharat bhai
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you
@dhirenmakwana1108
@dhirenmakwana1108 2 жыл бұрын
Super Dakla. Amazing voice of Kiran Gadhvi. Top production as always. Respect to Kruz & K.Deep. 🔥❤️🔥
@Mahesh.Raj.M.R.P.9924
@Mahesh.Raj.M.R.P.9924 2 жыл бұрын
સુપર સોંગ અવાજની સાથે શબ્દો પણ ખૂબ મેચિંગ કરે છે
@cavulrabari9204
@cavulrabari9204 2 жыл бұрын
જય માતાજી ખુબ સરસ
@maruanil2958
@maruanil2958 2 жыл бұрын
Jay maa mogal 🙏 Ha Kiranben ha 🔥🔥🔥
@omkarghangale1270
@omkarghangale1270 Жыл бұрын
i am from maharasgtra, but loves gujarati songs. My dream is to do garba
@shortvideoGujarati
@shortvideoGujarati 2 жыл бұрын
જય માં મોગલ 🙌🏿જય માં ખોડલ
@planetparle
@planetparle 2 жыл бұрын
Super dakla track! So nice to hear Kiran Gadhvi after so long that to with Aghori 💥✨💕🧿🔥
@manojrathod14
@manojrathod14 2 жыл бұрын
👍👍 🤩 bauj saro song che 😍😍😍😍 aavij reete nava song banavta rejo 🙏🙏🙏🙏🙏 god bless you 👍👍👍
@anilsenva4233
@anilsenva4233 2 жыл бұрын
Ma meldi chamunda tamne bovu🥰 khus tatha aagar vadhare devraj Bharat Bhai
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you bhai
@Digs2117
@Digs2117 2 жыл бұрын
Jay jay maaa mogal🙏❤️🙏
@jitendrathakor8137
@jitendrathakor8137 2 жыл бұрын
JaY maa mogal JaY maa Khodal
@sanjivvaghela635
@sanjivvaghela635 2 жыл бұрын
Jay ma moghal💥💥💥💥
@dineshsenma8424
@dineshsenma8424 2 жыл бұрын
જય માતાજી મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના લેખક એવા કિંગ ભરત રાવત અને દેવરાજ આદરોજ ના ગીતો હાલ બજારમાં બુમ પડાવે છે
@devrajkumarrawat368
@devrajkumarrawat368 2 жыл бұрын
Thank you
@desaikalotra9121
@desaikalotra9121 2 жыл бұрын
સરસ કિરણ બેન
@jaydesai192
@jaydesai192 2 жыл бұрын
jordar song 🙏
@maheshparmar9238
@maheshparmar9238 2 жыл бұрын
જય માતાજી 🙏
@nitubagadhavi8336
@nitubagadhavi8336 2 жыл бұрын
Super 👌👌👌🙏
@rahul_bharwad4612
@rahul_bharwad4612 2 жыл бұрын
Welcome back kiranba gadhvi 🔥🔥🔥🔥
@Lakhabhaigadhviofficial
@Lakhabhaigadhviofficial 2 жыл бұрын
Very nice Jay ma mogal 🙏🙏🙏
@સંતવાણીmusic
@સંતવાણીmusic 2 жыл бұрын
આ ગીત ગુજરાત માં ધૂમ મચાવશે
@Jayesh_official0414
@Jayesh_official0414 2 жыл бұрын
ખરે ખરે બોવ સમય પછી કિરણ બેન તમારો અવાજ સંભળાયો છે
@nikunjbanjara2900
@nikunjbanjara2900 Жыл бұрын
Wwaaaahhhhhhh Love you team AGHORI SUPER SE BHI UPAR JAY MATAJI TEAM NE
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 121 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 121 МЛН