Analysis with Devanshi। તમે બોલવાનું બંધ કરશો કે વેપલો શરૂ કરી નાખશે આ લોકો!

  Рет қаралды 34,914

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 209
@RamsinhVala-zv4ey
@RamsinhVala-zv4ey 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ જાગૃત પત્રકાર તરીકે દેવાંશી બેન જોશી નો પણ ખરેખર હૃદયપૂર્વક આભાર
@RamsinhVala-zv4ey
@RamsinhVala-zv4ey 3 ай бұрын
ગીર સોમનાથ ના કલેકટર સાહેબ જાડેજા સાહેબ નો ખુબ ખુબ આભાર જાગૃત પત્રકાર દેવાંશીબેન જોશી નો હૃદયપૂર્વક આભાર
@bhagyashribabu8426
@bhagyashribabu8426 3 ай бұрын
Thank you jadeja sir
@narendrabhaisavseta3988
@narendrabhaisavseta3988 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ ધન્યવાદ 👌👌👌
@mahavirsinhjethava6743
@mahavirsinhjethava6743 3 ай бұрын
Thanks jadeja saheb gir somnath
@user-ht5xp1mr2m
@user-ht5xp1mr2m 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ કલેકટરશ્રી ગીર સોમનાથ
@kishorsojitra7089
@kishorsojitra7089 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ
@baroliyabhavin5851
@baroliyabhavin5851 3 ай бұрын
ફાયર ના સાધન તો છે પણ એ ચાલુ છે કે જામ થઇ ગયેલા છે એ પણ ચેક કરો
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 3 ай бұрын
ખુબ ખુબ આભાર જાડેજા સાહેબ
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 3 ай бұрын
Thanks🙏🙇 jadeja sir
@pankajsuthar9687
@pankajsuthar9687 3 ай бұрын
જનતા માટે ખૂબ સારું કામ કરી રહ્યાં છો દેવાંશી બેન તમારા જેવા બહાદુર પત્રકારો ની સમાજ ને ખૂબ જરૂર છે આભાર બેન આપનો
@jagdishmehta3090
@jagdishmehta3090 3 ай бұрын
આભાર દેવાંશી બહેન જૂનાગઢ ની સીવિલ માં આટલી બેદરકારી દાખવી એ ખુબજ દુઃખદ ઘટના છે અને રાજકોટ ની સ્કૂલો પણ જાણે કે દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગેછે ધન્યવાદ છે આપની ટીમને
@aashapuraaushadhalay8270
@aashapuraaushadhalay8270 3 ай бұрын
જય માતાજી જાડેજા સાહેબ બહુ સરસ તમારું અભિયાન છે આજ ર આજ રીતે જો કાયમ બધા જ નાગરિકો જાગૃત થશે અને સરકારી અધિકારીઓ આવા જ કાર્ય કરશે તો ક્યારેય આવા અકસ્માત બનવાની શક્યતા નહીં વંત થઈ જશે જય માતાજી
@gaganjot8489
@gaganjot8489 3 ай бұрын
You are a fearless journalist. You are raising quintessential questions for democratic functioning. Have a great going.
@jagdishmehta3090
@jagdishmehta3090 3 ай бұрын
ભરૂચ ની યે ઘટના સાંભળી ખુબજ દુઃખ થયુ એ માણસ નહિ પણ હેવાન છે
@20266
@20266 3 ай бұрын
સરસ નિર્ણય... આભાર કલેકટર શ્રી નો.. જે રીતે જી.એસ.ટી.નં. ડિસ્પ્લે બોર્ડ હોય તે રીતે આ NOC માટે પણ બોર્ડ લગાવવા જરૂરી છે..
@ashvinbarad8059
@ashvinbarad8059 3 ай бұрын
ખુબ ખુબ આભાર જાડેજા સર ગીર સોમનાથ તેમજ દેવાંશી બેન તમારો પણ ખુબ ખુબ આભાર
@SanjayGaudana
@SanjayGaudana 3 ай бұрын
Very good nice work by Hon. Collector shri gir somnath
@Hdiwinsndbhejhdbb
@Hdiwinsndbhejhdbb 3 ай бұрын
વાહ બાપુ...ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવા જ ચાલે
@ashwinjotava1322
@ashwinjotava1322 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ... આભાર દેવાંશી જોષી...
