Рет қаралды 12,125
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો છે.
જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા માં ખાસ કરીને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક પ્રકરણ ખુબ જ મહત્વ નો છે.
દશાંશ અપૂર્ણાંક ની વ્યાખ્યા સમજવામાં આવી છે.
આ વિડિઓ માં વ્યવહારુ અપૂર્ણાંક નું દશાંશ અપૂર્ણાંક માં રૂપાંતર કરવામાં આવ્યું છે.
દશાંશ અપૂર્ણાંક ના કેવા પ્રશ્નો પુછાઇ શકે તેની ચર્ચા કરવામાં આવી છે.