અલ્યા ભાઈ 10 માં ધોરણ સૂધી તો ટાયર કબ્બડી વોલીબોલ રમતા 😂
@ArvindThakor-72562 күн бұрын
હતો ભાઇ 18 વર્ષ નો થયો કઇ ખબર ના પડતી
@jaygaumatajaygopal9085Күн бұрын
હા...😂 અને આડા અવળા થતાં તો આખાય ગામ માં થી ગમે તે મેથી પાક આપતું😂😂😂
@swapnilpatel2454Күн бұрын
@@jaygaumatajaygopal9085 અને તો પણ ઘરે કહી ના શકાતું કે પેલા કાકા એ મને મેથીપાક આપ્યો કારણ કે ઘરે કહેતા ઘરના બીજો વધારાનો મેથીપાક આપતા 🤣🤣🤣 કે તુંએ જ કઈ ભૂલ કરી હશે બાકી એમજ તો કઈ નહીં કરે 🙌😂😂😂
@shaileshrathodlivegaming2 күн бұрын
માં બાપ આ માટે જવાબદાર છે. બાળપણથી જ જ્યારે બાળકો રડે છે ત્યારથી જ તેને મોબાઈલ પકડાવી દયે છે. પછી આવું થાય એટલે રાતા પાણીએ રડે છે.
@AshvinKRathvaКүн бұрын
@@shaileshrathodlivegaming વિકાસ નો હદ વગરની જિંદગી
@jaygaumatajaygopal9085Күн бұрын
પરમ સત્ય વાત છે તમારી
@knowledgeadda5042Күн бұрын
100 % sachi vat che
@AgarsinhChauhan-v5z2 күн бұрын
દેવાંશીબેન તમારા પત્રકારત્વ ને ખુબ ખુબ અભિનંદન જમાવટ ના દરેક વિડિયો હું જોવુ છુ હુ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના છું
@ashokrathod72852 күн бұрын
સાચી વાત છે આજનાં બાળકો યુવાનો ફોનમાં પાગલ થઈ ગયા છે
@VipulsinhRathod-eu6lr2 күн бұрын
યુવા બરબાદ થવા ના
@ayazkhatri44182 күн бұрын
આમાં બાળકો નાજ માં બાપ જવાબદાર છે 1000%
@DilipPrajapati-w2q2 күн бұрын
1000% સાચી વાત
@jayeshpanchal82122 күн бұрын
Aapda chokra phon vaprta nathi em chhe
@DilipPrajapati-w2q2 күн бұрын
@@ayazkhatri4418 ભાઈ હું પોતે 12 ધોરણ સુધી તો ચડ્ડી પેરતા હતા બાપા શિક્ષક હતા તો ઈચ્છા થયી જય ત્યારે ધોયી નાખતા અને આવી તો કઈ ખબર જ ન હોતી પડતી હે રામ!
@ahirhimatkalsriya2 күн бұрын
bhai mavatar ijjat khova ma raji na hoy
@jaygaumatajaygopal9085Күн бұрын
બિલકુલ સાચી વાત છે....છોકરી ના માં બાપ બંને ખાશ કરી ને એની માં ના ટાંટિયા ભાંગી નાખવા જોઈએ
@keshavsolanki81812 күн бұрын
જમાવટ ને ખૂબ ખૂબ અભિનંદન સુંદર રીતે વાત કરી તમે બેન સો સો સલામ
@GujjarsureashSureash-nm1cj2 күн бұрын
જમાવટ ન્યૂઝ દ્ધારા સરસ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે ગુડ ન્યૂઝ ❤❤
@Navinkumar-y6b2 күн бұрын
તો ઇન્સટ્રાગ્રામ બંધ કરવો તો બાળકો બગડે જ નહિ આતો ઇન્સ્ટાગ્રામ બહુ બગાડે સે માટે આ એપ પર કાર્યવાહી કરાવો 🙏
@PandyaHitesh-lq8jn2 күн бұрын
@@Navinkumar-y6b મારાં મનની વાત કરી
@vanrajsinhchavda2955Күн бұрын
Aap no shu vank bhai ... Aa app bandh karavso to biji koi aap ma aavu kholse. .. Phone bandh karavva joie.... Je ma baap phone aape ena upar karyavahi karvi joiye evo kaydo lavvo joie
@PandyaHitesh-lq8jnКүн бұрын
