અમારી Love Story..❤️ || Our Love Story || Amaro Parichay

  Рет қаралды 126,136

Karan with Kiran Vlogs

Karan with Kiran Vlogs

Жыл бұрын

અમારી Love Story..❤️ || Our Love Story || Amaro Parichay #village_life #dailyvlog
#karan_with_kiran_vlog
#village_life
#dailyvlog
#village_lifestyle
#village_recipe
#village_cooking
#recipe
#village_life
Business Purpose Email:
shivanibharada@gmail.com
Follow social Media:-
instagram:-
/ karan_bharada
FaceBook:
/ karan.bharada.9
**************************************************
About video:
village vlog
village life
village family vlog
village lifestyle
vlogs
village cooking vlog
vlog
village food
village vlogs
village family
village couple vlogs
village food vlog
village life vlogs
village life with om and family
village food cooking
village Farming
village life in gujarat
village cooking vlog
village life in gujarat
family vlogs
india village life
rural life in india
village
Nature life india
farmer life india
gujarat village life
village daily routine life
gujarat village vlogs
gujarat
cooking in village
Gujarat Farming
village woman working
buffalo milking by hand
buffalo milking in village

Пікірлер: 990
@bharatkuchhadiya5348
@bharatkuchhadiya5348 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. હું વડવાળા થી જ. આજે જ તમારી ચેનલ ની માહિતી મળી. ખૂબ સરસ વિડિયો બનાવો છો. હું ૨૩ વર્ષથી રાજકોટ રહેતા, આજે તમારી વાડી સામે થી નીકળ્યો, .. એક જ ગામ ના હોવા છતાં રૂબરૂ પરિચય નથી.. છતાં ખૂબ સરસ વિડિયો..
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok... Thank you Bharat Bhai
@DhirubhaiRathod-yv4sz
@DhirubhaiRathod-yv4sz 11 ай бұрын
હાલના યંઞસટારને આપનુ જીવન પ્રેરણારુપ છે ❤ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ ❤
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 11 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏 Dhirubhai Rathod thank you so much
@LIFEatBOTADVILLAGEVlogs
@LIFEatBOTADVILLAGEVlogs Жыл бұрын
1 નંબર જોડી છે ❤️ ભગવાન તમારી જોડી ખુશ રાખે 🙏 હૂ બોટાદ થી જોવું છું વિડિયો ❤️
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊. Tame pan saras vlog banavo cho
@LIFEatBOTADVILLAGEVlogs
@LIFEatBOTADVILLAGEVlogs Жыл бұрын
Thank You ❤️
@vijaygaming5116
@vijaygaming5116 Жыл бұрын
@@KaranwithKiranVlogs bhai hu bakharla thi
@manubhaipatel5484
@manubhaipatel5484 Жыл бұрын
આપની જોડી નેં સદાઈ ભગવાન શ્રી સુખી રાખે.... જુના દેવળિયા.તા.હળવદ..એમ.એચપટેલ
@parmarlaxmanbhaic1379
@parmarlaxmanbhaic1379 Жыл бұрын
ખરેખર આપની જોડી અભિનંદનને પાત્ર છે. બન્નેના વિચારોનું સેટલમેન્ટ જોરદાર છે એકબીજાને સારી રીતે સમજી શકો છો ધન્યવાદ. ખેરાલુ. ઉત્તર ગુજરાત
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@ashokbhaider8694
@ashokbhaider8694 Жыл бұрын
તમારી જોડી ભગવાન હમેશા સાથે રાખે એવિ આસારાખુસુ જુનાગઢથી મારાસોકરાનુ નામ કરન સે હર હર મહાદેવ
@Mihirmummavlog
@Mihirmummavlog Жыл бұрын
ભાઈ અમે પણ ઘેડિયા કોળી છીયે . So cute couple 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 Bhai ane bhabhi . ઇ તો ભગવાનના હાથ મા છે બધુ Bhai Khubaj saras video 👌🏻👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼 Dwarikadish tamaari Jodi ne hamesa salaamat rakhhe bhai 👍💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Jay shree Krishna Jay Mataji 🙏 bhabhi
