Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ 2023 //Jamnagar Moharram 2023//Third Eye Films//

  Рет қаралды 24,766

Bunny

Bunny

Күн бұрын

Ami Dhur Dhoya 25//જામનગર મોહરમ 2023 //Jamnagar Moharram 2023//Third Eye Films//
અમી ધુળધોયા તાજીયા કેવી રીતે બનાવે છે ? કેટલા લોકો બનાવે છે? કેટલા દિવસ બનાવામાં લાગે છે?
અમી ધુળધોયા તાજીયા નું ઈતિહાસ
"અમી ધુળધોયા" તાજીયા નું નામ બાપુ મહમ્મદહુસેન ના પરદાદા નું નામ "અમી" પર થી રાખવાંમાં આવ્યું હતું. તેમના પરદાદા ને સ્વપન માં બસારાત થઈ તી કે, તેઓ "ઈમામ હુસેન સાહેબ" ના તાજીયા બનાવે છે. "અમી ધુળધોયા" તાજીયા નું નામ તાકયામત સુધી રહશે.
"અમી ધુળધોયા" રાજાશાહી વખત થી તાજીયા બનાવે છે. ૨૦૨૨ માં તેમને ૧૦૦ વર્ષ પુરા થશે. એમ તો તેઓ ઘણા વર્ષોથી બનાવે છે પણ ઈ. સ ૧૯૨૨ થી વિજ - થંબલા ના કારણે તાજીયા ની લંબાઈ ઘટાડી દેવામાં આવી.
ગામો - ગામ ના લોકો "અમી ધુળધોયા" ના તાજીયા ને જોવા આવે છે, ખાસ કરીને જે લંઘાવર ના ઢાળીયા ની જે ગોલાઈ છે એ બહુ પ્રચલિત છે. જેને જોવા માટે લોકો ઉમટી પડે છે.
તેઓ થર્મોકોલ, અલંગ નું થર્મોકૉલ અને ચાઇના થર્મોકોલ તથા પી. ઓ. પી નું અસ્તર અને તેના પર કલર કામ કરે છે. એને નકશીકામ થોડું મશીન માં તથા અમુક પ્રકાર નું નકશીકામ હસ્ત કાલા દ્વારા કરવામાં આવે છે. તાજીયા ના એક નકશીકામ માં આશરે ૧ થી ૨ કલાક જેવો સમય ગાળો લાગે છે. તેઓ દરવર્ષે તાજીયા માં નવીનતા લાઇ આવે છે, તે તાજીયા માં નવીનતા લઈ આવવા માટે તેમના પાસે અલગ અલગ કામ કરવા માટે તે પ્રકાર ના માણસો છે, જે નકશીકામ, કલર કામ અને લાઈટિંગ કામ વગેરે કરે છે.
તેઓને તાજીયા બનાવવામાં અંદાજીત ૧ થી ૨ મહીના જેટલો સમય ગાળો લાગે છે. આ તાજીયા માં આશરે ૧૫૦ જેટલા લોકો કામ કરે છે, એ પણ કોઈ ભેદભાવ વગર હિન્દુ - મુસ્લિમ હળી-મળીને કામ કરે છે. "અમી ધુળધોયા" તાજીયા કમીટી જે એકતા નું પ્રતીક દર્શાવે છે. તેઓ "ઈમામ હુસેન સાહેબ" ની યાદ માં તાજીયા બનાવે છે અને બનાવ તા રહશે.
Spacial Thanks to.
Mohammad Husain bapu
Bhuta kaka
Dilip Bhai
Yasin bhai
and and all members
Ami Dhur Dhoya Tajiya Kamite.
Your Queries :
Ami Dhur Dhoya
Ami Dhur Dhoya Tajiya
Ami Dhur Dhoya Tajiya 2023
Ami Dhur Dhoya Tajiya Status
Jamnagar Ami Dhur Dhoya Tajiya No 25 2023 mohram
Jamnagar ki shan ami dhud dhoya tajiya no. 25 2023 ll jamnagar Moharram ll ❤️ #mohrram #2023 #❤️
Jamnagar muharram 2023
અમી ધૂળ ધોયા
Jamnagar ni saan
જામનગર ની શાન

Пікірлер: 9
@shahnawazsuriya3844
@shahnawazsuriya3844 Жыл бұрын
Mahenat sari che
@FarhanKhan-yq2pq
@FarhanKhan-yq2pq Жыл бұрын
MashaAlllah ❤
@King.Memon.2048
@King.Memon.2048 Жыл бұрын
🌹❤️🌹 Masha Allah 🌹❤️🌹
@FK_Edit_444
@FK_Edit_444 Жыл бұрын
Mashallah bhai jaan❤
@ImranBelim-gz5ts
@ImranBelim-gz5ts 4 ай бұрын
Jamngar ni shan che hoo💖🗡️
@FarhanKhan-yq2pq
@FarhanKhan-yq2pq Жыл бұрын
❤❤❤❤
@King.Memon.2048
@King.Memon.2048 Жыл бұрын
🌹❤️🌹 Sub Han Allah 🌹❤️🌹 🌹❤️🌹Ya Hazrat Imam e Hussain🌹❤️🌹 जामनगर तो जामनगर है भाई हजरत इमाम ए हुसैन को सच्चे दिल से मानने वाले ताजिया शरीफ़ बनाने वाले सच्चे हुसैनी हैं...अल्लाह जामनगर वालों की ईमान अकीदे की ख़ास और घर वालों की घर की माल की इज्जत की हिफाजत फरमाएं आमीन या रब्बुल आलमीन 🥰 और कुछ लोग ताजिया बनाते बनाते हुसैनी से हांथ धो बैठे और राफजीयत अकीदा कबूल कर बैठे...😢😥😓
@MoinKhan-c6s
@MoinKhan-c6s Жыл бұрын
Ami25💚
@FarhanKhan-yq2pq
@FarhanKhan-yq2pq Жыл бұрын
Ami 25 ❤️
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 164 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 70 МЛН
JAMNAGAR MOHRAM TAZIYA PART 2 #mohram #taziya #2023 #SamaVideo
1:11:22
Jamnagar muharram 2023 ❤️#muharram #tajiya_status #jamnagar
28:52
All Time different
Рет қаралды 44 М.
MOHRAM 2023 PART 02 JAMNAGAR   RED ROSE PHOTO ART
1:18:19
FIROZ S.KHIRA
Рет қаралды 14 М.