સર સાચુ કવ તો નાનપણથી જ મને ગણિત થી નફરત હતી પણ ગણીત સાથે તમે મને પ્રેમ કરાવી દીધો, ખુબ ખુબ આભાર ગુરુજી અને આપને લાખ લાખ વંદન નોકરી મળે પછી આપની સાથે એક રુબરુ મુલાકાત લેવી છે 🤗
@mikepompeo2473 Жыл бұрын
@@ashvinmakvana7364😂😂😂😂😂
@khajurBhai Жыл бұрын
😂 એલાં મને પણ...sem તું યુ 😊
@AadilGaha-xm7mp10 ай бұрын
લગ્ન કરી લે
@rajthakor1419 ай бұрын
Same to u....
@PoojaGudaliya6 ай бұрын
😂
@morkeljadav42635 жыл бұрын
સાહેબ મને વિશ્વાસ નથી થતો કે મને પણ ગણિત આવડી ગયું Thanks again sir 🙏
5 жыл бұрын
Maths Na Maharaja..... Salute sir For teaching all Gujarat students who not afford coaching classes...
@hexamaths5 жыл бұрын
wc
@lakumnilesh21284 жыл бұрын
4.5*10+4.5*10=45.0+45.0=90😊😊😊😊 thanks.. sir..I'm so happy...
@morkeljadav42634 жыл бұрын
સાહેબ 🤣🤣🤣🤣 આપણા સાહેબો જે બહુ બધી ફી લઈને પણ હાથી માંથી હાથી બાદ કરતાં જ શીખવાડે છે. આભાર સાહેબ તમારો કે તમે આટલું સરળ રીતે સમજાય તેમ વિદ્યાર્થી ને મફત માં શિક્ષણ આપો છો 🙏🙏🙏🙏
@SankhatKalu-w2f8 ай бұрын
😂😂
@Darbarshree_bhavdeepsinhji4 ай бұрын
@@The_AB_Banna video jo bhai khabr padi jase
@devaliyaramnik50492 жыл бұрын
સાહેબ ! તમારી ગણીત સમજાવવાની રીત ખરેખર ખુબજ સારી અને શોર્ટ છે. i am fully satisfied from your teaching technick.
@jankithaker99034 жыл бұрын
Nice work..From basic to high level..all things have been beautifully covered..good teaching..thank you 👏👏
@akhubenchaudhary34203 жыл бұрын
Jy gind
@slthakor971711 ай бұрын
100 ટકા ધ્યાન રાખીને ને જોઈએ એટલે આવડી જ જાય છે. Thank you sir❤
@sagarvasara29475 жыл бұрын
દરેક દિવસ એક *''અપેક્ષા"* થી શરુ થાય છે. અને એક *''અનુભવ''* થી પુરો થાય છે.
@sanjubaba3368 Жыл бұрын
Hu koi divs like k comment na karu but aaje sir ni methods joine salute krvanu mann thay che outstanding performance I have no word really thank you sir....
@pateldolphin96854 жыл бұрын
Nice lectures.Thankyou sir .. Ans -90
@mominasikhusen59215 жыл бұрын
sir ji ...... nice nice nice nice nice nice nice nice vryyyverrryyy niceeeee nnnniiiicceee sirjiiii. Tame amara. mate ishvar nu rup lai ne aaviya so 80% Maths. aavdi gyu. Tamara video joi ne. ..... bhumiti na video banavo &. gan parichay ,. Xetrafal etc.haji vadhu Video banavo.a etle jordar amare prekttis thai jay
@dineshbhaipateliya4928 Жыл бұрын
Sir Tamari methods khub j game chhe . Avi methods koi classic ma jova nathi mali. thank you sir.
@adityadave30865 жыл бұрын
Tame ekdam saras rite samjavo cho, thanks for it 😃, Ava j saras maja na video Mukta resho Evi aap Shree ne namra vinanti🙏
@anju.makwana73573 жыл бұрын
Answer : 90 Thank you sir🙏
@jaydeepmathiya89505 жыл бұрын
Sir avi sikhvad ni rit hoi ne to Abhan ne pan maths avde ho.....Thak you so Much Sir.......👌👌👌👌👌
@vipulgamit39865 жыл бұрын
tamaro mukablo maths ma kai na kari sake ek dum jakas... maza aave che boj....
