Analysis with Devanshi।Baba Bageshwarએ તાંત્રિક વાતો શરૂ કરી! | Jamawat

  Рет қаралды 374,362

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 1 300
@jayantsutaria4887
@jayantsutaria4887 Жыл бұрын
દેવાંશીબેન ખુબ જ તર્ક બધ્ધ રીતે શ્રદ્ધા અને અંધાશ્રદ્ઘા ની વાત રજુ કરી ! જે શ્રદ્ધા અન્યને નુકશાન પહોંચાડતી ના હોય એ સાચી સાચી ખુબ જ નિષ્પક્ષ રીતે સરકારની રીતી નીતિની રજુઆત કરી બહાદુરી બતાવી છે એ માટે તમારા પત્રકારિત્વ ના ધર્મ ને સલામ ! આ જ સ્પીરિટથી આગળ વધતા રહો અને જમાવટની સજાવટ કરતા રહો ! 🙏અભિનંદન 🙏 જયંત સુતરિયા USA
@forbettertomorrowbydrgmsut1965
@forbettertomorrowbydrgmsut1965 Жыл бұрын
આપ ને સાંભળી ને આપના વિચારો જાણી એટલી ખુશી મળે કે હજુ સાચું વિચારશીલ યુગ જીવિત છે...મને એકલાપણું નથી લાગતું. અભિનંદન
@omkarlinga9002
@omkarlinga9002 Жыл бұрын
tu to potaane j CERTIFICATE aapi rahyo chhe ... Dala Tarwaadi ni jem !!!
@forbettertomorrowbydrgmsut1965
@forbettertomorrowbydrgmsut1965 Жыл бұрын
@@omkarlinga9002 sorry bhai maro udesh evo nathi.
@dineshrajgor1066
@dineshrajgor1066 6 ай бұрын
​@@omkarlinga9002😂
@AshvinKRathva
@AshvinKRathva Жыл бұрын
દિવ્ય દરબાર ભવ્ય દરબાર આ બધા દરબારમાં જવા કરતા ખજૂર ભાઈ ને મદદ કરવા જવા જરૂરી છે
@nileshpandavadra786
@nileshpandavadra786 Жыл бұрын
Right
@વિશાલબારૈયાવ્લોગ
@વિશાલબારૈયાવ્લોગ Жыл бұрын
બરોબર સે
@mahendrasinhparmar3749
@mahendrasinhparmar3749 Жыл бұрын
ખજુરભાઈ જ ભગવાન નો અવતાર છે
@sikandarmomin3988
@sikandarmomin3988 Жыл бұрын
Sachi vaat
@rockybhai208
@rockybhai208 Жыл бұрын
Sachi
@MR.OD007
@MR.OD007 Жыл бұрын
We really need this channel on TV. I appreciate your efforts.
@pallavpatel770
@pallavpatel770 Жыл бұрын
બહુ વખત પછી દેવાંશીબેન આપે સાચી વાત કહી.... આજની વાત સત્ય રીતે જણાવી બધી જ વાતો આપે વિસ્તારથી વર્ણન કરી લોકો સુધી પહોંચે તેવું કામ કર્યું તે બદલ આભાર..... બીજુ ખાસ શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ શ્રી અમરાબાપુ સંત હતા તે પણ ભક્ત ને પ્રેમ થી બોલાવી જમાડે અને આશીર્વાદ આપે.... આજે પણ આ જગ્યા ના સંત શ્રી પણ તેવી જ રીતે જગ્યા ની પરંપરા પ્રમાણે ભક્તો ને પ્રેમ ભાવ થી આપે કહ્યું તેમ ભેદભાવ વગર સન્માન કરે છે... ટૂંકમાં આવી સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર અખંડ છે....
@rajanikantbhai6039
@rajanikantbhai6039 Жыл бұрын
દેવાંશી તમારી અભિવ્યક્તિ થી ખૂબ ખુશ નીડર બની રહે જય ભોળા નાથ
@snehal_vasava
@snehal_vasava 5 ай бұрын
શું તમારો ભોલાનાથ બાપ છે
@drkarangiya
@drkarangiya Жыл бұрын
દેવાંશીબેન આપને ખૂબ ખૂબ અભિનંદન, આપનું પરિપક્વ અને તટસ્થ પત્રકારત્વ પ્રશંસા ને પાત્ર છે
@journalist_samir
@journalist_samir Жыл бұрын
ધુણવા વાળા ભુવા નઈ ધુણાવા વાળા ભુવાની વાત કરવી છે - આ વાક્ય માજ આખા વિડીયો નો સારાંશ આવી ગયો દેવાંશીબેન 👌👌👌 હું પણ એક પત્રકારિતા નો વિદ્યાર્થી છું અને મને તમારા આવા વિડીયો જોઈને ખુબજ inspiration મળે છે બેન ❤❤ આશા કરું આપ ડર્યા વગર આમજ સમાજ સામે આવા બાબાઓના પરદા ફાશ કરો
@nikitagarval4562
@nikitagarval4562 Жыл бұрын
Bhai mane pan aavi vat mate samrathni jarur che pelz help karso
@surendrasinhmahida9580
@surendrasinhmahida9580 Жыл бұрын
अभिनंदन देवांशी बेन आपकी वजह से जनता जागृत हो रही है
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 Жыл бұрын
દેવાસીબેનને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન ! બિલકુલ તટસ્થતાથી સાચી વાત કરી રહ્યા છે. પછી એ ધર્મની હોય કે પછી રાજકારણની.
