Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

  Рет қаралды 234,838

Meshwa Lyrical

Meshwa Lyrical

9 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Ambe Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#ambemaa #lyrical #stuti
Audio Song : Ambe Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity :Ambe Maa
Temple : Ambaji
Festival :Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ અંબા જગદંબા કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 65
@nayanabenpatel2119
@nayanabenpatel2119 6 ай бұрын
Jay Ambe Maa.
@user-sw4hk2hr1d
@user-sw4hk2hr1d 2 ай бұрын
Jay ambe❤
@JinuPatel-qd9yz
@JinuPatel-qd9yz 2 ай бұрын
Jay mataji❤
@PatelDisha-pt9vz
@PatelDisha-pt9vz Ай бұрын
Ambe maa
@patelprince5867
@patelprince5867 6 ай бұрын
Jay Ambe
@sadhusanidev9037
@sadhusanidev9037 4 ай бұрын
જય શ્રી અંબે માં
@pravinvaja1725
@pravinvaja1725 2 ай бұрын
Jai ambe mari maa
@user-sw4hk2hr1d
@user-sw4hk2hr1d 2 ай бұрын
jai ambe ma❤
@chandandesai5082
@chandandesai5082 3 ай бұрын
❤❤❤❤❤❤ Ma Amba
@AartiSoni-hu1wz
@AartiSoni-hu1wz 15 сағат бұрын
❤😍✨🌷😚Jay Shiv Shakti Jay Meri Sherawali Maa Khamma Maa Hkm
@ilabenparekh8552
@ilabenparekh8552 4 ай бұрын
જય અંબે ❤
@shilpapatel7455
@shilpapatel7455 24 күн бұрын
Jay ambema
@prabhakarnathojha1838
@prabhakarnathojha1838 Ай бұрын
जय माता रानी की जय ॐ दुग्राय नमः
@pritimorjaria7456
@pritimorjaria7456 2 күн бұрын
Jai mata di
@anillimbachiya2040
@anillimbachiya2040 7 ай бұрын
Bol mari Ambe ---------Ambe
@patelsushila4849
@patelsushila4849 6 ай бұрын
Jay Mata ji 🌺🌼🌸🌷🌹🙏🙏🙏🙏🔱🕉🌼🌸🌷🌹🪷
@sonalparmar9218
@sonalparmar9218 9 ай бұрын
Jay ma Ambe
@bhartibenpatel2610
@bhartibenpatel2610 Ай бұрын
Jay shree Ambe maa 🙏🌹🙏🌺🙏💐🙏🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree jag janni jagdamba maa
@bhartibenpatel2610
@bhartibenpatel2610 Ай бұрын
Jay Ambe maa 🙏🌹🙏🌺🙏
@anillimbachiya2040
@anillimbachiya2040 Ай бұрын
બોલ મારી અંબે ___________અંબે
@nishathakkar2732
@nishathakkar2732 15 күн бұрын
Jay ambe maa ❤
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree Aadhyshakti maa🙏🙏🙏🙏
@rajdarji5016
@rajdarji5016 2 ай бұрын
Jag Janii maa Ambe ❤❤❤❤❤❤❤❤❤❤❤
@patelpaliben4706
@patelpaliben4706 2 ай бұрын
Jay ambe maa ki jai 💐💐🌹🌹
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jag janni jagdamba maa🙏🙏🙏🙏
@chandandesai5082
@chandandesai5082 3 ай бұрын
❤❤❤❤❤ you Ma Amba
@chandujoshi7023
@chandujoshi7023 4 ай бұрын
We're sweet voice Jai mata Di 🌹🌺🙏🙏🙏🌹🌺🕉️
@bhartibenpatel2610
@bhartibenpatel2610 3 күн бұрын
Jay shree Ambe maa koti koti vandan maa 🙏🙏🙏🙏🙏
@patelkanubhai4098
@patelkanubhai4098 7 ай бұрын
OM JAY SREE AMBE JAGADAMBE MA 0:40
@sharavankumarvaishanv4565
@sharavankumarvaishanv4565 4 күн бұрын
जय श्री मां अम्बे गौरी,❤
@gayatrinaik1182
@gayatrinaik1182 2 ай бұрын
Stuti ni rachna khub sundar chhe, ane svar pn saras. Thank you.🙏
@sonalparmar9218
@sonalparmar9218 9 ай бұрын
Nice nice 👌 song ma ka
