આટલા સસ્તા મિકેનિકેલ ટૂલ્સ અને હાર્ડવેર અલંગ સિવાય બીજે ક્યાંય નહિ મળે Alang Market Bhavnagar

  Рет қаралды 1,612,567

jigar's View

jigar's View

3 жыл бұрын

address plot number is already mention in video , kindly watch full video for this.
_____________________________________________
My DSLR :- amzn.to/3vrIW9d
Extra battery pack for continous vlogging :- amzn.to/3t2jJRc
My Wireless mic for DSLR :- amzn.to/3e2yijC
My laptop for Video editing :- amzn.to/3xwuCOA
My phone for quick vlogging :- amzn.to/3t6SAMN
_________________________________________________________
Disclaimer:-
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
#alang #alangmarket #bhavnagar

Пікірлер: 724
@miteshpatel5521
@miteshpatel5521 2 жыл бұрын
ભાવ વધારે છે..નવા ભાવ છે.અમદાવાદ માં સસ્તુ મલે છે..
@kalubhai8796
@kalubhai8796 2 жыл бұрын
જીજે8 મા એક પકડ 3ગડીયારના પાવર અેક બેટરી અને 2 નાના ડીસમીસ મળેછે કુલ પાંચ વસ્તુ રૂ 100મા પાલનપુર
@tharuram8849
@tharuram8849 2 жыл бұрын
ખોટું ન બોલો ભાઈ વીડિયોમાં એક ભાવ અને લેવા જાવ તો બીજો ભાવ બોલો છો વિડીયોમાં જે વસ્તુ ના સો રૂપિયા બોલો છો એ જ વસ્તુ લેવા જાઓ ત્યારે 250 રૂપિયા બોલોછો
@niteshbahi
@niteshbahi 2 жыл бұрын
જે અલંગ ગયા હોય એને ખબર હોય કેટલું સસ્તું છે હવે તો બધા લુંટવા માડીયા છે ભાઈ અમે ગયા હતા કોઈ વસ્તુ સસ્તું નથી 😂😀
@patelvijay379
@patelvijay379 2 жыл бұрын
Sachi vat che
@anirudhmundhva8415
@anirudhmundhva8415 2 жыл бұрын
💯💯
@pareshbariya8246
@pareshbariya8246 11 ай бұрын
100%
@imranrafai509
@imranrafai509 10 ай бұрын
sachi vaat chhe mane pan anubhav thayo
@radheykrishna3550
@radheykrishna3550 2 жыл бұрын
બહુ જ બહુ જ બહુ જ વધારે છે ભાઈ આની કરતા તો અમદાવાદમાં સસ્તું મળે છે
@radheykrishna3550
@radheykrishna3550 2 жыл бұрын
@@karsanbhaipalas4748 tari ...budddi pramane te vat kari..
@rafikbhai3066
@rafikbhai3066 2 жыл бұрын
Amadavad ma Lodo sastoh male
@radheykrishna3550
@radheykrishna3550 2 жыл бұрын
@@rafikbhai3066 tari akkkal bhes barabar hai..isss liye tuje ahmedabad me kya mil raha hai malum nahi hai
@ranjitparmar3614
@ranjitparmar3614 2 жыл бұрын
ભાઈ હું પોતે તળાજા રહું છું કોલેટી બધી છે ને એ બધી લોકલ હોય ભાવો પણ ખૂબ જ હોય ના લેવાય અલગથી કોઇ દિવસ .માર્કેટ માં લેવું સારૂ પડે
@malekbadrudin8093
@malekbadrudin8093 2 жыл бұрын
અમદાવાદ ગાધી રોડ નો માલ હોય છે હૂ આવેલો છૂ
@mahakalofficial3073
@mahakalofficial3073 2 жыл бұрын
નબર આપો
@chandrakantagrawal7929
@chandrakantagrawal7929 Жыл бұрын
આ તો ધૂતારો છે
@ssm2224
@ssm2224 2 жыл бұрын
80% goods local indian vastu chhe. Alang ni original vastu jova nathi malti....
