Ashapura ft. ajay gadhvi X dhanruv | આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

  Рет қаралды 712,806

Studio Aryavart

Studio Aryavart

Жыл бұрын

An Indian folk song about the goddess Ashapura!
Ashapura ashapura - ashapura maa songs - letest Gujarati song
By STUDIO ARYAVART
Voice : AJAY GADHVI
Lyrics : DHARMIK GADHVI (ધાનરાવ)
Music : GAURANG PALA
Alaap : HEMRAJ GADHVI
About the ashapura mataji new song
ગુજરાત માં ashapura maa કચ્છ ની દેશ દેવી તરીકે પુજાય છે
ગુજરાતી લોક સંગીત માં ashapura maa aarti - ashapura maa garba - ashapura maa bhajan - ashapura maa geet
ashapura mataji ki katha - aashapura amrutwani જેવી અનેક કૃતિઓ પ્રખ્યાત છે,
maa ashapura ને વંદન કરતા કવિ થાક્યા નથી, ચારણ સમાજ ની યુવા પેઢી માં એક નામ એવું છે જેની ઉંમર નાની પણ એની કલમ વજ્ર
કહી શકાય એવા કવિ "ધાર્મિક ગઢવી" જાંબુડા એ આ સારસિ છંદ ની રચના કરી છે."અજય ગઢવી" એ ચારણી શૈલિ માં ગાયું છે.
ashapura maa is known as Desh Devi Of Kutch
In Gujarati Music You will find Many Contents Like ashapura maa na garba.
ashapura mataji aarti - ashapura mataji bhajan - ashapura bhajan - maa ashapura geet - maa ashapura songs
and many more here is the maa ashapura song Sarasi written by a young Kaviraj "DHARMIK GADHVI" and Sung by AJAY GADHVI
ashapura maa story
Ashapura Mata is an aspect of Devi, a Hindu goddess. She is one of the kuladevis of Kutch, and the Jadeja clan inhabiting the area. She is a goddess regarded to the wishes of her adherents. In her iconography, the goddess is said to have 7 pairs of eyes.
the famous temple of aashapura maa
ashapura temple is known by MATA NA MADH
ashapura maa kutch
Serch ashapura maa live aarti for daily Darshan
#ashapuramaa #ashapuramataji #gujarati
એક વાર જરૂર થી સાંભળજો અને ગમે તો ખૂબ ને ખૂબ share karo Subscribe Karo
Jay Mataji
👉 LYRICS - ASHAPURA
દેવી સબળ કચ્છ દેશની પરચા અકળ તેં પૂરિયા
તારો સકળ છે વાસ થળ જળ ગગન પણ તવ મય થયા
છો પ્રૌઢ જુગથી તે છતા પળથી પ્રબળ તારી ત્વરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
છે ચંદ્રમાથી ચરમ તારું હેત શીતળ વીસહથી
તો ક્રોધ પણ વિકરાળ તારો આકરો છે અર્કથી
મારણી તું દળ મેછરા ધારણી નિજ કર સુર ધરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
અમી ભર્યો દરિયો આંખમાં ખોળો સકળ નવખંડનો
તારા ચરણની એક રજમાં વાસ છે વ્રેમંડનો
પ્રારંભથી ધણિયાણ મઢની પ્રગટ છો કાયમ પરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
તારા શરણમાં તું ભવા આમરણ આશ્રય આપજે
ભય હરણ તારણ ભવ તણી જાગી સ્મરણ કરતા જજે
વિપદા વિદારણ ચરણ ચારણ “ધાનરવ” શિર હું ધરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા !!!