@vanrajsinhchavda2955 પણ ભાઈ ફોન બઁધ થાય તો એમના છોકરાઓ ને મજૂરી કરવી પડે તેમ છે 🙏
@JayGogaoficial1412 күн бұрын
માતા પિતા જ જવાબદાર છે ✅✅✅✅✅
@DilipPrajapati-w2q2 күн бұрын
@@JayGogaoficial141 બાકી આટલે પરદેશ માઁ હોય અને ગુજરાત વિશે સાંભળીએ એટલે દુઃખ થાય બહુ દુઃખ થાય
@ss_05642 күн бұрын
Ma bap nai social media javabdar ch Nana chokrao phone mathi aavi reels joy ne aavu sikhe ch Aaj na time 4 th 5 th class ma gf bf ni vato samanya thy gai ch Aavi nana chokro ni reels na aavvi joy
@DilipPrajapati-w2q2 күн бұрын
@ss_0564 ફોન અપાવવા વાળા કોણ ભાઈ આપણે જ ચાહે મારા યા તમારા બાળકો બધા ની વાત છે
@rajputdevji90312 күн бұрын
આ ઘટનામાં એમના માતા પિતા જ જવાબદાર કેવાય 1000%
@pravinvekariya61542 күн бұрын
સરસ ઉદાહરણ આદિમાનવનું
@rohitbakaraniya11132 күн бұрын
છોકરી છોકરો બેવ ગુનેગાર છે પણ ફક્ત છોકરા ઉપર જ કાર્યવાહી થશે
@DILIPRATHODMAIDKOL2 күн бұрын
Good news Devanshi Sister Best Jamawat News ❤
@Phoenix-rl1sh2 күн бұрын
રિયલ 56 ની છાતી વાળી પત્રકાર ❤
@Hamaari_sanskruti2 күн бұрын
😂😂
@Nature-Lover57882 күн бұрын
Ghanto
@makwanakishan79952 күн бұрын
મારો ફોન ઉપાડતા જ નથી
@makwanakishan79952 күн бұрын
મારે એક પ્રશ્ન માટે વાત કરવી હતી
@jaygaumatajaygopal9085Күн бұрын
Bade harami ho...😂😂
@PatelHinesh-h4b2 күн бұрын
Good news devanshi Di best jamawat news ❤❤
@zaladevendrasinh77662 күн бұрын
વાહ બહેન! તમારા પત્રકારિતા ને 100 સલામ.
@slearning87422 күн бұрын
અને આ બંનેની વચ્ચે શાળાની અને શિક્ષકો ની પથારી ફરી જાય છે , ગામ તો એમજ કહેશે કે શિક્ષકોનું વિદ્યાર્થીઓ માનતા નથી
@DilipPrajapati-w2q2 күн бұрын
પણ ભાઈ મારી દ્રષ્ટિ એ બાળકો ના માઁ બાપ પણ જવાદારી છે કંઈક અંશે કારણ કે શિક્ષક બિચારો કઈ પણ થોડું બોલે કે મારે તો પણ એની હાલત ખરાબ થયી જાય માઁ બાપ જગડો કરી ણે કાયદા બતાવે મને ખબર છે હું 12 માઁ ધોરણ સુધી બ્લ્યૂ ચડ્ડી અને સફેદ શર્ટ આવી કઈ ખબર જ નહોતી પડતી અને બાપા ણે ઈચ્છા થયી જય ત્યારે ધોયલો પાડી દેતા વળી પિતાજી શિક્ષક હતા હવે હાલ મારાં બન્ને બાળકો બેબી 28 અને બાબો 24 પણ મેં કદાપી હાથ નથી ઉપાડ્યો ભગવાન ની દયા થી જરૂર પણ નથી પડી માતા પિતા ના પુણ્ય કર્મ
@rajahir70952 күн бұрын
Haa to teachers ne pan sanskar apva pade ne
@Rk98-99Күн бұрын
ભાઈ શિક્ષક ઘેર પણ ધ્યાન રાખે ? તો માં બાપ શું કરે
@HerryPatel-s6dКүн бұрын
Siksak per khota arop nay
@DilipPrajapati-w2q23 сағат бұрын
@@rajahir7095 ભાઈ બાળક શિક્ષક પાસે તો શાળા ના સમયે હોય પણ વધારે સમય માતાપિતા પાસે હોય ણે આ ઉંમરે
@robinmekwan80752 күн бұрын
ખૂબ સરસ મુદ્દા પર તમે અવાઝ ઉઠાવ્યો છે madam. એક વિચારવા જેવી વાત છે.