@anmolaboti2328
@anmolaboti2328 2 жыл бұрын
Sachi vaat
@jitendraprajapati7357
@jitendraprajapati7357 2 жыл бұрын
મા
@dipakparmar5892
@dipakparmar5892 2 жыл бұрын
બહુજ સસ્તું છે હો જેને નથી જોયું એના માટે બાકી જોયું છે ઈ બીજી વાર નો જાય
@ranjitzezariya1164
@ranjitzezariya1164 2 жыл бұрын
Huuuu
@kamleshthakor9495
@kamleshthakor9495 2 жыл бұрын
Right
@rathodjagdish7529
@rathodjagdish7529 2 жыл бұрын
😀😀😁😀😁😀😁😀
@chandrakantagrawal7929
@chandrakantagrawal7929 2 жыл бұрын
૧૦૦%
@Jignesh6685
@Jignesh6685 2 жыл бұрын
આટલા મોંઘા ટૂલ અલંગ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે હો....😀😀😀😀
@jigarsview
@jigarsview 2 жыл бұрын
😁 bahu sasta he bhai , baaki hardware ni dukane leva jav toh khabar pade
@Jignesh6685
@Jignesh6685 2 жыл бұрын
@@jigarsview મિત્ર, હું એક wholesale વેપારી છું.
@sanjaypithiya2426
@sanjaypithiya2426 2 жыл бұрын
@@Jignesh6685 mare joye bhai
@neverseen3390
@neverseen3390 2 жыл бұрын
🔔 સસ્તું..... ભૂલમાં પણ ના જવું, 3-4 ગણા ભાવ કરે છે.....
@parmardashrath5568
@parmardashrath5568 2 жыл бұрын
સાચું
@faizanbalospura3199
@faizanbalospura3199 2 жыл бұрын
Chodu banva na Dhandha
@khodabhaigagubhaidevthala4884
@khodabhaigagubhaidevthala4884 11 ай бұрын
આવા ભાવ મા તો બધે જ સામાન મળી જાય હો ભાઈ આમા કાઈ નવાઈ જેવું લાગતું નથી
@umayaelectronic864
@umayaelectronic864 2 жыл бұрын
અલંગ માં કોઈ એ જવું નહીં ત્યાં મોટા ભાગના ધુતારા જ છે
@Bhavin.b
@Bhavin.b 10 ай бұрын
Haachi vaat se
@sanjaydamor072
@sanjaydamor072 2 жыл бұрын
ભાઈ, હાથીના દાંત ચાવવાનાય અલગ હોય છે અને બતાવવાના અલગ હોય છે 🙏🙏
@at.vlog.79
@at.vlog.79 2 жыл бұрын
આવું તો પેલા ભાંગરી વાળા પાસેય મળી જાય
@Manojsaini-lx9xs
@Manojsaini-lx9xs 2 жыл бұрын
બહુ વધારે ખોટું થાય છે ભાવ ત્રણ ચાર ગણા લે ન્યા કરતા 12 સસ્તું મળે
@riteshgajjar406
@riteshgajjar406 2 жыл бұрын
100% દેશી અને ચાઇના
@patelvijay379
@patelvijay379 2 жыл бұрын
Sastu kay nthi atlu aj bhav che ne ulta nu mogu che
@GJSingh07
@GJSingh07 2 жыл бұрын
આ કોઈ શીપનો માલ નથી પણ ચાઈનાનો માલ છે ભાઈ...
@faizanbalospura3199
@faizanbalospura3199 2 жыл бұрын
100%
@veerrathod6092
@veerrathod6092 2 жыл бұрын
આટલી કિંમત માં તો બધે મળે સે....
@anilkumarpatel7372
@anilkumarpatel7372 2 жыл бұрын
ભાવ વધારે છે.👎
@InfoTechHaresh
@InfoTechHaresh 2 жыл бұрын
એક પણ વસ્તુ સસ્તી નથી આ બધી વસ્તુ ના ભાવ વધારે છે
@gsd154
@gsd154 3 жыл бұрын
Bhai naya wala same german brand ka grimder 2025 ka aata hai yahq itna lamba se 1500 main mangana ka kyq mtlb ??
@sanjaysagar013
@sanjaysagar013 2 жыл бұрын
में अलंग गया था वहाँ पता किया तो मालूम हुआ कि पहले माल मिलता था पर अब सीधा मुम्बई जाता है अलंग में बाकी बचा हुआ और लोकल माल है
@hiteshjadav8227
@hiteshjadav8227 2 жыл бұрын
1200 na tool set 800 ma male 6
@DHARMRAJSINHVLOG
@DHARMRAJSINHVLOG 2 жыл бұрын
આ ભાવમાં તો અહીં લોકલ માર્કેટ માં પણ સારી વસ્તુ મલી જાય છે
@parmarshailesh7644
@parmarshailesh7644 2 жыл бұрын
ભાવ બહુ વધારે છે
@manubhaiyt9233
@manubhaiyt9233 2 жыл бұрын
ભાઇ એમેઝોન પાસે જા.