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Ben ☺️
@venaykmndapunagirsomnathvi3258
@venaykmndapunagirsomnathvi3258 Жыл бұрын
જય માતાજી ભાઇ બહું સુંદર સુશીલ જોડી સે તમરી બસ હમેશા ખુશ રાખે ભગવાન તમને આવી જ રીતનાં
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@fact_ki_duniya_5g
@fact_ki_duniya_5g Жыл бұрын
હું ગામ દયાળ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર થી તમારો બ્લોગ જોઉં છું. અને હું પણ તમારા જેવા જ બ્લોગ બનાવું છું. જય માતાજી ભાઈ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you laljibhai 🙏
@sheetalba0711
@sheetalba0711 Жыл бұрын
Very very inspirational ❤️...... I'm veiwer from Gir somnath
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@pratimamehta1761
@pratimamehta1761 Жыл бұрын
I AM from Ahmedabad. I am happy to hear that you both know each other very well. In your office;they can offer you inside office;tablework. Kiran is really smart &clever.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you
@pratimamehta1761
@pratimamehta1761 Жыл бұрын
Good to know about your life. I am proud of you both. Your Mom is also smart. YOUR VIDIO WITH SAS REALLY NICE &LOVELY.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@rayyanshaikh1690
@rayyanshaikh1690 Жыл бұрын
Nicevidiyo👌🙏👍
@sangarabari9999
@sangarabari9999 Жыл бұрын
જય સીયારામ 🙏 🎉🎉.આપણો પરીચય આપ્યો ખુબ ખુબ શુભકામના . સાગાભાઈ. મુન્દ્રા કરછ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
જય સીયારામ 🙏 થેંક્યું સો મચ 🥰 સાગાભાઈ
@bhavanapatel4344
@bhavanapatel4344 Жыл бұрын
Very good video thanks so much you r store very good 👍 life store very good 👍 thanks 👌 all video very good amye London thi tamro video joya che Jay shree Krishna
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Bhavana Ben.. Jay shree Krishna 🙏
@bhavanakhasiya1306
@bhavanakhasiya1306 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન કિરણબેન કરણભાઈ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much ♥️
@_Popat_mer
@_Popat_mer Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન... કિરણભાઈ અને કિરણબેન સરસ વિડીયો
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊
@darshanashreeswami9710
@darshanashreeswami9710 Жыл бұрын
Nice couple God bless both of u🥰
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Жыл бұрын
ભાઇ આપનો વીડીઓ પેલી જ વાર જોયો તો ભાઇ આપનો વીડીયો જોઇને ખુશ થયો આપની નિખાલસતા અને બધી ચોખી વાત થી આપની તરફ માન થયુ આપે આપની જ્ઞાતી લગ્ન ની વાત બધુજ નિખાલસતા થી કયુ સહુથી પેલા તો હુ બેન ને ધન્યવાદ આપીશ લગાન માટે અને આપનો પ્રેમ તો આનનાય છે આપ લગ્ન ના સવા બે વરસ મા બે બાળક ના પિતા બની ગયા એજ આપનો પ્રેમ બતાવે છે (હસતા હસતા )અને ભાઇ આપના મા મામા ફઇ ના વરે કે આપના કીસ્સામાં આવુ થયુ છે ? ભાઇ આપ ભણેલ કેટલુ છો બાકી આપની જોડી સો ટકા પરફેકટ છે ભાઇ આપનો અવાજ સારો છે બેન હોશીયાર છે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️.. પણ મારે એક બાળક છે.. તમને બે કયા દેખાણા ભાઈ 😂
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Жыл бұрын
@@KaranwithKiranVlogs તો ભાઇ મારી સમજ ફેર હશે હુ બે સમજ્યો ભાઇ ચાલો એક બાળક પણ પ્રેમ તો છેજ એક બીજા ને સમજી શકો છો મારો એક સવાલ હતોકે આપશા મા ફઇ મામા ના વરે ?
