ખુબ સરસ... માહિતી સાથે આ પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યો છે.. અમરભાઈ સોનીની કામગીરી અદભૂત છે..અને એમાં અમારી ચેનલ મીડિયા પાર્ટનર તરીકે કામ કરીને આનંદની લાગણી અનુભવીએ છીએ... આગામી સમયમાં આવતાં પોડકાસ્ટમાં પણ અમે સાથે કામ કરીશું...
@HPPRODUCTION094 ай бұрын
ખૂબ આભાર. તમારો સપોર્ટ અમને વધારે મહેનત સાથે સારું કામ આપવાની પ્રેરણા પૂરી પાડે છે. આગળ પણ સાથે કામ કરતાં રહીશું અને ગુજરાત ની જનતા ને કાંઈક સારું આપીશું...જય જય ગરવી ગુજરાત. 🚩💐
@raviraval8624 ай бұрын
ખુબ ખુબ આભાર
@parulraval76474 ай бұрын
રવિ મહારાજે ખુબ સરસ માહિતી આપી ખુબ ઊંડું જ્ઞાન છે આપનું 🌷I am very impressed
@HPPRODUCTION094 ай бұрын
ખૂબ આભાર. તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરશો જેથી બધાને લાભ મળે..💐
@raviraval8624 ай бұрын
ખુબ ખુબ આભાર
@drashtishah75564 ай бұрын
Very nice sir 🎉
@HPPRODUCTION094 ай бұрын
Thank you 💐 😊
@raviraval16234 ай бұрын
Khub sari vat Kari 6e🎉🎉🎉
@HPPRODUCTION094 ай бұрын
ખૂબ આભાર. તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો જેથી બધાને લાભ મળે. 💐
@kaushal_16_4 ай бұрын
❤❤❤❤❤
@HPPRODUCTION094 ай бұрын
Thank you 💐
@dhartisoni3924 ай бұрын
Nice 😊👌👌
@HPPRODUCTION094 ай бұрын
Thank you dear 💐
@raviraval8624 ай бұрын
Thank's
@rutushukla8934 ай бұрын
Very nice sir 😊
@HPPRODUCTION094 ай бұрын
Thank you dear 💐
@apurvbarot37064 ай бұрын
Bhu sars amar bhai
@HPPRODUCTION094 ай бұрын
Thank you bhai 💐
@nitinchoksisthoughtvlog984 ай бұрын
શ્રી રવિ મહારાજ પાસે થી ખુબ જ સુંદર અને સચોટ માહિતી દરેક પ્રેક્ષકો ને ઉપયોગ થાય તેવી આપી છે અને દરેક ને જેમકે વિદ્યાર્થીઓ માટે, નોકરીયાત ને અને વેપારીઓ માટે ખુબજ પ્રેરણાત્મક વિચારો રજુ કરેલ છે સાથે અમર સોની એ એની આગવી શૈલીમાં પ્રશ્નો પણ સારી રીતે રજૂ કરી ને સમજાય તે રીતે કરી તે માટે બન્ને નો ખૂબ ખૂબ આભાર સાથે અભીનંદન પાઠવીએ છીએ
@HPPRODUCTION094 ай бұрын
અમારા H.P.PRODUCTION ના પિતામહ તરફથી આવા સુંદર શબ્દો સાંભળી વધારે મહેનત કરવાની પ્રેરણા મળે છે. તમારી શુભેચ્છાઓ માટે ખુબ ખુબ આભાર પિતામહ ❤️🙏
@raviraval8624 ай бұрын
ખુબ ખુબ આભાર આપનો
@D_a_r_k214 ай бұрын
Super
@HPPRODUCTION094 ай бұрын
Thank you 💐
@raviraval8624 ай бұрын
Thank's
@SanjaybhaiSoni-xv9oi4 ай бұрын
Nice
@HPPRODUCTION094 ай бұрын
Thank you 💐
@amisha9094 ай бұрын
Amar bhai aakho video joyo khubaj sari mahiti mali tame comment karvanu kidhu che to ek vat aapde puchvani rahi gai darek rashi na swami ane darek rashi na upayo rashi vishe ni jankari aavnara episodes ma khas leso
@HPPRODUCTION094 ай бұрын
તમારા અભિપ્રાય માટે તમારો આભાર. ચોક્કસ આવનારા સમયમાં તમે જણાવ્યું એમ આજ વિષયમાં દરેક રાશી ની જાણકારી આપતો વિડીયો લઈને આવીશું...ખૂબ આભાર અમિષા બેન 💐😍
@dineshkumarmeena71303 ай бұрын
Khub sars sir❤❤
@dineshkumarmeena71303 ай бұрын
❤❤❤
@HPPRODUCTION093 ай бұрын
@@dineshkumarmeena7130 thank you 😊
@HPPRODUCTION093 ай бұрын
@@dineshkumarmeena7130 thank you 😊
@parulraval76474 ай бұрын
રવી મહારાજ ને વિનંતી કે સરકારી નોકરી મેળવવા માટે કયા યોગ હોવા જોઈએ અને કયા ઉપાયો કરવાથી નોકરી મળી જાય એ જણાવજો
@HPPRODUCTION094 ай бұрын
ચોક્કસ. જો શક્ય હશે તો તમને કમેંટ દ્વારા પણ માહિતી પહોંચાડવા નોં પ્રયત્ન કરીશું...તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરશો જેથી દરેક વ્યક્તિ ને લાભ મળે. આભાર 💐