@dadanodass
@dadanodass Жыл бұрын
Khare khar khaubb sachi vat kri
@PrayagNimavat-fs1wf
@PrayagNimavat-fs1wf Жыл бұрын
વાહ દીદી વાહ તમારી વાત સાચી છે ગુજરાત ના યુવાનો તમારી સાથે છે. આવા વિષય પર હું ૧૦૦% તમારી સાથે છું.
@DarshanDhodiya-y5x
@DarshanDhodiya-y5x 4 ай бұрын
Bahu Sundar suggestion apnu veri nice syster 👍👍👍
@therebelliousmonk8437
@therebelliousmonk8437 Жыл бұрын
ગુજરાત ના એક માત્ર સાચા મુદ્દા પર વાત કરનાર નીડર પત્રકાર 🎉🎉🎉🎉 દેવાંશી જોશી
@vaghabhaithakor-kb8ep
@vaghabhaithakor-kb8ep Жыл бұрын
Jay ho🙏
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
દેવાંશીની રોજેરોજની જોરદાર ગોલંદાજી, સાંભળીને દર્શકો થઈ જાય રાજી રાજી. ગજબનું એનાલિસિસ આ છોકરી રોજે પીરસે, તેણીને સાંભળવાને દર્શકો રોજેરોજ તરસે. દોડાદોડી દેવાંશીની જોઈને મનમાં થાય એમ, આ છોકરીને ક્યારેય લાગતો નથી થાક કેમ. સવારે પડે ને થાય સાંભળીએ ગીતા તેણીના મુખે, કચકડે કંડારેલી નવીન ઇ-સ્ટોરીઓ તેણી રોજ લખે. પણ જો કરવી હોય પુરી ‘સંકેત’ ની રાજકારણની ઈચ્છા, દેવાંશીએ રાજકારણીઓને ધોવા વગર સાબુએ થોડા ઓછા.
@deepjoshi1333
@deepjoshi1333 Жыл бұрын
કવિરાજ ને એવું કહીશ કે આ બાબો કેન્સર હોસ્પિટલ બનાવે છે તો રંગ માં ભંગ પડી જશે 😂😂 અને એવું કહી દઈશ કે એમના ગુરુ રામભદ્રાચાર્ય જોડે પદ્મવિભૂષણ નો ખિતાબ છે તો ક્યાંય કવિતા લખવા ની છોડી ના દેતા ❤👍
@sunilmvkgujaratsunilmvkguj2927
@sunilmvkgujaratsunilmvkguj2927 4 ай бұрын
Good good sahi baat aapki 👍👍👌👌🙏🙏🙏
@desigujarat2951
@desigujarat2951 Жыл бұрын
મેમ તમારી હિંમત ને સલામ છે👏👏👏👏👏🔥🔥
@bhavinpatel8187
@bhavinpatel8187 Жыл бұрын
Copy my dp😅
@desigujarat2951
@desigujarat2951 Жыл бұрын
@@bhavinpatel8187 😂🤩😋
@gaurangpandya8608
@gaurangpandya8608 Жыл бұрын
Very nice analysis👍👍🙏🙏✍️✍️
@ravalpooja2322
@ravalpooja2322 5 ай бұрын
નાનપણ માં ગુરુજી એ બહુ દુઃખ સહન કર્યુ છે...ત્યારે તમે બધા કયા હતા....ત્યારે કોઈ જોવા ના ગયું અને જ્યારે 1 ગરીબ છોકરો મોટો થઈને તેની વિદ્યા મેળવે છે હનુમાન જીની પૂજા કરીને તેમના ગામ નું સારું કર્યુ છે લોકો ની તકલીફ દૂર કરે છે તો તમને શું નડે છે...જ્યારે એ તકલીફ માં હતા એમની પાસે ખાવાનું નાતું ત્યારે તો કોઈ જોવા નતું ગયું ને હવે એ એમના ગામ માં સારું કરે છે લોકો ના દુઃખ સાંભળીને ઉપાય બતાવે છે ત્યારે બધા આવી જાય છે એમના વિરૂદ્ધ બોલવા માટે...
@m.479
@m.479 5 ай бұрын
નેનપણ માં દુઃખ સહનકર્યુંહોય એટલે મોટા થઈને લોકોના બુચ મારવાનું લાઇસન્સ ના મળીજાય.લાલા...
