Рет қаралды 256,483
શ્રી શક્તિયો કૂવો ધ્રાંગધ્રા, કૂવાનું પાણી આજે પણ મીઠું ટોપરા જેવું છે.. ઘણી માન્યતાઓ પણ આ કૂવાના સ્થાન સાથે જોડાયેલી છે.. જેમકે ઘણા પ્રકારના રોગ આ પાણી થી મટી જતા હોય છે.. જેવા કે ઉટાટિયો, આ સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર બાયપાસ પર આવેલ ૪૫ નંબર ની ફાટક ની બાજુ એથી જે રસ્તો નીચે ઉતરે છે એ માર્ગે થઈ ને જવાય છે.. આમતો આ જેગડવા ગામનો જૂનો ગાડા માર્ગ કહેવાય છે.. ખરેખર આ સ્થળ ચમત્કારિક કહેવાય છે લોકો શ્રદ્ધા થી અહીંયા માનતા માને છે અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે..આ કૂવો અંદાજીત ૫૫૦ વર્ષથી પણ પ્રાચીન ગણાય છે, કૂવાના પાવઠા ના નીચે ના ભાગ તીથી વાર સહિત માહિતી દર્શાવતી એક જુનવાણી પથ્થરની તક્તી પણ લાગેલી છે..
જય શક્તિ માતાજી.
શક્તિયો કૂવો
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા
શક્તિયો કૂવો : ભાગ-૨
• શક્તિયો કૂવો : ધ્રાંગધ...
#સૌરાષ્ટ્ર #લોકસંસ્કૃતિ #સંસ્કૃતિ #ઝાલાવાડ #તીર્થદર્શન #તીર્થયાત્રા #ધર્મદર્શન #Gujarat #GujaratiVideo #Gujarativlogs #Gujarativlogger #Bharatkhanddarshan
➜ Bharatkhand Darshan (Playlist)
bit.ly/3Agai4Z
➜ Gujarat Darshan (Playlist)
bit.ly/3lkYwQC
➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
bit.ly/39awemm
➜ Channel Link:-
/ @bharatkhanddarshan
➜ Instagram :-
/ bharatkhanddarshan
➜ Facebook Page
/ bharatkhanddarshan
➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
✧ Thanks For Watching The Video ✧