AFTER 10th and 12th

  Рет қаралды 27,193

ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI

ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI

Күн бұрын

ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION માં આવતા તમામ કૉર્સ વિશેની સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે KZbin પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
આ ઉપરાંત હવે આપ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે દરેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. 1-7-2020 થી PLAY STORE माथी DOWNLOAD કરો ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION એટલે ACADEMY DIGITAL CLASS નામની APPLICATION આપના મોબાઈલમાં છે એનો અર્થ એવો થયો કે હવે સફળતા તમારા હાથમાં છે.
ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
/ @angelacademybysamatga...
વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
www.angelacadem...
વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
address goo.gl/maps/4z...
સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

Пікірлер
INSPIRATIONAL TALK IN CONTINUE LECTURE
5:52
ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI
Рет қаралды 32 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 76 МЛН
Which Branch and College I got? NEET PG Update!!🩺❣️
8:52
Grovers Here!
Рет қаралды 160 М.
PASS THAVA MATE MAHATVANU SHU CHHE ? BY 'SAMRAT' SAMAT GADHAVI FROM ANGEL ACADEMY GANDHINAGAR
38:03
ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI
Рет қаралды 90 М.
CONSTABLE EXAM 2022 PAPER SOLUTION - ANGEL ACADEMY BY  'SAMRAT' SAMAT GADHAVI Live
52:57
ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI
Рет қаралды 267 М.
માત્ર ગણિત શીખવું હોય તો હવે શીખી શકો છો
21:25
چطور کارهای‌مان را به تعویق نیاندازیم؟
16:37