@newhindustan5797
@newhindustan5797 5 ай бұрын
Sachi vattt chr ❤ Bhai 100 tka amne bas a j dekhay che
@RAVINDRARAMANI-d6y
@RAVINDRARAMANI-d6y Жыл бұрын
આ જગતમાં અમુક લોકો મને જ બધી ખબર હોય અથવા હું કહું એ જ સાચું એવા વ્હેમમાં ફરતા હોય એવા લોકોને આપણે અહંકારી અથવા હરખપદુડા કહીએ છીએ બસ આ પત્રકાર મેડમનું પણ કંઇક આવું જ છે.
@devofficialgujarati1483
@devofficialgujarati1483 Жыл бұрын
Right 👍
@amitkumarpatel8475
@amitkumarpatel8475 Жыл бұрын
ભાઈશ્રી, ઘણી એવી સમજણ કે જ્ઞાન હોય કે બધાને સમજાય કે પછી બધાને હોય એવું નથી હોતું. એક આઇડીલ એનાલિસિસ કે ડીસીઝન કરવા માટે ઘણી બધી સમજણ શક્તિ હોવી જરૂરી છે. બાકી તો ગામ તો કઈપણ કહેવા નું જ છે. જય હિન્દ.
@DarshanDhodiya-y5x
@DarshanDhodiya-y5x 4 ай бұрын
Khoobsurat sister apna vicharo lokama Parivartan Lavse👍👍👍🙏🙏
@jagdishmehta3090
@jagdishmehta3090 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન બાબા બગેશ્વર અને ડાંગ નાં ભૂવા ની ખુબજ સચોટ અને માર્મિક વાત કહી આપે છેલ્લે અમદાવાદ નાં ભૂવા એ તો હદ કરી નાખી સાચી વાત છે બેન બીજેપી વાળા કહે છે કે ખાડા માં પડેલા ને જો ivm આપીએ તો પણ વોટ તો કમળ નેજ આપશે સારુ છે આપના જેવા નીડર અને નિષ્પક્ષ પત્રકાર છે જે લોકો ની આંખ ઊઘડે તે માટે પ્રયત્ન કરે છે bageshvar બાબા પણ એવાજ છે જે vvip હોય તેવા લોકો મળે છે જેમ કે કાલે અમદાવાદ માં કિર્તીદાન ને મળ્યા અને આપણા અમુક સંતો નાં વખાણ કર્યા સબકો સન્મતિ દે ભગવાન બાકી આપની ચેનલ રોજે જોઉં છું Proud of you Mahadev bless you
@pavagathpavagath8607
@pavagathpavagath8607 Жыл бұрын
Madre kibi aapvice😊
@pavagathpavagath8607
@pavagathpavagath8607 Жыл бұрын
Ben
@rajendrasinhgohil9023
@rajendrasinhgohil9023 10 ай бұрын
Khub Nirbhay bani satya ne Ujagar Kari Rahya chho te mate Khub Khub Abhinandan 👌
@suhasinirawal4294
@suhasinirawal4294 3 ай бұрын
ખુબ લાંબા સમય પછી યથાર્થ પત્રકારત્વ ના દર્શન થયા. દેવાંશી બેન ને આ નીડર અને નિર્ભીક પત્રકારિતા બદલ ખુબ અભિનંદન. 💐
@njoshi6215
@njoshi6215 Жыл бұрын
દેવાંશી બેન તમે હિન્દુ ધર્મ ની આસ્થા નુ કેન્દ્ર ભગવાન શ્રી રામ ભારતવર્ષ ના હ્રદય ભારતવર્ષ ની ઓળખ ભગવાન શ્રી રામ ના નારા સાથે તમને વાંધો છે તમારા પત્રકાર હિન્દુ છે એમને જય શ્રી રામ કહેવામાં શું વાંધો છે દેવાંશી બેન હું સાચા મન થી તમને માનતો હતો પરંતુ આપ ભગવાન શ્રી રામ નો ઉપયોગ પબ્લીસિટી માટે કરી રહ્યા છો માટે હું આજે જમાવટ ચેનલ ને UNSUBSCRIBE કરું છું અને દરેક હિન્દુ ભાઈ બહેન ને UNSUBSCRIBE કરવા માટે કહુ છું. 🙏🏻🚩🙏🏻🚩
@njoshi6215
@njoshi6215 Жыл бұрын
જય જય શ્રી રામ 🙏🏻🚩🚩🚩
@bhogilalmakrubiya1156
@bhogilalmakrubiya1156 Жыл бұрын
બરાબર છે ભાઈ ‌જય શ્રી રામ
@shaileshpanchal5309
@shaileshpanchal5309 Жыл бұрын
Aa devansi Ben ,Hindu virodhi lage chhe,Hu pan unsubscribe karu
@Banshi_Traders
@Banshi_Traders Жыл бұрын
કાન ખજૂરા ને એક બે પગ ન હોય તો કશો ફરક ન પડે.... દેવાંશી બેનના દરબારમાં આવો તો, Wel come અને જાઓ તો.. ભીડ કમ 😂😂😂
@bhogilalmakrubiya1156
@bhogilalmakrubiya1156 Жыл бұрын
@@Banshi_Traders બરાબર છે ભાઈ
@kesardesai5644
