અમારા બેબી ની છઠ્ઠી પૂજા અને છઠ્ઠીનું ડેકોરેશન કરીને ફોટા પાડવા ગયા | Chathi Pooja| Gujarati Vlog |

  Рет қаралды 22,448

Sandip talaviya Vlogs

Sandip talaviya Vlogs

Күн бұрын

Пікірлер: 111
@ranjanrakhasiya2938
@ranjanrakhasiya2938 2 ай бұрын
Very nice
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@dayapatel814
@dayapatel814 2 ай бұрын
Tasya rihan reyank aevu rakho
@mayaoza7117
@mayaoza7117 2 ай бұрын
સોનલને મારે કહેવાનું કે માથે રૂમાલ બાંધવાનું ને પગમાં સ્લીપર પહેરવાનું રાખો,સુવાવડમાં જે કોઈ દુખાવાની શરૂઆત થાય ઈ કાયમ જ રહે.... એમ મારા મમ્મી કહેતા.....ને આમ બહુ તબિયત સરસ છે એમ ફરવાનું નહી,સુવાવડનું શરીર ખૂબ કોમળ હોય તે પવન ભરાઈ જાય ને શરીર ફૂલી જાય......નઝરાઈ જવાય બેટા🙏🏻🙏🏻❤️
@RanaOdedara-d1r
@RanaOdedara-d1r 2 ай бұрын
જેશિક્રસંન🎉🎉🎉🎉❤
@RathodVarsha-jt8bn
@RathodVarsha-jt8bn 2 ай бұрын
Bhagavan j nathi aa duniya ma koi ne malya
@foodlover7436
@foodlover7436 2 ай бұрын
Jay shree krishna nice decorations saras bhai
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jsk
@AmBhatt-s8t
@AmBhatt-s8t 2 ай бұрын
તમારુ ગામ નુ નામ શુ છે
@sapnamodi593
@sapnamodi593 2 ай бұрын
તેજજ્ઞ /રિયાન નામ પાડો, વાસ્તુ માટે સારુ che
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Ok thank w
@komalunagar1275
@komalunagar1275 2 ай бұрын
Decoration bov j mst kryu 6 👌👌👌👌
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@BhavnaModi-me2oy
@BhavnaModi-me2oy 2 ай бұрын
Jai shree krishna અમારા લાડકા ને સદાય તંદુરસ્ત અને નિરોગી રાખે.. આજે વિધાતા માં લેખ માં લાંબુ આયુષ્ય આપે અને મને ખૂબ આગળ વધે અને તળાવિયા પરિવાર નું નામ રોશન કરે... મમ્મી પપ્પા નું નામ ખૂબ ખૂબ રોશન કરે❤
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@ifinitegamer3636
@ifinitegamer3636 2 ай бұрын
Very nice decoration
@AsmitaAjudiya
@AsmitaAjudiya 2 ай бұрын
Mast 6thi kari decoreson bov mast karu se baby Sandeep bhai jevuj lagese hasta ryo and badhane hasavta ryo 🎉🎉🎉 congratulations wc too baby boy nem su rakhyu 6
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@hello...6080
@hello...6080 2 ай бұрын
Reyvat rakho raja nu nam htu
@mayaoza7117
@mayaoza7117 2 ай бұрын
છઠ્ઠીનું ડેકોર ખૂબ જ સુંદર...... અત્યારે તો આ બધુ...... ય તૈયાર જ સરસ મળી જાય એટલે મ..... સ્ત થઈ શકે બધુંય.....😍🤗 મારા બેબી અને આપ સૌને ખૂબખૂબ આશિર્વાદ... HAPPY CHHATHTHI DAY YOU ALL💐🎁🍱🥰🎉🎊🤗😍❤️😘😇🙌🏻🙌🏻
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@divyatalaviya964
@divyatalaviya964 2 ай бұрын
Very nice👍 😇
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@hareshwaripandya1785
@hareshwaripandya1785 2 ай бұрын
Rudra
@BhumiDave-o9n
@BhumiDave-o9n 2 ай бұрын
Bahu saras decoration karu che bhagwan bal gooal ne tanduras rakhe
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@kiritvaghela6416
@kiritvaghela6416 2 ай бұрын
Tame dada nu gaen lithel se
@rohittalaviya4084
@rohittalaviya4084 2 ай бұрын
Ha
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Ha
@GangabenKhut
@GangabenKhut 2 ай бұрын
જય ગોપાલ સંદિપભાઈ ગુડ મોર્નિંગ સરસ👌👌👌 ડેકોરેશન છે
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jay gopal
@Diyu675
@Diyu675 2 ай бұрын
Nice decoration congratulations 🎉
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@prakashbhaibhalala4916
@prakashbhaibhalala4916 2 ай бұрын
Jay swaminarayan 🙏🏽
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jsn
@komalsutariya-m2n
@komalsutariya-m2n 2 ай бұрын
