હવે આવતે ભવ રાધા થાવુ મારે તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે...💔 વાહ થી આહ નીકળી જાય એવા અતીસુંદર શબ્દો.. આભાર સાઈરામ દવે સર આવા સુંદર શબ્દો ની રચના માટે, આભાર કિર્તીદાન ગઢવી સર શબ્દો ને સ્વર આપવા માટે, આભાર અંકિતભાઈ ત્રીવેદી સર સ્વરોત્સવ દ્વારા અતીસુંદર રચના અમને સાંભળવા મળી. થાક ઊતરી જાય બાપ, અદભુત શબ્દ સ્વર અને સંગીત...❤😍
@KaviAnkitTrivedi4 жыл бұрын
Aabhar
@jitkumar58023 жыл бұрын
Ha bhai saras kadi chhe aa
@sumitvegada53711 ай бұрын
ખરેખર સુધ્ધ સીંગતેલ માં તળેલા શબ્દો થી તમે... આભાર વ્યક્ત કર્યો..❣️❣️
@nancypandya675 Жыл бұрын
Mara papa thoda divso agaav gujri gaya… emne a Geet bau gamtu… have bas Emni yaadon ne aa Geet che mari pase… j darr vakhat radavi dey che…
@sabariyaakshay.4 жыл бұрын
કાયદેસરની ની કહા ની બનાવી દીધી સાહેબ એક અનોખી પ્રેમ કથા કરી દીધી જે શબ્દો ના લીધે કાયદેસર ની આંખો ની સામે દેખાઈ છે વાહ કિર્તીદાન ગઢવી વાહ ભાઈ મોજ આવી ગઈ
આ કવિતા ને રચનાર એવા સાઈરામ દવે ને મારા શો શો વંદન છે સાહેબ 🙏
@rameshdarbar50073 жыл бұрын
કિર્તીભાઇ ભાવમાં જ ગાય છે મોજ પડી ગઈ અને શબ્દોની વાત જ નો થાય યાર
@joshirajendra29713 жыл бұрын
Awesom કહેવા માટે કોઈ શબ્દ નથી. વાહ કીર્તિદાન ભાઈ માઁ મોગલ લાંબુ આયુષ્ય આપે
@Compy_Music3 жыл бұрын
Mujhe Gujraati nhi aati h But ye song 20+ baar sun chuka hoon Thoda thoda samjh aagya Dil ko chhu rha h sir ye song Aur apki gayaki ki kya baat kre Aap mahaan h
@neetamakwana43974 жыл бұрын
ખુબ સરસ હો 👌 ભાઈ ભાઈ 👌👌👌👌👌👌પ્રેમ તો પ્રેમ છે સાહેબ પછી એ કૃષ્ણ રાઘા નો હોય કે બાળ પણ નો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ Жыл бұрын
અદભુત... અવર્ણનીય...!! આકાશને આંબતો સૂર...! ધન્યતા અનુભવું છું! ગીતને, કૃષ્ણને અને રાધાને પણ ન્યાય મળ્યો એવું લાગી આવે છે.!!!💐
Ati sundar sairam dave 🙏tamari rachna ne salam 🙏🙏 radhe krishna 🙏🙏
@Pratapgadhvi793 жыл бұрын
Adbhut lyrics sai.ram dve.. ane kirtidan Gadhavi ni rajuaat.... jordaar...
@chiragpatel-uc9tk Жыл бұрын
An absolute goosebump when "રાધા તારા ઘૂંઘર ના પડઘા પડે છે, મારા હાથ મા મારી મુરલી રડે છે ".
