Vahhh khub j Sara's gayu, ekadashi na jay shree krishna 🙏👏👏🌺💐🌺
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@prabhuparivar64982 жыл бұрын
Jay gitamata
@rasilatank72342 жыл бұрын
Bou mast ghiya sar sambdayvo aruna Ben vsantasi. Mja aavi ghyi jai Swaminarayan khub aabar
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rajupandya3663 Жыл бұрын
Bhu j saras gitasar gayo beno dhnyavd 👌👌🌷🌷🌷🙏🙏
@Vasantben.Nimavat9 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ધન્યવાદ...લતા બેન આપને અમારી જોડી ખૂબ ગમી એ વાંચી ને ખૂબ આનંદ થયો છે.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@rasilatank72342 жыл бұрын
Bhagy htu to saymbdu khub khub aabar! Maro jai Swaminarayan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@vishallakhana46863 жыл бұрын
mast se kiratn mne bhuj gme bey benuno rag bhuj srs se
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@KokilaPanchal-tz1nv16 күн бұрын
❤ khub sundor bole che.
@dharmeshlokhil42493 жыл бұрын
Jay shree krishna
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@Rekhapandya52266 ай бұрын
Very nice Bhajan
@Vasantben.Nimavat5 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર.આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા રહે.
@Rekhapandya52265 ай бұрын
@@Vasantben.Nimavat thanks
@talpdabhavna57564 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉 Jay Shri Krishna Radhe Radhe
@julipatel21073 жыл бұрын
Saras👌
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@dipaksorthiya64492 жыл бұрын
બહુ સરસ છે
@Vasantben.Nimavat2 жыл бұрын
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@Dangarvaishnavi Жыл бұрын
ખુબ સરસ
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@dharmeshgangani8372 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ધર્મેશ ભાઈ જય શ્રી કૃષ્ણ... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@Smitasheth0083 жыл бұрын
Jay Gitamatki
@nirmalakantliwala18673 жыл бұрын
ખૂબ સરસ ભજન, વસંતબેન તેમજ અન્ય બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ સરસ રાગ
@vimbengopalbhaiprajapati25383 жыл бұрын
@@nirmalakantliwala1867 q
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@yashgondalia89082 жыл бұрын
Hu
@yashgondalia89082 жыл бұрын
By by nn by by byby hu g hu
@saritaambaliya18253 жыл бұрын
Very very nice
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@rameshjethva5043 жыл бұрын
વાહ ખૂબ ખૂબ સુંદર ગાયુ ગીતા નો સાર જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@chiragpatel32432 жыл бұрын
@@Vasantben.Nimavat
@swatijoshi72423 жыл бұрын
Nice
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanx for Support... 🙏
@bhartibenpandya5122 жыл бұрын
Bharati Ben Pandya 👌 🙏🙏bhusars
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏
@ranjanbenkotadiya82343 жыл бұрын
વાહ ખુબ ખુબ સુંદર ગીતા ના શબ્દો જય શ્રી કૃષ્ણ માસી🙏🙏🌺🌸🌹👌
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@meeragaurangvyas14513 жыл бұрын
Jay jay bhagvad gitye...jay sitaram🙏🙏🙏🌺🌺🌺
@Vasantben.Nimavat3 жыл бұрын
સીતારામ...રામ..રામ.. ખૂબ ખૂબ ધન્યવાદ... પ્રણામ....
