અનિન્દ્રા | રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ વિડીયો અચુક જુઓ | Anindra Insomnia Ayurveda Gujarati

  Рет қаралды 165,977

Nagjibhai Asodaria

Nagjibhai Asodaria

Күн бұрын

ઘણી વખત રાત્રે ઊંઘ ન આવવી, ઊંઘ અધુરી રહેવી, રાત્રે સુતી વખતે બેચેની જેવી સમ્સ્યાને આપણે સમાન્ય રીતે અનીન્દ્રા તરીકે ઓળખીએ છીએ, જો તમે અનિન્દ્રાના શિકાર હો તો આ વિડીયોમાં દર્શાવેલ આયુર્વેદીક ઉપચાર કરવાથી રાતે નિંદર આવી જાય છે.
અંગ્રેજી ગ્રામ્મર શીખવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
• English Grammar in Guj...
ઘરેલુ આયુર્વેદીક નુસખાઓ વિશે ગુજરાતીમાં જોવા જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
• Ayurvedic Upchar In Gu...
મારો પરીચય
નાગજીભાઈ આસોદરીયા, દેરડી કુંભાજી (તા. ગોંડલ, જી. રાજકોટ) ગામે સરકારી શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ પુરી કરીને હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે, આયુવેઁદ પ્રત્યે લગાવ તથા વાસ્તવીક જીવનનાં અનુભવના કારણે તેઓ આયુવેઁદમાં સારી એવી જાણકારી ધરાવે છે, જે અન્ય લોકો માટે મદદરૂપ થાય એ કારણોસર તેઓ પોતાના આયુવેઁદીક અનુભવોનું જ્ઞાન હવે ઇન્ટરનેટ પર શેર કરી રહ્યા છે, સાથે સાથે અંગ્રેજી ભાષા અને ગ્રામ્મર પણ તેઓ સારી રીતે શીખવી રહ્યા છે, ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા શિખવા માટે, અંગ્રેજી ગ્રામ્મર વિશે બેઝીક પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે, ઈંગ્લીશ ગ્રામ્મર જો સરખી રીતે શિખવામાં આવે તો સરળતાથી ગુજરાતીમાંથી ઈંગ્લીશમાં વાતચીત કરી શકાય છે, સાથો સાથ પુરતી પ્રેક્ટીસ પણ ખુબ સહાય પુરી પાડે છે.
Nagjibhai Asodaria is a retired person now a days, he was a teacher and principal at Derdi Kumbhaji village (Ta. Gondal, Dist. Rajkot) Gujarat, he has interest towards Ayurveda so he has good knowledge of Ayurveda Upchar, he likes to share his Ayurvedic Upchar with people so that many patients can be recover using natural organic Ayurvedic Chikitsa, now a days he is sharing his Ayurvedic knowledge on the internet to reach as much as people, on other hand he has good knowledge about English Grammar, according to his thoughts an English is very easy to learn if you learn English Grammar with interest, also English Grammar helps to speak in English, Listen English and be a talkative in English.
#NMAsodaria
#NagjibhaiAsodaria
#નાગજીભાઈઆસોદરીયા
દરેક રોગ, બિમારી માટે ઘરેલુ ઉપચાર, વિવિધ બિમારીઓ માટે અકસીર ઉપાય, મજેદાર ઘરગથ્થુ નુસખા, દેશી ઓસડિયાં, દેસી દવા રામબાણ ઇલાજ, અને બિજુ ઘણુ બધુ શીખો આરોગ્ય સ્વસ્થ રાખવા માટે તમામ વિડીયો જુવો ગુજરાતી ભાષામાં.
Ayurvedic Guruji in Gujarati, Gharelu Nuskhe, Desi Upchar, Ilaaj, Upay, Home Remedies, etc in Gujarati.
ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા અને ગ્રામર શીખો સરળતાથી, ઈંગ્લીશ શીખવા જરૂરી ગ્રામ્મર શીખો સરળતાથી.
Learn English From Gujarati Language, English Speaking Course, English Grammar in Gujarati Language, Learn Gujarati to English, English Grammar in Gujarati, Basic English Grammar.
વિડીયોને કોઇપણ સોસીયલ મીડિયામાં શેર કરી શકાય છે, ફરીથી ડાઉનલોડ કરીને, કોઇપણ પ્રકારનું મોડીફીકેશન કરીને ફરીથી કોઇપણ સોસીયલ મીડીયામાં અપલોડ કરનાર કાનુની સજાને પાત્ર થઇ શકે છે.
વિડીયોમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, અઢળક પુસ્તકો તથા પ્રયોગોને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વિતાવહ છે, આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