Hi Sandip Bhai આજે હું તમને chtthi ની સ્ટોરી કહીશ કે chtthi શા માટે કરવા માં આવે છે. જયારે કાનુડા નો જન્મ થયો ત્યારે ગોકુળ ના લોકો બહું ખુશ હતાં અને છ દિવસ સુધી ઉત્સવ મનાવિયો હતો પણ છથા દિવશે કાનુડો ખુબજ રડવા લાગે છે અને કોઈ થી છાનો જ નથી રહેતો એટલે હવે બધા મનમાં મુંઝાય છે કે કરવું છું ત્યારે ભગવાન બ્રમ્માં માં ભગવતી ને મોકલે છે ને કહે છે કે તમે કાનુડા ને શાંત કરજો ખાલી કાનુડો એક જ તમને જોઈ શકશે. એટલે માં ભગવતી આવી ને કાનુડા ને લે છે ત્યાં તો કાનુડો હસવા લાગે છે એટલે માં જશોદા કાનુડા ને પાલવ માં ધાકી દે છે કે મારા લાલા ને કોઈ ની નજર ના લાગે પણ ભગવતી હવે કાનુડા ને જોઈ શકતા નથી એટલે તે ઉદાસ થય જાય છે એટલે ભગવાન બ્રમ્હ કહે છે કે હું તમને એવું વરદાન આપું છું કે હવે પછી જ્યાં પણ બાળક નો જન્મ થશે ત્યાં તમે વિધાતા માં બની ને તેના લેખ લખવાં જશો. એટલે chtthi ના દિવસે માં વિધાતા લેખ લખવા આવે છે.અને વિધાતા માં લેખ લખવા આવે તો ખાલી બાળક જ તેને જોઈ શકે છે. અને કહેવાય છે કે બાળક રડે પણ છે અને નય તો શાંત પણ થય જાય છે. બસ આવી જ કંઈક કાનુડા વખત ની આ વાત છે. તમે આગળ ના વિડીયો માં આ સ્ટોરી કહેજો કેમ કે ઘણાં લોકો આ વિશે જાણતા જ નથી એટલે. અને આ તમારો બાબો રડિયો હતો કે શાંત જ રહીયો હતો તે પણ કહેજો.
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@RupalKyada
@RupalKyada 2 ай бұрын
Name su padiyu
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 ай бұрын
રાખડી બાંધવા નુ મુહૂર્ત સોમવારે 1:45 બપોર ના બાંધવા નુ છે
@AjayKhachar-ku4co
@AjayKhachar-ku4co 2 ай бұрын
Tmara ben ni chenl nu name su che
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Radhika Talaviya vlog
@VarshaJadvani-bp7dj
@VarshaJadvani-bp7dj 2 ай бұрын
બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે સંદીપભાઈ બહાર કરતા પણ તમારા એ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@pravinathacker8737
@pravinathacker8737 2 ай бұрын
Jai shree krishna🙏
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jsk
@KalpeshSoni-x4l
@KalpeshSoni-x4l 2 ай бұрын
Jay shree Krishna Superb decoration 🎉 Congratulations you and your family Tarang and Ridhan name pan saras che
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@sanjayjesur1333
@sanjayjesur1333 2 ай бұрын
Name su rakhiyu?
@kantilalakbari6091
@kantilalakbari6091 2 ай бұрын
Jay shree krishna
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jsk
@ashavora5014
@ashavora5014 2 ай бұрын
Vidhata lekh lkhva n ave khoti vat che dada bhgvan khe che manav potana lekh jatebnave chesara karmo kro to tarisaruj thay😊
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@sanjanaparmar986
@sanjanaparmar986 2 ай бұрын
Nice decoration ☺️
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@madhubenahir7462
@madhubenahir7462 2 ай бұрын
ઋગવેદ રાખો
@RiddhiTalaviya-y9o
@RiddhiTalaviya-y9o 2 ай бұрын
Jay shree krishna Bav saras decoration karyu
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@RanaOdedara-d1r
@RanaOdedara-d1r 2 ай бұрын
હરહર મહાદેવના
@nilamrajpal6818
@nilamrajpal6818 2 ай бұрын
Sandipbhai amare pan aevu j thyu tu decoration ma bov time lagyo n saras karyu tu pan maro chhokro bov radyo to aetle sarkha photo no ta pdya. Baby nanu hoy aetle aava atmosphere ni habit na hoy, avaj thay ae na game aene.
@kunjanchauhan7541
@kunjanchauhan7541 2 ай бұрын
6athi ma fai ne masi hoy 6athi karva ma sam sam kare
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@nilamrajpal6818
@nilamrajpal6818 2 ай бұрын
Hu mandir jav to bhagvan pase aetlu j kav k, bhagvan hu bhul ma koi divas tamari pase kai mangu to pan mara sara mate hoy to j mane aapjo. Kyarek aapde man ma aem keta hoy k bhagvan mane chhokro aapjo, mane paisa aapjo k whatever, badhi vakhate demand alag alag hoy. Pan kyarek mangeli vastu aapda mate sari na pan hoy. Aetle bhagvan par bharoso rakho , ae je kare aeni pachhal kaik reason hoy j chhe.
@ilaraja6986
@ilaraja6986 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ ડેકોરેશન તો ઘરે કર્યું પણ ખૂબ સરસ બારે કરાવી ડેકોરેશન કરતા તો ઘરે સરસ થયું
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@sanjaygajera351
@sanjaygajera351 2 ай бұрын
રીયાન રીવાન
@sanjaygajera351
@sanjaygajera351 2 ай бұрын
રીયાન રીવાન
@SitalbenChauhan
@SitalbenChauhan 2 ай бұрын
તિર્થ
@sunitalathiya1635
@sunitalathiya1635 2 ай бұрын
Congratulations 🎉
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@falguni3