@bharatgaadhe362
@bharatgaadhe362 3 ай бұрын
આભાર
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 3 ай бұрын
Thanks devanshi ben thanks jadeja sir
@p.h.chauhan7549
@p.h.chauhan7549 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ ને અને ખુશી થાય છે કે અમારા જિલ્લા ના કલેકટરે ખાસ મુહૂર્ત કરી ને ખૂબ જ સરસ કામગીરી કરી 🙏👏
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 3 ай бұрын
માનનીય શ્રી જાડેજા, સાહેબ ને દિલથી આભાર,,માનીએ છીએ,,,
@jyotishzalavadia6731
@jyotishzalavadia6731 3 ай бұрын
Dhanyavad Jadeja sir salute.
@pravinbhailadumor2453
@pravinbhailadumor2453 3 ай бұрын
ગીર સોમનાથ ના કલેટરશ્રી જાડેજા સાહેબ નો ખુબ ખુબ આભાર
@vishvarajsinhjadeja7598
@vishvarajsinhjadeja7598 3 ай бұрын
WELL DONE DD JADEJA SIR WE PROUD OF YOU ...,👍
@ChhatrasinhParmar-ip2lz
@ChhatrasinhParmar-ip2lz 3 ай бұрын
આભાર જાડેજા સાહેબ આભાર દેવાંશીબેન તમને પણ
@sohilsonani8376
@sohilsonani8376 3 ай бұрын
Devansi strongly recommend Jal jalo lavi do Kranti
@adityavyas3141
@adityavyas3141 3 ай бұрын
આભાર,જાડેજાસાહેબ, ગીર સોમનાથ ની જનતાને આવા બાહોશ અને નીડર અધિકારી મલયા તે બદલ તેમજ એવાં બાહોસ એસ.પી. મલયા તે માટે સોમનાથ દાદા નો આભાર....
@bhartibanethakker2220
@bhartibanethakker2220 3 ай бұрын
Devonshire ben tame pan khub saru ane sachot Kam karo cho.. Tamaro khub abhar 🙏
@bhartibanethakker2220
@bhartibanethakker2220 3 ай бұрын
Devanshi ben
@cottondilse02
@cottondilse02 3 ай бұрын
National handloom mall, law garden
@bhanabhaitarak6026
@bhanabhaitarak6026 3 ай бұрын
કોઈ મોટા મકાન માં ડબલ બારણાં હોવા જોઈએ કઈક બને તો લોકો નીકળી શકે પણ આવું ઘણા મકાનો માં નીકળવા નું બીજું બારણું હતું નથી જે ખરે ખર ખૂબ જ ગંભીર છે અમુક સરકારી મકાનો ને પણ એક જ દરવાજો હોય છે આ ખૂબ ગંભીર છે
@jimitjoshi1727
@jimitjoshi1727 3 ай бұрын
Well done!! બેન જ્યાં સુધી ગુજરાતના જ નહીં દેશના દરેક રહેવાશી પ્રજા માથી નાગરીક નહીં બને ત્યાં સુધી આવી હોનારત ચાલુ જ રહેશે.
@rjyoutube6951
@rjyoutube6951 3 ай бұрын
યોગ્ય કાર્યવાહી થાય તો સારુ
@gohilarjunsinh1743
@gohilarjunsinh1743 3 ай бұрын
ખાલી ટિકિટ વાળો, વેલ્ડિંગ વાળો જેલ જશે મોરબી પૂલ કાંડ માં જયસુખ પટેલ રૂપાલા સાથે છેડા છે કઈ થયું નાઈ ખાલી ટિકિટ વાળો જેલ માં છે. અધિકારી ને નેતા મોજ માણસે 😂😂
@bhartibanethakker2220
@bhartibanethakker2220 3 ай бұрын
Khub saras Kam karyu Sir Thanks fo u 🙏
@bachubhaivasun5757
@bachubhaivasun5757 3 ай бұрын
Very good
@gujcope1
@gujcope1 3 ай бұрын
આભાર jadeja sir
@mahendraramabhai4165
@mahendraramabhai4165 3 ай бұрын
જાડેજા સર થેન્ક you
@jadavjagadish7899
@jadavjagadish7899 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર જાડેજા સર
@hiteshraval1512
@hiteshraval1512 3 ай бұрын
What a Govt doing?
