હું અપૂર્વમુની સ્વામી ના સહવાસથી જ આત્મહત્યા કરતા બચી ગયો અને આજે baps સંસ્થામાં કાર્યકર તરીકે સેવા કરું છું... આવા મહાન સંતના જીવનની વાતો જાણવાની ખૂબ મજા પડી... ખૂબ ખૂબ આભાર જયભાઈ આપનો... Baps ના સંતો વર્તમાનમાં સાધુતાના મૂર્તિમાન સ્વરૂપ છે...
@shravanbhakti25753 сағат бұрын
Jay bhai satsngi thay avi prathna
@bhuvagirish25972 сағат бұрын
આત્મહત્યા થી બચી ગયા એના કરતા તમે આત્મા રૂપે વર્તતા અને વર્તાવતા થઈ ગયા એ તેમની વાણીમાં તાકાત છે. જય શ્રી સ્વામિનારાયણ મનોજભાઈ
Listening to Swami fills my heart with peace and pride.
@alpathummar40635 сағат бұрын
BAPS સંસ્થા ના સંતો નું જીવન છે,એજ એમની વાણી માં જણાય આવે છે.
@hetvibhatt989115 сағат бұрын
Proud to be part of BAPS, where one can not only learn leadership skills but also how to balance work-life balance and grow spiritually. Also, to have the blessings and guidance of HDH Mahant Swami Maharaj and his saints is like divine bliss.
@chinnpatel16 сағат бұрын
Thank you for bringing forth gems of our BAPS community - Pujya Apurvamuni Swami and Pujya Gnanvatsal Swami!
@ruzalyadav6121Күн бұрын
BAPS हमेशा से प्रेरणादायक संतों का निर्माण करता रहा है।
@kalubhaikanzariya64944 сағат бұрын
જય સ્વામિનારાયણ અપૂર્વ મુનિ સ્વામી નો ખુબ ખુબ આભાર પૂર્વની સ્વામીની આંખ સારું થઈ ગઈ જય સ્વામિનારાયણ
@hetalgajjar742219 сағат бұрын
જય સ્વામિનારાયણ આ પ્રવચન માં રામાયણ અને ગીતા જી ની કેટલી બધી વાતો ની સચ્ચાઈ જાણવા મળી અને baps ના પૂજ્ય સંતો ની વાણી થી ભગવાન વિશે વિશેષ દિવ્યભાવ જાગ્યો .
@PrabhudasbhaiPatel-qo8dl14 сағат бұрын
Jay swaminarayan
@bhuvanena879617 сағат бұрын
જય સ્વામિનારાયણ અદભુત "પૂ. અપૂર્વમુનિ સ્વામી અને શ્રી જય થડેશ્વરના આ સંવાદથી ધણા બધા નુ જીવન પરિવર્તન થઈ જાય તેવો સંવાદ છે. શાસ્ત્રો અને આધ્યાત્મિકતા પર એક સુંદર દ્રષ્ટીકોણ રજૂ થાય છે. ખરેખર જીવન મા બધા એ ઉતારવા જેવુ છે."🙏🙏🙏
@himanshujoshi7852Күн бұрын
પૂજ્ય અપૂર્વમુની સ્વામી આ ઇન્ટરવ્યુ ઉપર થી આપણા જીવન માં જ્યા છીએ ત્યાં થી સફળતા બાજુ આગળ વધવા માટે ખૂબ જ સુંદર પ્રેરણા આપી રહ્યા છે એ બદલ સ્વામીજી નો ખૂબ ખૂબ ખૂબ આભાર 🎉🎉
@diptipanchal1766Күн бұрын
Jay swaminarayan
@bhavnakanabar793521 сағат бұрын
જય શ્રી સ્વામિનારાયણ. The best ⭐ ⭐⭐⭐⭐
@shravanbhakti25753 сағат бұрын
Hve to jay bhai pn satsngi thy jase avu lage se
@anil_14025 сағат бұрын
Jay Swaminarayan Addbhut....jordar ....video
@mamtabhatt74756 сағат бұрын
સ્વામી એ ખૂબ સુંદર પ્રવચન આપ્યું છે જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે
@32mayurikapuriya27Күн бұрын
Sukun-Shanti-Peace❤ Always Gratefull Maru BAPS🥺❤
@makwanaghanshyam5966Күн бұрын
ખરેખર સનાતન ધર્મ વિશે આટલી ઊંડી સમજણ આપવા માટે BAPS અને સ્વામીજી નો ખૂબ આભાર 🙏🏻
@brijeshchikhaliya10066 сағат бұрын
આ પોડકાસ્ટ દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક રૂપ બની રહે તેવો છે...આ પોડકાસ્ટ બદલ ખૂબ ખૂબ આભાર...