@instashorts6583
@instashorts6583 2 жыл бұрын
Sasi vat se
@monikagaur8791
@monikagaur8791 2 жыл бұрын
@@manubhaiyt9233 Why go amazon ? Cheaply available in local market
@chavdahiren3812
@chavdahiren3812 2 жыл бұрын
Very good information 👌👌👌
@mhhala
@mhhala 2 жыл бұрын
આમાં સસ્તુ શુ છે ભાઈ?, આ vdo નુ heading બદલાવો."આટલા સસ્તા નહિ આટલા મોંઘા એમ લખો."
@dipaksoranikoliofficial
@dipaksoranikoliofficial 2 жыл бұрын
ભાવ વધારે છે ભાઈ પેલા માર્કેટ માં ભાવ પૂછી લેજો ભાઈ તમે જે ભાવ કહો છો એમાંથી અમુક વસ્તુ તો રિટેઇલ દુકાને સસ્તું મળે છે
@hariyalikheti
@hariyalikheti 2 жыл бұрын
આ કિંમત મા તો બઘેય મળે ભાઈ.
@dineshvega8908
@dineshvega8908 2 жыл бұрын
Bhai ame જાગીને અલંગ માં જવી ક્યાંય આવો નવો માલ નથી જોયો બોલો તમે જ વિચારો
@anirudhlavdiya17
@anirudhlavdiya17 2 жыл бұрын
તાલપત્રી કેવીક સસ્તી આવે ભાઈ
@safmalek1174
@safmalek1174 2 жыл бұрын
ભાવો વધારે છે...!!!!
@chandrakantagrawal7929
@chandrakantagrawal7929 2 жыл бұрын
DEvolt નું ગ્રાઇન્ડર જર્મન નું કહી ને આપ્યું અને ડુપ્લીકેટ નીકળ્યું બે મિનીટ માં જ હાથ માં ન પકડાય તેટલું ગરમ થઇ જાય છે
@gujariyaalpesh0275
@gujariyaalpesh0275 2 жыл бұрын
Bahut behtarin video and bahut behtarin shop
@jigarsview
@jigarsview 2 жыл бұрын
thank u so much alpesh bhai
@faizanbalospura3199
@faizanbalospura3199 2 жыл бұрын
AMARA BUS STAND MA 30 RUPIYA NU PAKKAD AJ COMPANY MADE GERMANY
@rajsha1254
@rajsha1254 2 жыл бұрын
🤣🤣ભાવ બોવ વધારે છે કઈ ન જતા🤣🤣🤣
@malekasif1546
@malekasif1546 2 жыл бұрын
Good job brro 👍❤️👍👌
@ashokbhaiboringwala9548
@ashokbhaiboringwala9548 2 жыл бұрын
ઉલ્લુ બનાવે છે આ ભાઈ 😲
@m.h.gorakha6977
@m.h.gorakha6977 2 жыл бұрын
अच्छी जानकारी
@ankitbhalala399
@ankitbhalala399 2 жыл бұрын
Alang ma hve kai sastu nathi lutej che badha 50%to rajkot nuj hoy
@MukeshVlogs
@MukeshVlogs 3 жыл бұрын
khub saras jigar bhai...
@nickm1491
@nickm1491 2 жыл бұрын
Chinese maal che, badho, ek pan vastu Alang ni nathi
@kapiljoshikapiljoshi3544
@kapiljoshikapiljoshi3544 2 жыл бұрын
Bahu saras che bhai
@shaileshkaramta
@shaileshkaramta 2 жыл бұрын
Bov bhav vadhare chhe darek vastu no
@ashokchaudhary5778
@ashokchaudhary5778 2 жыл бұрын
બહુ ભાવ છે
@ranjitchauhan6732
@ranjitchauhan6732 2 жыл бұрын
Bhav vadhare 6...athi sastu Bhavnagar vip mathi (shop 6) mali rahe.. personally tyathi lav Chu...
@jaygoga9679
@jaygoga9679 10 ай бұрын
❤❤❤❤❤
@patelmanish4232
@patelmanish4232 2 жыл бұрын
Most of made in China am I right ?
