હેલ્લો Sir તમે સરસ માહિતી આપી. મને ગેસ ની સાથે સાથે પિત્ત ની પણ તકલીફ છે. પિત્તના લીધે મને કાન ના ચક્કર નો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. કાન ના ચક્કર માં મને જાણે દુનિયા ફરતી હોય એવો અહેસાસ થયા કરે છે ,આ તકલીફ રાત્રે વધારે થાય છે.કોઈક વાર તોહ જાણે અચાનક શરીર ની બોડી ડિસ્ટર્બ થતી હોય એવું પણ થયા કરે છે આ શરીર ની બોડી ડિસ્ટર્બ થવાનું મને અઠવાડિયા થી થાય છે. મે ઘણા આયુર્વેદિક ડોક્ટર ને બતાવ્યું પણ કાન ના ચક્કર ( દુનિયા ફરતી હોય એવો અહેસાસ થયા કરે છે ) પણ સચોટ નિદાન નથી મળ્યું મને. તોહ તમને વિનંતી છે કે આના વિશે સચોટ માહિતી આપી કોઈ ઉપાય બતાવો. અથવા તમે ( દુનિયા ફરતી હોય એવો અહેસાસ થયા કરે છે ) એના ઉપર કોઈ વિડિયો બનાવો અને આવું થયાનું કારણ પિત જ છે કે કોઈ અન્ય તકલીફ પણ હોઈ શકે? ઘણી વાર તોહ રાત્રે હું માથું જમણી બાજુ અથવા ડાબી બાજુ ફેરવવું તોહ પણ એમ થાય છે અને જાણે શરીર આખું નીચે જમીન માં જતું હોય એવું પણ લાગે છે જેનાંથી ચિંતા થાય છે અને ઊંઘ નથી આવતી. મારો MRI Brain Report પણ કરાવેલ છે જે એકદમ નોર્મલ છે.
@miralpatel326923 күн бұрын
Saheb Prostet Cancer Na Thaay Eno Ek Video Banaavo Please