@kesardesai5644 Жыл бұрын
Sachi Vat Chhe Devanshi Ben❤️💯💯💯💯
@pp8885
@pp8885 Жыл бұрын
જય હો બાગેશ્વર ધામ જય બજરંગબલી 🙏
@FalguniChristian
@FalguniChristian 5 ай бұрын
દેવાંશી જો કોઈ મુસ્જિદ માં જઈ ને પૂછે ને તો વટ કેવાય પણ એ ત્યાં નઈ જય એ રૂપાલ ની પલ્લી લાવશે બાગેશ્વર ને જ લાવશે કેમ કે એ ગાંધી ને જ મહાન બતાવશે હિન્દુ માં જ જશે બીજા ધર્મો માં નઈ જય ઘુસી ને તો બતાવો બધી પત્રકારીતા નીકળી જશે
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 Жыл бұрын
આ બધુ જ બરાબર છે પણ બહેન આ જ પ્રશ્નો તમે બાબા ના દરબાર માં જઈને કેમ નથી પૂછતાં તમારાં પ્રશ્નો 100% સાચા છે તમે કહ્યું એમ બાબા નો દરબાર અંબાજી થવાનો છે તો ત્યાં જઈને આ પ્રશ્નો કરો એમને પછી એમનો જવાબ શું છે એ પણ એક વાર સાભળો‌ પછી જોઈએ કે શું થાય છે સત્ય શું છે
@sikotar_dham_hathidra1640
@sikotar_dham_hathidra1640 Жыл бұрын
Em to Ben ne fate chhe😂😅
@mrkafact2780
@mrkafact2780 Жыл бұрын
nya javama to ben ni gaand date dabar ma javani
@mrkafact2780
@mrkafact2780 Жыл бұрын
are londi tu nya ja to kahbar apde tari chenal mate frod na kr
@mrkafact2780
@mrkafact2780 Жыл бұрын
are londi tu nya ja to kahbar apde tari chenal mate frod na kr
@haresh683
@haresh683 Жыл бұрын
Sachi vat 6 kaik khyal pade
@sarfarajshaikh8052
@sarfarajshaikh8052 Жыл бұрын
બહેન.તમને સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે કોઈ તો છે કે જે સત્ય ની સાથે છે. શ્રધ્ધા ની સાથે છે નહિ કે અંધશ્રદ્ધા સાથે છે.તમારી બોલવાની અને સમજાવવાની જે અદા છે જે રીત છે એ મને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. મે આજે મારા જીવન માં પહેલી વાર તમને સાંભળી છે .અને ચોક્કસ આ છેલ્લી વાર તો નહિ જ 😊 સૃષ્ટિ નો સર્જન હાર આપને હજુ હિમ્મત આપે ને આપ આમજ નિષ્ઠા પૂર્વક અમે હિમ્મત પૂર્વક સાચી વાતો અમારા સુધી પહોંચાતા રહો... બસ એજ આભાર....આપ નો સુભેચ્છક 🎉🎉🎉
@pradippatdiya7184
@pradippatdiya7184 Жыл бұрын
ભારત માં અક્ષર જ્ઞાન પ્રાપ્ત લોકો ની સંખ્યા બહુમતી માં છે 😊પણ ઘ્યાન પ્રાપ્ત લઘુમતિ માં🙏
@sameeratheist6856
@sameeratheist6856 7 ай бұрын
દેવાંશી બેન તમારું નોલેજ ખુબજ સરસ છે. બહું સરસ રીતે સમજાવ્યું તમે 💯✔️🙏
@gohilbhagirathsinhrandola5203
@gohilbhagirathsinhrandola5203 Жыл бұрын
યુવરાજસિંહની સાથે કેમ સત્ય માં સાથે નોહતા કેમ તમને પણ રાજકારણીઓ ની બીક હતી
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391 5 ай бұрын
દલાલી કરે છે માસ્ટર માઇન્ડ દલાલ 🤣
@SenzySharma
@SenzySharma 3 ай бұрын
you deserve millions of view. really appreciate your effort to aware people . ♥ thank you.
@dhavalchaudhari258
@dhavalchaudhari258 Жыл бұрын
આતો આદિવાસીઓ ની પ્રાચીન પરમપરા સે અને વર્ષો થી ચાલતું આવે સે દરેક આદીવાસી વિસ્તારો માં જોવા મળશે તમને આવા ભગત 💐🙏🙏 જય આદીવાસી 🏹🏹🏹
@deepjoshi1333
@deepjoshi1333 Жыл бұрын
આદિવાસી અને ધર્મગુરુ ને ગાળો નહિ આપે ત્યાં સુધી સોરોસ જેવા ના પૈસા ક્યાં થી મળશે 😂 તમને શું લાગે છે આ લોકો ખાલી યુટ્યુબ વ્યુ ના પૈસા થી ચેનલ ચલાવે છે ? 😂
@kiritpatel9530
@kiritpatel9530 Жыл бұрын
Sach vat.
