ઘણોજ સરસ જાણકારીસભર વિડિઓ બદલ આભાર. પણ મારે એ જાણવું હતું કે શેરડી નું રોપણ કેટલા અંતરે થાય છે ? લાઈન ટુ લાઈન અને કેટલી આંખ નું બીજ કેટલા અંતરે રોપવા માં આવે છે એ જાણવું હતું. બેન શ્રી તમો રોપણ પર એક વિડિઓ બનાવો તો સારુ રહેશે જેથી અમને પૂરું માર્ગદર્શન મળી રહે. હું પણ એક નેત્રંગ જી. ભરૂચ નો નાનો ખેડૂત છું અને આજ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. શેરડી. સોયાબીન. ડાંગર એ મારાં મુખ્ય પાક છે. આભાર.
@KhyatisTalk Жыл бұрын
ચોક્કસ બનાવવાનો પ્રયાસ કરીશુ
@a.pgaming23942 жыл бұрын
Very good amitbhai patel suvin cottan nu ketale ,,,,,bij mate vat thai hati,,
@KhyatisTalk2 жыл бұрын
🍀👍🪴☘
@om_orgnic42982 жыл бұрын
Magafali ma organic mahiti apso
@KhyatisTalk2 жыл бұрын
Ji video banavishu
@mbpatel8402 жыл бұрын
Spnf etle shu?
@KhyatisTalk2 жыл бұрын
Subhash paleker prakrutik kheti
@nitinpatel15432 жыл бұрын
Amit Bhai sugarcane joi che bulk ma
@KhyatisTalk2 жыл бұрын
Plz call him
@maxx50442 жыл бұрын
Production ketlu made chhe per/acre ?
@maxx50442 жыл бұрын
Farm address visit mate hu bharuch dist ma sugar cane farming karu chhu
@KhyatisTalk2 жыл бұрын
અમિત ભાઈ નો નંબર આપેલો છે તમે ફોન કરીને પૂછી શકો છો સુરતના ડુંગરામાં એટલે કે કામરેજ તાલુકાની અંદર ડુંગરા ગામ છે તેમાં તેમનું ફાર્મઆવેલું છે
@ajitkher67682 жыл бұрын
અમિતાભાય..જય ગૌમાતા. પ્રેરણા મળે એવો વિડીયો જોયો..ખૂબ ખૂબ અભિનંદન. અમે પણ છેલ્લા બે ત્રણ વર્ષ થી સંપૂર્ણ SPNF પધ્ધતિ થી ગાય આધારિત પ્રાકૃતિક ઝેરમૂકત ખેતી કરતા છીએ...ઘણાં ખેડૂતો આ પ્રવાહમાં વળ્યા છે.આપણાં કૃષિ રુષિ પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરજી ને વંદન. અજીતસિંહ ખેર SPNF પરિવાર લીંબાડા