@partapgodhaniya5865
@partapgodhaniya5865 3 ай бұрын
જય સોનલ માં તમને બેન કાયમ ❤
@user-bv7xk7jq7l
@user-bv7xk7jq7l 3 ай бұрын
देवांशी बहेन हु तो बे हजार बेथी जागरुत छु आ निर्जीव पत्थर तेली अने तड़ीपार अने दुष्ट दुसासनो थी सावधान छु
@theworldtechnical3014
@theworldtechnical3014 3 ай бұрын
14:12
@parmaramarsinh3404
@parmaramarsinh3404 3 ай бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન ❤❤
@pravinsolanki9698
@pravinsolanki9698 3 ай бұрын
Thanks sir
@nareshdesai9558
@nareshdesai9558 3 ай бұрын
Thank you collecter sir
@thakorvijay7722
@thakorvijay7722 3 ай бұрын
Ha saheb pn nista thi sartificate lagvajo Jojo aema pn office ma Jai seting na Thai jay aa badhu thoda divas pasi....ae no aej પ્રશ્ન ન થાય એ ડર સે દેવાંશીબેન
@saukatghasura5129
@saukatghasura5129 3 ай бұрын
EK JORDAR NAMDAR SARKARSHI BANNI CHAHIYE. JO SARE DESH WASHIYO KE LIYE BINA BHEDBHAV, BINA LGVG, IMANDARI, SACHCHAI, BHAICHARA, EKTA HO. DESH SONE KI CHIDIYA BANANE OR DESH DUNIYA ME VIDESHO ME NO. 1 PAR JA SAKTA HAY. MERA BHARAT DESH MAHAN. JAIHIND JAIBHARAT BHARATMATAKIJAY VANDEMATRAM MERA BHARAT DESH MAHAN.
@badrudinsamnani
@badrudinsamnani 3 ай бұрын
Jadeja saheb. Abhar
@user-do1ye1sh8e
@user-do1ye1sh8e 3 ай бұрын
Thank you sir
@ramamakwana1341
@ramamakwana1341 3 ай бұрын
BJP gundaraj chhe🙏 Jay shree krishna 🙏🇹🇯😭😭🇹🇯😭😭😭
@musicalstudio1290
@musicalstudio1290 3 ай бұрын
NOC PAISHA THI KARIDELU HOY TO SU KARVANU A PN CHE NE
@alkapatel3156
@alkapatel3156 3 ай бұрын
Bahuj sara's ben
@alkapatel3156
@alkapatel3156 3 ай бұрын
Devashi ben tamara badhaj vidiyo jovu chu
@narangadhavi9595
@narangadhavi9595 3 ай бұрын
Aabhar jadeja sir🙏
@kaushikkanani6683
@kaushikkanani6683 3 ай бұрын
એક્શનના નામે હપ્તા નાં લેવાય તો સારું મોઘવારી એ એમ પણ મજા મૂકી છે 😢😢😢😢😢
@ShivangHathi
@ShivangHathi 3 ай бұрын
Prathna antar ni pukar ek chish che.
@RamGujariya-rz5vz
@RamGujariya-rz5vz 3 ай бұрын
Janata jagse to Kai thase nakar amaj thase
@Ahirrvram
@Ahirrvram 3 ай бұрын
Thank you collector Shri gir shomnath
@MaheshPatel-sy1cp
@MaheshPatel-sy1cp 3 ай бұрын
School van nu pan kaik karo tya pan koi divas moto akasmat thase
@omgomg6602
@omgomg6602 3 ай бұрын
And you can buy a NOC …then what ???
@babubhairadadiya336
@babubhairadadiya336 3 ай бұрын
Pan sahab badhaj bhagidar chhe
@ShivangHathi
@ShivangHathi 3 ай бұрын
Minister / CM na sachivo / secretary kashu j karta nathi. Badha Sarkar na birbalo / chalankay che.
@gohilarjunsinh1743
@gohilarjunsinh1743 3 ай бұрын
ખાલી ટિકિટ વાળો, વેલ્ડિંગ વાળો જેલ જશે મોરબી પૂલ કાંડ માં જયસુખ પટેલ રૂપાલા સાથે છેડા છે કઈ થયું નાઈ ખાલી ટિકિટ વાળો જેલ માં છે. અધિકારી ને નેતા મોજ માણસે 😂😂
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 3 ай бұрын
Bijanes vala ne to dhkka khavrave chhe Aaj adhikari bhastachari adhikari ni vat chhe aa
@theworldtechnical3014
@theworldtechnical3014 3 ай бұрын
sastri nager 150 feet rod shree bharti vidyalaya ma school j ger caydesar che teni mulakaat liyo
@YashPatel-qm9lk
@YashPatel-qm9lk 3 ай бұрын
Fire bottle price 5 guna sab public par hi he.
