Amreli Letter Kand: અમરેલી દીકરીનું સરઘસ, અશોક માંગરોળિયાના ખુલાસા

  Рет қаралды 19,914

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

અમરેલી લેટર કાંડમાં જામીન પર જેલ બહાર આવેલા અશોક માંગરોળિયાએ મોટા ખુલાસા કર્યા છે. સાંભળો...
#amreli #payalgoti #gujarattak #GUT048
------------------------------------------------------------------
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 7
@khushitchemical3833
@khushitchemical3833 Күн бұрын
સત્ય મેવ જયતે તમે આવનારા દિવસોમાં ખુબ આગળ વધો ને સત્ય ની રાહ પર ચાલી ને દેશ ની ગરિમા જળવાય રહે એવાં અનેક રૂડાં લોકશાહી દેશ માટે કામ કરવાં ભગવાન તમને ખુબ શક્તિ આપે માતાજી સદા તમારા રખોપાં કરે એજ સત્ય મેવ જયતે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત
@tikambhaijikadara6111
@tikambhaijikadara6111 7 күн бұрын
: ધન્યવાદ અશોકભાઈ સત્યમેવ જયતે, જ્ય હિન્દ
@khushitchemical3833
@khushitchemical3833 Күн бұрын
સત્ય મેવ જયતે 🎉
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 7 күн бұрын
જોવો જનતા જુઓ ભાજપ સરકારની વિકાસ ગાથા અને ભાજપ સરકારની મનની વાત સત્ય આગળ ના ચાલી એટલે કહેવામાં આવે છે કે જે શબ્દ છે તેજ પરમાત્મા હૈ એટલા માટે હરેક મનુષ્યને કહી રહ્યો છું સત્ય બોલવાનું તેમનું કારણ છે શબ્દ હી પરમાત્મા એટલે એટલે બુદ્ધિનું સત્ય પરમાત્મા પાસે પરિપૂર્ણ નથી ચાલતું જેમ કે પાણીની તરસ લાગે પીવું પડે તેટલી જ વાર ચાલે છે આપણા મુખના શબ્દો આપણા મૃત્યુ બાદ પણ જીવંત હોય છે ગમે ત્યારે બોલે ખરા એટલે બુદ્ધિ મનુષ્યએ લગાવી હોય તો સત્ય શબ્દ ને પકડી લો સમંદરમાં પણ રસ્તો મળશે આ સત્યની તાકાત છે શક્ય બોલું છું જય ગુરુદેવ આ કર્મ ભૂમિ છે અહીં કોઈને રહેવાનું નથી એટલે સત્ય બોલશો તો પરમાત્માનું ભજન બરાબર ગણાય જય ગુરુદેવ
@MakwanaJatanKishorbhai-s4t
@MakwanaJatanKishorbhai-s4t 7 күн бұрын
જય ગૂરૂ દેવ
@HiteshPatel-hj8qk
@HiteshPatel-hj8qk 7 күн бұрын
આતો ભાજપ ભકતી નો પસાદ મળ્યો જય ભાજપ સરકાર
@BABUBHAIMaglley-pr6ku
@BABUBHAIMaglley-pr6ku 6 күн бұрын
आपका पाप पहोचगया
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН