નમસ્કાર મિત્ર. એક સલાહ ની જરૂર છે, Alto 800 base model ૨૦૧૭ નું CNG સાથે first owner છે. 1,80,000 રૂપિયા કહે છે. લગભગ ૭૦,૦૦૦ ગાડી ફરી હસે. તમારું મંતવ્ય શું છે ? લેવાય કે નઈ ? રોજ નું ૬૦ કીમી ચાલવાનું હોય છે. CNG માં એવરેજ કેટલી આપશે. Maintance કેટલું રહે છે. ગાડી નો insurance price કેટલો આવે. તમારા જવાબ ની રાહ જોઇશ. આભાર. જય ગરવી ગુજરાત.
@b.p.chaudharyb.p.chaudhary87674 жыл бұрын
Nice
@JigneshPatel-rj2ck4 жыл бұрын
Vah mayur bhai su tamari gadi kevu pade ho
@trambakahir59403 жыл бұрын
Sir, cng kit sari and sasti Kya pdse Alto mate?
@virkrupastudio53294 жыл бұрын
Super પણ ગેસ કીટ કઈ કરાવવી સાદી કે સીકવનસી ? અને કઈ કંપની ની
@jaydeepujjaina53554 жыл бұрын
lovato sequential
@nixitanaineshkansara58874 жыл бұрын
Car na malike car ni bahu care kari chhe.
@jaydeepujjaina53554 жыл бұрын
Ha. ..
@yogeshn63014 жыл бұрын
Alto800 top speed કેટલી છે ?
@jaydeepujjaina53554 жыл бұрын
એ તો તમારા પર ડિપેન્ડ કરે છે. કંપની તો 140 km/h કહે છે.. પણ તમે 150 સુધી ચલાવી શકો છો. મેં 125 સુધી ચલાવેલ છે પણ 90 100 થી વધારે ના ચલાવી જોઈએ
@yugkansara9824 жыл бұрын
🔥🔥
@gurgatiyakamlesh4 жыл бұрын
Bar thi cng karvama company warranty nathi apti enu su .....?
@uttarakhandvlog14 жыл бұрын
sir please use some easy English word because i don't understand ur language...but like ur contant...🙂
@jaydeepujjaina53554 жыл бұрын
I will try my best
@nareshnaresh19204 жыл бұрын
Alto gadi Levi se
@sureshbhaisureshbhai55173 жыл бұрын
તમારા નંબર મોકલો ને
@tarakajagiya79504 жыл бұрын
Hindi me bat Karo all India Jan sake Gujrati fakt Gujarat mate J