THANK YOU
JAY MATAJI 🙏
#STUDIOARYAVART
©KULDIP GADHVI (k2charan)
Subscribe Us And Keep You Notifycation Bell Always On
You Can Also Join and Followe 👇

Пікірлер: 782
@user-wc4eo1yf4v
@user-wc4eo1yf4v 6 ай бұрын
ધાર્મિક ગઢવી (ધાનરવ) લખેલ સારસી છંદ દેવી સબળ કચ્છ દેશની પરચા અકળ તે પુરિયા, તારો સકળ છે વાસ થળ જળ ગગન પણ તવ મય થયા, છો પ્રૌઢ જુગથી તે છતા પળથી પ્રબળ તારી ત્વરા, આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા....... ૧ છે ચંદ્રમાથી ચરમ તારુ હેત શિતળ વીસહથી, તો ક્રોધ પણ વિકરાળ તારો આકરો છે અર્કથી, મારણી તું દળ મેછરા ધારણી નિજ કર સુર ધરા, આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા....... ૨ અમી ભર્યો દરિયો આંખ માં ખોળો સકળ નવખંડનો, તારા ચરણની એક રજમાં વાસ છે વ્રેમંડનો, પ્રારંભથી ધણિયાણ મઢની પ્રગટ છો કાયમ પરા, આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા.......૩ તારા શરણમાં તું ભવા આમરણ આશ્રય આપજે, ભય હરણ તારણ ભવ તણી જાગી સ્મરણ કરતા જજે, વિપદા વિદારણ ચરણ ચારણ 'ધાનરવ ' શિર હું ધરા, આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા....... ૪
@user-ot1mr8dg3n
@user-ot1mr8dg3n Жыл бұрын
चारण री बाणी की बात कोनी होवे चारण देवी पुत्र है , देवीपुत्रो को नमन जिन्होंने यह स्तुति लिखी है ।।🙏 खमा घणी चारण बंधुओ ने
@rajdeepsinhjadeja8725
@rajdeepsinhjadeja8725 Жыл бұрын
જય માતાજી... ખૂબ સરસ ધાર્મિકભા ગઢવી, અજયભાઈ ગઢવી ને ટીમ... વધુ ઝડપી વધુ તાકાત થી ને વધુ ઊંચે પ્રગતી કરો એવી માં ને પ્રાર્થના... ગીત સાંભળ્યુ ત્યાર થી લગભગ એકી સાથે ૨૦ એક વખત સાંભળયુ ભા...
@rajeshacharya200
@rajeshacharya200 Жыл бұрын
કચ્છ ધણિયાણી માઁ આશાપુરા ના ચરણોમાં નમન.. ચારણ ની સ્તુતિ ને વંદન 🙏🙏
@jayveersinhvala5713
@jayveersinhvala5713 Жыл бұрын
વાહ ખુબ સરસ👍 આવીને આવી માતાજીની સ્તુતિ લાવતા રહો જો ગઢવી🙏🚩 🙏Jay Maa Ashapura🙏
@point_of_view_
@point_of_view_ Жыл бұрын
ખરેખર રંગ છે ચારણો તમને ભાણુભા હવે એક આ જ અવાજ મા આ જ છંદમાથી આઈ સોનલ માં નુ ગીત સાંભળવા ની ઈચ્છા છે ભાણુભા🙏🏻🙏🏻🙏🏻
@SingerBhagirathJoshiOfficial
@SingerBhagirathJoshiOfficial Жыл бұрын
જેટલું સાંભળો એટલું ઓછું લાગે❤️ ખૂબ જ સરસ રચના અને ગાયિકી 👌 જય માં આશાપુરા 🚩🙏🏻
@maheshbavliya155
@maheshbavliya155 11 ай бұрын
જય કચ્છ ની દેવી આશાપુરા માં સ્તુતિ ગાનાર ને લાબુ આયુષ દેજે માં કેટલી વખત સાંભળી ને આશુડા પડ્યા મને તારું વદન કરી ને
@songsislifej.d5265
@songsislifej.d5265 Жыл бұрын
જય ચારણ આઈ શ્રી આશાપુરા માં🙏🏻🚩🔱❤🍀🏡📿🪔🌈🌺🌏⛰🌿🐁🦚🐀
@chauhanvipul3491
@chauhanvipul3491 Жыл бұрын
❤️जय मां आशापुरा सदा सहायते ❤️ 🚩🚩 मां मढवाली 🚩🚩
@chauhanvipul3491
@chauhanvipul3491 Жыл бұрын
🚩आई मां ❤️ आशापुरा सदाय 🙏 सहायते🚩