@BhuriTendingvideo2 күн бұрын
હજી શરૂવાત સે બેન આવું દરેક ગામ માં બને સે પણ બહાર નથી આવતું બેન યાદ રાખજો એક બે વર્ષ માં દરોજ આવા કેસ જોવા મળશે 😢
@mukeshmalivad8844Күн бұрын
Vat sachi che 👍🏼
@Abc-fb2cr2 күн бұрын
Hats of News Reporter.....!
@Bingbong36832 күн бұрын
અરવલ્લી જિલ્લાના બાયદ તાલુકા અને ધનસુરા તાલુકાની પરિસ્થિતિ બહુજ ખરાબ છે શાળા ની કોલેજ ની વિદ્યાર્થી નકારી લૂખા ગિરિ કરી રહ્યા છે બુધવાર ના બિન dhrees નો ગેર ફાયદો ઉઠાવી છોકરા છોકરી ફરવા ભાગી જાય છે
@DILIPRATHODMAIDKOL2 күн бұрын
હા સાચી વાત છે ભાઈ છે ભાઈ ❤
@HimatbhaiKanzariya2572 күн бұрын
હા બેન હવે સરકાર ફોન માં આવતું લેશન બંધ કરેતો સારૂ આવી મારી નમ્ર વિનંતી છે સરકાર ને
@jayashah5574Күн бұрын
ઇન્સ્ટા ગ્રામ બંધ થવું જોઈએ એમાંય 18 વર્ષ સુધી તો મોબાઈલ નો ઉપયોગ બાળકોને બંધ કરાવો,પણ અત્યારે તો 5 માં ધોરણ મા શિક્ષકો જ વાલીઓ ને કહે છે મોબાઈલ મા લેશન છે તે કરાવજો,હવે બધા વાલીઓ ને થોડું ફાવે મોબાઈલ એટલે છોકરાઓ ગેરમાર્ગે દોરવાના
@DamorPratap-lq5ys2 күн бұрын
Devanshi Joshi is one of Indian sherni 🙏❤️🙏
@bhagajithakor-gk8tcКүн бұрын
મોબાઈલ વપરાશકર્તાની ફિંગર ટચ અને મોબાઈલની ડિસ્પ્લે સાથે કોમ્બિનેશન જ્યા સુધી Active હોય ત્યા સુધી મોબાઈલ એક્ટિવ હોવા જોઈએ. અન્ય કોઈ બાળક મોબાઈલ touch કરે તોય એક્ટિવ રહેવો જોઈએ નહિ.
@vidyabenbhatt934Күн бұрын
૨૧ વર્ષ થી નાની વયની કોઈ પણ વ્યક્તિ ને મોબાઈલ વાપરવા માટે પ્રતિબંધ હોવો જોઈએ.ઓનલાઈન કોઈપણ પ્રકારની કામગીરી માટે નાની વયના બાળકો માટે મોબાઈલ નું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ
@yogendrajit5812Күн бұрын
સરકાર એ પણ કરશે.. પણ ત્યારે તમે જ કાગારોળ કરશો ને કહેશો કે સરકાર અભિવ્યક્તિ ની આઝાદી છીનવી રહી છે..
@Mahesh-s7xКүн бұрын
સાચી વાત છે હેલ્મેટ નું જ ઉદાહરણ લઈ લો હેલ્મેટ ફરજિયાત કરે તોય ગવર્મેન્ટ ને ગાર દેય અને એક્સિડન્ટ વધારે થાય તો પણ ગવર્મેન્ટ ગાળો દેય😂😂@@yogendrajit5812
@rameshbaria-jw7wqaКүн бұрын
મેં આઠમાં ધોરણમાં ભણતો ત્યારે મને આવું કશું જ ખબર નહોતી પણ, કન્યા છાત્રાલયની છોકરીઓ મોટા ભાગની રાત્રે બાજુમાં નદીની રેતમાં રમતી😮😮 એતો એકાદ નજરે પડે એટલે નવાઈ પામે .. બાકી ઘણું બધું આવું ચાલે
@kanaiyarajgor2565Күн бұрын
Sacha Patrkar 🙏
@bcvaghelavaghela74272 күн бұрын
બેન એનાલિસિસ બદલ ખુબ ખુબ અભિનંદન
@A4_Ashvin_09Күн бұрын
આ ઉંમરે અમે લખોટા રમતા😅અને ચંપલ ના ટાયરો બનાવીને ગાડીઓ ફેરવતા😂
@tahiryt6637Күн бұрын
Ha😅
@rahulsarvaiya4552Күн бұрын
😂
@AjitVasava-m6xКүн бұрын
શિક્ષા કોણે બગાડી એવું પણ બોલો . medam? .
