વાહ વાહ શબ્દે શબદ ને માર્યા શબ્દે છોડ્યા રાજ જે નરે શબ્દ ને ઓળખીયા એના સુધરી ગયા કામ અને કાજ દશરથજી શબ્દ વેદી બાણ માર્યા શ્રવણ ને વાગ્યા શ્રવણ એટલે સાંભળવું અને જીવન માં ઉતારવું એવી હ્દય સ્પર્શ કિર્યા હશે તો જીવન ધન્ય ધન્ય બની જશે ઓમ્ ગુરુ ગોરખનાથ નમઃ શિવાય