@chavdabakul308
@chavdabakul308 3 ай бұрын
BU Permission and Fire NOC leva mate officer ketla rupiya le chhe koi ne khbar hoi to kejo. Government Building plan passing krava mate bavuj Paisa khankhere chhe etle e charges ochha kre to public fire mate Paisa khrche. Plan passing, BU Permission and Fire Noc no charges government Rs. 300 sq.mt le chhe aana sivai bija khrcha alag etle sarkare AA baju pan dhyan aapvu pade Khali public ne khankhervamaj dhyan Naa apvanu hoi.
@user-jz9uw7no6y
@user-jz9uw7no6y 3 ай бұрын
Devanshi, STOP your analysis and get RESULTS.
@user-vv3co6ge9u
@user-vv3co6ge9u 3 ай бұрын
ગુજરાત રામ ભરોસે
@prajapatidashrath5983
@prajapatidashrath5983 3 ай бұрын
Important : Ek episode jay shah [ son of amit shah ] ni post par banavo ...... Tunk ma parivarvad par banavo
@balardhirubhai4056
@balardhirubhai4056 3 ай бұрын
ખુબખુબઆભારઆવાનીડરપઋકારનેબાકીતોપૈસામાટેતોતેશુકરેછેતેનુપણભાનનથીઅનેજોઆવીરીતેરાજકારણમાજવામાટેકેટલીજનતાનેમુખૅબનાવેછેતેકદીવીસારતાનથીમાણસકેટલુજીવયાએમહતવનુનથીકેવુજીવયાએમહતવનુછે
@maujedariyahum
@maujedariyahum 3 ай бұрын
Haa darbar ha jadeja
@user-nm8bm6wo3w
@user-nm8bm6wo3w 3 ай бұрын
Congregations 🎉🎉🎉🎉🎉
@user-nm8bm6wo3w
@user-nm8bm6wo3w 3 ай бұрын
Sr.....
@pparth5o1
@pparth5o1 3 ай бұрын
દેવાંશીબેન હાઈ ટેન્શન વાયરો વિશે એક એપિસોડ બનાવો ,ઘણા વૃક્ષો હાઇ ટેન્શન વાયર સ્પર્શી રહયા છે
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 3 ай бұрын
Bhastachari adhikari jago party mate nai janta mate vafadar bano pagar janta j aape che to jago naito ak divas tmaro pan varo chhe
@jayvadanbhatt9379
@jayvadanbhatt9379 3 ай бұрын
Me Divya Bhaskar ne lok durbar me mara idea and rajuvat Kari Hati tyre mara muddy bjp a Dhyanesh ma Medha nata
@leelavaghela5385
@leelavaghela5385 3 ай бұрын
દેવાંશીબેન ... સરકાર માં.
@pparth5o1
@pparth5o1 3 ай бұрын
દેવાંશીબેને શહેર વિસ્તારમાં અનેક હાઈ ટેન્શન વાયરને ઝાડને ટચ કર્યા છતાં એકપણ અધિકારી કાર્યવાહી કરતા નથી ટૂંક સમયમાં આપણે નવા અકસ્માતના સમાચાર સાંભળીએ છીએ
@AshokPrajapati-wt5ex
@AshokPrajapati-wt5ex 3 ай бұрын
બેન આ નિયમો નું પાલન કરાવવું હોય તો આ બીડું તમારે હાથ માં લેવું પડશે તમારા કામ ને સો સલામ છે
@raildarshn4045
@raildarshn4045 3 ай бұрын
ભાવનગર ની કોઈ પણ પ્રાઈવેટ લાઈબ્રેરી મા ફાયર સેફ્ટી ના સાધનો નથી
@raildarshn4045
@raildarshn4045 3 ай бұрын
Aaj roj bhavnagar ma fire safety checking aavyu thu devanshi ben joshi tamaro khub khub aabhar
@hiteshraval1512
@hiteshraval1512 3 ай бұрын
I Will write to collecter and muni comisnar Hitesh Raval keshod junagadh
@dhiru6885
@dhiru6885 3 ай бұрын
Tamara video na thambhanail is very excellent
@vipulshiroya6387
@vipulshiroya6387 3 ай бұрын
avi jagyo ma midea a kha ek motu hoding lagavi midea na phon nubay ane loko sapark karisake ne mideane lgerkanuni chaltu hoy turat mideane janavi sake
@harshpatel7634
@harshpatel7634 3 ай бұрын
ઇકો કાર જે પ્રાઇવેટ શાળામાં બાળકોને શાળામાં લઈ જવા લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં બાળકોને ઘેટાં બકરાં ની જેમ ભરવામાં આવે છે, અને કાર CNG હોય છે એના માટે પણ કાયદો બનાવો! આ પણ રજૂઆત કરજો મેડમ
@user-lu1sm2hw2h
@user-lu1sm2hw2h 3 ай бұрын
Jay vadvala 🙏🙏
@prabhubhaipatel2440
@prabhubhaipatel2440 3 ай бұрын
बेनजी. आप उत्तर. चारधाम यात्रा. आ राजकोट. अग्नि कांड. करता. मिस मैनेजमेंट. कर्मचारी. बेजवाबदार. तेमज. मोबाइल पर. उपड़ता. नथी. अने उपडे. तो. जवाब व्याजबी नहीं तो आ बारामा. आप जानो अने. व्याजबी. नागरिकने. न्याय. अपाव्वा. प्रयत्न करशो. बेजवाबदारी. ना. जरुरी. पुरवा छे. तो मारे आप. फ़ोन. पर समय आप. जो आभार.