@HasmukhGohil-iy7qy29 күн бұрын
અરે ભાઈ જે ક્રષ્ણ ભગવાનનો અનન્ય ભક્ત હોઈ ને અનેજ પ્રભુની આવી વિરહ વેદનાનો જાત અનુભવ થઇ શત શત નમન છે સાંઇરામ દવે સાહેબને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KaviAnkitTrivedi2 күн бұрын
🙏🙏
@mukeshjoahi45643 жыл бұрын
Sairam Dave Shabdo nathi Malta ankhmathi aansu vahe chhe Kirtibhai mind blowing
@jaydan73 ай бұрын
"Prem made na made ena vache ni aa svar ane sur ni yatra Che" Waah kirtidan ❤
@bhavikdangi7853 жыл бұрын
Ruvanta ubha thai gaya , Sambhli ne 🙏🏻🙏🏻
@djvaja9711 Жыл бұрын
જીંદગી ને સાહેબ વાંસળી જેવી બનાવો ભલે છેદ ગમે તેટલા હોઇ પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ...✔️🙏
@harshadpandya79526 ай бұрын
Good Morning 🌞🙏 Jai matadi .Jai Shri Krishna.. Jai Shri Mahakal 🔱🙏🔱 Outstanding kirti bhai Gujarat ki Shaan India ki Dhadkan... Lovely Explained and Evergreen..all are failed front of True Love ❤️.. Radha Krishna Jai Shri Krishna 🙏
@ushakapadia2432 жыл бұрын
Wah Radha ni yad mane kanta jevi lage saras vat wah saras git kirtidan bhai thanks
@h_e_e_r_007__74 жыл бұрын
આ સાંભળીને જે શાંતિ થઈ અને શબ્દોમાં વર્ણવું બહુ મુશ્કેલ છે..વાળ ઉભા થઇ ગયા...અદ્ભૂત👌
@oghadbhaivegal Жыл бұрын
❤❤❤❤❤
@jayeshkumarchhaganbhaidave90833 жыл бұрын
શબ્દોની સાથે જેમને પ્રીત ભાઈ સાઈ રામ ભાઈને આવી સરસ રચના કરવા બદલ શબ્દ સ્વરૂપે સંગીતના સથવારે જેમણે રજૂ કરી છે એવા કિર્તીદાન ભાઈને બંને ગુજરાતના ગૌરવ સમા મિત્રોને અભિનંદન.
@SatishChaubey-pt8tf5 ай бұрын
THE BEAST OF BHAJAN AND SOUNGS THANKS😅😅😅😅😅❤❤❤❤❤❤❤😂😂😂😂😂😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉
@parmarhiren26044 күн бұрын
મારા નિરાશા ભરેલા રદય ને ફરી એકવાર રડાવા માટે ખુબ ખુબ આભાર સાહેબ..😢
@KaviAnkitTrivedi2 күн бұрын
Thank you so much
@Sanjay_Rath0d4 жыл бұрын
સાંઈરામ ના શબ્દો અને કીર્તિદાન ભાઈ નો સ્વર જેટલી વાર સાંભળું એટલા વાર હૃદય ને સ્પર્શી જાય છે😍😊👍
@katariyajayesh61014 жыл бұрын
વાહ કિર્તીદાનભાઈ વાહ.. ગીતના દરેક શબ્દો માનસપટ પર દ્રશ્ય ઊભુ કરી દે છે.. Speechless gadhvi..
