જય શ્રી કૃષ્ણ પ્રણામ ખૂબ જ સુંદર પૂજનીય શાસ્ત્રીજી 🙏🙏🙏
@Pushtiras3 жыл бұрын
ધન્યવાદ. પ્રભુ કૃપા. આશીર્વાદ.
@vipuldalal65113 жыл бұрын
Panchang pranam shastriji 🙏🙏 સર્વે વૈષ્ણવો ને મારાં ભગવદ્ સ્મરણ
@Pushtiras3 жыл бұрын
આશીર્વાદ
@manishaparikh56773 жыл бұрын
દંડવત પ્રણામ🙏 શ્રી વલ્લભ ની કૃપાથી આપના દ્રારા ખૂબ સરળ રીતે માર્ગદર્શન મળે છે. ખૂબ જાણવા મળે છે . અષ્ટાક્ષર મંત્ર વિશે ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું. 🙏🙏🙏🌷
@Pushtiras3 жыл бұрын
પ્રભુ કૃપા. આશીર્વાદ.
@rashmikantshah17323 жыл бұрын
દંડવત શાસ્ત્રીજી લગભગ સોડ મહીના થી તમારી અમૃત વાણી શ્રવણ કરીએ છીએ જયારે તમે એમ કહો છો શંકા ન કરશો હ શ્રધ્ધા રાખજો આશ્રય છોડસો નહિ આવી મીઠી વાણી સાંભળી ને અમારિ શ્રધ્ધા અને આશ્રય મા ખૂબ દૃઢ તા વધી છે
નમસ્તે શાસ્ત્રીજી, એક પ્રશ્ન છે... 1) શરુઆતમાં જ્યારે subconscious mind સાથ ન દે, ત્યારે દિવસ ભર ઉચ્ચારણ કરી બોલી શકીએ..? અને તેનાં માટે આસન પાથરવું જરુરી છે કે નથી..? 2) કૃષ્ણ ઉચ્ચારણ કરાય કે કૃષ્ન..? Wait for your response..! 🙏જય શ્રી કૃષ્ણ 🙏
@Pushtiras Жыл бұрын
૧. એકાદશ સ્કંધના મતાનુસાર સતત પ્રભુ નામ લઇ શકાય તેથી આસનની અનિવાર્યતા નથી. ૨. કૃષ્ણ