@zakirsandhi8295Күн бұрын
Bhut sars mota bhean❤❤❤❤❤❤
@nareshgohil16252 күн бұрын
આવા ન્યૂઝ આપવા બદલ આભાર આ માટે બંનેના માતા પિતા જવાબદાર છે
@dineshthakor8378Күн бұрын
મારી ઉમર 30 વર્ષ ની છે ,પન હજુ સુધી ઇન્સ્ટા એકાઉન્ટ બનાવ્યું નથી....
@yogendrajit5812Күн бұрын
આના માટે તમે મીડિયા પણ એટલા જ જવાબદાર છો... કારણ કે ઇન્સ્ટગ્રામ જેવા પ્લેટફોર્મ પર આવતા રિલ ને વાઇરલ કરવા વાળા તમે મીડિયા વાળા જ છો.. અને આ જોઈ જોઈ ને બધા એના તરફ આકર્ષાય છે..
@keshavsolanki81812 күн бұрын
આ માટે માતા પિતા જવાબદાર છે આજના આ સમય મા નાના બાળકો થી લઇને મોટા ભાગના લોકોને મોબાઈલ મા સતત વ્યસ્ત રહે છે
@pragnayadav2 күн бұрын
શું દિવસો આવ્યા છે.. માં બાપ બસ પેદા કરીને ભૂલી જાય છે 😡
@BabulalVaghela-w7lКүн бұрын
ગુડ ન્યૂઝ કિંગ ઓફ દેવાંશી બેન ❤
@jaybharat4686Күн бұрын
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એપ સંપૂર્ણ પણે ભારત દેશમાં પ્રતિબંધ મૂકવો જોઈએ 🙏🏻
@kapurjithakor2768Күн бұрын
સાચી વાત છે
@knowledgeacademy7662Күн бұрын
Free internet...law cost access to internet is big issue...social media content control vishe koi Kem vichartu nathi?
@aniljogal942 күн бұрын
બાળકને ૧૮ વર્ષ સુધી મોબાઇલ જ આપવો જોઈએ મા બાપને પોતાના ધંધા અને ૧.૫ જીબી વાપરવા મા વ્યસ્ત હોય
@Dilipji_thakor_nagot2 күн бұрын
Vah Ben aavva samachar aapi next pedhi ne jagrut karva badal dhanyvad
@yogeshdave3952 күн бұрын
મા-બાપ મોબાઇલ આપવા નુ બંધ કરો ઘર મા દયાન દયો
@harichad49162 күн бұрын
ધન્યવાદ બેન
@bipinthakar6758Күн бұрын
માબાપ જ જવાબદાર છે. નાના બાળકો ના હાથ માં મોબાઈલ પકડાવી દીએ છે. આ બહેન ને ધન્યવાદ આપું છું કે સમાજ ને સજાગ કર્યા છે 👌
@vahoralalabhai3903Күн бұрын
Very good medam
@MaheshSolanki-yn8dhКүн бұрын
સલામ સે બેન તમને 🙏 માં બાપ જવાબ દાર સે...
@ashishkumarzala7779Күн бұрын
મોબાઈલ ના ફાયદા અને નુક્સાન ની વાત બાળકોને સમજવવી પડશે. બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે તે પણ ધ્યાન રાખવું પડશે.
