Amrut Ghayalઅમુક વાતો હૃદયની બાર હું લાવી નથી શકતો, કંઈ અશ્રુઓ એવાં છે કે ટપકાવી નથી શકતો

  Рет қаралды 125

Amrut Ghayal

Amrut Ghayal

Күн бұрын

#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
અમુક વાતો હૃદયની બાર હું લાવી નથી શકતો,
કંઈ અશ્રુઓ એવાં છે કે ટપકાવી નથી શકતો.
કોઈને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો,
કોઈ પણ દૃશ્યથી દિલને હું બહેલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગમાં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયું કોઈ!
હું સમજું છું છતાં શબ્દોમાં સમજાવી નથી શકતો.
ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યું!
ઊમટતાં જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.
નિરંતર પાય છે કોઈ નિરંતર પીઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.
નથી સમજાતું આ છે મનની નિર્બલતા કે પરવશતા!
કદી પીધા વિના હું રંગમાં આવી નથી શકતો.
મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.
જીવન હો કે મરણ હો, કોઈ હો, એને કહી દે દિલ!
કે ‘ઘાયલ’પી રહ્યો છે જાવ, એ આવી નથી શકતો.
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------

Пікірлер
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
100 Identical Twins Fight For $250,000
35:40
MrBeast
Рет қаралды 47 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 37 МЛН
Asim Randeri / आसिम रांदेरी
5:35
Storyteller Thaker
Рет қаралды 1,9 М.
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН