અરિહંત પદ : નવપદ પ્રવચન માળા

  Рет қаралды 1,230

Shrut Ratnam

Shrut Ratnam

Күн бұрын

અરિહંત પદ : નવપદ પ્રવચન માળા
વ્યાખ્યાતા: વિદ્વદ્વર્ય‌ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ
નવપદની આરાધનાથી જીવ ક્રમશ: વિકાસ સાધતો સિદ્ધ બને છે. માટે જૈન શાસનમાં એક વર્ષમાં ચૈત્ર અને આસો માસમાં નવ નવ દિવસો નવપદની આરાધના માટે નિયત છે, આજે પણ ભવ્ય જીવો શક્તિ પ્રમાણે તે દિવસોમાં નવપદની આરાધના વિશિષ્ટ રીતે કરે છે. વિદ્વદ્વર્ય‌ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ વિરાગી, જ્ઞાની અને પરોપકારી છે તેથી તેમની વાણી સુમધુર છે. ભવ્ય જીવો તેનું શ્રવણ કરી સ્વપર કલ્યાણ સાધે તે જ અભિલાષા.
તા. 09/10/2024
સ્થળ: શ્રી મહિમાપ્રભ વિજય જ્ઞાન મંદિર, શાંતિવન, પાલડી, અમદાવાદ
अरिहंत पद : नवपद प्रवचन माला
व्याख्याता: विद्वद्वर्य परम पूज्य आचार्य भगवंत श्री रत्नकीर्ति सूरि महाराज
Arihant Pad : Navpad Pravachan Mala
Vyakhyata: Param Pujya Aacharya Bhagwant Shree RatnaKeerti Suri Maharaj Saheb
To get regular updates, please join our WhatsApp Group by clicking link chat.whatsapp....
For any queries and Vihar updates, please call us on +918780203447
-SHRUT RATNAM PARIVAR
#jainreligion #jainism #jaindharm #jainphilosophy #jainyouth #jainpravachan #chaturmas #vyakhyan #pravachan #ratnakirti #jain #sangh #diksha #palitana #maharajsaheb #tirth #jainmandir #derasar #shankheshwar #shatrunjay #jinalay #motivation #trending #dharmbindu #navpad #ayambil

Пікірлер: 9
@AlpaShah-o8f
@AlpaShah-o8f 2 күн бұрын
અદભુત અને મંગલ વાણી, ગુરૂ ને કોટી કોટી વંદન ઓં મારા ગુરૂ
@sejalbanker6674
@sejalbanker6674 2 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kiritshah6119
@kiritshah6119 2 күн бұрын
Mathen vandami guruvar
@navinvora8462
@navinvora8462 2 күн бұрын
Vani sunder n saras.adbhut chhe
@parasshah2422
@parasshah2422 2 күн бұрын
Mathenam Vandami sahebji 🙏🏻🙏🏻
@smitaparekh2798
@smitaparekh2798 2 күн бұрын
Matthen Vandaami Sahebji 🙏🙏🙏
@pravinshah7744
@pravinshah7744 2 күн бұрын
Upbringing guru bhagvant manthenvandami
@pravinshah7744
@pravinshah7744 2 күн бұрын
Upkariguru
@kiritshah6119
@kiritshah6119 2 күн бұрын
Khubh saras samjan
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 573 М.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 138 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 2 МЛН
Karma Q and A by Aacharya Shri UdayVallabhSuriji
30:31
Perfecting Youth Official
Рет қаралды 13 М.
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 573 М.