@aarifmd2078
@aarifmd2078 3 ай бұрын
FIRE NOC moti moti hotalo ma..function haal ma.surat ma textile milo ma.Dimond polish factory ma..higway par chalta hotel Dhaba par. sarkarri bus Depo ma ..sawaminarayan mandiro ma.colego. ma scholo.ma .mandir masjid.ma. Dargahwoma. Aag bujawwana sadhno nathi.Athwa kharab halat ma che..sarkari tantar ni Bedarkari ne lidhe Ane bharashtachar Adhikariyoni lidhe parjane bhogawwoo pade se...
@zalajaydipsinh3118
@zalajaydipsinh3118 3 ай бұрын
Fire noc mate 50000 leche adhikari
@sandipchavda84
@sandipchavda84 3 ай бұрын
કેટલું સરસ કાર્ય કર્યું છે 12 કલાકમાં તમામ કાટમાળ હટાવી લેવામાં આવ્યો TRP game zone
@jadejayuvrajsinh5534
@jadejayuvrajsinh5534 3 ай бұрын
Congras hati tyare avu kay thyu nathi 5 year ma 4thi 5 kissa bani gya ani karta pakistan vala kadach bom feke ne toy atla no mare vagar bome gumaya bhulkao ne😢
@rohitshah6940
@rohitshah6940 3 ай бұрын
Aaa Pancham kaal (kalyug) ma sadhvi ji bhagwant par aava upsarrg joi ne hriday dhruski utthe che
@premchauhan2606
@premchauhan2606 3 ай бұрын
બેન ક્રિકેટના સ્ટેડિયમમાં પણ બેફામ રીતે ભર્યા હોય છે પબ્લિક એમાં સેફટી કેટલી ..કે કોઈ અકસ્માત થાય પછી ખબર પડે?
@AshokPrajapati-wt5ex
@AshokPrajapati-wt5ex 3 ай бұрын
સરકારી કોઈ ઓફિસે ફાયર સિસ્ટમ છેજ નહીં કોઈ સરકારી સ્કૂલ માં પણ નથી
@dmwadhwani
@dmwadhwani 3 ай бұрын
play school ni jyare ad ave che tyre voice bau down thy jai che so please e normal j rakho e nathi saru lagtu ( ee feel break thy jai che )
@vedstar2152
@vedstar2152 3 ай бұрын
આ બાબત એવા કોઈ એકમો પૂરતા મર્યાદિત નથી પણ મોટી building કે જે ભાડે દેવાઈ છે એમાં પણ આવા કોઈ સાધનો નહિ હોતા
@jiguvaghasiya2070
@jiguvaghasiya2070 3 ай бұрын
બેન જોજો સર્ટિફિકેટ માટે પણ bov રૂપિયા khavase
@bhanabhaitarak6026
@bhanabhaitarak6026 3 ай бұрын
મેડમ તમે કહો છો ..ક્યાં બેજ ઉપર noc અપાય છે તો વહેવાર ના બેજ ઉપર noc અપાય છે
@rathwamiteshkumar
@rathwamiteshkumar 3 ай бұрын
ક્યાં છે C R Patil ?
@vipulshiroya6387
@vipulshiroya6387 3 ай бұрын
bas janta jagurat thay ej chaso upay nakar sarkartamaro lab leti raheche midea ne ek j vinanti jantane niyamonu gyan karavta raho haptama ek episod avi janjagtruti no chalavo
@jiguvaghasiya2070
@jiguvaghasiya2070 3 ай бұрын
Sarah pan mudo e se ke રૂપિયા લય ne સર્ટિફિકેટ આપી દે એનું સૂ.
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 41 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 17 МЛН
EXPLAINED: Is Pak Army Losing Control?
29:46
Wajahat S. Khan
Рет қаралды 61 М.