@gambhirdihora4481
@gambhirdihora4481 Жыл бұрын
​@@rajanikantsavla8611 મામા ની દિકરી ફુય ના દિકરા ને આપી એકે
@navalsinhchudasama3710
@navalsinhchudasama3710 Жыл бұрын
જય માતાજી. જય સોમનાથ કરણભાઈ અને કિરણ તમે બન્ને ની જોડી ભગવાન બનાવી છે એટલે કાંઈ નો ખૂટે. તમે બન્ને નો વિડિઓ પહેલી વાર જોઈ ઓં સરસ વિડિઓ બનાવો છો બહુજ મજા આવી ભગવાન તમે બન્ને ને આવીજ રીતે ખુબ આગળ લાવે તેવી પ્રાર્થના છે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️.. Bas Avi rite support karta rehjo
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 Жыл бұрын
સુરતથી પ્રદીપસીંહ,આપ બેવ જણ ખુબજ સમજણ સાથે રહોશો ,અને જીવનમાં કયારેક ઉતારસડાવ આવે પરંતુ સમજણ અને વીવેકથી જીવશો તો કાયમના માટે પ્રેમસબંધ જળવાશે ,મારા તમને આશીર્વાદ સુખી રહો
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Pradip bhai.. Tamara khub j Sara vichar che
@geetajaraval3806
@geetajaraval3806 10 ай бұрын
Khubsaras Kiran khub Samju kahevay
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 10 ай бұрын
Thank you ❤️
@joshiravikumar2422
@joshiravikumar2422 Жыл бұрын
તમારી જોડી ખુબ જ સારી છે........ભગવાન તમને ખુશ રાખે.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you.. bas aavi rite support karta raho
@dkahir5575
@dkahir5575 Жыл бұрын
જય મોગલ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jay mogal
@lalkirit9415
@lalkirit9415 Жыл бұрын
જય શ્રી ક્રિષ્ના. કરણ ભાઈ & કિરણ બેન. ખુબજ સરસ જોડી છે તમારી.. ભગવાન તમને અને તમારા ફેમિલી સુખી રાખે. એવી પ્રથાના. જામ ખંભાળીયા થી કિરીટ લાલ.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏 કિરીટભાઇ બસ આવી જ રીતે સાથ દેતા રહેજો
@daminirayvadera6102
@daminirayvadera6102 Жыл бұрын
Jay shri Krishna, you very nice couple. God bless you both and family.
@ashvinbhaikarangiya274
@ashvinbhaikarangiya274 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ કીરણ બેન ને કરણ ભાઈ તમારી જેડી ભગવાન હમેશા ખૂશ રાખે સૂરતથી અશ્વીન ભાઈ આહીર તમારા વીડિયા જોઈએ છીએ મજા આવેછે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏 અશ્વિન ભાઈ
@muneban4720
@muneban4720 Жыл бұрын
ગમે તેવું હોય તો કોઈ સ્ત્રી પોતાના પતિને હાથ પગ થી ખોટ વારો ન ઇચ્છે છતાં તમે તમારા જીવન નુ પાત્ર શોધી લીધું ધન્ય વાદ. આપને
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️🙏
@kamuprajapati2048
@kamuprajapati2048 Жыл бұрын
@@KaranwithKiranVlogs Bbbbbnm. Mmmmmmmm see can
@bkbaghodiya7148
@bkbaghodiya7148 Жыл бұрын
Ur ""
@gambhirdihora4481
@gambhirdihora4481 Жыл бұрын
જય વિર માંધાતા જય કોળી સમાજ 🙏
@hansaunagar4874
@hansaunagar4874 Жыл бұрын
Best story.kiran is great k m k marriage ma love important chhe. Dekhav nahi.biji chhoki o Kiran na vichar lo jindgi success jase
@hareshkathrotiya521
@hareshkathrotiya521 Жыл бұрын
ખૂબ સરસ મેચિંગ કર્યું છે ભગવાને
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ha e vat sachi..bhagvane j amaru matching karyu che
@rathodjitu175
@rathodjitu175 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏ભગવાન ખૂછ રાખે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jay shree Krishna 🙏
@nirajmehta6537
@nirajmehta6537 3 ай бұрын
Bhgvan tmaari jodine slamt ane khush rake
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 3 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર ♥️♥️
@devjibhaichhaya6906
@devjibhaichhaya6906 Жыл бұрын
Saras video banavo cho 👍🏻 Keep it up 🙏
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you devji Bhai
@varshapandya8476
@varshapandya8476 Жыл бұрын
aavu nuksan thawanu hoina bhai Mahadev bless you always with all family members ❤️❤️❤️❤️❤️❤️❤️👍 bhai
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊
@dthakk5636
@dthakk5636 Жыл бұрын
Really like your life story, stay blessed all of you😊😊
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊❤️
@user-pf7uz4xw4v
@user-pf7uz4xw4v Жыл бұрын
ખુબ સરસ પરીચય આપીયો મહાદેવ તમને ખુશ રાખે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
થેંક્યું સો મચ 🥰 હર હર મહાદેવ 🙏
@sonagarakanchan3249
@sonagarakanchan3249 Жыл бұрын
તમારો બ્લોક જોઈને ખૂબ આનંદ થયો તમારા લગ્નની તારીખ અને મહિનો એ બંનેનો સરવાળો કરતાં તમારા લગ્નનું વર્ષ થાય છે એટલે કે તારીખ 15 અને મહિનો પાંચમો એટલે 15 + 5 = 20 કે જે તમારા લગ્નનો વર્ષ 2020