Пікірлер: 39
@ashmitadarji3180
@ashmitadarji3180 3 жыл бұрын
અસમીતાદરજી
@meetraval6186
@meetraval6186 4 жыл бұрын
Nice
@gujrati303
@gujrati303 4 жыл бұрын
સરસ
@bhanupuri2059
@bhanupuri2059 4 жыл бұрын
Jay shree Krasn
@mavjibhaipatoriya4380
@mavjibhaipatoriya4380 4 жыл бұрын
ખુબ સરસ ઉપાય છે
@bhikhalalparecha9014
@bhikhalalparecha9014 2 жыл бұрын
Vichar vayu no upay batavjo
@chandrikabakrania6720
@chandrikabakrania6720 4 жыл бұрын
Thank uou jai shri Krishna jai 👌👌🙇‍♂️🙇‍♂️🕉🕉🙏
@ppatel4009
@ppatel4009 4 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારાે અમે જરુર થી તમારા પ્રયાગ કરી શું 🙏🏼પ્રણામ
@user-wi7kr1fr7f
@user-wi7kr1fr7f 6 ай бұрын
Nagjibhai na videoes kem upload nathi thata
@spnavadiya5983
@spnavadiya5983 5 ай бұрын
નાગજીદાદા એક સાથે બે પ્રયોગ કરાય કે નો કરાય જણાવશો ?
@arunaparmar786
@arunaparmar786 3 жыл бұрын
🙏
@akbarbadi1532
@akbarbadi1532 4 жыл бұрын
MN
@nileshjinwala180
@nileshjinwala180 5 жыл бұрын
1st...Dhanyavad ...dada...🙏🌹
@rashmikansara4998
@rashmikansara4998 4 жыл бұрын
Bahumutrata mate shu levu joiye?
@bhavnabenmulani1799
@bhavnabenmulani1799 Жыл бұрын
0 se
@amibhatt1184
@amibhatt1184 5 жыл бұрын
Dada piparimol sathe gol sivay su levu joie mane diebities che
@samtabenjadav8894
@samtabenjadav8894 Жыл бұрын
L)
@jyotimody8060
@jyotimody8060 4 жыл бұрын
Normal marchu khavathi pan acidity thay che, gas thay che, garam vastu khavati nathi, aadu, mari, marchu, gram masala vali vastu khavati nathi pls dava batavo 👏
@vaishalimehta7834
@vaishalimehta7834 5 жыл бұрын
Dada nirogi raheva mate roj su dhyan rakhvu ane su khavu teni mahiti apva vinntu chhe roj jamta pehla adu lai sakay k nahi te nuksan kare
@NagjibhaiAsodaria
@NagjibhaiAsodaria 5 жыл бұрын
રોજ, જમતા પહેલા આદુનો રસ કે આદુ ખાઈ શકાય છે, જમ​વાની સાથે પણ આદુ લઈ શકાય છે, આદુ આજીવન લઈ શકાય છે તેનાથી કોઈ આડઅસર નથી, આદુ એ હોજરી સતેજ કરે છે જેથી ભોજન સારી રીતે પાચન થાય છે અને ભુખ ઉઘડે છે.
@vaishalimehta7834
@vaishalimehta7834 5 жыл бұрын
Thanks dada
@KanubhaiSP
@KanubhaiSP 3 жыл бұрын
નિદર વધારે આવે છે તો છુ કરવુ
@kunalshingala2067
@kunalshingala2067 4 жыл бұрын
Bapora udha na avati to su ksrava nu
@rasilachheda7750
@rasilachheda7750 5 жыл бұрын
,🙏🙏🙏🙏🙏
@bhikhalalparecha9014
@bhikhalalparecha9014 2 жыл бұрын
Apna mobile no apso
@acharyajayendra4175
@acharyajayendra4175 5 жыл бұрын
Please MOBILE NUMBER OF NAGAJIBHAI AASODARIYA.
@ashmitadarji3180
@ashmitadarji3180 3 жыл бұрын
અસમીતાદરજી
ઊંઘ નથી આવતી ? તો આટલું કરો.
4:56
Lalkitab Harivadan Choksi
Рет қаралды 94 М.
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 142 МЛН
Ravanahattho । Lokgeet । Dayalal Bhat | Sanjay Sagthiya | Doordarshan Kendra Rajkot
17:18
How to Sleep Fast in Gujarati | Tips for Deep Sleep
9:05
Lifeline Wellness
Рет қаралды 4,1 М.
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47