નાટ્ય સફર... સરિતા જોશી | Swarotsav 2023 | Sarita Joshi | સંતુ રંગીલી | ગુજરાતી રંગભૂમિ

  Рет қаралды 48,722

Ankit Trivedi

Ankit Trivedi

Күн бұрын

સ્વરોત્સવ 2023: સરિતા જોષી સાથે માણો ગુજરાતી રંગભૂમિની વિરાસત | SARITA JOSHI | SANTU RANGILI |સરિતા જોશી | સંતુ રંગીલી
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Tr...
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_P...
Books By Ankit Trivedi: navbharatonlin...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Sarita Joshi
Ankit Trivedi
#SaritaJoshi #AnkitTrivedi #Gujarati #Swarotsav #Swarotsav2023 #Theatre #Gujarat

Пікірлер: 50
@heenagsongara5323
@heenagsongara5323 Жыл бұрын
VA. SARITA. VA
@dhruv6108
@dhruv6108 Жыл бұрын
🙏💕💕
@anjubenpagare1554
@anjubenpagare1554 Жыл бұрын
Khub sundor
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 Жыл бұрын
ખુબ સરસ શિખવા મલ્યુ
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 Жыл бұрын
રંગભૂમેને આપ જેવાએ જીવંત રાખી છે જયજય ગરવી ગુજરાત
@linashah2205
@linashah2205 Жыл бұрын
Excellent performance Thank you very much
@pallavisheth9093
@pallavisheth9093 Жыл бұрын
Saritaben it’s so nice to see you again on stage. You took me back to our memories time I watched all your dramas Still alive ❤❤May God Bless You with long healthy life
@rm1948
@rm1948 Ай бұрын
અમારા લાખ લાખ સલામ અને પ્રણામ સવિતા બેન ❤આ ઉંમરે પણ તમે તમારી અદ્ભૂત ર્ગગરંગીલી કલાકારીને અને તમારી અદાકારી ને તેમજ તમારી અભિનય ક્ષમતાને એવી ને એવી તાજીમાજી રાખી છે તેનું અમને ગુજરાતી તરીકે ખરે જ ગૌરવ છે અને અમને પણ શરમાવે તેવી આ ઉંમરે પણ તમારી સમૃધ્ધ સ્મૃતિ ને પણ સલામ . તો બીજીબાજુ તમારી અદાકારી અને તમારી અભિનય ક્ષમતા ની સાથે બીજો કોઇ વિકલ્પ જ નથી. સરિતાબેન તમારા ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટકોટિ ના યોગદાનને અમારા વંદન ..ઈશ્વર ને અભ્યર્થના કે દીર્ઘ આયુષ્ય સાથે તમને સારુ સ્વાસ્થ્ય અર્પે. ❤❤❤❤❤❤
@kenyshah5357
@kenyshah5357 Жыл бұрын
Last day no to share karo ame america hata atle avi nathi shakya
@NeetaShah-wz4gg
@NeetaShah-wz4gg Жыл бұрын
Santu Rangili ane Kumar ni agashi natak jovani bahuj ichha chhe knya thi malashe
@darshanapanchal8714
@darshanapanchal8714 Жыл бұрын
Khuba j saras maja aave che Sarita Josi ne sambhadi ne
@mukeshgajjar4846
@mukeshgajjar4846 Жыл бұрын
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *> वंदे मातरम् साधु साधु
@ChinmaySoniDrums
@ChinmaySoniDrums Жыл бұрын
Please Upload Every Artist Video. It's Fabulous Show ever.
@kapilbhatia4897
@kapilbhatia4897 8 ай бұрын
આખેં હો ચશમા ને સંધિવા પગ માં ને મુકતા હો કાપ તમે તેલ ઘી ને ક્ષાર માં ઉમર વધે ને વધે તન નું વજન તોય મન થી રહેવાય સોળ સત્તર આઢાર નાં સખા તમે આયખું ઉદાસ કેમ રાખી હજુ જિંદગી તો અડધી છે બાકી. નાટક: એક બીજાને ગમતા રહીએ લેખક: આતીશ કાપડિયા.
@bhavanjirajput3932
@bhavanjirajput3932 Жыл бұрын
Savitaben aap jeva kalakar mahan chhe.Gujrat nu Gaurav chhe.Khub khub Abhinadan.
@nitasanghvi4065
@nitasanghvi4065 Жыл бұрын
She is the best. Very natural
@geetajoshi9100
@geetajoshi9100 Жыл бұрын
ખૂબ સુંદર,ઘણા વર્ષો પછી કુમાર ની આગવી ના ડાયલોગ ફરીથી સાંભળ વાત મળ્યા
@ushakapadia243
@ushakapadia243 Жыл бұрын
Wah sarita Ben wah Umar vadhati j nathi apni wah
@kartikbhatt4090
@kartikbhatt4090 Жыл бұрын
sarita joshi....... The Sarita Joshi....... A legend........ Kumar ni Agaashi...... aaaahaaaaaaaa..... you rule every time.........
@rashmijoshi653
@rashmijoshi653 Жыл бұрын
Wahh Saritha ben apane sat sat pranam
@arunajadeja9324
@arunajadeja9324 Жыл бұрын
અંકિતભાઈ, ખૂબ ખૂબ આભાર, ઘેર બેઠા ગંગાજી, સરિતાજી , देवानाम् दुर्लभा। ગુજરાતનાં ગરવાં જાજવલ્યમાન સરિતાબહેનને સાદર વંદન 🙏🙏🙏💐💐👍
@manojshah3971
@manojshah3971 Жыл бұрын
અત્યારે તમને હિન્દી siriyal pushpa impocibal માં જોઈએ છીએ અને ખુબ ગર્વ થાય છે. ખુબ ખુબ પ્રણામ.
@ilashah6951
@ilashah6951 Жыл бұрын
Very good video Very nice program and very sweet Sarita joshi
@anjubenpagare1554
@anjubenpagare1554 Жыл бұрын
Gujarat nu gurav cho aap sartahi
@darshanapanchal8714
@darshanapanchal8714 Жыл бұрын
Wah wah wah
@bhanubenraithatha4860
@bhanubenraithatha4860 26 күн бұрын
ખૂબ સરસ
@ushashah3652
@ushashah3652 Жыл бұрын
Very lively lady acting too good speech too good
@chetnamehta382
@chetnamehta382 Жыл бұрын
સરિતાબેન એક વાર તમને મળવાની ઈચ્છા છે ને મળીને વાતો નથી કરવી મારે પણ તમને આંખો થી પીવાની ઈચ્છા છે .આહાહા એકવાર જીવંત મમળાવવા ની મમત છે.!!!!
@kamleshjoshi8289
@kamleshjoshi8289 Жыл бұрын
પ્રણામ વંદન
@sonalrewari7027
@sonalrewari7027 Жыл бұрын
Wonderful Saritaben
@PSHT11
@PSHT11 Жыл бұрын
She is graced by Ishwara
@SAFIX60
@SAFIX60 4 ай бұрын
@rajniacharya3002
@rajniacharya3002 Жыл бұрын
મજા પડી ગઇ
@kirtipathak345
@kirtipathak345 Жыл бұрын
😊 🇮🇳 જય શ્રી કૃષ્ણ 💐 👌👌🌳🌳🌳🌳🌳🌳🌳🐿️🦚🌳🐿️🦚🐿️🐦🐦🐦🐦🐦🐦
@bhupeshdxb
@bhupeshdxb Жыл бұрын
She is best but the problem was her act was extended for long time ! We respect her so can not stop her that we know
@mehersidhwa7185
@mehersidhwa7185 Жыл бұрын
Hats off to you Saritaben Bhagwan tamne ganu sukh aape
@nalinipatel3086
@nalinipatel3086 Жыл бұрын
Very very nice touching performance ❤
@dhirendramehta2565
@dhirendramehta2565 Жыл бұрын
બહુ જ આનંદ થયો ગુજરાતી નું ગર્વ છે
@rupabengala3909
@rupabengala3909 Жыл бұрын
😮😢
@rupabengala3909
@rupabengala3909 Жыл бұрын
😊
@Rhythm369
@Rhythm369 Жыл бұрын
💞💞💞🌹🌹🌹
@linashah2205
@linashah2205 Жыл бұрын
Excellent performance 👏 Thank you very much
@smitavyas4236
@smitavyas4236 Жыл бұрын
She is such a great actress. Pranam
@peaceandlove1984
@peaceandlove1984 Жыл бұрын
Beautiful presentation 🎉🎉
@milupatadiya.7205
@milupatadiya.7205 Жыл бұрын
સંતુ રંગીલી
@pratimakumarpaldesai504
@pratimakumarpaldesai504 Жыл бұрын
Khub maja avi
@bhaveshsukhadia7774
@bhaveshsukhadia7774 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@rakshashah3742
@rakshashah3742 Жыл бұрын
Live...suppppp
@rajeshparekh6692
@rajeshparekh6692 Жыл бұрын
સરિતા બેન નો અભિનય એટલે એક એવી સરિતા કે જેમાં અમારાં જેવા પ્રેક્ષકો કેટલાંય વર્ષોથી ભીંજાયા છે. ચિત્રકાર રાજુ ના પ્રણામ
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 40 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 17 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 111 МЛН
Sarita Joshi In Saptapadi Gujarati Drama | Gujarati Jalso
25:09
Gujarati Jalso
Рет қаралды 131 М.
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 9 МЛН
Sarita Joshi Recites Suresh Dalal Poetry
11:02
sahityaprasar
Рет қаралды 152 М.