@ManansinhThakor-e8t49 минут бұрын
ખૂબ જ અદ્ભુત....❤ વ્યકતવ્ય પૂ. અપૂર્વમુની સ્વામી દ્વારા
@dr.harivadanparmar66946 сағат бұрын
Amazing podcast so far watched Apurvamuni swami has already given many speech in many different occasions but this time he has described all aspects of Sanatan Dharma and BAPS. Very well done by Jay Thadeshwar to bring here back to back both jems of BAPS. Keep Spreading positivity Jay bhai ❤❤ જય સ્વામિનારાયણ 🙏
@bapssevak6011Күн бұрын
BAPS सच्चे अर्थों में सनातन धर्म का प्रतिनिधित्व करता है।
@dineshkumarmakwana53475 сағат бұрын
જય શ્રી સ્વામિનારાયણ અતિ સુંદર અતિ અદભુત ખુબ ખુબ આભાર
@timemedicine29143 сағат бұрын
It is beyond doubt that he has indepth knowledge of upnishads...we are blessed to have him with us..jay swaminarayan
@harikrishnakhadela2819Күн бұрын
"The one thing that impressed me the most is that whatever happens to us is God's will." BAPS sadhu jordar 👌🏻
@PrakashchandraVandara16 сағат бұрын
Behavior sadhuta speaks, not words. Saint of BAPS has virtue to speak because of his own behavior and panchvartaman. Pujya Apurvamuni swami is having champion ship in stage decoration, media cell and administration of entire saurashtra region. This podcast has the gist of his sadhuta and exposure with blessings of HDH Param Pujya Mahant Swami Maharaj. The humble talk really impressive❤️👏🏿👌🏿👍🏿
@VijayParmar-vk28pp18 сағат бұрын
અપૂર્વમુની સ્વામી baps swaminarayan સંસ્થા ના વિદ્વાન સંત છે તેઓએ રામાયણ વગેરે હિન્દુ ધર્મ ગ્રંથો ઉપર પારાયણ કરીને અનેક લોકોને ધર્મ ના માર્ગે વાળ્યા છે. Baps swaminarayan સંસ્થા ના બીજા અનેક સંતો પણ ખુબજ વિદ્વાન છે . અને baps સંસ્થા દાયકાઓથી સમાજ સેવા કરે છે અને લોકોનું કલ્યાણ કરે છે .......
@mamtabenpatel4578Сағат бұрын
Jay shaminarayan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@malvikachotaliya8410Күн бұрын
Osm આવા સાધુની વાતો સાંભળવાથી જીવનમાં અણધાર્યો બદલાવ આવે છે.
@jaydeepsinhsolanki33696 сағат бұрын
Waah waah adbhhut..hji to starting karyu pan Bo gami gayu .thank u ❤
@shayonacomputer70421 сағат бұрын
ખરેખર સનાતન ધર્મ વિશે આટલી ઊંડી સમજણ આપવા માટે BAPS અને સ્વામીજી નો ખૂબ આભાર
@jitendrakumargehlot7331Күн бұрын
अद्भुत पॉडकास्ट,पूज्य अपूर्व स्वामी को बहुत समय बाद सुना है, संत परम हितकारी जगत में संत परम हितकारी,प्रमुख स्वामीजी ने सनातन का डंका विश्व में बजाया है ऐसे महान संत विभूति को शत शत नमन
@anjanakacha181118 сағат бұрын
અદભુત પ્રશ્નો અને અદભુત જવાબો ખરેખર બહુ જાણવા મળ્યું....
@YashPatel-hv1ph6 сағат бұрын
BAPS Saints Are Truly Spreading The Core Values Of Sanatan Dharma 🙏🏻 Jay Swaminarayan 🚩 Jay Satnatan Dharma 🕉
@navneetpatel3835Күн бұрын
ખૂબ જ અદભુત પોડકાસ્ટ છે હું અત્યારે રામાયણ ઉપર અભ્યાસ કરું છું મે ઘણા બધા પાસે થી રામાયણ સાંભળેલી છે. પણ રામાયણ નો સાચો મર્મ તો મને આજે જ સમજવા અને સાંભળવા મળ્યો છે .. Keep it up
@vijayjoshi466 сағат бұрын
Everyone should watch this podcast it's life changing
@ManjulaAkbariКүн бұрын
દરેક હિંદુએ આ પોડકાસ્ટ જોવું જોઈએ ગર્વ અનુભવશો!