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
અરે વાહ આતો અમને ખબર નતી.. thank you so much
@shaileshchauhanyt
@shaileshchauhanyt Жыл бұрын
Ha maro samaj ha youtube related koi kam hoi to kejo bhai mare pn channel che
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok Bhai 🙏
@gorfadhetal5692
@gorfadhetal5692 7 ай бұрын
તમારી જોડી ખુબ જ સારી છે ભગવાન તમને ખુશ રાખે હુ પાછતર થી
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 7 ай бұрын
Thank you so much ♥️♥️
@pritirathod1796
@pritirathod1796 11 ай бұрын
Lovely couple god bless you both🎉❤
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 11 ай бұрын
Thank you 😊
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 Жыл бұрын
You are very sweet girl God Bless you both
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@akashkatrodiya6787
@akashkatrodiya6787 Жыл бұрын
Tamari jodu bhagavan khush rakhe karan Bhai tame khubaj himatvala cho
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@hemantsinhdodiya6192
@hemantsinhdodiya6192 14 күн бұрын
અમદાવાદ થી જોવું છું સાસુ વહુની કોમેન્ટ અદભુત છે કોઈ ની તાકાત નથી આવી કોમેન્ટ કરી શકે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 14 күн бұрын
Kuhb kuhb aabhar ♥️
@rajeshsurani9828
@rajeshsurani9828 Жыл бұрын
Mst lago cho bnee tmara sort video joy chi bov j mja ahve che
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@veenagandhi1801
@veenagandhi1801 11 ай бұрын
Sewing is great talent. I was good tailor. Wonderful Thanks lulu for sharing. Mataji bless you.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 10 ай бұрын
Thank you so much ♥️♥️🥰🥰
@sudhirthacker7402
@sudhirthacker7402 Жыл бұрын
I love your videos. Both of you are simple and smart
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@rameshwarpatidar3018
@rameshwarpatidar3018 Жыл бұрын
Ram Ram ji Jai shree Krishna Very good
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@dayabhaisolankiveraval1590
@dayabhaisolankiveraval1590 Жыл бұрын
ખુબ સરસ જોડી અભિનંદન
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 Жыл бұрын
Very nice Mother in Low you are very lucky
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@muchhalbhagvanbhai7606
@muchhalbhagvanbhai7606 Жыл бұрын
ખુબજ સરસ રીતે આપ વિડ્યો બનાવો છો અને આપના આ વિડ્યો જોવા ખુબજ મજા આવે છે. માંગરોળ તાલુકાના હું તલોદ્રા ગામ થી આપના વિડ્યો ફેમિલી સાથે જોઈએ છીએ.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Tamaro khub khub abhar
@komaljogel8739
@komaljogel8739 Жыл бұрын
jay matajii🙏🙏bhagvan tamne sukhi rakhe
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jay mataji 🙏
@gohilranjit6531
@gohilranjit6531 Жыл бұрын
Jay mataji bro,khus raho
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jay mataji 🙏
@veenagandhi1801
@veenagandhi1801 11 ай бұрын
Jai mataji. Soo beautiful couple. Thanks for sharing. Soo inspiration.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 10 ай бұрын
જય માતાજી 🙏 thank you so much ♥️♥️ ધન્યવાદ
@kantilalheramba9954
@kantilalheramba9954 Жыл бұрын
Very Very👍👍👍 Best👍👍💯 On Ur Blog On KZbin▶️ Nomber 1 Blog your I Like Ur Blog Congratulations ખુબ જ સરસ👍👍👍👍👍👍👍👍👍 અમને ખુબ જ ગમ્યો આપનો બ્લોગ પહેલી લવ સ્ટોરી ટાઈટલ વાળુ ખુબ ખુબ શુભેચ્છાઓ શુભ કામનાઓ તથા અભિનંદન Congratulations
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️..Bas Thodo support karta rehjo tamara mate sara sara vlog banavsu
@laljibhaijambucha8352
@laljibhaijambucha8352 Жыл бұрын
Va Ben tamne bhagvan sukhirakhe
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰❣️
@chavdabhumi646
@chavdabhumi646 Жыл бұрын
Tamaro video jova mane bou game Hu Anand thi chavda bhumi .tamari jodi superb 👌 che bhagvaan kare tame hamesha khush ryo
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰 ok તમે આણંદ થી છો ચાવડા ભુમી બેન ધન્યવાદ 🙏
@hasumatiskitchen8193
@hasumatiskitchen8193 11 ай бұрын
આ જમાના આવું જોડું મળવું મુશ્કેલ છે..તમે ખરેખર બહુજ નસીબ વાળા છો બંને... મા બાપ તમારી સાથે હોય પછી કોઈ વાત ની ચિંતા નહિ. તમને ભગવાન બહુ ખુશ રાખે..
