અમદાવાદ:ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં આયુર્વેદ પદ્ધતિ દ્વારા સાંધાનાં દુ:ખાવાની સારવારની પ્રશંસાઓ ચોમેર

  Рет қаралды 22,706

Global Agnikarma Centre

Global Agnikarma Centre

10 ай бұрын

ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલના પ્રતિનિધિ દ્વારા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની મુલાકાત લેવામાં આવી.
ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર એ ગુજરાતના અમદાવાદમાં આવેલું ભારતનું સૌ પ્રથમ આયુર્વેદ પેઈન સેન્ટર છે જ્યાં સાંધાના વિવિધ દુખાવા, ઢીંચણ-કમર-ગરદનનો દુ:ખાવો, સ્નાયુ, નસ, ગાદી ની તકલીફ, સાયટીકા (રાંજણ), માઇગ્રેન (આધાશીશી) ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો વગેરે જેવા રોગોની આયુર્વેદિક પેઇન મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ અગ્નિકર્મ દ્વારા સારવાર કરવામાં આવે છે જેના ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા છે.
છેલ્લા દસ વર્ષથી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે અને 52,000 કરતાં વધારે દર્દીઓ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં અગ્નિકર્મ સારવારનો લાભ લઈ ચૂક્યા છે અને પોતાના દુ:ખાવામાંથી રાહત મેળવી ચૂક્યા છે, પોતાના દુ:ખાવામાંથી મુક્ત થઈ ચૂક્યા છે.
અગ્નિકર્મ સારવાર કોઈપણ જાતની આડઅસર વગર, ઓપરેશન વગર, પેઈન કિલર ઇન્જેક્શન કે સ્ટીરોઈડ વગર દુ:ખાવાને ઓછો કરે છે, દુ:ખાવાને દૂર કરે છે.
આ સારવારના થોડાક સેશનમાં દર્દીને પોતાના દુ:ખાવામાંથી રાહત મળવાની શરૂ થઈ જાય છે અને નિયમિત સારવારથી દર્દી પોતાના દુ:ખાવા માંથી મુક્ત થઈ શકે છે.
#ahmedabad #ahmedabadnews
Thank you @NewsforIndiaGuj
GLOBAL AGNIKARMA CENTRE
Ayurveda Pain Centre
relieving pain...improving life...
Address:
130, City Centre, B.R.T.S. Road,
Krishnanagar - Naroda Highway,
Naroda, Ahmedabad - 382346, Gujarat, India.
Contact Us:
E-Mail: info@globalagnikarma.com
Mobile: +91-8000224484
Join Us:
Website: www.globalagnikarma.com
Facebook: globalagnikarma
KZbin: / globalagnikarma
Whatsapp: +91-8000224484
#globalagnikarma #agnikarma #ayurveda #migraine #sciatica #natural #headache #kneepain #backpain #frozenshoulder #heelpain #cervical #awareness #ahmedabad #Thermalmicrocautery #TennisElbow #tmcmigraine #lowerbackpain #pain #painmanagement #ahmedabad #painclinic #sciaticatreatment #backache #spine #spinespecialist #painspecialist #slipdisc #panchakarma #holistichealth #holistic

Пікірлер: 7
@rkaoto7866
@rkaoto7866
Very good, I have been suffering from headache for 5 years.
@godavarikaravadra5944
@godavarikaravadra5944
🙏🏻👌
@dineshzala2632
@dineshzala2632
GLOBELAGNI KARM NA STAFF NE MARA VANDAN
@divyachhaasatiya5278
@divyachhaasatiya5278
Nice......really good progress ....
@minalpatel2731
@minalpatel2731
Mare spin problem hati ane mane bahu j pain hatu pan me agnicaram centre ni mulakat lidhi ane hu pahla jeva life jivu 6u....so thank u so much sir &mem... hetal chauhan mem & hitesh sir 🙏
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 28 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 70 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 28 МЛН