@HareshsinhRajput-g9p2 күн бұрын
Good work ben
@Devanshuchauhan6015Күн бұрын
આ ઉંમરે કુંડળા રમતા તા 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@BhailusinhBhailusinhКүн бұрын
Starting as kalyug😢😢
@naineshbilval9061Күн бұрын
અપહરણ તો ક્યાં ગણાય... છોકરી એ વાત કરી હસે તો જ એ છોકરા એ વાત કરી હસે... અને પ્રેમ માં ફિઝિકલ રિલેશન થાય તો એ ક્યાં અપહરણ... પણ ખાસ વાત તો આ બાબત નું ધ્યાન માં બાપ એ રાખવું જોઇએ
@harryvasava5498Күн бұрын
અને આપણે આ ઉંમર માં એક દુનિ દો, દો દુનિ ચાર કરતા હતા.. ઘોર કલયુગ
@DabhiJenti-lf7yd2 күн бұрын
સોટકા સાચી વાત છે બેન
@rameshbhalkiyaКүн бұрын
આવું વિચારવું પણ મુશ્કેલ છે, આવનાર, સમયમાં, બાળકો ને,,પોતે, માતાપિતા ને, બાળકો ને, ભવિષ્ય કેવું, બનાવવા નુછે,કેવું,જીવન જીવવાનું છે,તેવી, પ્રાથમિક,, જરુરીયાત છે તે આપવું જોઈએ,
@DipakPampaniya-qg8nt2 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર બેનસરસવાતકરી❤
@bariahirav6612Күн бұрын
જ્યાં સુધી છોકરું કોલેજ માં ના આવે ત્યાં સુધી છોકરાઓ ને ફોન ના અપાય આજ કાલના વાલીઓ જ બહુ બેદર કર થય ગયા છે નાના બાળકો ને શિક્ષણ સાથે સંસ્કાર પણ શીખવાડવું અને સમજ કેળવવાય તેનું ધ્યાન આપવું જોઈએ.😶
@Hiren-b7k2 күн бұрын
Kuch nahi kar ne ka beti ko support karo kyu ki sari beti ke kam ke liye hum support me aajate hai ne sahi ya galat kuch bhi Kare
@tahirhusenvhora1216Күн бұрын
😢😢😢khub j dukhad mobile phone jivto raxax chhe
@RajputDipak-g8w2 күн бұрын
આવો એક કિસ્સો નહિ બહુ કિસ્સા હશે પણ માં બાપ ધ્યાન નહિ આપતા બસ બીજું કાઈ કારણ નહિ, જો બધા માં બાપ ધ્યાન આપશે તો આવા બીજા બહુ મળશે
@chauhanalc5885Күн бұрын
મોબાઇલ ઇન્ટરનેટ સરકારી ઓફિસ,તેમજ જ્યાં જરૂર હોય તેવી જગ્યા પૂરતું જ આપવું.અન્ય લોકો ને ફક્ત કોલ કરવા પૂરતો જ ડેટા આપવો જોઇએ.
@parth2912 күн бұрын
Government responsible chhe social media mate adhar number compulsory hovo joie ande ek j account kholi sakay evi system banavvi joie to solution male
@SHYGPКүн бұрын
Dahod ka name suna he Yaha ye SAB am bat Yaha ke log police sabko pata he lekin koi kush Nahi karte😢
@RamsinhSolanki-i1h2 күн бұрын
શાબાશ બહેન તમારી પત્રકારિતા ની ખુમારી ને,
@lalbhaipatel1897Күн бұрын
સરકાર પાસે ન્યાય અપાવે તે પછી {{ બહેનની }}ખુમારી ના વખાણ ખૂબ જ સારા લાગે વાલા! જય શ્રી કૃષ્ણ
@devangirathod2431Күн бұрын
<a href="#" class="seekto" data-time="220">3:40</a> to <a href="#" class="seekto" data-time="250">4:10</a> 💯
@b.drajput16252 күн бұрын
Satay.vat.
@namdevpatil6226Күн бұрын
અમુક વાર યેઉ ખ્યાલ આવે ને કે બાલ વિવાહ ની પ્રથા સારી હતી.
@rajendrakumarpatel4251Күн бұрын
ખૂબ દુઃખદ ઘટના
@ravalkartik9005Күн бұрын
Ma Bap na #Sanskar
@vijayshah31682 күн бұрын
બાળકોની કુતહલ વૃતિ ને સંતોષ વાની કે સાચામાર્ગે વાળવાની જવાબદારી ગંભીરતા પૂર્વક માબાપની છે. ભલે પછી મોબાઇલ હોય કે બીજું.
પરિપક્વતા એ મન ની કલ્પના છે સહજતા એ જીવનની પ્રતિક્રિયા છે
@bvchauhanchauhan14902 күн бұрын
Sachi vaat che ben tamari avo kaydo Jaruri che
@akshakazi-t2qКүн бұрын
❤❤❤❤❤
@mansukhlalsuchak66842 күн бұрын
પાંચીકે રમવાની ઉમરે છોકરાં પરેમ પરેમ રમતાં થયાં એ વિકાહ નો એક ભાગ ગણવો
@yagnikpateliyayagnikpateli1371Күн бұрын
😢😢
@samsmanek55542 күн бұрын
So brave reporter
@daxeshchandrakantvyas21872 күн бұрын
કાયદાઓ ને ઇમોશન્સ સાથે કેવીરીતે જોડી શકાય.....?એ પણ વિચારવા જેવું છે..,..
