શુભ વિવાહ...J and S. ખુબ સરસ ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા પુરુષાર્થના પ્રતીક સમા ચાર મંગળફેરા સાથે પ્રભુતામાં પગલાં. Congratulations. જનક દૂલારીકી હોત વિદાઈ રોવે નગરિયા હો....❤❤.ખુબ ખુબ જ સુંદર vlog. ધન્યવાદ આવજો જય બીલનાથ મહાદેવ હર ભાઈ. Part 3 આપની અનુકૂળતાએ મુકજો. રાહ જોઈશું.
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad ho bhai ha muksu bhag 3 tunk samay ma
@parmarjyotsna4398 Жыл бұрын
લગ્ન નો વિડિઓ બહુ જ સરસ છે ભાઇ શાન્તી બેન તમારૂં નામ ખુબ જ આગળ વધે એવી પ્રાર્થના
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@AhirBhai-lj5hc Жыл бұрын
Jay Shree Krishna /Jayesh BHAI And Family / Subh Vivah Sampan Thaya Saru Sukhi Raho
@JSKLife Жыл бұрын
khub khub abhar tmaro
@PalakChavda-o8p Жыл бұрын
Jay dwarkadhish ભાઈ તમારે અમારી જેવાજ લગ્ન હે અમારે આવાજ રીવાજ હોય
@partapahir6583 Жыл бұрын
જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🌹💐💐🙏💐🙏 ખૂબ જ સરસ અભિનંદન આપ બંને ને
@JSKLife Жыл бұрын
khub khub abhar tmaro
@uskm18747 ай бұрын
સરસ તમારા મેરેજ વિડીયો જોઇ આનંદ થયો લગ્ન જીવન સુખી રહે ખૂબ આનંદમાં રહો એવા આર્શીવાદ 🎉🙌🙌🎉
@JSKLife7 ай бұрын
jay mataji jay shri krishna khub khub abhar tmaro
@radhelife4454 Жыл бұрын
ખુબ સરસ વિડિયો ભાઈ 🙏🏻 જય માતાજી 🙏🏻
@radhelife4454 Жыл бұрын
ખુબ ખુબ આગળ વધો અને દુનિયા ના મોટા માં મોટા યુ ટ્યુબ બર બનો તેવી દિલ થી મારી પ્રાર્થના છે
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad ho bhai
@khimjivarsani8246 Жыл бұрын
જય માતાજી બધા ને 🙏🏻 ખૂબ ખૂબ અભિનંદન ભાઈ & ભાભી ખૂબ જ સુંદર જોડી ભગવાનને પ્રાર્થના કરી ખૂબ ખુશ રાખે 🙏🏻👌👍
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@radhelife4454 Жыл бұрын
માતાજી સદૈવ તમારી રક્ષા કરે તમને સાજા નરવા રાખે તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે
@makavanapintu-nh7wp Жыл бұрын
રામ રામ ને શીતારામ 😅
@shivsuya4544 Жыл бұрын
શાનતુ બેન તમારી વિદાઇ જોઈ ને મને મારી બહેન વિદાઇ યાદ આવી ગઈ. મારી બહેન ના જ્યારે લગ્ન હતાં ત્યારે હું પણ તમારા ભાઈ જેવડો હતો અન બહેન શાશરે ગયા પછી પણ અડધો કલાક રોવાનું બંધ નોતો થતો
@JSKLife Жыл бұрын
ha eto thay j ho dhanyawad
@chauhanmaheshbhai2193 Жыл бұрын
જયેશભાઈ મોટા ભાઇના લગ્ન તો કંઈક અલગ રીતે હતા અને તમારા લગ્ન પણ અલગ રીતે લાગે છે તો એવું પ્લીઝ જવાબ આપજો 🙏💐 💐💐💐
@JSKLife Жыл бұрын
bhai na lagan thya tyare khande fera no rivaj hato juno rivaj have ritirivaj alag thy gya
Ke bdha ma tmara pschaye chalis pn Chelle fere aagd thi ke moxno fero kevay aema hu tmari aagd rhis bov sars tmari jodi aakhd rakhe maa ne bapa NI seva kro
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad ho
@maldekeshwala1 Жыл бұрын
20:34 જય બિલનાથ મહાદેવ 🙏
@k.nbharda7782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ બધાને 🙏વાહ શુભ વિવાહ મારા પણ તમને દિલ થી આશીર્વાદ છે આયુષમાન પૂત્રવાન ધન્યવાન ❤❤
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad ho
@RathvasaileshRathva-zq1pf9 ай бұрын
❤❤
@hareshbharola8493 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને સો વર્ષ ના કરે
@JSKLife Жыл бұрын
khub khub abhar tmaro
@hansagujarati6938 Жыл бұрын
જય માતાજી ભાઈ બોવ સરસ છે તમારા વલગન નો❤❤❤❤❤❤❤❤❤
@bhagijadeja5181 Жыл бұрын
Jay mataji Mast video che tamari badhi manokaamna puri kre avi ma ne prathana God bless you🎉
