Wah ustad kya bat jiyo jiyo🙏🙌 Karan Odedra Devangi Hotel Chotila
@ashokgondaliyaofficial38395 ай бұрын
Ha bhai Kem chhe
@karanodedara99905 ай бұрын
Majama ustad 🙏 Hu amdavad College kru aa baju program hoi to kejo tamara tabla sambhadva ustadji 🙏
@virenvasan33025 ай бұрын
Jay hoo
@chekhaliyaprakash5 ай бұрын
વાહ અશોકભાઇ જય હો માં સરસ્વતી ની હંમેશા તમારી ઉપર મહેર રહે ❤❤❤❤❤
@virenvasan33025 ай бұрын
Jay siyaram
@Pankajrathod5555 ай бұрын
હા ઉસ્તાદ જી હા ❤❤❤
@vijaysanghal28945 ай бұрын
જય હો સંતવાણી જય સીતારામ
@shreyasibose17375 ай бұрын
Keya baaatt 👍
@nakumashvin59075 ай бұрын
Wahh
@NAVINBHAIPARMARCHOTILA5 ай бұрын
અશોકભાઈ ખુબ સરસ ભાઈ... આટલી મોજ આવા ભજન થાય તો જ આવે
@chetandabhi51654 ай бұрын
Ha Bapu
@rathodarjunsinhrathodarjun67335 ай бұрын
પ્રણામ ગુરુજી.....🙏 હું કોઈ પણ જગ્યાએ તબલા વગાડવા જઉં છું ભજન માં લગ્ન માં કોઈ પ્રોગ્રામ માં તો અંતર થી પહેલા તમને પ્રણામ કરું છુ તમારી છબી ને દિલ માં ઉપસાવી પછી જ ભજન ની શરૂવાત કરું છું. તમારું તબલું કયા સ્કેલ માં બનાવેલું છે. અને મોટા બાયા માં બેજ કઈ રીતે લાવવો .. મહેરબાની કરી આ શિષ્ય ને આટલી મદદ કરો.