@falguni3 2 ай бұрын
Sonal jevo lage che baby
@DixitaRangani-gb4gt
@DixitaRangani-gb4gt 2 ай бұрын
Tanay, tasha, taniasik,
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@mayaoza7117
@mayaoza7117 2 ай бұрын
હીંચકા નાંખવાની બહુ હેવા ન કરતા,નહી તો મોટા થાય પછી બહું જ હેરાન થઈ જાશો😃😃
@PrincyKyada-yo1fk
@PrincyKyada-yo1fk 2 ай бұрын
Toshi rakho
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@arunabenmungala7010
@arunabenmungala7010 2 ай бұрын
જય સ્વામિનારાયણ🙏🙏
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Jsn
@Priyagohil2418
@Priyagohil2418 2 ай бұрын
Chhathi ma tamre no Java nu hoy...
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@VimalabenParmar-x3g
@VimalabenParmar-x3g 2 ай бұрын
ઋદનામનારખાય
@harshabentalaviya971
@harshabentalaviya971 2 ай бұрын
ઘેર ડેકોરેશન કર્યું એ બહાર કર્યું હોય તેના કરતા પણ સરસ છે🎉🎉🎉🎉🎉
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Ha
@ashavora5014
@ashavora5014 2 ай бұрын
Ruhan nam rakho
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@Ahir_333
@Ahir_333 2 ай бұрын
Rishiv
@NikitaGohil-hl7hf
@NikitaGohil-hl7hf 2 ай бұрын
Rishiv name saru 6e latest name 6e
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@harshabentalaviya971
@harshabentalaviya971 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉khub saras ... decoration beta.... માતાજી અમારા લાડકા ને સદાય તંદુરસ્ત અને નિરોગી રાખે.. આજે વિધાતા માં લેખ માં લાંબુ આયુષ્ય આપે અને મને ખૂબ આગળ વધે અને તળાવિયા પરિવાર નું નામ રોશન કરે... મમ્મી પપ્પા નું નામ ખૂબ ખૂબ રોશન કરે❤
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@kusumadroja2428
@kusumadroja2428 2 ай бұрын
Rishiv nam saras che pachad shiv bhagvan nu nam aave Rohit bhai koment ma maru nam kiyarey leta nathi
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@dipti3142
@dipti3142 2 ай бұрын
Sutak ma mahadev ne jal na chadavay sandip bhai tame shiv ling b rakhi e na rakhi sakay sonal ne haji sava mahino nathi thyo koi vadil e na kidhu
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@nitapopat1995
@nitapopat1995 2 ай бұрын
Bhadhu na dekhado baby ney Sonal aram kar
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@PinuGadhiya-hx9uq
@PinuGadhiya-hx9uq 2 ай бұрын
Decoration nu tame badhu rent par lidhu che ??
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Na ghare kariyu
@DevamPandya-c8b
@DevamPandya-c8b 2 ай бұрын
રવિ
@dhartibagadiya6211
@dhartibagadiya6211 2 ай бұрын
Rishiv..rugved..
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@harshabentalaviya971
@harshabentalaviya971 2 ай бұрын
પપ્પા બન્યા પછી 😅છઠ્ઠી ની પીઠી થઈ ગઈ
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Ha
@harshabentalaviya971
@harshabentalaviya971 2 ай бұрын
સંદીપ હિચકાવશે😅
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Ha
@PinuGadhiya-hx9uq
@PinuGadhiya-hx9uq 2 ай бұрын
તમારા બેન જેવા બધા ને બેન આપે બોવ સારા છે સ્વભાવ મા વાતુંડા છે મને એવા જ બેન હોય ને તો ગમે ❤
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
@harshabentalaviya971
@harshabentalaviya971 2 ай бұрын
તને ઊંઘ આવે છે ને એટલે એ પણ ઊંઘે 😂
@tusharjoshi6591
@tusharjoshi6591 2 ай бұрын
Baby n ghodiya ni tev bov na pday km k ghodiya ma baby ghen chde hichkanu atle suve hmesha baby n baju ma suvdai
@vithalnagevadia5712
@vithalnagevadia5712 2 ай бұрын
બાર ફરે એના કરતાં પણ ડેકોરેશન સારું બનાવ્યું હતું
@sandiptalaviyaofficials
@sandiptalaviyaofficials 2 ай бұрын
Thank you
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 105 МЛН
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 20 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 11 МЛН
Nva Memano nu Swagat kryu || Judva||Harakh #gujrati #vlogchannal #new #members
8:26
પ્યારું ગામડું (Pyaru Gamdu)
Рет қаралды 70 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 105 МЛН