અંશુ ગુપ્તા ને જોઈને ખૂબ જ દુઃખ લાગે છે માતાજીને પ્રાર્થના એમને જલ્દી સારા કરી દે આવી માનસિક પરિસ્થિતિમાં પણ કેટલા ટેલેન્ટ છે ઈશ્વર તેમને જલ્દી સારા કરી દે આ સંસ્થા ને પણ સલામ છે
@g.j.goswami79853 ай бұрын
વાહ ખુબ જ સરસ અંશુબેન રમે છે સરસ ગાય પણ છે માતાજી ને પ્રાથૅના કે અંશુબેન જલ્દી સારા થઈ જાય
@arvindvora33843 ай бұрын
આખા ગૃપ ને ખૂબ ખૂબ અભિનંદન તમારી આટલી બધી ઉત્સુકતા જોઈ ને ખુશ તો થયા પણ રડવ પણ ખૂબ જ આવી ગયુ માતાજી એમને જલ્દી જલ્દી સાજા કરી દે જય મોગલ માં
@abcxyz652014 күн бұрын
🎉Ansu guptane aallthebest bhagvantene jaldisarikarene matapitanomelap karave ej dil thi prarthana karu chhu
Hai God y talent normal insaan me nahi hota itna aansu me hai 😍 God is great 🙏
@sarmanbarad81273 ай бұрын
અંશુબેન ઝડપ થી સાજા થઇ જાય એવી ભગવાન સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરું છું અને એમના મમ્મી અને પપ્પા એમને એકવાર મળે તો એ બહુ ખુશ થશે.
@Jivtiben78783 ай бұрын
વાહ પ્રભુજી નો રાસ ગરબા નો આનંદ જય વચ્છરાજ સત્સંગ મંડળ પોરબંદર
@ashokpatel30553 ай бұрын
આ દીકરી અંશુ બહુ જ ટેલેન્ટ છે એનામાં હજારો હાથ વાળા પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કે આ દીકરી જલદી સાજી થાય. ભક્તિ રામ બાપુ આ દીકરી ના જ બાપ છે
@royalmusic45493 ай бұрын
કેટલી આર્દભૂત શક્તિ એમનાં માં અને ભગવાન પ્રત્યે કેટલો ભાવ કહેવાય છે ને કે જેનું કોઈ નથી ને એની જોડે સાક્ષાત્ પરમ પિતા પરમેશ્વર જરૂર અને અચૂક હોય છે એટલે જ એમની પાસે આટલું બધું જ્ઞાન છે જય હો જગત જનની માઁ ભગવતિ ખોડીયાર માઁ તમારી આ દીકરી બાની રક્ષા કરજો માડી 🙏🏻❤️😘🥹🥲😰🥰🌎
@Rabarirajal-n7d3 ай бұрын
માં બાપ ની જરૂર છે 😢આ દીકરી ને
@moghjibhaipatel4363 ай бұрын
પ્રભુ કોઈ દીકરીને આવું દુઃખ ના આપે
@girishpatel90503 ай бұрын
ખુબજ સરસ અંશુબેન ભગવાન તમને સુખી રાખે
@GK.bank.013 ай бұрын
વ્હાલી દીકરી અંજુ પાગલ તો કોઈ કાળે નથી પન એનું ટેલેન્ટ જોઈ એના ઉપર તાંત્રિક ક્રિયા નો વાર કર્યો હોઈ એવું દેખાય રહ્યું છે... જો સહમત હોવ તો કૉમેન્ટ કરજો ❤❤ મિત્રો
@VandanaBhaskar-px6cd3 ай бұрын
Right
@hemalivyas73383 ай бұрын
Anshu ben you are so talented and pure heart ❤
@hemanshubhatt48533 ай бұрын
દુ નિયામાં માબાપથિમોતું કોઈ વ્યક્તિ નથી માબાપ ની જરૂર છે હવે ભગવાન😢🎉🎉❤❤
@vaghelainduben71793 ай бұрын
Prabhu aa dikari ne khub anand ma rakhe saji thai jay
@BambhavaArjanbhai-vc6xz3 ай бұрын
માં ભગવતી મોમાઈ ને દિલ થી પ્રાર્થના કરું છું કે આ દિકરી ને જલદી સ્વસ્થ અને નિરોગી બનાવે એવી દિલ થી પ્રાર્થના કરું છું
@RimpiGautam-m2b3 ай бұрын
Anshu e khub j saras garba gaya and bhagwan ene jaldi saru Kari dey ❤
@teenashah2603 ай бұрын
અંશુ બેન ને ગરબા રમતા જોતા ગરબા ના ગીત ગાવાનું જોતા મારા આંસુ નથી રોકાતા😢😢 ભગવાન એમને જલ્દી સારું કરી દે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ❤❤❤❤❤વાહ વાહ મારી બેન🎉🎉