@chauhankinjalchauhan-m9o6 ай бұрын
Maths is so easy with Ranjit Sinh guruji..... thank you so much 🎉best best best teaching methods 😊😊😊😊
@sahdevmaru89975 жыл бұрын
Sir bov maja aavi Thnknkssss
@bhavichavda83872 жыл бұрын
મને ગણિત પ્રત્યે નફરત હતી પણ આપની ચેનલના વિડીઓ જોઈને રસ વધવા લાગ્યો છે આવા બીજા કોઈ સાહેબ નથી હોતા કે પાયો શીખવાડે.. આપનો ખુબ ખુબ આભાર🙏😊
@JAYVEERUU28 күн бұрын
Maths king 👑
@saiyadnakib3 жыл бұрын
યુવાઓની સેવા બદલ રણજીત સર ને રાષ્ટ્રપતિ દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ મળવો જોઈએ
@rohitratilal37382 ай бұрын
Ans 90 મસ્ત મજા આવે છે sir તમારી સાથે ભણવાની. ખૂબ ખૂબ આભાર 🎉🎉
@avani95675 жыл бұрын
અપૂર્ણાંક નો વિડિઓ સર બનાવજો
@hasmukhmoniter93994 жыл бұрын
Ha Sir plz
@smartlerningsamrtlerning57645 жыл бұрын
Sir ji tussi great ho master ho ane amara marg darsak chho Sir tamaro khub khub khub abhar je tame srt rito je amone sikhvadel ena mate hamesa tamara aabhari rahesu thks. Sir
@shaileshbhata44994 жыл бұрын
SM Ans.90
@jigarthakor73715 жыл бұрын
Sir. ...tamari maths teaching karvani rit bahuj saras se. ..Sir thx you so much. ..
@thakorrahul78605 жыл бұрын
Sir tame ek aashanu kiran dekhadyu che. Maths ma. Thank you so much.
@ghosiyadipa57985 жыл бұрын
Tq sir
@dipakkarmur89415 жыл бұрын
Sachi vaat chhe
@chavadavikramsinh.a88855 жыл бұрын
Thanks bapu ... ખરેખર..ખૂબ સરતાથી મેથ્સ શીખી શકાય છે સર ............તમારી પાસેથી...
@RB-rw1rb5 жыл бұрын
(1) ............ના 64 ટકા - 1120 ના 96 ટકા = 499.2 થાય સર આવા દાખલાને કંઈ રીત થી જવાબ લાવી શકાય શોર્ટકટ થી
@DhavalVaja-cd5mf Жыл бұрын
Note karva jrvu che😊
@hexamaths Жыл бұрын
X×64/100 - 1120×96/100=499.2 em gano....
@meghaBhatt288910 ай бұрын
Sir આ તમે કરવો ને દાખલો સમજાતો નથી.
@gautambhairathod8675 жыл бұрын
Jordar sir tamaro video aave pasi aalg urja aavi Jay see...
@pragneshparmar97715 жыл бұрын
Thank you sir. Ans- 90
@kashyap_jani_singerАй бұрын
90 ans❤❤❤
@chudasamamangalasinhji72295 жыл бұрын
Thanks again sir
@gamitminala.6545 жыл бұрын
Ans. 45+45=90
@A.K.Success7 күн бұрын
જવાબ = 90 " આશા એવી હોવી જોઈએ, જે આપણે જ પૂર્ણ કરી શકીએ " " ને મહેનત હેવી હોવી જોઈએ જે આપણે જ કરી શકીએ " ગણિત નો નિયમ છે કે - + - = 0 થાય.
@sonaljepar52295 жыл бұрын
Option : D ➡ 90
@jagdishzezariya636310 ай бұрын
ખૂબ જ સરસ સમજ આપી સાહેબ.ખૂબ ખૂબ આભાર સાહેબ.
@gautambhairathod8675 жыл бұрын
A-90
@akshpatel12369 ай бұрын
Sir Amazing and Easy trick Thi Solve Karavyu Thank you so much Sir 🙏❤️ God bless you 🙏 Answer Is 90
@nitinrathod9225 жыл бұрын
Bhu j Saras ,saw easy method bnvi nkhi. Thank you SIR
@heenasolanki94475 жыл бұрын
90 જવાબ આવે
@poonamsonagra4642 жыл бұрын
Bou j saras maths ni short cut tricks che.have maths ma interest aave che.thank you sir
@jashvantchauhan3435 жыл бұрын
Thank you sir Very Nice video Answer=D 45+45=90
@rbpatel7209 Жыл бұрын
મને ગણિત થી એટલી જ નફરત હતી જેટલી સ્કૂલ સમયે સઁસ્કૃત ની ટીચર ઉપર હતી આપ સાહેબ શ્રી ના lecktar જોઈ ને દિલ ખુશ થઈ ગયું
@NitinRathod-e3nКүн бұрын
Well done sir 👍🏻👍🏻
@kishans96353 жыл бұрын
સર તમે મારા માટે ભગવાન બરાબર છો.. તમે જજુ આપે ભગવાન 🙏🙏🙏🙏🙏