@jaiminprajapati7181
@jaiminprajapati7181 8 ай бұрын
Jay ambe...🙏🙏 Happy Navratri
@riddhisiddhibhajanmandalva3797
@riddhisiddhibhajanmandalva3797 6 ай бұрын
Jay.ambe.maa
@dasingvasant8571
@dasingvasant8571 8 ай бұрын
🙏Jay ma ambe maa🙏
@bhumirevar2632
@bhumirevar2632 7 ай бұрын
🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@shilpapatel7455
@shilpapatel7455 2 ай бұрын
Jay ma ambe
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree ambe maa mari vandana 🙏🙏🙏🙏
@rajdarji5016
@rajdarji5016 2 ай бұрын
Jay mataji ki Jai maa Jai Ambe maa ❤❤❤🎉🎉🎉
@prafulchandravyas4675
@prafulchandravyas4675 6 ай бұрын
Jay amba.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@devanshipatel591
@devanshipatel591 3 ай бұрын
Jay ambe maa
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Bolo mmari ambe maa ki jay🙏🙏🙏🙏
@GaneshChaudhary-sd9op
@GaneshChaudhary-sd9op 3 ай бұрын
Jai ambe maa
@dilipn.chasmawala3177
@dilipn.chasmawala3177 3 ай бұрын
Jai Ambe.
@amintanvi-cj8iq
@amintanvi-cj8iq 3 ай бұрын
Jay ambe maa 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🚩🚩🚩🚩🚩
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe maa 🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe jagdamba maa 🙏🙏🙏🙏
@rajeshraval9299
@rajeshraval9299 2 ай бұрын
Jay ambe maa..👍
@bhattdilipbhai6123
@bhattdilipbhai6123 2 ай бұрын
Jai ambe maa.
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree Aadhyshakti maa 🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree ambe jagdamba maa mari antar ni sanvedana jano so maa 🙏🙏🙏🙏
@neelapandya6315
@neelapandya6315 8 ай бұрын
🙏🙏🌺🌺🙏🙏💐💐
@katarapragnaben5649
@katarapragnaben5649 7 ай бұрын
Jay Ambe maa 🙏🏻🙏🏻🙏🏻
@dharadesai9235
@dharadesai9235 8 ай бұрын
Jai Ambe Maa 🙏
@panchalpanchal6770
@panchalpanchal6770 8 ай бұрын
જય શ્રી ચામુંડા માં અબએમઆ🙏🙏🚩
@harshapatel7140
@harshapatel7140 8 ай бұрын
JayAmbemaa🙏🙏🙏🙏🙏🚩🚩🚩🐓🐓🐓
@ajitvasava6060
@ajitvasava6060 8 ай бұрын
Jay ma ambe
@prashantkumarbabubhai9739
@prashantkumarbabubhai9739 2 ай бұрын
Jay Ambe maa
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
🙏🙏🙏🙏 jay shree ambe maa🙏🙏🙏🙏
@harshadpatel6080
@harshadpatel6080 3 ай бұрын
Jay shree ambe maa 🙏🙏🙏🙏
@jashvantsinhbaria4098
@jashvantsinhbaria4098 7 ай бұрын
Jay ambe maa
@nishathakkar2732
@nishathakkar2732 5 ай бұрын
Jay ambe maa
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 48 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 122 МЛН
Vishvambhari Stuti
9:30
Nimavat Krupali - Topic
Рет қаралды 1,9 МЛН
Anand No Garbo
22:40
Studio Sangeeta
Рет қаралды 50 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 5 МЛН
Bakr & Бегиш | TYTYN
3:08
Bakr
Рет қаралды 732 М.
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 4,5 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 653 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 2 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 122 М.