@Raja-mc3bk
@Raja-mc3bk 2 жыл бұрын
સરસ
@jatin1083
@jatin1083 2 жыл бұрын
two wheeler garage kit ketlane thase give reply
@bharatbhatt3645
@bharatbhatt3645 2 жыл бұрын
Rates are high lower price available in local market
@godofliberty3664
@godofliberty3664 2 жыл бұрын
બરાબર કીધું
@nareshkumarmakwana6282
@nareshkumarmakwana6282 2 жыл бұрын
ગ્લાઈડર છે ઈતો સાઈનાજ છે મને ખબર છે ભાઈ
@prakashpatelprakash4225
@prakashpatelprakash4225 2 жыл бұрын
Oppo
@deepamanur9157
@deepamanur9157 2 жыл бұрын
Ok.sur
@surendrapanchalhomedeliver4770
@surendrapanchalhomedeliver4770 2 жыл бұрын
Aatla rate ma gare delivari kari jai che bhai ne tmaro rate kub vdare che amajon .flipcart ma aana thi sastu che vdare sastu joiye to chorbajar ma mali jai
@Arrival_On_Demand
@Arrival_On_Demand 2 жыл бұрын
All tools available on very low price in ahmedabad in all market.
@kavubhuriya2424
@kavubhuriya2424 2 жыл бұрын
Chhetarpindi valo chhe
@user-nt3dn4lk9y
@user-nt3dn4lk9y 2 жыл бұрын
3:52 its gumm boot not bum 🤦🏻‍♀️🤦🏻‍♀️
@jiyankhan6406
@jiyankhan6406 11 ай бұрын
ભાવનગર મા રવિવારી બજારમાં સસ્તૂ છે .રેલવે સ્ટેશન રોડ ખત્રી ની વાડી પાસે...
@hiteshahir1093
@hiteshahir1093 3 жыл бұрын
Supar video jigarbhai 👌👍
@jigarsview
@jigarsview 3 жыл бұрын
thank you 😊
@hiteshahir1093
@hiteshahir1093 3 жыл бұрын
Varsad 6e tamar bhai
@srtd5480
@srtd5480 2 жыл бұрын
કશું જ સસ્તું નથી 🍆
@jitubhoi9190
@jitubhoi9190 Ай бұрын
Jarmani player tool amazon ma joy leje player wiha lahkje aavse eni kimat
@jentimodh6549
@jentimodh6549 2 жыл бұрын
👌👌👌👌👌👍👍👍
@razaff2211
@razaff2211 2 жыл бұрын
કઈક નવું જાણવા મળ્યું ❤️👍
@s.khurdha9371
@s.khurdha9371 5 ай бұрын
अगर ट्रक मैं लायेंगे तो टैक्स के लिए gst नो बि चाहिए क्या
@ismailpatel6956
@ismailpatel6956 2 жыл бұрын
👌👌👌
@snrankawat6819
@snrankawat6819 2 жыл бұрын
Very nice video
@pravinkisancanla5852
@pravinkisancanla5852 2 жыл бұрын
👍👌👌👍👍
@piyushbheda3572
@piyushbheda3572 2 жыл бұрын
40 by 40 talpatri no bhav su che
@sureshdave7882
@sureshdave7882 3 жыл бұрын
Good Joshi bhai .....tamari mulakat leva jevi
@jigarsview
@jigarsview 3 жыл бұрын
👍🏼😊
@jaybaraiyaofficial9513
@jaybaraiyaofficial9513 2 жыл бұрын
Hu bhavnagar thi j chu ahi baharthi maal lavine vechvama aave che ship ni to amuk vastuj male che. Jo ship ni vastu levi hoy to sarkhu jani joy ne levi
@rahulpatel6067
@rahulpatel6067 2 жыл бұрын
Aana karta bahuj ocha rate par made che . Amazon warehouse ni visit karvi at vavdi . Online karta pan ocha rate par lai jao bindass . Unbeatable rate .... In gujarat.
@godofliberty3664
@godofliberty3664 2 жыл бұрын
સાચી વાત છે
@harshadpatel5717
@harshadpatel5717 2 жыл бұрын
Amazon warehouse ma aa badhu made 6 bhai ane vavdi atle kya addres janavo ne jara mo 9712974657
@girajoshi2651
@girajoshi2651 2 жыл бұрын
અલંગ ની decorative item મળે છે.???
