Рет қаралды 127,064
મિત્રો આ વ્લોગ માં આપણે ગયા હતા અવધ ભૂત બંગલા માં જે રાજકોટ માં આવેલ છે રાજકોટ ના લોકો એ તો જોયો જ હશે આ ભૂત બંગલો પણ બહાર ની સિટી ના લોકો એ આ ભૂત બંગલો નહિ જોયો હોય જેથી મેં આ વ્લોગ માં તમને અવધ ભુતબંગલો બતાવ્યો છે
.જો વ્લોગ જોવા ની મોજ આવતી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો આવા અવનવા કૉમેડી વ્લોગ તમને આ ચેનલ માં જોવા મળશે
--ખાસ સૂચના--
. વ્લોગ માં તમને અમુક વસ્તુ માં મોજ ના આવતી હોય તો કોમેન્ટ સેકશન માં બતાવી શકો છો હું અવશ્ય તે ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશ.
ઇન્સ્ટાગ્રામ - /www.instagram....
ફેસબુક- /www.facebook.c...
#vlogging #vlogger #vlog #vloggerlife #vlogs #youtube #vloggers #youtuber #blogger #vloglife #vloger #vlogsquad #travelblogger #youtubechannel #youtubers #lifestyle #travel #follow #photography #vloggerlifestyle #vlogginglife #bloggerlifestyle #instagram #blogging #bloggersgetsocial #blog #blogs #blogpost #video #subscribe