@GK.bank.013 ай бұрын
❤
@VishalRathod-wr5dl3 ай бұрын
@@GK.bank.01પણ એક
@Ramabendhunofficial3 ай бұрын
🙏🌹🙏👍✅
@hansasoni45453 ай бұрын
Aansu ben ne jaldi saja kri dyo bhgvan
@GK.bank.013 ай бұрын
@@hansasoni4545 God bless you 🙏❤️
@n.npatel49503 ай бұрын
આ બાળકો ને મદદ કરતા પરિવાર ને આનંદ કરાવે એવા સબપરિવાર ને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આનંદ આપે
@daksharathod25483 ай бұрын
Anshu u r the best 🌹💜👌👍🧿
@kundansamrat71913 ай бұрын
Anshu gupta multy talented lady very nice 👌 👍 👏
@NayanVaghela-w4t3 ай бұрын
Hachej anshu Ben git dans joy aasu aavi gya aakh ma😢😢😢😢
@harshaupadhyaya78633 ай бұрын
😭😭😭 જલ્દી સજા થઈ જાય એજ પ્રભુ ને પ્રાર્થના🙏
@manjulabenpatel31713 ай бұрын
જય શ્રી કૃષ્ણ અંશુ તો બ્યુટી ફુલ લાગે છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chetnamehta3823 ай бұрын
😢Pl.God take care be recover soon to this sweet energetic all rounder beautiful girl.
@devangagravat44713 ай бұрын
ભક્તિ રામ બાપુને સત્ સત્ નમન 🚩🙏🏽👏👏👏👍
@GK.bank.013 ай бұрын
❤
@tarunikaria75413 ай бұрын
ગરબા રાસ નો પ્રોગ્રામ અને બધા વચ્ચે પર્ફોમન્સ નો પ્રોગ્રામ ખુબ જ સરસ લાગ્યો
@hitesh48343 ай бұрын
Anshu is highly Intelligent, Spiritual and Honest. But we are not able to understand. She is superior to others.
@prabhatalaviya78873 ай бұрын
Aansuben ne Bagesvar Dham Balaji darshnarthe laijavathi saruthashe🙏Jay Balaji
@daksharathod25483 ай бұрын
Jay shree radhey 🙏🌹🌹🌹🌹🌹
@tarunikaria75413 ай бұрын
અંશુ ને એક વાર મન મૂકી ને રોઈ લેવા દયો. એને રોકો માં. આટલી હોશિયાર દીકરી ના મન માં મમ્મી પપ્પા ને જોવા ની ખુબ જ ઈચ્છા છે. એ લોકો આવે તો ખુબ જ સારુ થઈ જાય.
@arunavasava17603 ай бұрын
Ansu khub saras gayak kalakar chhe bhagvan aene jaldi sari karo de
@Labhuben-g6p3 ай бұрын
Khub khub abhinandan sarve dikrione ane matao ne.🙏🙏 Bhagvan jaldi badhane saja kari de.🙏🙏
@AnandThakar-u4i2 ай бұрын
Bhagwaan ne prathna ke ansuben jaldi thi saja sara thai jay
@adityajnenujiaditya77653 ай бұрын
આ સંસ્થા ને ખુબ જ વંદન આટલી સેવા કરવા 🙏🏻
@patil52803 ай бұрын
बिग बॉस शो मे जरूर भेजे अंशू को 🎉🎉🎉🎉जरूर विनर होंगी 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@DipikabaRajput-vk5xv3 ай бұрын
માતાજી એમને જલ્દી સારા કરજો
@tarunikaria75413 ай бұрын
સ્વર તાલ નું કેવું સરસ જ્ઞાન છે અંશુ બેન ને
@ishvarjithakor46053 ай бұрын
શાસ્ત્રીય નૃત્ય કલાકાર છે બેન ❤🎉
@nandiniblouse10423 ай бұрын
Anshu ben bhut badiya very nice
@smkaneriya27593 ай бұрын
અંશુ બેન ખુબ સરસ ગરબા રમે છે ભગવાન સ્વામિનારાયણ તેમને જલ્દી જલ્દી સારી કરે એવી પ્રાર્થના
@RasilaLadva3 ай бұрын
અંશુ ગુપ્તા ખરેખર દૈવી જીવ છે,
@ramabengopani66583 ай бұрын