@sanjaybhaimakani3121
@sanjaybhaimakani3121 2 жыл бұрын
ભાઇ સસ્તું કાઇ નથી પાચ ગણો ભાવ લે છે
@shaktisinhjadeja4989
@shaktisinhjadeja4989 2 жыл бұрын
Nice
@gujjuninajare2398
@gujjuninajare2398 3 жыл бұрын
👍👍
@jigarsview
@jigarsview 3 жыл бұрын
thank u hiren bhai
@premverma999
@premverma999 2 жыл бұрын
Box pana na full set no su che price
@shaileshlukhi3128
@shaileshlukhi3128 2 жыл бұрын
Hmm
@innocenthumans3721
@innocenthumans3721 Жыл бұрын
Grinder drill machine expensive hai
@sujalmak9946
@sujalmak9946 2 жыл бұрын
Verry good
@jayantilalpatel7336
@jayantilalpatel7336 2 жыл бұрын
આ ખેડૂત ઉપયોગી સાધનો ક્યાંથી હોલસેલ મળે ધંધામાટે માહિતી આપશો
@nikulkhanpara9997
@nikulkhanpara9997 2 жыл бұрын
Bhai juni vastu karta navi levi sari aa alang ma to navi karta juni no bhav jajo che
@jalarammarketing2947
@jalarammarketing2947 2 жыл бұрын
Very good
@aminsumra1848
@aminsumra1848 2 жыл бұрын
Super
@dharmendratatasky4121
@dharmendratatasky4121 2 жыл бұрын
👌👍😎
@mitalisoni5915
@mitalisoni5915 2 жыл бұрын
Right n jmvnu pn Sara's mle che full kathiyawDi
@pinalkumarvtalpada4800
@pinalkumarvtalpada4800 4 ай бұрын
Bhai 2 & 3 ton jeck ni price out side market jetli che bhai to pachi alang ma levano su matalb
@sanjayjoshi779
@sanjayjoshi779 2 жыл бұрын
Har Har mahadev joshi bhai
@maachamundaofficialgj8438
@maachamundaofficialgj8438 2 жыл бұрын
Kayi jagyo ye malse
@vijaybhairanchhodbhai6663
@vijaybhairanchhodbhai6663 2 жыл бұрын
બહુ ભાવ વધારે છે એના કરતા મારાં ગામ માં સસ્તું મળે
@gopalgoltar6928
@gopalgoltar6928 2 жыл бұрын
કયું ગામ ભાઈ તમારું
@gopalgoltar6928
@gopalgoltar6928 2 жыл бұрын
મારે ભૂંડ રોજડા માટે જારી લેવી
@pradipsinhzala8664
@pradipsinhzala8664 2 жыл бұрын
Bhai alang ma rate Mongha 6e second no mal pan nava bhave male 6e
@ramnikmadhad8085
@ramnikmadhad8085 2 жыл бұрын
Nice video
@NPatel-ov2es
@NPatel-ov2es 2 жыл бұрын
Good
@salimmansuri1242
@salimmansuri1242 Ай бұрын
Bhai dukan karta b mogu che Ane a pan junu vaprelu rupya kharchine aapde tya alang Jaye Ane tya too bapre
@virendrarediwal9905
@virendrarediwal9905 Жыл бұрын
Last me dihka moter kitne ka he
@usmanusmanshekh4073
@usmanusmanshekh4073 2 жыл бұрын
Singal phase 2. 3hp motor chahiye
@Jasvant_Thakor
@Jasvant_Thakor 2 жыл бұрын
ભાઈ આના કરતા ભંગાર વાળા ને ત્યાં સારુ વસ્તુ મલે 🤣🤣
@nakumbharat5068
@nakumbharat5068 2 жыл бұрын
Aa dukan kay jagya ye Aavli che
@ramajithakor3056
@ramajithakor3056 2 жыл бұрын
જયાહીદ
@AditiVlog__661
@AditiVlog__661 2 жыл бұрын
Welding 🥽 machine price
@satishmane8372
@satishmane8372 2 жыл бұрын
🙏💐🙏💐🌹
@sultanshathiya7230
@sultanshathiya7230 11 ай бұрын
Mane hole saw Ejector joiye che mali jase
Rajkot | Alang na tools rajkot ma
17:07
Locho Lai Lyo
Рет қаралды 955 М.
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,3 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 44 МЛН
||  Warehouse || DEVENDRASINH JADEJA VAVDI || PART 2 ||
21:56
Devendrasinh jadeja Vavdi
Рет қаралды 1 МЛН
💥 समुंद्री जहाज का जादुई सामान💥
21:36
Fantastic Furniture Hisar Haryana
Рет қаралды 1,6 МЛН
🍁 Разные взгляды
0:15
Ка12 PRODUCTION
Рет қаралды 5 МЛН
Get Yours From Our Profile Description 🙏
0:19
tintify
Рет қаралды 21 МЛН
Rope climb tutorial !! 😱😱
0:22
Tibo InShape
Рет қаралды 6 МЛН
Qual ELEMENTO é Melhor para ESCAPAR😱 #shorts
0:26
Lucan Pevidor
Рет қаралды 17 МЛН
Qual ELEMENTO é Melhor para ESCAPAR😱 #shorts
0:26
Lucan Pevidor
Рет қаралды 17 МЛН