@spidygamming1304
@spidygamming1304 8 ай бұрын
ખૂબ જ સરસ છે, હું રોજ આ સાંભળું છું મારા પરિવાર સાથે , music અને શબ્દો બધા ખૂબ જ સરસ છે ,આવું અંબા માં નું ભી બનાવો આવીજ રીતે આ સુર ને આવા છંદ માં ,ખૂબ જ સરસ છે જય આશાપુરા માં 🙏🏻 જય અંબા માં 🙏🏻
@vidhispark
@vidhispark Жыл бұрын
Voice and words. Gadhavis are blessed with both. May Maa Ashapura keep your talent for generations to come. 🙏🏼
@bharatbarot8875
@bharatbarot8875 Жыл бұрын
🙏🏻જય મા આશાપુરા, જય માતાજી ગઢવી👍🏻👍🏻
@sampatsinhjadeja2664
@sampatsinhjadeja2664 Жыл бұрын
વાહ ગઢવી વાહ સાક્ષાત માં સરસ્વતિ
@BhushanMahajan-sm1sp
@BhushanMahajan-sm1sp 11 ай бұрын
જય આશાપુરી 🙏🚩⚔️ મને માલૂમ નથી કી મારુવલું કેટલું જન્મ છે મને વરદાન આપો હર જન્મમાં તારી શ્રી. આશાપુરી ભક્તિ આપો 🙏🚩⚔️શ્રી. ભૂષણ મહાલે 🙏🚩💐⚔️
@jadejavirbhadrasinh5409
@jadejavirbhadrasinh5409 Жыл бұрын
Jay Maa Aashapura❤️🙇🏻‍♂️🙏🏻
@kanbhajadeja4255
@kanbhajadeja4255 Жыл бұрын
માં આશાપુરા સદા સહાય તે 🙏❤️
@nagajangadhavibarda4260
@nagajangadhavibarda4260 Жыл бұрын
હા ચારણ હા જય માતાજી 🙏🙏
@vansh4753
@vansh4753 Жыл бұрын
મા મઢવાડી આશાપુરા ❤🥺
@Adityarajsinhj
@Adityarajsinhj 11 ай бұрын
|| माँ आशापुरा सदा सहायते ||
@abgadhavii
@abgadhavii Жыл бұрын
રૂવાડા ઊભા કરી દીધા તમે બંને એ ભાઈઑ .. જય હો આઈ આશાપુરા.. Literally Goosebumps' while listening this.. Its on a loop in my car for last 4 hours
@studioaryavart
@studioaryavart Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
@hardipsinhjadeja0012
@hardipsinhjadeja0012 Жыл бұрын
Ha sachu 🙏🙏🙏
@mahadevdesai1164
@mahadevdesai1164 Жыл бұрын
​@@studioaryavart😅😮😅 2:43
@sonudabhi3386
@sonudabhi3386 Жыл бұрын
Right ⚡ 🔥🔥🔥⚡⚡⚡⚡
@naimishramavat6294
@naimishramavat6294 9 ай бұрын
@KaviRamVoVaar
@KaviRamVoVaar 11 ай бұрын
વાહ વાહ વાહ જબરદસ્ત શબ્દો અને સાથે એકદમ સચોટ ન્યાય આપે એવી રજુઆત. જય હો જય જોગમાયા
@gadhavikalpesh7320
@gadhavikalpesh7320 Жыл бұрын
Waaah Dharmik bhai ❤️🙏 Waah Ajaybhai ❤️🙏 Jay Mataji 🙏 Jay Jay Jay Ma Aashapura 🚩🔱⚔️🙏 ~ Gadhavi Kalpesh (Kapildan) Pipla 🙏
@malarabari681
@malarabari681 Жыл бұрын
ગઢવી ભાઈ ખરેખર ધન્ય છે તમારી વાણીને ખુબ ખુબ સરસ સ્વરમાં ગાઈયુ હો 👌👌જય હો માં
@kaushikzankat1896
@kaushikzankat1896 Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા 🙏🚩🚩🚩
@jadejajayvantsinh7666
@jadejajayvantsinh7666 Жыл бұрын
Jay maa Aashapura 🙏🙏
@ajayalgotar460
@ajayalgotar460 Жыл бұрын
Goosebumps goosebumps whala🔥✨ Jai ho maa Ashapura 🚩
@gadhaviram7326
@gadhaviram7326 Жыл бұрын
જિયો જિયો..!!!