@rnk1.1Күн бұрын
BAPS is a beacon of hope for Sanatan Dharma in today’s world.
@rishabhpatel96649 сағат бұрын
A true sanatani saint who truly cover all daily issues with spirituality and give solution and also feel happy and proud I m also a BAPS follower.
@kiranpatel4458Күн бұрын
વાહ જયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારું પણ મોટું નસીબ કે આવા baps ના સંત જોડે આવડો મોટો પોડકાસ્ટ એપિસોડ થયો અને એક દમ જોરદાર જીવનમાં ઉતારવા લાયક જ્ઞાન સભર વાતો ખૂબ ખૂબ આભાર સ્વામી અને જયભાઈ તમારો❤જય સ્વામિનારાયણ🙏
અદભૂત પ્રવચન પૂજય અપૂર્વ મુનિ સ્વામી આપના આ પ્રવચન થી લાખો શ્રોતાઓ ને લાભ થશે આપ સ્વામી આટલા શારીરિક દુઃખો વચ્ચે પણ આટલા આનંદિત રહો છો ખૂબ જ સરસ સ્વામી
@hardikpanchal17445 сағат бұрын
Thank you Jaybhai.Guruhari Pragat Brahmswarup Mahant Swami Maharaj ni krupa thi Pujya Apurvamuni Swami ae bahu j saras shastro na gyan no bhandar aapyo. Very long conversation with very perfect spritual knowledge. Sanatam dharm takavi rakhva aava anek santo BAPS sanstha ma seva aapi rahya che. 1200 santo che aema ghana santo mahina ma 6 divas nirjala upvas kare che.Ram, krishna bhagwan na guno nu jordar gyan aapyu.
@heerpanchal3930Күн бұрын
ખરેખર અપૂર્વમુની સ્વામી નું આ પ્રવચન ઉપર થી આપણને ગણું બધું શીખવા મળે છે ખરેખર ખૂબ અદભુત અને રસપ્રદ પ્રવચન છે જય શ્રી સ્વામિનારાયણ સૌને 🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙇🏻🙇🏻
@RituBhanderi22 сағат бұрын
This podcast is absolutely phenomenal!👏 The insights of Apurvamuni Swami is incredibly valuable!!👌 It is really Thankful to Mr Jay Thadeshwar and pujya Apurvamuni Swami for creating podcast of such qualitable knowledge of hindu!!!🙏
ખરેખર અદ્ભૂત પ્રસંગો નું વર્ણન કર્યુ છે પૂ.અપૂર્વમુનિ સ્વામી...🙏🙏🙏 આપણા જીવનમાં નાની-મોટી સમસ્યા નું નિરાકરણ આ પ્રસંગો સાંભળી તેનું અનુકરણ કરવાથી ધણા બધા પશ્નો નું સમાધાન થઈ શકે. 🙏🙏🙏
@sonitushar9825Күн бұрын
વાહ શુ અદભુત podcast છે. ખરેખર અપૂર્વામુની સ્વામીજી અને BAPS સંસ્થા ખૂબ જોરદાર કામ કરે છે. આજ સુઘી આવું કંઈ સાંભળ્યું n હતું. મજા સાથે પ્રેરણા પણ ખૂબ જ મળી. વાહ... વાહ... વાહ.... જય સ્વામિનારાયણ જય સનાતન........
@yoginipatil2445Күн бұрын
Wow .... જેમણે સાંભળી ને હિન્દુ હોવાનો ગર્વ થાય..... ધર્મનાં નિયમોને વળગીને રહ્યા છીએ એનો સંતોષ થયા.... અને પૂર્ણકામ પણું અનુભવાય...
@patelparth129017 сағат бұрын
World' best baps ❤❤ Super podcast for hinduism and spirituality...
@RajanRamani-b3q7 сағат бұрын
🙏🏻🌹જય સ્વામિનારાયણ 🌹🙏🏻 અદભુત પ્રવસન અપૂર્વ સ્વામિ આપના પ્રવસન થી ખુબ પ્રેરણા જોવા મળે છે અદભુત અદભુત છે 🙏🏻🌹જય સ્વામિનારાયણ 🌹🙏🏻
@madhubenthummar16468 сағат бұрын
Osm આભાર આવા સાધુની વાતો સાભાળવાથી જીવનમાં અણધાયૉ બદલાવ આવે છે🎉👍🙏
@viahwatopleggingszalod1691Күн бұрын
*અદભુત podcast છે*, જોતા જોતા દિવસ પૂરો થઈ જશે પણ તમને કંટાળો નહિ આવે *નવરાશ ના સમય માં ફેમિલી સાથે આ અદભુત podcast અવશ્ય જોવું* જય શ્રી સ્વામિનારાયણ
@meghabhesaniya1792Күн бұрын
ખરેખર અદભત વિચારો તરફ સ્વામીજી લઈ જઈ રહિયા છે . આપડી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ ખુબ સરસ રીતે પ્રસંગો દ્વારા સમજૂતી આપી ને આ સમાજ ને એક નવી દિશા તરફ baps સંસ્થા લઈ જય સકે છે.
@yogeshparekh300Күн бұрын
P. Apurvamuni Swami’s ability to bridge the wisdom of our ancient traditions with the challenges of modern times is truly remarkable. His teachings resonate deeply with today’s youth, inspiring them to embrace their cultural roots while thriving in the contemporary world. This unique blend of tradition and relevance makes his guidance invaluable for all generations.
@kevalakbari8684Күн бұрын
P. Apurvamuni Swami has been my inspiration for years-I’ll definitely watch this.
@mandippambharКүн бұрын
Everyone can make their life better by taking inspiration from Pramukh Swami Maharaj & Mahant Swami Maharaj
@jayneelbhatt5330Күн бұрын
જય સ્વામિનારાયણ પ્રિય અપુવૅમુની સ્વામી, મહારાજ સ્વામી અને સ્વામી બાપા ની અસિમ કૃપા અપની ઉપર થાય અને આપ જલ્દી થી સાજા થઈ જાઓ. 🙏🙏🙏🙏
@omvaru1401Күн бұрын
आध्यात्मिकता का ऐसा सुंदर और सरल प्रस्तुतीकरण पहले कभी नही देखा। 🔥🔥
@poojantank433919 сағат бұрын
હિંદુ સંસ્કૃતિ વિશે જાણીને હું ખૂબ ગર્વ અનુભવું છું.
@ManjulaBen-hb8js10 сағат бұрын
JAY SWAMINARAYAN.
@hevinshingala-so8mpКүн бұрын
अपूर्वमुनि स्वामी का ज्ञान और सादगी दोनों अद्भुत हैं।
@ananddave-MSM52 минут бұрын
અદભુત પોડકસ્ટ છે. દરેક વ્યક્તિ એ સાંભળવાની જરૂર છે❤
@dineshsen911722 сағат бұрын
BAPS अर्थात् सत्य निष्ठा और प्रमाणिकता
@mitulmitul8374Күн бұрын
ખરેખર અદભૂત પ્રવચન છે પૂજ્ય સ્વામીજી નું ...
@tejashpatel25428 сағат бұрын
અદભુત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી એ ખુબજ સુંદર માર્ગદર્શન આપ્યું ને જય ભાઈ ને પણ ધન્યવાદ કે આવા સંત નો ઇન્ટરવ્યૂ લીધો ને ખુબજ સુંદર પ્રસ્ન ની રજૂઆત કરી જય સ્વામિનારાયણ
@darshitpipariya7245Күн бұрын
Truly grateful to BAPS for producing such inspirational leaders.
@FITNESSWITHDIPA7 сағат бұрын
Jay Swaminarayan Khub j Srs video che swami no AME bhi baps chi
BEST PODCAST CHANNEL AND VIDEO IN INDIA ! BAPS world best
@chaudharigauravchaudhariga985518 сағат бұрын
JAY SHREE SWAMINARAYAN ❤❤❤
@NavadiyaSumita17 сағат бұрын
Thank you Swami,jivan jivva khub sari prerna mli
@chintanapc18 сағат бұрын
ઘણો ઉપયોગી પોડકાસ્ટ છે. બીજા બહુ પોડકાસ્ટ જોયા પરંતુ આટલો લાંબો પોડકાસ્ટ આજે જોયો એ પણ સનાતન વિષયક બહુ જ રસપ્રદ પોડકાસ્ટ છે. જય સ્વામિનારાયણ સ્વામીજી તમારા efforts માટે.
@Ashishpatel-sd2cpКүн бұрын
Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj are true gifts to humanity.
@officially0101Күн бұрын
અદભુત ખૂબ જ સારું શીખવા મળ્યું. મજા આવી ગય સાંભળીને❤
@drmayurlad7062Күн бұрын
Jai Swaminarayan Very great podcast.each & every Indian must have to watch it.
@ManjulaBen-hb8js10 сағат бұрын
JAY Bhai apana pan thanks.for intervu for us..
@DilipPatel-nw1ex18 сағат бұрын
Jai swaminarayan Excellent
@J.a.patel01Күн бұрын
This podcast is a big step towards my understanding of Hinduism.👏🏻
@jitusuchak209010 сағат бұрын
Very nice jai swaminarayan
@varshapatel955117 сағат бұрын
So much for learn 😊 from this podcast
@vsonejiКүн бұрын
અપ્રતિમ, હું જરૂર સમય ફાળવીને સાંભળીશ! જય સ્વામિનારાયણ 🎉
@gitapatel476Күн бұрын
Jay swaminarayan 🧡🧡🧡
@KartavyaSoni-x3iКүн бұрын
અપૂર્વ મુનિ સ્વામી તથા જયભાઈ ખુબ સરસ આજના સમયમાં થતા પ્રશ્નોનું નિરાકરણ આપ્યું અને અસંખ્ય લોકોનેસાચા રસ્તા પર ચાલવા માટેની પ્રેરણા મળશેઆ બદલાવની ખૂબ જ જરૂરત છે આ સમયમાં ખૂબ જ સરસ સ્વામીશ્રી અને જય ભાઈ
@yaarritshp8759Күн бұрын
Thanks a lot jaybhai! Lots of people have negative opinion about BAPS because of false news or any rumours! but once they observe and learn about sanstha and santo they can know about reality.. thanks a lot for this noble work you are doing so that people can understand about our sanstha and santo and stop the unnecessary and illogical hate! Thanks a lot sir! Jai swaminarayan!
@Jenishpatel-z8oКүн бұрын
Great Podcast with Apurvamuni swami , Thanks, Jay Thadeshwar Bhai, for giving such a knowledgeable podcast.
A podcast gently helps me glide into the vision of oneness. This puts an end to our constant self judgement and sense of inadequacy, for good!
@tilakpatel9747Күн бұрын
Apurvamuni Swami’s wisdom and humility are unparalleled.
@nirmaltank419Күн бұрын
Pujya Apurvamuni Swami is renowned personality swamiji is motivational speaker. In this podcast Swami has covered 360 degree Aspects of life. This podcast is unique in its way as this is Spiritual and simultaneously motivating. I can definitely say that this must watch podcast to everyone. No words to express. This is mesmerizing talk.
@PrathanaSanganiКүн бұрын
BEST Podcast Ever!✨🙌🏻such valuable lessons for youth inspired by lives of Sanatana Dharma's God and guidance of Spiritual leaders like PramukhSwami maharaj and MahantSwami Maharaj of BAPS, individuals can learn the importance of character, patience, simplicity, self-discipline, devotion and values of BAPS Sanstha.
@d.k3692Күн бұрын
अपनी समृद्ध भारतीय विरासत को जानकर गर्व महसूस होता है।
@reenabensardhara783917 сағат бұрын
ખુબ ઉપયોગી podkast 6 jyswaamina
@ruzalyadav6121Күн бұрын
This Podcast in India's Largest and India's Finest Podcast.👍👍
@VasentDhameilyaКүн бұрын
જ્ય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર માનું છું જીવન માં વિચારવા જેવું છે તેવું જ્ઞાન છે તેને જીવનમાં ઉતારવા માં આવે તો જીવન સાર્થક થાય છે સ્વામી નેં કોટી કોટી વંદન કરું છું
@rahulgajipara5681Күн бұрын
સ્વામીના શબ્દો હૃદયમાં દિવ્ય અનુભૂતિ કરાવે કરે છે.
@shyammodhavlogs6 сағат бұрын
પૂ અપૂર્વામુની સ્વામી અને જય ભાઈ આપના આ podcast થી ઘણા લોકો ના જીવન પરિવર્તન થશે ખૂબ જ ઉપયોગી થશે .અને આપનો એપિસોડ એવો હોય છે કે skip karvanu મન જ ના થાય પછી ભલે એ 4 કલાક નો વિડિયો હોય આપ આવા podcast લોકો સમક્ષ રજૂ કરતા રહેજો... એનેક પ્રકારે લોકો ના જીવન માં પરિવર્તન થશે .આપને ખૂબ ખુબ શુભકામના 🙏.🎉