સર મૂવી ગુજરાતી કોમેડી મૂવી હતું ફકત પુરુષોમાટેસારુમૂવીછે,👌
@malvikmehta21992 ай бұрын
અહીંયા વડોદરા મા પણ બઉ જ વરસાદ છે આનંદભાઈ... પૂર જેવી સ્થિતિ થઇ જવા આવી છે..કન્ટિન્યુઅસ વરસાદ વરસે છે સમગ્ર ગુજરાતમા..... જન્માષ્ટમી અતિવૃષ્ટિ મા ફેરવાઈ ગઈ..😂😅... બા ને અંબા અંબા.. ગોડ બ્લેસ યુ ઓલ... લવ યુ ઓલ..❤
@AmaratLalPatel-eq6dq2 ай бұрын
હું ઓસ્ટ્રેલિયા બ્રીજબન થી આપસૌને કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છુ આપના વિડીયો ઘણા જ સરસ આવે છે, પૂ..બા ને અંબા અંબા, આપસૌને જય શ્રી કૃષ્ણ
@malvikmehta21992 ай бұрын
સૌને કૃષ્ણ જન્મોત્સવ/નંદોત્સવ ની ખૂબ ખૂબ વધાઈ......
@sangitadomadia15252 ай бұрын
Jai Jinendra 🙏happy Janmashtami to u & ur family.Sad Riya couldn’t see mela 😢Baa’s all sarees r very nice all colour suits her.
@deepakshah21012 ай бұрын
Riya also very smart , polite , Obident & bahu ( પુત્રવઘુ ) .
@Vijayshree-m9p2 ай бұрын
Amba amba baa ❤✨ happy janmashtami to all of you ❤