@liyakatmemon32274 жыл бұрын
माय फेवरिट कीर्ति दान वाह गढवी
@Khokark255553 жыл бұрын
वाह सुंदर रचना अपने सुंदर छे तमारो अवाज वाह🙏🙏👌
@696shivshaktiguidedjourney64 жыл бұрын
Prem ni vyakhya gani badhi chhe ,pan ene sangit ni sathe khubaj sundar shabdoma varnavya chhe tame kirtidanbhai 🦋🦋😇🙏 jaruri nathi ke prem jivan ma madej par chhata ene nibhavo ej sacho prem ane Radha-Krishna no e prem ani nishani chhe 🦋🦋🙏
Wah bhai wah Wah kirtidan bhai aapne to dil jit liya ❤❤❤❤🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍💗💗💖💖💝💝
@ansoyabavaliya2911 Жыл бұрын
Osm very nice song kirtidan bhai man khovay Jay che Santi thi sabhla j Kari ye avu thay se Radhe Radhe 🙏🙏
@harsiddhisadhu26364 жыл бұрын
Lagbhag 2year pela aa bhajan me sambhdel.. Tyarni aa bhajan sodhu chu.. Aaje achanak dekhai gyu... Bouuu j adbhut rachna ane vicharo che... Khub saras.. Khub aagal vadho.. Jay khodal mogal.. 🙏🙏
@KaviAnkitTrivedi4 жыл бұрын
Thank you
@pratapsandsur66724 жыл бұрын
શબ્દો જ ગજબ છે યાર
@kirtipatel78584 жыл бұрын
Waah kirtidan Bhai Ghadhvi Moj karavi didhi ne Dil ma Ehsass karavi didho moj ho
@mohan1074 жыл бұрын
I am from Maharashtra, I do not understand Gujarati language but I listen songs of Kirtidhan Gadhvi ji everyday ❤️🎶🎵 10:21
@user-wr1ug7cu8d3 жыл бұрын
gujrati dayra 👈 search karna rajbha gadhvi kiritdan gadhvi ishardan gadhvi devayat khavad mayabhai ahir sahitya ni moj ho rajbha gadhvi dayro search karna
@jalpamakvana2954 жыл бұрын
badho mansik thak utri jay sambhadi ne. 👌....em thay ke sambhadya j kari...
@kalpeshkataria27_official4 жыл бұрын
Radhe radhe. હૃદય સ્પર્સી કવિતા અને તેને મળેલો કિર્તીદાન ભાઈનો કંઠ ખરે ખર રાધા કૃષ્ણનો પ્રેમ જીવંત ચલચિત્ર ની જેમ નજર સમક્ષ ઉભરી આવે છે. ખુબ ખુબ આભાર સાઈરામભાઈ દવે અને કિર્તીદાન ભાઈ
@KaviAnkitTrivedi4 жыл бұрын
Aabhar
@jayeshrathodjayeshrathod65454 жыл бұрын
tumhe dekhti.hu to lagta he ase.ke jese yugo se tumhe..janti hu.
@kdparmar33424 жыл бұрын
Wah mast kirtidanbhai
@rahulodich51574 жыл бұрын
અદ્ભુત.... સુંદર રચના..શબ્દો ... અને ગાયકી...
@sadgurusangeetclassesrajko74044 жыл бұрын
વાહ કીર્તિદાનજી... શુ કહું શબ્દ નથી..પણ..એહસાસ છે
@KaviAnkitTrivedi4 жыл бұрын
Aabhar
@anillohar68084 жыл бұрын
King of music kirtidan gadhvi
@shrishti70734 жыл бұрын
અદ્ભૂત, પ્રેમ ની આ કવિતા....... નમન તમોને.
@pgoswami884 жыл бұрын
Wow Bahuj saras bhajan che adbhut...
@KaviAnkitTrivedi4 жыл бұрын
Aabhar
@truptijoshi48864 жыл бұрын
પ્રેમ એજ જીવન! 👌👌
@puneetacharya22 жыл бұрын
Kirti is kohinoor of Gujarat …!
@chowalalkureel35494 жыл бұрын
REALLY THE BEST SINGING STYLE BY KIRTIDAN GADHVI JI.TUMHE DEKHTI HOON TO LAGTA HAI AISE..KE JAISE YUGON SE TUMHE .JAANTI HOON.ORIGIONALLY BY SUR SAMRAAGI..RESPECTED LATA JI.
@neetajoshi90624 ай бұрын
સ્વરની સાથે આત્મા સુંદર છે એટલે જ કીર્તિદાનભાઈ આટલું બધું કર્ણપ્રિય ગાઈ શકે છે!!
