Ashtabhuja Vali Ma Amba Bhavani | Harikrishna Patel | New Garba | DJ Garba |અંબા ભવાની | ડીજે ગરબા

  Рет қаралды 801

Harikrishna Patel

Harikrishna Patel

Күн бұрын

LYRICS:-
કોરસ :- અંબા ભવાની માડી અંબા ભવાની, અષ્ટભૂજા વાળી નવદુર્ગા ભવાની...3
ગરબે રે અમે રમવાને હાલ્યા, અષ્ટભૂજા વાળી માડી રમવાને આવો, સરખી સાહેલી સંગ રમવાને આવો,
અંબે મા....
અંબે મા તમે રમવાને આવો, અમ ભક્તોની સાથે તમે રમવાને આવો,
અંતરા 1
નવલી નવરાતે માડી રમવાની હોશ છે તમે રમવા આવો મને બીજી ક્યાં આશ છે,
રમવા પધારો માડી આશિષ વરસાવો,
આશિષ વરસાવો માડી રમવા પધારો,
અંબે મા....
અંબે મા તમે રમવાને આવો, ચાચર ચોકે માડી રમવાને આવો.
અંતરા 2
દાસ હરિકૃષ્ણ ગાય ગુણ તારા માવડી, ગુણનો ભંડાર ગુણસાગર તું માવડી,
ગુણનો ભંડાર તું ગુણનો સાગર તું..2
અંબે મા....
અંબે મા તમે રમવાને આવો,અષ્ટભૂજા વાળી માડી રમવાને આવો,
અંબે મા તમે રમવાને આવો, અમ ભક્તોની સાથે તમે રમવાને આવો,
અંબે મા તમે રમવાને આવો, ચાચર ચોકે માડી રમવાને આવો.......
જય માતાજી 🙏
Song :- અંબા ભવાની...
Singer :- Harikrishna Patel
Music :- Kishan Patel
Lyricist & Composer :- Harikrishna Patel
Producer :- HK MUSIC

Пікірлер
@jayendramodhiya141
@jayendramodhiya141 11 ай бұрын
जय श्री स्वामिनारायण 🙏🙏🙏🙏🙏🙏🙏
@jigneshmistri603
@jigneshmistri603 11 ай бұрын
Nice Harikrishna bhai👌 🙏 જય સ્વામિનારાયણ 🙏 🙏 જય શ્રી રામ 🙏 🙏 જય માતાજી 🙏
@jayvantrathod1309
@jayvantrathod1309 11 ай бұрын
❤J.S.N. 🎉 J.B.R.
@jagadishkaila4410
@jagadishkaila4410 11 ай бұрын
Jai ambe Jai shree swaminarayan Good 🙏🙏🙏🙏🙏
@HarikrishnaPatel
@HarikrishnaPatel 11 ай бұрын
જય અંબે જય શ્રી સ્વામિનારાયણ 🙏
@ghanshyammahilamandal9652
@ghanshyammahilamandal9652 11 ай бұрын
🙏🙏
@ketankhambholja3706
@ketankhambholja3706 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 👌👌
@HarikrishnaPatel
@HarikrishnaPatel 11 ай бұрын
Thanks 🙏
@ghanshyammahilamandal9652
@ghanshyammahilamandal9652 11 ай бұрын
Jay ma ambe🙏
@HarikrishnaPatel
@HarikrishnaPatel 11 ай бұрын
Jay Ambe
@jigneshkachhia9679
@jigneshkachhia9679 11 ай бұрын
fantastic
@HarikrishnaPatel
@HarikrishnaPatel 11 ай бұрын
Thanks dear 👍
@patelankita1048
@patelankita1048 11 ай бұрын
Nice👌👌👌
@HarikrishnaPatel
@HarikrishnaPatel 11 ай бұрын
Thanks 😊
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 42 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 47 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
RumZoom Garbo
3:13
Umesh Patel
Рет қаралды 1,1 М.
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 42 МЛН