@bhagirathsinhchauhan6883
@bhagirathsinhchauhan6883 Жыл бұрын
જય માં આશાપુરા 🙏🙏🙏🙏🙏
@krunalsinhchauhan9773
@krunalsinhchauhan9773 Жыл бұрын
જય માં આશાપુરા 🙏 ખૂબ સરસ ભાવસભર રચના...વાહ...કવિરાજ👏
@wild_voice
@wild_voice 3 ай бұрын
આશાપુરા....આશાપુરા....👏🌳
@sahilrajgor
@sahilrajgor Жыл бұрын
This deserves a millions of views 💐 jay maa Aashapura 🙏🏼🕉️❤️💐
@rathoreff1460
@rathoreff1460 Жыл бұрын
Jai Aashapura mataji🚩
@girishdangadhavi518
@girishdangadhavi518 11 ай бұрын
Jay ho charan bandhuo ❤
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 11 ай бұрын
જય કુળદેવી માં 🙏🏻❤️💖
@CACHIRAGDHANANI
@CACHIRAGDHANANI 3 ай бұрын
જય શ્રી કચ્છ ધનિયાની મા આશાપુરા 🙏🙏
@his_highness09
@his_highness09 9 ай бұрын
ધન્ય ચારણ ગઢવી , ધન્ય એમની ટેક , સ્વર મનહર એનો ,ભાવના અનંત છેક. ભગત લખવા વાળા ભાઈને ય જય માતાજી ❤🙏🏻
@hardipsinhchauhan6478
@hardipsinhchauhan6478 Жыл бұрын
मां आशापुरा सदा सहायते!
@studioaryavart
@studioaryavart Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
@devkapdikapdi6905
@devkapdikapdi6905 Жыл бұрын
Jay maa ashapura🙏🙏
@chauhanamitsinh6437
@chauhanamitsinh6437 Жыл бұрын
જય માં મઢવાળા જય માં આશાપુરા જય માતાજી જય માં ભવાની જય માં ભગવતી અન્નપૂર્ણા માં આઈ.. 🙏🙏🙏🙏
@Rajveersinh_702
@Rajveersinh_702 Жыл бұрын
Jay maa ashapurama 🙏🙏
@BhumikaChauhan-zw8fc
@BhumikaChauhan-zw8fc Жыл бұрын
Jay Maa Ashapura 🙏🚩
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 11 ай бұрын
જય શ્રી આદ્ય શક્તિ માં આશાપુરા માતાજી 🙏🏻❤️💖🌷🙏🏻❤️💖
@mahaaveersinhjadeja
@mahaaveersinhjadeja 11 ай бұрын
Adbhut rachna Bhai ❤
@GDJ9
@GDJ9 10 ай бұрын
Kharekhar bhai runga avi gya😢
@bhaveshrabari2173
@bhaveshrabari2173 9 ай бұрын
હેત શીતલ વિસહથી વિહત આશાપુરા🙌❤️
@anirajsinhjijadeja6286
@anirajsinhjijadeja6286 Жыл бұрын
જય હો માં આશાપુરા 👌👏👏
@jaineshgajjar4943
@jaineshgajjar4943 11 ай бұрын
Jio jio baap❤
@aenil385
@aenil385 Жыл бұрын
Jay aashapura maa✨💫❣️
@himat78
@himat78 Жыл бұрын
Jay maa ashapura 🚩 वाह कविराज🦁🚩 अद्भुत स्वर हिमतदान चारण ठिकाना.माटासन 🚩⚔️🦅
@smitrajsinh1710
@smitrajsinh1710 Жыл бұрын
🙏🏻જય આશાપુરા માં🚩🙏🏻
@jadejanirmalsinh8540
@jadejanirmalsinh8540 Жыл бұрын
જય માં આશાપુરા આઈ માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં
@jesalraj_gaming
@jesalraj_gaming Жыл бұрын
Maa❤🙏🏻
@mayurdhwajsinhjadeja6483
@mayurdhwajsinhjadeja6483 Жыл бұрын
Loads of love and reverence to the team and the vocalist Jay Mataji
@solankivanrajsinh1770
@solankivanrajsinh1770 Жыл бұрын
અદ્ભુત લિરિક્સ છે ❤️❤️❤️❤️❤️ગાયું પણ અદ્ભુત છે. બન્નેને ખૂબ અભિનંદન 😍😍🛕🛕🛕🛕ખૂબ પ્રેમ.