@vipulvaghela80183 жыл бұрын
વાહ જોરદાર કિર્તીદાન બાપુ વાહ
@hirenbhavsar44853 жыл бұрын
ભજન ખૂબજ પ્રેમાળ છે. એક વાર સાંભળીયે તો વારં વાર સાંભળવાનુ મન થાય. જય શ્રી કૃષ્ણ 🤗
@bimaldave1533 Жыл бұрын
વાહ કિર્તીદાનભાઈ ખુબ મોજ કરાવો છો આમ જ સદાય મોજ કરાવતા રાખે તમને દ્વારકાધીશ. 🌹🙏
@jigarkumarprajapati44662 жыл бұрын
Supperb all songs & Bhajan .... Wahhh bhai wahhh
@hitashvnanavatilalo17672 жыл бұрын
अद्भुत shabdo shree sairambhai ane अद्भुत स्वर shree kirtibhai अद्भुत
@sohitpatel43484 жыл бұрын
Moje moj.... Wah
@pareshgohel53113 жыл бұрын
Vahh Ankitbhai
@manojdamami300 Жыл бұрын
अत्बूध में राजस्थान से हुं और इस गाने को सुनता हुं तो गदगद हो जाता हुं 2023 में कोई सुन रहा है 20 की उम्र का
@DKBAROT-nl3fu4 жыл бұрын
વાહ સ્વર અને શબ્દો નો અદભુત સંગમ
@vishwasdadhich97974 жыл бұрын
Kirtidan and vishal benjo awesome jugalbandi
@bhupendrasinhgohil56073 жыл бұрын
Verry nice Gadhvi saheb 💐
@krushnabharwad55584 жыл бұрын
Adbhut kirtidanbhai Maa Navlakh lobdiyali tamara kanth ma virajman chhe.
Osm 🙏🙏Mari Pase Sabdo Nathi Aa Program Ne Varnavana Ma Prem To Prem Che aa program Sambhdavani je lavo che e bhale tya no lay sakya pn KZbin na madhyam thi nihadi ne je khusi thay che oho i proud of kistidan sir
@ebiotoriumofficial97354 жыл бұрын
8141813648
@sanketrajeshkumarthakkar77504 жыл бұрын
Adbhut shabdo... Taan ma lavi de avu music... Jo Kavita comment ma mukvama aave to bau saras👌
@pravinsidhpursinger89054 жыл бұрын
Vaah daan ji aapke charno me pranam 🙏🙏🙏🙏🙏
@vijaybarot72573 жыл бұрын
ખરેખર મહાન છો કિર્તીદાનભાઈ બેસ્ટ પરફોર્મન્સ
@mohanbhairathod15284 жыл бұрын
Wah kirtidan radhe krishna YMCA Ahmedabad
@hitendranayak763 жыл бұрын
બહુજ સરસ મોજ આવી ગઈ
@shalipatel90244 жыл бұрын
Very nice song. We always see krishna happy but no one knows what kind of pain he was going thru. He didn’t get Radha who he deeply loved.
@parbatbhaipatel3780 Жыл бұрын
સ્વર અને રચના બન્ને વંદનીય છે ❤🙏👍👍
@VineshbhaiSolanki-xn5ze7 ай бұрын
❤ પ્રેમ તો પ્રેમ છે ❤ અદભુત વેદના ❤️વાહ ભાઇ ❤️
@nitinrachani23395 жыл бұрын
વાહ કીર્તિદાન ગઢવી.. આભાર અંકિતભાઈ.. ખૂબ સરસ રચના સાંઈરામ દવે.
@viveknarola79083 жыл бұрын
Super song Kirtidan gadhvi|| Hare krishana🙏🙏🙏
@rajeshwarigadhvi19524 жыл бұрын
Adbhut.....kirtidanbhai
@jayeshtadvijayesh6854 жыл бұрын
Great singar kirtidan gadvi jay krishna jayesh tadvi
@pd76393 жыл бұрын
Its my favourite one. Awesome.
@anilmakvana60724 жыл бұрын
Jordar mane radhavi didho
@punitasaraswat54513 жыл бұрын
Woww kyaa gate ho ap ur really god gifted
@sanskrutiperformingart4 жыл бұрын
Vahhh Dost...... Gujarati music young generation sambharta aape karya .....Salute Kirtidan and Ankit Trivedi
@KaviAnkitTrivedi4 жыл бұрын
Aabhar
@patelsachinpatelsachin35934 жыл бұрын
Khubsurat saras Jetli var sambharu etali var sambharvanu maan thai che