@miteshsuthar6124
@miteshsuthar6124 Жыл бұрын
wahh what a wording and braveness trust always speaks louder, Media must be like this hatts of to ur efforts
@rakhmuddinkhanpathan8227
@rakhmuddinkhanpathan8227 Жыл бұрын
Devanshi Bahen, you are great 🙏🙏🙏
@bharattrivedi4293
@bharattrivedi4293 4 ай бұрын
ખુબજ સરસ દેવાંસિબેન્ન..તમારા વિચારો લોકો માં હમેશા ચાલતા રહે..હું તમારી સાથે સંમત છું
@PARMARYAS
@PARMARYAS Жыл бұрын
ખરેખર હજુ પણ ગીતા ના જાણકાર પડ્યા છે.અભિનંદ છે અને આજ સાચા સનાતની છે.જેને ગીતા વાંચી છે અને જાની છે.🙏👌
@ashokrathore3166
@ashokrathore3166 Жыл бұрын
आप जैसे पत्रकार को मेरा दिल से सलूट करता हूं अब सच्चाई को सामने लाते हो बाकी के पत्रकार तो बिक गए हैं
@sanjaybhil5763
@sanjaybhil5763 Жыл бұрын
દેવાંશી બેન આજે સચોટ વાત કરી 🙏🙏
@Vikram-meldi_143
@Vikram-meldi_143 Жыл бұрын
ખૂબ જ સરસ માહિતી આપી બેનશ્રી ❤
@user-rk4rz4cs9z
@user-rk4rz4cs9z Жыл бұрын
Very powerful and truthful presentation. Sure u will be facing heat from ruling patry and its supporters but i hope and wish u strength and wisdom!!
@hitashrathwa5702
@hitashrathwa5702 4 ай бұрын
જય જોહાર દેવાંશી બેન તમે બહુ જ વરિષ્ઠ પત્રકાર છો ગુજરાતના કોઈપણ પત્રકાર આ બધી ખોલીને વાત નથી કરી શકતા એમાંથી તમે એક જ પત્રકાર છો જે વરિષ્ઠ અને નીડરતાથી વાત કરી છે બેન ❤❤❤❤
@anilbhaipandya3937
@anilbhaipandya3937 Жыл бұрын
દેવાંશી બેન જ્યાં श्रद्धा છે ત્યાં પુરાવા ની ક્યાં જરૂર છે
@prakashbhai8031
@prakashbhai8031 Жыл бұрын
બાબા અન્ય ધર્મ કે જ્ઞાતિ સંપ્રદાય ના હોત તો પણ તમારો આ જ અભિપ્રાય હોત !
@bpp827
@bpp827 Жыл бұрын
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા હોઈ છે... 😂😂😂
@cudasma
@cudasma Жыл бұрын
@Dang_Tourism
@Dang_Tourism Жыл бұрын
તમારી હિમંત ને ખૂબ ખૂબ અભિનંદન. સત્ય ને ઉજાગર કરી રહ્યા છો. 🙏🙏
@solankirajnikant9688
@solankirajnikant9688 Жыл бұрын
આપ સાચી વાતો લોકો વચ્ચે નીડરતા થી મૂકી રહ્યા છો. માટે આપ જેવા નીડર પત્રકાર ને દરરોજ સાંભળવા ગમે છે. આપને દિલ થી વંદન અભિનંદન
@nileshprajapati17
@nileshprajapati17 Жыл бұрын
Mam title of analysis is really brave Salute devanshi Ben
@Nik-072
@Nik-072 Жыл бұрын
Aek divas tame khubaj aagal jasho mam 🔥🔥🔥
@acnilesh4238
@acnilesh4238 Жыл бұрын
જોરદાર હિમંત છે તમારી દેવાંશી બેન. જય આદિવાસી 🌴🌳🌱☘️
@PrajapatiShivabhai-mb2hd
@PrajapatiShivabhai-mb2hd 5 ай бұрын
👍👍ધન્ય વાદ 🙏🏻🙏🏻
@mukeshsadrani6970
@mukeshsadrani6970 Жыл бұрын
દેવાંશી આપની સુજ બુજ અને નિડર સમજ તથા રજૂઆત માટે ખૂબ ખૂબ અભનંદન... આવા લોકો એ ભેગા મળી પોલિટિકલ પાર્ટી બનાવી દેશ નું સંચાલન કરવા આગળ આવવું જોઈએ....
@patelsanjuhmt4832
@patelsanjuhmt4832 5 ай бұрын
Devanshiben God bless you you are always express our feelings behalf of us.god bless you....
@anilganvit3673
@anilganvit3673 4 ай бұрын
અજબ ગજબ પ્રકાર ની પત્રકારીત્વ દેવાંશીબેન🙏🏻🙏🏻🙏🏻 તમારી વાત સાંભળી મન પ્રફુલ્લિત બની ગયુ.