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 11 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏hasumatiskitchen 🥰🥰🥰
@jyotijoshi4799
@jyotijoshi4799 Жыл бұрын
👌 jodi chhe bhagvan khub khub Aapne sukhi rakhe tevi prarthana chhe hu botad thi chhu
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Jyoti Ben
@gautamgoshiya6109
@gautamgoshiya6109 Жыл бұрын
Tamari jodi aakhi duniya ma 1 no. Bhai.. Kay no ghate, Nice Video.. Congress... 😍🥰☺
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Are Bhai Bhai mota manaso amara video ma...🙏
@gautamgoshiya6109
@gautamgoshiya6109 Жыл бұрын
Ram ram 🙏🙏Mota bhai ne..
@gautamgoshiya6109
@gautamgoshiya6109 Жыл бұрын
And tme khub khub taraki kro ane KZbin ma khub aagad Vadho.. Amaro Pure pure Soport rihe tamne badha ne,,, 🥰😍😘
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@harenthanki4895
@harenthanki4895 Жыл бұрын
Hu Porbandar Thi Chu Tmara Blogging Bov Mast laage Che Lovely couple
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you haren thanki
@snehabhatt3855
@snehabhatt3855 Жыл бұрын
tame bhi and bhabhi tamara jivan ma hamesha aek bija ni himmat bani ne raho
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ❤️
@nandlalsavliya2547
@nandlalsavliya2547 Жыл бұрын
Kiran,Ben,dhanyvad,
@vibhasantoki4390
@vibhasantoki4390 Жыл бұрын
Jay shree Krishna 🙏 nice video rajkot thi
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jsk 🙏
@yogeetaba..rajput2218
@yogeetaba..rajput2218 Жыл бұрын
Bhagvanji tamari jodi amar rakhe ,
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@daxabenbhalsod5364
@daxabenbhalsod5364 Жыл бұрын
Jsk tamaro love story no video joy ne khubaj anand thayo tamro prem khubaj saras chhe tamara prem koy ne najar na lage tevi bhagavan ne prathna 1 hath hova chhatay kirane lagan kariya taru dil khub visal samudra jevdu chhe avu dil to koy nu nahi hoy tame kidhu ke mara fuy chhaya ma chhe hu pan chhaya ni dikari chhu ame pan rana varavada na chhaya chhiye maru sasru tarsai chhe mane khubaj anand thayo tamri story sambhadi ne tamne badhane jsk sita ram 🙏
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰 દક્ષા બેન ❤️ જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏 સીતારામ 🙏
@prafullabensachdev1223
@prafullabensachdev1223 Жыл бұрын
None of you can't be confirmed by bosses pitching setup
@geetabenpatel7570
@geetabenpatel7570 16 күн бұрын
Mama foi na bhai ben thay lagan kray tmara ma
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 15 күн бұрын
Haa
@bhavanidaskapdi5531
@bhavanidaskapdi5531 Жыл бұрын
કરણભાઈ તથા કિરણ તથા સહપરિવાર ને મારા જાજા થી સીતારામ તમારા પરિવાર નો ભાવ તથાસુમેળ તથા સાસુ વહુ ની કોમેડી ખુબજ ગમ્યા જો ટાઇમ આપો તો મુલાકાત લેવીછે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
સીતારામ તમને 🙏તમારો ખુબ ખુબ આભાર નેં ટાઈમ લયને જરુર મલવા આવજો 🥰વેલકમ
@ranjansavaliya4829
@ranjansavaliya4829 Жыл бұрын
wahhh bhai tamaro love mast
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊
@LIFEatBOTADVILLAGEVlogs
@LIFEatBOTADVILLAGEVlogs Жыл бұрын
મજા આવી ગઈ ❤️ વિડિયો જોવાની
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok
@premilakerai8208
@premilakerai8208 Жыл бұрын
Kiranben tame khus chho karanbhai saathe ej bau moti vaat chhe
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰 હાં હું કરણ સાથે બહું ખુશ છું