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@mukeshrathva__official4601 Жыл бұрын
જય માતાજી ખુબ ખુબ અભિનંદન
@rajeshumbal4989 Жыл бұрын
જય મુરલીધર જયેશભાઈ ને ભાભી ને કેમ છો બધા
@JSKLife Жыл бұрын
mja ma ho
@tejdin1 Жыл бұрын
Mane aya UK ma betha rovu aayvu......ne aa shanti ni badhi benu ek harkhi jerox😂jayeshbhai na ma bi rotata😮❤😢beautiful video❤khub khub sukhi ryo❤❤❤
સરસ છે તમારા લગ્ન નો વિડીયો શાંતિબેન તમારી વિદાય જોય ને મને રોવાનુ બોવ આવ્યુ હુ એકજ બેન સુ અને બે ભાઈ મારા કાકા નો દિકરો સાત વર્ષ નો હતો ઇ મને બોવ યાદ આવતો અમે પણ બધા ભેગા રહી છે મારા ઘરે
@JSKLife Жыл бұрын
oho ha saru saru bov kevay amaru joy ne tame bhavuk thy gya amara mate sari vat kevay khub khub dhanyawad
@dharagoswami2892 Жыл бұрын
Ketla diwas thya rah jota hta k lgn na video muke eni👌👌👌👌😍😍😍😍😍👍👍👍👍
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@JaymalOdedra-z7f11 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@JSKLife11 ай бұрын
jay shri krishna
@pipalahiren4050 Жыл бұрын
JSK.લગન.નો.વિડીયો.બહુ.જોરદાર.છે.જયેશભાઈ
@ghanshaymmakavana Жыл бұрын
ગુરૂપુણી.બગડાણાધામ.બાપાસીતારામ
@JSKLife Жыл бұрын
dhanyawad
@khushal__ahir_6737 Жыл бұрын
રમીલાબેન તો જાનમાં આવાતા ને માન બાજુ થયો ગયા હો
@JSKLife Жыл бұрын
ha ho bey baju lage ne enu .
@RasikThanki-e2w7 ай бұрын
જ્ય માતાજી ખુબ ખુબ અભિનંદન
@JSKLife7 ай бұрын
Jay mataji khub khub aabhar
@dineshdabhi5014 Жыл бұрын
બહુ જ સરસ લગ્ન
@JSKLife Жыл бұрын
dhanyawad
@tarlavaja9816 Жыл бұрын
Sitaram Jsk family va bhai va Lagan noo Sara’s video cha khub khub Mara ashirvad tama bai na 🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
ram ram sitaram dhanyawad ben have thodak di pachi mukis
@premilachunda5361 Жыл бұрын
Jay shree krishna Bhu mja aavi lagan jovani Mostly rit rivaj amare pan same j chhe viday joi potani viday pan yad aavi gai 😔 pan e j rivaj chhe Milan cute ,bdha ne joi mja aavi
@JSKLife Жыл бұрын
jay shri krishna dil thi khub khub dhanyawad ho
@naranahir8839 Жыл бұрын
જય દ્વારકાધીશ
@KrishnaChauhan-yk5og Жыл бұрын
Congratulations bhai n bhabhi tmri jodi ne hmesa khis rakhe bhgvan....
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@rekhabachauhan1066 Жыл бұрын
Mst jodi che bhai bhabhi 😘 Mahadev hamesa khus rakhe🙏
@JSKLife Жыл бұрын
khub khub dhanyawad
@varshapremkumarmaheshwari136 Жыл бұрын
Seeta Ram ne Jay shree krishna Bhai bahu mast lage che shanti ben ketala di rahi vidios joya aaj baday Kutch ma lait noti vavagoda ma jati rahi hati amari vadiye aaje aavi che
@JSKLife Жыл бұрын
sitaram jay shri krishna ohoo khub khub abhar tmaro
@jadejabhavna703511 ай бұрын
તમે બંને ખૂબ સરસ લાગો ભાઇ ☺
@JSKLife11 ай бұрын
dhanyawad ho
@indirapatel3492 Жыл бұрын
જયેશભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબજ સરસ વીડિયો લગ્ન નો
@JSKLife Жыл бұрын
dhanyawad
@k.b5646 Жыл бұрын
Jay mataji jay dvarkadhis Sitaram sitaram dayrani 👌🏻👌🏻👌🏻👌🏻
@JituHetalofficial Жыл бұрын
જય માતાજી ભાઈ 🙏
@hamirkhavadiya9799 Жыл бұрын
જય મુરલીધર 🙏
@KuberjiRanajiThakor-p5i Жыл бұрын
જયમાતાજી
@indrajitsinh7080 Жыл бұрын
Jay Mataji How beautiful 🙏 Maa aashapura aap ne sada khush rakhe 🙏