પાયાલબેન ના પરિવાર જનોને મારી નમ્ર વિનંતી છે કે બીજેપી વાળા સામ દામ દંડ ભેદ ની નિતી અપનાવી તમોને બીજેપી માં ઉચ્ચ હોદ્દા સાથે કરોડો રૂપિયાની ઓફર કરે તો પણ તમો અડગ રહીને જવાબદારો ને કડક માં કડક સજા થાય તેવા પ્રયત્નો કરશો તો આવનારા સમયમાં આ દેશની જનતા આપને નીડર, ઈમાનદાર અને સાચા સમજી માની ખૂબ જ આદરભાવ થી જોશે.
@dpvaghela959315 күн бұрын
પત્રમાં જે મુદ્દાઓ જણાવ્યા છે તેની નિષ્પક્ષ તપાસ થવીજ જોઈએ
@vijaysorathiya133013 күн бұрын
પાયલબેન ન્યાય મળવો જોઈએ જ
@jadavvaju648415 күн бұрын
ભાજપ મદદ કરી શકે તેમ નથી. બસ તેમની વાહવાહી કરવી જોઈએ
@gopalbhaihirapara114415 күн бұрын
👍🏻👍🏻👍🏻👍🏻 ગુડ વાત સાચી છે
@જગદીશપટેલ-ઘ8ખ15 күн бұрын
ઉમિયાધામ અને ખોડલધામ ટ્રસ્ટ કેમ બોલતા નથી સરકાર તો કાલે બદલાઈ જશે સમાજ કાયમી ધોરણે રહેશે યાદ રાખજો
@gopalbhaihirapara114415 күн бұрын
એક નં હરમી છે ઉધોગ બચાવે છે નરેશ સહિત પૈસા બનાવ્યા છે
@gopalbhaihirapara114415 күн бұрын
ગુજરાત માં બંગાળ ટોકિયો કિયા ગુજરાત માં દિકરી ઓં નથી બંગાળ માં છે