@maleksohel5887Күн бұрын
Aama ma bap ne pan dhyan rakhvu joiye
@JashvantSuthar-xp2wlКүн бұрын
બસ આ દુનિયા તો પ્યાર માં તો મરી પડે.....❤❤❤❤❤
@avinashak2352Күн бұрын
Maa Baap Responsible Chhe.
@partialbapu45412 күн бұрын
બેન અત્યારે માતા સંસ્કાર વગર ની છે બાણક મુ ગર્ભ સંસ્કાર નાં મલે
@trivkrem41612 күн бұрын
Ane baap ne to khbr j nathi hoti ke aene, patni ane balko chhe... Bhar mitro sathe rakhjvanu game chhe
@CatLoverNehaКүн бұрын
આના માટે મા-બાપ ફૂલ જવાબદાર છે નાનપણમાં પોતાના બાળકોને ફોન પકડાવી દે છે એટલે તો આવા કિસ્સા બને છે
@williesmacwan28392 күн бұрын
Gujratio jago
@fakiranijat90502 күн бұрын
❤❤❤
@sajidkhandilawerkhanpathan45212 күн бұрын
😮aa mobaile to jamano thrab kri nakhiyo😮 18 varas pachij mobail aapo😮 nhito gar gar kikahani banta var nhilage😮
@Darshan_Dineshbhai_Bhavsar2 күн бұрын
समय से पहले लोग बड़े हो रहे हैं लड़कों के मामले में तो कोई बात नहीं करना चाहता है जबकि उनके साथ भी यही होता है।
@dangisureshbhai-uq1if2 күн бұрын
બાળકોને મોબાઇલ આપવું જોઇએ નહી
@JadejaNirmalSingh2 күн бұрын
Jay mataji Ben
@jigneshgosaliya27332 күн бұрын
કાચી ઉંમરે પ્રેમ....અને સેક્સ....આ શું ??
@RameshRamesh-ex1wo2 күн бұрын
Bov lad ladave enu result છે
@pranavmakna12 күн бұрын
લાડ તો મને પણ બહુ લડાવતા હતા... પણ મને તો આવા વિચાર જ નહોતા આવતા તે ટાઈમે.... કશીય ખબર જ ના પડે કે આ શું હોઈ એમ..😂
@SangitaPatel-d6mКүн бұрын
Parents javabdar che em ne saja thay to khaber pede k chokra ne phone na apay
@KiranBenvlog2 күн бұрын
સરસબેન🎉❤🎉
@ashokkumarpatel1831Күн бұрын
સ્વાધ્યાય કરો,સંસ્કાર કેન્દ્રમા મોકલો
@lalbhaipatel1897Күн бұрын
એમાં પણ એજ રોલા સ્વાધ્યાય પરિવાર વાળા (માંડલ) જાણતા હતા છતાં છોકરી ના પિતા પાસે વાત ન પહોચાડી * ( પિતા એ કહ્યું મને ખબર પડી હોય તો હું રાજી થઈ લગ્ન કરાવત) જય શ્રી કૃષ્ણ
@arunabendedun9219Күн бұрын
બસમાં બેઠેલા કોઈ વડીલ ની કે બેન કે માં સમાન કોઈ બેઠુ હોય તો શરમ નથી રાખતા. પછી ઘરે જઈને કે છે ભણવા ગયા હતા મા ને બાપ મંજુરી કરી ને રૂપિયા આપે ભણવા મોકલે ને નવરીના રખડીને ઘરે જાય રૂપિયા બગડી ને આ શુ ખાખ સમાજ આગળ લાવશે.
@romilsardhara79202 күн бұрын
Maturity is to deactivate ig asap i did the same 1 year ago
@vikasboricha52542 күн бұрын
Respect for elders increasing day by day. #balvivah😅
@n865052 күн бұрын
2014 pachi magaj rya j nathi loko na
@LaxmiGoswami-vv7dnКүн бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben
@HerryPatel-s6dКүн бұрын
And Prem karvani ummer vala bichra ground per dode chhhe kaliyug