Dhanyawad manv mandir na seva Bhavi bhayo tamari seva ne koti koti vandan tamari tim ne selut Dil thi ❤❤❤❤❤❤
@anjubenpagare15543 ай бұрын
Anshu ben jaldi saji thai jay evi mataji ne prathana❤
@m.rrajgor66083 ай бұрын
ગુજરાત માં અને કહીએ તો ભારત ભરમાં, આજે રામરાજ જેવો માહોલ છવાતો જાય છે જેવા રાજા એવી પ્રજા જયહિન્દ જયહિન્દ જયહિન્દ સત્યમેવ જયતે 🚩🚩🚩🚩🚩🚩
@prafullajoshi34043 ай бұрын
જય માતાજી 🙏આ દીકરી ખૂબજ ટેલેન્ટેડ છે... માતાજી જલ્દી સાજી કરી દેય બસ એજ પ્રાર્થના 🙏🙏🙏આ દીકરી હજી કોઈ મોટા કલાકારો ના ધ્યાનમાં કેમ નથી આવી.... માયાભાઇ... કિર્તીદાન ભાઈ... આ દીકરીને આગળ લાવો... ડાયરામાં ડંકો વગાડી દેશે.... માનવ મંદિર ને સો સો સલામ... આ દીકરી ને સાજી કરી દેજો એજ પ્રાર્થના 🙏🙏🙏🙏
@babariyanaranbhai28653 ай бұрын
અંશુ ની મસ્તી તો જુઓ 🤔🤔ખરેખર ગરબા માં ખોવાઈ ગઈ છે 💐💐
@malamukesh88103 ай бұрын
So talented jaldi thik ho Jaye bash.. ye ladki bhgvan se yahi prarthna hai.. ❤
@GK.bank.013 ай бұрын
❤
@kalpnazala83083 ай бұрын
Bahuj saras ansu ben
@AlkabenshanabhaiChauhan3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻maa meladi Mata saru kare radhe krishna 🙏🏻🙏🏻🙏🏻
@abcxyz652014 күн бұрын
Ansu khrekhrsaru ramechhe vah teni shu sari stiel chhe
@pravinjain34903 ай бұрын
MANAV MANDIR KI MADHURI DIXIT 🙏🔱👑🔱🙏
@meenabhavsar3003 ай бұрын
Wah wah 🌹🙏🙏khub sars
@GK.bank.013 ай бұрын
❤
@kailashpanchal98043 ай бұрын
વાહ ખુબ સરસ કોન્ટેક્ટ નંબર આપો મેમ પીલીઝ
@Krishnavlogs96102 ай бұрын
अंशु बहन को अपने माँ बाप से मिलाए उसको उनके माँ बाप की बहुत जरूरत हे भाई
@nipunabhatt94053 ай бұрын
Anshu didi is telented girl...❤
@patelhimmatlal12453 ай бұрын
શરદ પૂણીમા ની હાર્દિક શુભકામનાઓ
@KhushiBaria-k6y3 ай бұрын
Har Har Mahadev ❤
@ramabengopani66583 ай бұрын
Ben khubj hosiyar che ben ne parivar na prem ni jarur che bhagwan ben ne normal banavi de❤❤❤❤
@pravinakachhia65413 ай бұрын
ભગવાન એને ખૂબ સ્વસ્થ રાખે
@JaydipsinhVaghela-v8i3 ай бұрын
Mari ansu didi to bva j mst lage che..❤
@ujjawalapatil34853 ай бұрын
ખરેખર ઢીંગલી સે ❤❤❤❤❤
@BindiyaMavani3 ай бұрын
Ram bapu ne koti dhanyvad...seva ni dhuni c..a j chachi manav seva.che..baki dhating ane dhong to bov jova male duniya ma ne samaj ma
@dharmeshjoshi81963 ай бұрын
Very nice and great Mahadev bless
@rameshvanpariya49263 ай бұрын
Wah anshuben wah sat sat naman 🙏
@himanshujain393 ай бұрын
है मां भगवती इस बहन को जल्द से जल्द स्वस्थ करना
@GK.bank.013 ай бұрын
❤
@yogeshshah6043 ай бұрын
Great work
@JasumatibenLaljibhaiparmarParm3 ай бұрын
સારી કામગીરી ❤❤🎉
@kajalgajjar35983 ай бұрын
Vah su teilent chhe. Saririk taklif chhe mansik hoy ene atlu saras na yad rahe. Badhi Rite hoshiyar chhe. ana mavtar kon chhe atli saras dikarine tarchhodi chhe.
@kreemykashish20563 ай бұрын
Bhagwan jaldi sari kre anshu ne ❤❤❤❤
@shantilallalka38433 ай бұрын
Mataji ni krupa bani rahe ansuben par e j prarthna
@ArunNakiya3 ай бұрын
Anshu ben bahuj Hoshiar che amne joine Khushi thai mast video
@Sunmit113 ай бұрын
Khub saras rame chhe.amni sathe koik avi ghatna baneli hase jethi temne asar thai hase nahito Normal manas jevu j ben nu behavior chhe.bs kaik to avi ghatna baneli jethi temni avi dasha thai chhe.bhagvan amne jaldi saru kare tevi prathna.
@PatelAnjana-ch3zj3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pravindanbgadhavi31983 ай бұрын
સેવા નો ભાવ જાણું સેવા નો ભાવ
@neetahalpati2113 ай бұрын
God bless you ansu 🎉🎉
@MitalRaval-c4n3 ай бұрын
Wahhhhh wahhhhh jordar ansuben🥰
@nishamansukhlal2003 ай бұрын
Ansu ben khub saras garba kariya sive baba Ane jaldi thik kare she is veri talentad
@ankurthakor29473 ай бұрын
😅😅0
@patil52803 ай бұрын
अंशू गुप्ता का पूर्ण शो रखें और पूर्ण रेकार्ड अपलोड करे, बहुत सुंदर,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@priyankapatel75523 ай бұрын
માં જગત જનની ની સાચી આરાધના તો અંશુ બેન જ કરી શકે છે.. માં ને પ્રાર્થના કે જલદી સાજા કરી દે..
@Son_of_soldier13123 ай бұрын
Tmne Tmaru Privar Jaldi Ghare Bolave Evi Maa Bhagwati Mogal Ne Dil Thi Prathana ..
@dahayabhaipatel7553 ай бұрын
Bhagavan anshu ne jaldi sari karide🙏🙏
@d.nupadhyay13313 ай бұрын
👌💐 Ky sthan che ~~~~?
@prakashvaghasiya23023 ай бұрын
Aa ben mahilana rupma mataji se
@vanditavandita31333 ай бұрын
Ketlo mdhur kanth che❤❤❤
@GK.bank.013 ай бұрын
❤
@shubham-gp1et3 ай бұрын
ખુબજ સરસ ❤😊
@KaminibenPatel-d4m3 ай бұрын
Good job 👌👌
@patelkamlesh52623 ай бұрын
કુદરતની કળા તો જુઓ માનસિક વિકલાંગ બેન કેટલાય લોકોના હૃદય પરિવર્તન કરાવે છે, ધન્યવાદ છે બેન ને.
@yogeshdamor54423 ай бұрын
He bhagvan aatli sari vykti ne jaldi sari Kari de god aava Loko ne kem heran karo se
@jayshreemodi42703 ай бұрын
❤❤Anshu shankh vgadta joi dil khush thai gyu🎉🎉🎉🎉
@dakshamehta14533 ай бұрын
Ansu ben mate khub 🙏che ke te jaldi sara thai jai
@parulmehta85993 ай бұрын
અંશૃબેન બહુ સૃનદર દાવો👏👏
@ranjanavaragiya94193 ай бұрын
આ દિકરીને એના ઘર ના લોકો ની હુફ ની જરૂર છે ખાસ કરીને 🙏🙏🙏🙏🙏
@GK.bank.013 ай бұрын
Ha ben khub कॉमेंट pan karu che dikri anju no प्रचार पन kru chu dikri ne माता पिता मिले
@Ami-rq8fz3 ай бұрын
Wah anshu ben
@BhagvatibenPurohit3 ай бұрын
Anjuben je kary kare 6 te 100% man tan thi kare 6..temni kundali khubj tej ma jagrut 6.
@Bot-yv3mo3 ай бұрын
જય ખોડિયાર માતાજી સુખી રાખે એવિચશા રાખું છું માનવ મંદિર માં રહેતા બહેનો ને ખુબ સારૂ રાખે એવી આશા રાખુ છુ
Great she try for best again and again for sankh it's means she is very talented and normal She is know what is good and bad Ane normal loko sathe rakho