@virendrachauhan7942
@virendrachauhan7942 Ай бұрын
જય આશાપુરા મારી કુળદેવી માં રામ રામ 🙏🙏🙏🙏તમારા આશીર્વાદ સદાય આપજો માં 🙏🙏🙏
@jayvyas7246
@jayvyas7246 Жыл бұрын
Jay Ashapura 🙏🏻🚩❤️🙌 Jay Mataji 🙏🏻🚩❤️🙌
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Cmhudamaa 🪔🙏
@sagarvaghera-bm9gj
@sagarvaghera-bm9gj Жыл бұрын
Jay ma Aashapura 🙏🏻🙏🏻
@Sitaramsita821
@Sitaramsita821 Жыл бұрын
વાહ ધાર્મિકભા
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🪔🙏🙏
@pranayvirani9071
@pranayvirani9071 Жыл бұрын
જય હો " ધાનરવ " જીવો જીવો મા સરસ્વતી આપ પર સદાય મહેર રાખે. ભગવતી ની ક્રુપા નો અવિરત વરસાદ ચારણો પર સદાય પડતો રહે 🙏
@nimeshgadhavi4194
@nimeshgadhavi4194 Жыл бұрын
Waah charan, uttam ,karnapriya madhur bhav gayo che aape ,ma ashapura ne ma mogal sadaye tamari pragti rakhe evi prarthana,jay mogal ,jay aashapura ❤❤❤
@VishalRajai
@VishalRajai 11 ай бұрын
Jay AASHAPURA MATAJI pls meri manta Puri karo maa kripa karo maa 😢😢😢
@user-oe4je1ye2f
@user-oe4je1ye2f 6 ай бұрын
Jay hoo maa madhvadi 🙏🏻
@abhesangrajput9500
@abhesangrajput9500 Жыл бұрын
vahh dharmik bhai
@Nisha_chauhan_910
@Nisha_chauhan_910 Жыл бұрын
मां आशापुरा सदा सहायते❤🌏🙏
@Ms.kiranrajgor11
@Ms.kiranrajgor11 Жыл бұрын
Jai Maa Ashapura 🙏🚩❤
@studioaryavart
@studioaryavart Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
@p-jadeja
@p-jadeja 10 ай бұрын
🙏🙏Jay ho mari ma ashapurama 🙏🙏🙏
@harshthakarofficial9476
@harshthakarofficial9476 8 ай бұрын
Vhaa bov j mast Jay ho kach ni kuldevi MAA asapurr
@RajputBoyRJ21
@RajputBoyRJ21 10 ай бұрын
आशापुरा मां की जय।जय नाडोल वाली मां।
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 Жыл бұрын
जय हो॰॰॰॰
@studioaryavart
@studioaryavart Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
@VishalRajai
@VishalRajai 11 ай бұрын
He maa tame hajra hajur chho maa plsss mataji Mari manta puri karo kachhni madh vala AASHAPURA MATAJI pls maa😢😢😢😢 daya karo maa 😢😢
@rudrarajsinhjadeja381
@rudrarajsinhjadeja381 Жыл бұрын
અહા શબ્દો અને ગાવાની ઢબ મંત્ર મુગ્ધ 🙏🏻❤️💫 હૃદય થી લખાયેલ અને ગવાયેલ
@anirudhsinhjadeja6520
@anirudhsinhjadeja6520 Жыл бұрын
1 number bhai
@TechInfoGujarati
@TechInfoGujarati Жыл бұрын
ખૂબ જ સરસ રચના ગઢવી ભાઈઓ 👌 માં આશાપુરા આપને ખૂબ પ્રગતિ કરાવે 🙏🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Bhvaves jethva 🪔
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Sektmaa 🪔👀
@dangarparesh4535
@dangarparesh4535 11 ай бұрын
❤❤❤waah Bhai waah
@pragnabajadeja5886
@pragnabajadeja5886 Жыл бұрын
જય માં આશાપુરા 💐🙏🙏🙏🚩
@Dk_mali_013
@Dk_mali_013 Жыл бұрын
Waah kaviraj Khub Saras Jay maaa aashapura 🤗🤗❤❤❤
@sangramsinhrathod8193
@sangramsinhrathod8193 10 ай бұрын