@anilgamit2466
@anilgamit2466 Жыл бұрын
દેવાંશી બેન તમે એકદમ સાચી વાત કહી છે.. એક સમાજસાસ્ત્ર ના વિદ્યાર્થી તરીકે આપના વિચારો જોવા ખૂબ ગમે છે..
@himeshrathod72
@himeshrathod72 Жыл бұрын
દેવાંસીબેન તમારી ધારદાર રજુઆત ની સુભેચ્છા 🙏🏻
@AumDigitalVideo
@AumDigitalVideo 5 ай бұрын
Cery nice Medam Supper news analysis and too much good new and information for superstation ... true jay hind
@lovejohar9720
@lovejohar9720 Жыл бұрын
વાહ દેવાંશી બેન ખૂબ સરસ 🙏🏻
@shaileshvadhu-j3p
@shaileshvadhu-j3p 3 ай бұрын
Super one speech
@ghanshyamdau9129
@ghanshyamdau9129 Жыл бұрын
જય હો જય હો દેવાંશી બેન આપને ખુબ ખુબ અભિનંદન અત્યારના સમયમાં આટલો નીડરતાથી બોલો છો
@mysticsmonestrymysticsmone7516
@mysticsmonestrymysticsmone7516 Жыл бұрын
Bilkul khotu dhirendra shastri sacha j che
@mysticsmonestrymysticsmone7516
@mysticsmonestrymysticsmone7516 Жыл бұрын
Mota manas ni tika thati j hoy che.loko modiji ni pan aavij vat kare i m not agree with u
@bhupendrajagdish9562
@bhupendrajagdish9562 4 ай бұрын
બેન તમારી હિંમત ને દાગ દેવી પડે સેલ્યુટ છે બેન તમને ❤❤❤❤❤
@JAYVEERSINHSODHA333
@JAYVEERSINHSODHA333 Жыл бұрын
ચીનમા મસ્જિદ તોડી પાડવમાં આવી છે એને શું કારણ હોઈ શકે એના વિશે પણ વિડિયો બનાવજો 🙏🙏🙏
@sarmandivraniya2521
@sarmandivraniya2521 Жыл бұрын
વાહ બેન વાહ એકદમ શુધ્ધ ગુજરાતી ભાષા
@pankajdave2006
@pankajdave2006 Жыл бұрын
देवांशी बहिन आभार आपका,परन्तु ये दोनों ( पाटिल,ओर भूपेंद्र भाई तो रिमोट कंट्रोल है,परन्तु आप शाह और शहनशाह को भी कटघरे में लो❤❤
@smsaheb4064
@smsaheb4064 Жыл бұрын
બેન શ્રી આપ દ્વારા કરવામાં આવેલા દરેક ખુલાસા અને દરેક શબ્દો માં કડવું સત્ય છે
@devenangelhealing
@devenangelhealing Жыл бұрын
Excellent I agree with you I am part of Himalayan Gurus,every year twice I go to Himalayas where not only we do sadhana,havan but also science and labs like NASA I will look forward to meet you and will open all pages of Real sadhana and we strictly are Santana dharm followers
@RavirajLohar007
@RavirajLohar007 Жыл бұрын
Gujarati nathi avdtu
@kotdapanchayat5086
@kotdapanchayat5086 5 ай бұрын
Good information 🎉
@damorajju4934
@damorajju4934 Жыл бұрын
One of the best ancer ❤
@mdrock217
@mdrock217 5 ай бұрын
Jordar kam karo cho tame & tamari team Great job
@crickdatascout8445
@crickdatascout8445 Жыл бұрын
બરાબર દેવાંશીબેન મને પણ લાગે છે કે અત્યારે અત્યારે આપણું ગુજરાત પણ u.p - બિહાર જેવું થઈ ગયું છે
@dineshbarvadiya5605
@dineshbarvadiya5605 5 ай бұрын
દેવાંશી બેન👍👍👍👍👍👍👍👍👍
@KaranRR01
@KaranRR01 Жыл бұрын
એકદમ સાચી વાત જમાવટ કૉઈ પણ રાજનીતિ કર્યૉ વગર સીધી વાત બૉલૅ છૅ🙏🏻🙏🏻🚩
@nagjithakor1867
@nagjithakor1867 Жыл бұрын
કેજરીવાલની ચેનલ છે 😊😊
@KaranRR01
@KaranRR01 Жыл бұрын
@@nagjithakor1867 તુ પૅલા 10 મુ ધૉરણ પાસ કરીનૅ આય જા
@rohitparmar8289
@rohitparmar8289 Жыл бұрын
​@@nagjithakor1867aaj to vandho che tamaro 😂
@deepjoshi1333
@deepjoshi1333 Жыл бұрын
કેજરીવાલ મહોલ્લા ક્લિનિક બનાવે છે જયારે આ બાબો ભવ્ય કેન્સર હોસ્પિટલ તમારી હલકાઈ છતી થઇ જાય છે.😂😂😂😂😂😂😂😂 એટલું જ નહિ , 👉ભારત નું સૌથી ભવ્ય અંધ અપંગ વિશ્વ્ વિદ્યાલય એમના ગુરુ પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્ય જી વાઇસ ચાન્સલર તરીકે ચલાવે છે જયારે કેજરીવાલ દારૂ વેચે છે અને રસ્તા પર લાફા ખાતો ફરે છે
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
@@nagjithakor1867 આ અંધ ભક્ત લાગે છે
@RiyaRai-cn2zk
@RiyaRai-cn2zk Жыл бұрын
Khub j saras "jamavat" ❤❤ aava video banava mate khub j himmat joia. ❤
@crystalpatel5680
@crystalpatel5680 Жыл бұрын
આવા તાંત્રિક ખાલી fraud જ છે .. સત્ય માટે ભાગવત ગીતા પાસે જાઓ .. તો જ સુખી અને મન પર જીત મેળવી શકશો
@gurukrup9528
@gurukrup9528 Жыл бұрын
100%
@IND-RJ-36
@IND-RJ-36 Жыл бұрын
ભક્ત અલગ જ પ્રકારનો હોય છે. ગીતા વાચે તો હિન્દુ મુસ્લિમ કરે જ નહીં બાયબલ ગીતા કુરાન કે અન્ય કોઈ પણ ધર્મ ના પવિત્ર પુસ્તકો માનવી ની ભલાઈ જ દર્શાવે છે.