@dharmeshlokhil42493 жыл бұрын
Jay Shri Krishna
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@ravalashvinbhai18482 жыл бұрын
અશ્વિન ભાઈ રાવલ જય કૃષ્ણ સરસ
@kokilajethva81962 жыл бұрын
Jay shree Krishna 🙏🌹🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...કોકિલા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@mohanvanjara266 Жыл бұрын
Jay shree Krishna
@Vasantben.Nimavat9 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jaydwarikadhishkirtanmala3 жыл бұрын
ખૂબ સરસ છે. કૃષ્ણ ભગવાનના ગુણ ગાવાની તમને ખૂબ સારી શક્તિ મળે
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@sumitapatel13403 жыл бұрын
👌👌👌🙏🙏🙏 Jay shree krishan 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@geetakathakirtan2 жыл бұрын
Jay shree krishna 🚩🪔🔱🥥🌹🕉️🏡🌜🐢
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@NarendrasinhSarvaiya-c2w Жыл бұрын
👌👌🙌
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@bhartibenjada2 жыл бұрын
વાહ ખુબ સુંદર અર્જુન ગીતા 👌👌🙏🙏🙏🌹🌹🌹💐💐💐
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ભારતી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@NarendrasinhSarvaiya-c2w Жыл бұрын
👌👌👏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@geetaahir10772 жыл бұрын
🙏🙏🙏👍
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ગીતા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏
@ChiragJethva-fr4nf7 ай бұрын
Jaysrikrushna
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
@jignasatushar82362 жыл бұрын
👌👌👌👌
@Vasantben.Nimavat2 жыл бұрын
આભાર... ઈશ્વર કૃપા....
@bapodrajitendra77222 жыл бұрын
Kirtan puru mockelo outtaralu
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...કીર્તન ના શબ્દો બધા જ નીચે લખીને આપેલ છે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@dakshamehta14532 жыл бұрын
🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@lataajagiya16472 жыл бұрын
Jay Sri Krishna 🙏 vasntben & ushmaben Ben tatha badhaj bhavik bhakti ne pranam🙏Amar'e veraval gaytri mandire roj savare Satsang ma Arjun Gita gaye chhe aetle e nimite aaje tamari aa chenal khubaj ser Kari chhe jethi bijane pan labha male m🤗😊
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...લતા બેન જય શ્રી કૃષ્ણ... આપે અમારી ચેનલ નું ગીતાનું કીર્તન શેર કર્યું જાણીને ખૂબ આનંદ થયો... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@hansachangela Жыл бұрын
@@Vasantben.Nimavat ઉઇઅઇઅઇએઋઋઑઉઉએએ
@jay88313 жыл бұрын
Jay mataji.🙏🙏🙏🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
જય માતાજી.... પ્રણામ...આભાર...
@daunagardrraval6752 Жыл бұрын
Tme gita na prnam gav ne ane ama muko bov saras badha bhajan gav 6o hu tmara badha bhajan sabhalu 6u
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏 ગીતા ના પ્રણામ ગાઈને ચેનલ માં મૂક્યું છે...
@neelapandya63153 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@daxaprajapati13083 жыл бұрын
👍👍👍
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@joshnabenthoriya1933 жыл бұрын
Bby TV
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@anshjoshi7443 Жыл бұрын
@@Vasantben.Nimavat જય શ્રી કૃષ્ણ શરણં માસી સરસ્વતી તમને શક્તિ આપે હર મહાદેવ હર
@NarendrasinhSarvaiya-c2w Жыл бұрын
🎉
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@rasilatank72342 жыл бұрын
Avaj aetle avaj che masi tmaro ane arunaben bou khu thyi ghyi hu
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@bharatdarji98492 жыл бұрын
The best bhajan & combination of voice.
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... ભરત ભાઈ ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા.... આપ સૌ નો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@pravinbhaisantoki97203 жыл бұрын
અરુણા બેન તમારા નંબર આપો
@Vasantben.Nimavat3 жыл бұрын
ભાઇ નો નંબર 9427262921 છે ખૂબ ખૂબ આભાર... પ્રણામ 🙏🏻🕉🙏🏻
@pragnakyada1513 жыл бұрын
મરણ મા ગવાય તેવા ધોળ મોકલો ને
@Vasantben.Nimavat3 жыл бұрын
Ghana kirtan chhe... aap joi leva vinanti...
@manjubenprajapati1463 Жыл бұрын
Code CT
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@labhabensheladiya43552 жыл бұрын
Happy birthday party tonight but you are you are you are you are going on aug you want us your email
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌના અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@linamistry84522 жыл бұрын
Jai shree krishna 🙏🙏👏👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...લીના બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
@meenapatel872 жыл бұрын
🙏jay shree krisn
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મીના બેન જય શ્રી કૃષ્ણ... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@shortsshyam Жыл бұрын
Jay shree Krishna 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
@asmitamungapara4607 Жыл бұрын