Jay ho mari ma madhvadi ma aashapura ma jay ho kuldevi 🙏🙏🙏
@harvijaysinhchauhan693
@harvijaysinhchauhan693 Жыл бұрын
વાહ કવિરાજ વાહ...જય આશાપુરા...🙏🙏🙏🙏🙏🚩🚩🚩
@pragnabajadeja5886
@pragnabajadeja5886 Жыл бұрын
જય માં આશાપુરા 🙏🙏🙏🚩🚩🚩🌹🌹🌹🌹🌹🙇
@ROHITRAJPUT-vo3nn
@ROHITRAJPUT-vo3nn Жыл бұрын
Literally .... Currents waves got felt from universe... Goosebumps 🙏🙏🙏
@mybeststatusvideo140
@mybeststatusvideo140 11 ай бұрын
जय मां आशापुरा
@erjjjadeja4938
@erjjjadeja4938 Жыл бұрын
🙏🏻જય માં આશાપુરા માં🙏🏻✨
@ranjitsinhchauhan2095
@ranjitsinhchauhan2095 Жыл бұрын
Vaha kviraj 🙌jay maa ashapura 🙏
@mukeshbhaivaghela511
@mukeshbhaivaghela511 11 ай бұрын
જય માં આશાપુરા,સવૅ નુ કલ્યાણ 🙏🙏🙏
@chauhanhadubha325
@chauhanhadubha325 10 ай бұрын
Jay ma ashapura🙏🏻🚩
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 11 ай бұрын
🙏🏻 Jay ❣️ Mataji 🙏🏻❣️💖
@rahulgadhvi592
@rahulgadhvi592 10 ай бұрын
Jay ma Ashapura ❤
@Legend_760
@Legend_760 10 ай бұрын
જય હો.. મઠવાળી માં 🙏🙇
@shaktisinhshaktisinh361
@shaktisinhshaktisinh361 Жыл бұрын
Khub khub abhar bha gadhavi
@YUVRAJSINHCHAUHAN-je8ut
@YUVRAJSINHCHAUHAN-je8ut Ай бұрын
Jay ho
@gajendrasinhanklodiya9025
@gajendrasinhanklodiya9025 Жыл бұрын
જય શ્રી આશાપુરા માં 🙏🏻
@studioaryavart
@studioaryavart Жыл бұрын
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા
@bhavyjadeja5544
@bhavyjadeja5544 Жыл бұрын
vaah gadhavi vaah
@pratiksinhchauhan2926
@pratiksinhchauhan2926 Жыл бұрын
Aava song vadhu ma avdhu lakho avi shubhkamna Jay aashapura
@vidhigadhavi1305
@vidhigadhavi1305 10 ай бұрын
Nice voice and lyrics are amazing 🤩
@jadejapusprajsinh260
@jadejapusprajsinh260 10 ай бұрын
JAY MAA ASHAPURA ❤️🙏
@user-vk6pk3gz4f
@user-vk6pk3gz4f 11 ай бұрын
JAY MAA AASHAPURA🔱🙏♥️
@shivangish9364
@shivangish9364 Жыл бұрын
Jaiaashapurama ❤
@jadejamanoharsinh4683
@jadejamanoharsinh4683 4 ай бұрын
Jay maa ashapura ❤
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 13 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 62 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
MADHAVADI | AAI AARADH | ANIRUDDH AHIR | NAVRATRI 2023
4:51
Aniruddh Ahir
Рет қаралды 141 М.
Dhan Dhan Kutch Ni Dharti
7:27
Kirtidan Gadhvi Official
Рет қаралды 507 М.
Aai Tari Daya Thi
6:45
Vishaldan Gadhvi - Topic
Рет қаралды 1 МЛН
Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi
13:24
Aditya Gadhvi
Рет қаралды 4 МЛН
DESH DEVI AASHAPURA 2.0 | NANDLAL CHHANGA
5:38
Nandlal Chhanga
Рет қаралды 1,9 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 2,7 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 6 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 1 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,8 МЛН