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
જે લોકો ભાગવત ગીતા માં મને છે એવા લોકો કેમ જાતિવાદી માનસિકતા ધરાવે છે
@JD__MOVIES
@JD__MOVIES Жыл бұрын
....
@sajanshing9171
@sajanshing9171 Жыл бұрын
Jamavat 🙏🏿🙏🏿🙏🏿
@vimalpathak5253
@vimalpathak5253 Жыл бұрын
Waiting for JAMAWAT as a News Channel. These kind of analysis needs to be reach for larger audience. @Devanshi Joshi 👏
@namratadavda4545
@namratadavda4545 Жыл бұрын
I totally agree with you, Pathakji...am so proud of this young girl, her guts, her truthful reporting...infact, when I look around today, find only this girl in Gujarat to speak the truth so feerlessly...
@rathodvinod3040
@rathodvinod3040 Жыл бұрын
જોરદાર લોકો હિન્દી માં પુણ્ય પ્રસુન જી,તથા રવિશ કુમાર,અભિસાર શર્મા જી ,જોવા યા સભરવા માગે છે ,એમ ગુજરાત નો પણ દેવાંશી બેન નો એક ચાહક વર્ગ છે ,માત્ર સત્ય ની સાથે રહેવા વાળા નીડળ હિંમતવાન પત્રકાળ ને આશીર્વાદ .
@RajeshBhaiBhinsra
@RajeshBhaiBhinsra 3 ай бұрын
રાજેશભીસરાધરમપુર❤❤❤
@phmakwana5
@phmakwana5 Жыл бұрын
સમાચાર આપવાની રીત ખૂબ સરસ છે. પ્રભાવશાળી છે.શુભેચ્છાઓ પાઠવું છું.દેવાસી બહેન ને
@Jayantibhaishastriji
@Jayantibhaishastriji 5 ай бұрын
जय महादेव देवांशी आप पर हमे गर्व है
@jesaldevmurari9154
@jesaldevmurari9154 Жыл бұрын
Yes Mam... Gujarat માં કોઈ બુદ્ધિજીવી નથી. Except you. & Me.😂 અટલેજ. આટલા વર્ષો થી ફ્રોડ સરકાર રાજ કરી રહીં છે Record break sit સાથે. 😢
@parvinkumbhani7634
@parvinkumbhani7634 Жыл бұрын
SARKAR,NU,KAM,LOKO,NE,ANDH,SHRDHAMA THI,BAHAR,KADHVANU,ULTI,SARKAR,ANDHA,SHRDHAMA,DHAKE LE,SE
@tulshibhaiparmar6096
@tulshibhaiparmar6096 Жыл бұрын
25:48
@kundanpadvi9057
@kundanpadvi9057 5 ай бұрын
Really honest patrakar
@ushathakor664
@ushathakor664 Жыл бұрын
બેન તમારી વાત સો ટકા સાચી છે
@SudharGamit
@SudharGamit 5 ай бұрын
Har har mahadev 🙏🙏
@ganpatsengal6449
@ganpatsengal6449 Жыл бұрын
100%સાચિ વાત કરી બહેન તમે.....
@sunilnamjoshi6498
@sunilnamjoshi6498 Жыл бұрын
Hello my respected Devanshi ji. Recently I see your audio/video on u tube. Really nice reporting and very fact reason. Related topics. Thank you so much. Congratulations.
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 Жыл бұрын
Very good mem very nice speech mem aap ne vandan chhe mem
@nakspanchal5174
@nakspanchal5174 Жыл бұрын
You are genius devangiben....you are a truly great reporter ..