@bhumianand3695
@bhumianand3695 13 күн бұрын
બહું સુંદર જોડી સે 😊❤
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 12 күн бұрын
Thank you
@rasikkalola1444
@rasikkalola1444 11 ай бұрын
અમે રંગીલા રાજકોટ થી વીડિયો જોઈએ છીએ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 11 ай бұрын
Ok સરસ rasikalola 😊
@rekhashukla4324
@rekhashukla4324 Жыл бұрын
Kran BHAI NA Kiran BEN U are BOTH. HAVE A WONDERFUL life. Partner. NICE brother Bhavas.Bhai. N MOM N DAD IS GREAT. Karan. BHAI U ALL are FINE...man .GOD BLESS YOU ALL..LOVE. the. VIDEO JAI SHREE KRISHNA N HAR HAR MAHADEV.HAR....
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much
@chandrikabakrania6720
@chandrikabakrania6720 Жыл бұрын
Khan bhai Kiran bean Jay shree krishna 🙏 har har mahadav 🙏 om namah shivaya 🙏🧘🏾‍♀️👌❤️❤️😁😁👍👍🇬🇧🙌🙌🙌🙌🌷❤️🌷❤️🌷🌷❤️🕉💐🍰
@ashwinmakwana6923
@ashwinmakwana6923 Жыл бұрын
તમારી જોડી ખૂબ સરસ છે ભગવાન તમને ખુબ ખૂશ રાખે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 Жыл бұрын
ખુબ સરસ જોડી છે માં મોગલ તમને હંમેશા ખુશ રાખે
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰
@kthakkar2328
@kthakkar2328 Жыл бұрын
Saru kevay atlu bdhu jatu krine sathe rho chho dhynvad
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰❣️
@hematarun9515
@hematarun9515 Жыл бұрын
Thanks for reply
@sanjurathvavlogs123
@sanjurathvavlogs123 Жыл бұрын
જોરદાર હો 👌👌👌
@labhubenradadiya2171
@labhubenradadiya2171 Жыл бұрын
Thakorji tamne sada anand thi rakhe
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you labhu ben
@jivanlalparmar5349
@jivanlalparmar5349 Жыл бұрын
ભાઈ કરણ એક કેવત છે મામ ફય ના એને વાલા મુવા કીરણ બેન તમને ધન્ય વાદ કેવાય કે આ કળયુગ મા પણ પેમ શુ છે તે આ બલોક મા બતાવિ દીધુ 👌💐જય ભીમ💐💐💐💐
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Jay Bhim
@pareshsoni1964
@pareshsoni1964 Жыл бұрын
મજા આવે છે ભાઈ 👍 karan ભાઈ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Paresh Bhai
@mcaddit6802
@mcaddit6802 Жыл бұрын
Bhai MCA karelu chhe to Work from home kari sako, me pn MCA karelu chhe ane hu pn WFH karu chhu
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok... Mane tame insta ma msg karjo thodi vaat chit karvi che... Insta I'd video na description ma hase
@milangadher5032
@milangadher5032 Жыл бұрын
કરન કિરન ટોપ જોડી મેચીગ મેચીગ ભાઈ ખુંબસરસ વીડિયો બનાવીયો ભાઈ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Milan Bhai
@ranjanben5699
@ranjanben5699 Жыл бұрын
Very very nice day 🙏 jaymataji 🙏👍⭐
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much 🥰જય માતાજી 🙏
@maheshahir964
@maheshahir964 Жыл бұрын
Jodi number-1 Hu mumbai thi tmaro video jov chu
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@official_mishu
@official_mishu 9 ай бұрын
God bless you Mahadev tamne hamesha khush rakhe kiranben tame khub saras kam karyu insaniyat haju jive chhe atyar na loko baki jarak avi ak angali na hoi to pan nathi chalavta ❤
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 9 ай бұрын
🙏🙏🙏
@hirabenmandir323
@hirabenmandir323 11 ай бұрын
મે 1984 થી1987 સુધી ત્યા પ્રાથમિક શાળા મા રાણા વડવાળા નોકરી કરી છે.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs 11 ай бұрын
Are whaah amara gaam ma nokari kari che...👌👌
@smitapatel8806
@smitapatel8806 Жыл бұрын
