❤અનામી અખંડ છૅ જડ નુ નામ પડૅ છૅ જન્મ પછી આપવામાં આવે છે પણ અનામી ના આધારે નામી નામ ઍ નીમીત છે સાહેબ બાકી માલીક ઍ વિશ્વ મા ઍકજ હૉય ઍની સાબિત પિતા ઍક માં ઍકજ માલિક ઍ પીતા હોય છે.... સીતા છૅ માતા પિતા છૅ રામ ઍનાથી બીજુ કયુ મૉટુ હૉય ધામ બૉલૉ સીતા રામ......બહૅન સરસ સ્પીચ આપી રહ્યા છૉ બૅન.... નમસ્કાર....જય સદગુરૂ મહારાજ..