@gunvantrathod9908
@gunvantrathod9908 Жыл бұрын
Wahhhh ben wahhh🎉🎉🎉🎉🎉🎉🎉
@anilbhaipandya3937
@anilbhaipandya3937 Жыл бұрын
મીલી ભગત નેતા અને અધીકારી છે
@cnLearn
@cnLearn Жыл бұрын
Feel proud on u devansi.. U r one of those who r helping people to be aware.. Keep it on. Waiting to see u on tv
@hasmukhpatel740
@hasmukhpatel740 Жыл бұрын
બાગેશ્વર મહારાજ ને ભારત દેશ ના પ્રધાન મંત્રી બનાવવા ની ફરજિયાત જરુર છે
@YusufKhansaheb
@YusufKhansaheb Жыл бұрын
Tumhare jaisa murkh hi yeh soch sakta hai
@રમેશભાઈવસાવા
@રમેશભાઈવસાવા 5 ай бұрын
ઘણા ગામમા આ રીતે ધર્માંતરણ થાય છે.
@hardikchachapara5333
@hardikchachapara5333 Жыл бұрын
ધુણવા વારા ભૂવા કરતા ધુનાવવા વારો ભૂવો સારો બેન😂
@bharatkatira55
@bharatkatira55 Жыл бұрын
એકદમ તથસ્ટ અને સત્ય બોલવું એ એક માત્ર પ્લેટફોર્મ જમાવટ આભાર દેવાંશી બેન તથા ટીમ
@sneh2009na
@sneh2009na Жыл бұрын
દેવનશીબહેન હું તમારા તમારા ઘણાબધા rational અને objective વિચારોથી પ્રભાવિત છું પણ હિન્દુત્વ મામલે ધર્માંતરણ મામલે કે પછી જકવ જેહાદ કે પછી ખૂબ બધા પ્રકરણો કે જે સનાતન હિન્દૂ ધર્મ પર કુઠારાઘાત થાઇ રહ્યોં છે એની પર પ્રખર થઈ સતત મુદ્દા ઉઠાવતા નથી જોયા...તમેં પણ secularism ના વાઇરસ થઈ ગ્રસિત છો એવું લાગે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ને ડાંગના તાંત્રિક સાથે સરઠવી ને એનો પરિચય આપ્યો છે. અન3 ડાંગનો તાંત્રિક જો સાચો હોય તો અને એ સાચે બીજાના કસ્ટ દૂર કરી શકતો હોય (જેમ ડૉક્ટર દવા આપે અને કોઈક એક રોગ દૂર કરે એમ - એનો અર્થ એ ના5હિંકે હવે3 એ પેશન્ટ કાયમ રોગ મુક્ત જ રહેશે એવી કોઈ ગેરેન્ટી નથી આપતું આ જગત માં) તો પછી એ તાંત્રિક પકન સન્માન ને યોગ્ય છે..એમાં ધીરેન્દ્ર ને કેમ compare કરો છો.. તકમને અને તમે વીડિયો બનાવો ને christian હાલે લુયા કહી ને રોગ ભગાડે છે એ મિશનરીઓ ઉપર...અને આ નીચે ની લિંક ઉપર ના મુદ્દા ઉપર પણ.... youtube.be/6ONSCmnKwZC
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel Жыл бұрын
Devanshi ben Fkt Hindu sadhu sant pr sa mate virodh Karo chho.... Dhirendra sastri Hindu mate kaik kare to tamne media ne kem pet ma dukhe chhee ...
@garaniyamitesh547
@garaniyamitesh547 Жыл бұрын
તમારા આ કાર્ય અને વિચારો ને કોટી કોટી વંદન.... 🙏
@jaymataji-vu2uy
@jaymataji-vu2uy Жыл бұрын
બેન તમારા માટે કોઈ શબ્દ જ નથી . તમારા જેવા કોઈ પત્રકાર નથી.. ✌️✌️✌️
@jagdishpatel-ry9sy
@jagdishpatel-ry9sy 5 ай бұрын
ભગવદ્ગગીતાના સોળમા અધ્યાય ના પ્રથમ ત્રણ શ્લોક માં દૈવી ગુણોનો ઉલ્લેખ છે.દરેકે અભ્યાસ કરવો જોઇએ. ધન્યવાદ ❤
@tulshibhaiparmar6096
@tulshibhaiparmar6096 Жыл бұрын
ભવિષ્યમાં આશારામ સાથે જોવા મળશે. જાતી મુકત હિન્દુ ધર્મની વાત કેમ નથી કરતાં દરેક વ્યક્તિ માનવી છે. જય ભીમ
@Manmandirlive
@Manmandirlive Жыл бұрын
બહેન તમારી વાત ખુબ સાચી છે મેં પણ આ વિસ્તારમાં રહેતા લોકોને ખુબ અનદ્ધ શ્રદ્ધામાં મનતા જોયા છે દરેક જગ્યાએ આ બધું ચાલે છે શિક્ષણ વધે તો જ આ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН