અવસર બનીને આવ્યા આજ || ભક્તિ આહીર || Aavsar Banine Aavya Aaj

  Рет қаралды 24,878

Bhakti Ahir

Bhakti Ahir

Күн бұрын

અવસર બનીને આવ્યા આજ || ભક્તિ આહીર || Aavsar Banine Aavya Aaj #bhajan #shradhbhajan #bhakti #pitru #gujratikirtan
ગાયિકા :- ભક્તિ આહીર
LYRICS: TRADITIONAL & BHAKTI AHIR
INSTAGRAM ID :-
...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો
જોજે દીવો રે લજવાય ના તારા કુળનો
જીવન મોંઘેરુ મહેમાન
એનું કરજો સન્માન
ક્યારે આવે ને ક્યારે ચાલ્યુ જાય છે
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો
જોજે દીવો રે લજવાય ના તારા કુળનો
કર્મો આવ્યા તારા કામ
લઈ લે પ્રભુજી નું નામ
જોજે મનખો તારો ન લજવાય રે
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
જુઠી જગની જુઠી માયા
જગમાં કાયમ રહે નહીં કાયા
મોહ માયા માં તું શાને ખોવાઈ રે
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો
જોજે દીવો રે લજવાય ના તારા કુળનો
ભાથુ ભરી લેજો આજ
આપણે જાવું પ્રભુની પાસ
સાચા મોતીડા ગોતી ગોતી લેજો રે
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
અવસર બનીને આવ્યા આજ
કરજો માનવતાના પાઠ
સત્સંગથી જીવનમાં સુખ થાય છે
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
દાસ ગોવિંદના છો નાથ
અમને દેજો વ્રજમાં વાસ
હું તો વિનંતી કરું છું મારા શ્યામને
અહીંયા ધાર્યું રે ધણીનું સવ થાય છે
તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો
જોજે દીવો રે લજવાય ના તારા કુળનો
ભક્તિ આહીર ના બધાને જય શ્રી કૃષ્ણા 🙏🙏🙏🙏

Пікірлер: 33
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | Superhit Gujarati Bhajan | Kiran Prajapati
29:38