Jai shree Krishna Jai swaminarayan. Karan and Kiranben GodBless you both always. Kiranben very smart and intelligent and really loved you. Very lovely couple. USA Smita
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you smita patel
@sejalbambhaniya5824
@sejalbambhaniya5824 Жыл бұрын
ખુબ જ સરસ વીડિયો છે ભાઈ ગામ ખારી તા મહુવા જી ભાવનગર
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok
@kajalchavdavlogs1
@kajalchavdavlogs1 Жыл бұрын
ખુબ જ સરસ જોડી
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you Kajal Ben
@kanaiyasodhaofficial2005
@kanaiyasodhaofficial2005 Жыл бұрын
Ek number jodi 🙋🙋🙋🙋🙋
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@rameshpadhiyar5479
@rameshpadhiyar5479 Жыл бұрын
Jay shree Krishna. I'm Bombay. Khub saras.
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@hematarun9515
@hematarun9515 Жыл бұрын
Very nice couple 👌I am from Rajkot
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you ☺️
@kantilalheramba9954
@kantilalheramba9954 Жыл бұрын
So Super Nice Jodi Couple👫
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊..kantilal Bhai
@hariyalivyas2083
@hariyalivyas2083 Жыл бұрын
Nice video 👍
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊
@jagdishmalaviya2296
@jagdishmalaviya2296 Жыл бұрын
Tamari life sundar lagi
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you 😊
@fjejeejdj7398
@fjejeejdj7398 Жыл бұрын
તમારી જોડી સરસ છે રામ અને શીતા જેવિ
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you so much ❣️
@abdulkaimluhar8159
@abdulkaimluhar8159 Жыл бұрын
Nais videyo kucha abdasa dhnavada
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
☺️☺️
@ravirabari2554
@ravirabari2554 Жыл бұрын
Hu bhai jamnagar jila na padana gamno chu bro
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
👌🙏
@riteshpatel4253
@riteshpatel4253 Жыл бұрын
karan bhai ne kiran ben tamara bev ni jodi bov saras chhe j ...ena karta to main bov j samjo chho ek bija ne e main chhe.... hu America 🇺🇸 rav chhu ne job ne gar ma buzy hov chhu pan tamara ne bija amuk family 👪 na you tube blog joie chhie sah parivar to amne akha divas no thak utri jay chhe....jivan nu koi ganit nathi bhai ....tame jevu jivo e j ganit evu chhe...baki dunia su kese evu vicharsu to bhagvan ram ne pan mujvan ma muki didha ta evvu chhe mara bhai....bas aaam j moj ti roj e roj jivo ne...ne ganu agar vadho evi prabhu ne prarthna....
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you.. tamari comment vachi ne bov maja avi.. ane sikh pan malyi 🙏
@khyattanna7414
@khyattanna7414 Жыл бұрын
Very nice Jodi ....I m also from pbr
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Ok thank you so much 🥰
@vasantbariavlogs
@vasantbariavlogs Жыл бұрын
Mahadev Har 🙏 Sars Vlogs Brother Hu Panchmahls thi chu
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Saras bhai thank you ☺️
@gulabbenramprasadi
@gulabbenramprasadi Жыл бұрын
lovely & sweet couple❤👩‍❤️‍👨👩‍❤️‍👨🥰🥰
@KaranwithKiranVlogs
@KaranwithKiranVlogs Жыл бұрын
Thank you
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 120 МЛН
અમારું ઘર 🏠 | Amaru Ghar | Our Home Tour
24:31
Karan with Kiran Vlogs
Рет қаралды 118 М.
આ કપલ બધાથી કંઈક અલગ જ છે
25:47
Anmol Moti Gujarat Na
Рет қаралды 129 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН