પરમ પૂજનીય શ્રી, આપના ચરણો માં અત્યંત ભકિત પૂર્વક વારંવાર કોટી કોટી નમન કરી વિનવું છું કે હવે તો છૂટવું જ એ પાકો નિશ્ચય કર્યો છે, તો આપની કૃપા દ્રષ્ટિ સદાય વરસતી રાખશો એવી પ્રાર્થના કરું છું. વિષય ની ગાંઠ બાંધી ને લઇ આવ્યો છું તે આપ પ્રભુ શ્રીને પ્રાર્થના કરું છું આપ ઓગળી જાય તેવી કૃપા કરવા વિનંતી છે. 🌹🌹🌹🙏🙏🙏જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી